ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
સ્વામી વિવેકાનંદ સાથે શ્રી રેવાશંકર દવે : અવંતિનાથ દવે
(શ્રી રવિશંકર દવે—જેઓ સ્વામી વિવેકાનંદના સંપર્કમાં આવ્યા હતા—ના પ્રપૌત્ર શ્રી અવંતિનાથ દવેએ પોતાના દાદા પાસેથી સ્વામી વિવેકાનંદ વિશે જે સાંભળ્યું હતું તેનું વર્ણન અત્રે પ્રસ્તુત કર્યું છે. -સં.) જ્યારે સ્વામી[...]
માનવતાની ઝાંખી : પિલ્લૈ મહાશય : સ્વામી જપાનંદ
(સ્વામી જપાનંદજી રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી હતા. તેમણે શ્રીમા શારદાદેવી પાસે મંત્રદીક્ષા લીધી હતી. તેઓએ અનેક રાહત-કાર્યોનું સુસંચાલન કર્યું હતું. રામકૃષ્ણ મઠ, નાગપુર દ્વારા પ્રકાશિત સ્વામી જપાનંદજી કૃત ‘માનવતા કી[...]
બાળ ઉદ્યાન : મહાભારત : સ્વામી રાઘવેશાનંદ
(રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી સ્વામી રાઘવેશાનંદ રામકૃષ્ણ મઠ, ઊટીના અધ્યક્ષ છે. એમના પુસ્તક ‘સચિત્ર મહાભારત’ના શ્રી નલિનભાઈ મહેતાએ કરેલ ગુજરાતી ભાષાંતરનો કેટલોક અંશ અહીં પ્રસ્તુત છે. – સં.) (ગતાંકથી આગળ)[...]
સમાચાર દર્શન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પુરુષોત્તમ માસ નિમિત્તે યોજાયા વિશેષ કાર્યક્રમો શ્રીરામકૃષ્ણ આશ્રમ દ્વારા પવિત્ર પુરુષોત્તમ માસના પાવન અવસરે આયોજિત વિવિધ આધ્યાત્મિક કાર્યક્રમોની શૃંખલા આશ્રમના ભવ્ય વિવેક હૉલ[...]
મંગલાચરણ
निखिलभुवनजन्मस्थेमभङ्गप्ररोह: अकलितमहिमानः कल्पिता यत्र तस्मिन्। सुविमलगगनाने ईशसंस्थेऽप्यनीशे मम भवतु भवेऽस्मिन् भासुरो भावबन्धः॥१॥ જેમનામાં સમસ્ત જગતની સ્થિતિ, ઉત્પત્તિ અને લય, અગણિત વિભૂતિઓના રૂપમાં કલ્પિત કરવામાં આવ્યાં છે, જેઓ વિમળ ગગન સમાન[...]
સંપાદકની કલમે : કચ્છમાં સ્વામી વિવેકાનંદ : સ્વામી નિખિલેશ્વરાનંદ
ઝાંઝવાનાં જળ ‘મિથ્યા માયા-મોહ એવાં, ઝાંઝવાનાં જળ જેવાં’ આ ઉક્તિ અનુસાર જૂનાગઢથી ભુજ જતી વખતે માર્ગમાં સ્વામી વિવેકાનંદને કચ્છના નાના રણમાં અદ્ભુત અનુભવ થયેલો તે અંગે લંડનમાં ‘સાચો અને આભાસિક[...]
પ્રાસંગિક : સ્વામી રામકૃષ્ણાનંદજીની ગુરુભક્તિ : સંકલન
(૧૦ ઑગસ્ટના પાવન દિને સ્વામી રામકૃષ્ણાનંદજી મહારાજની જન્મતિથિ નિમિત્તે આ લેખ પ્રસ્તુત છે. - સં.) ૧૩ જુલાઈ, ૧૮૬૩ (અષાઢી કૃષ્ણપક્ષની તેરસે)ના રોજ જન્મેલ શશીભૂષણ પશ્ચાત્વર્તી કાળમાં સ્વામી રામકૃષ્ણાનંદજી તરીકે પ્રસિદ્ધ[...]
પ્રાસંગિક : સ્વામી નિરંજનાનંદજીની માતૃભક્તિ : સંકલન
(ઈ.સ. ૧૮૬૨ની શ્રાવણી પૂર્ણિમાના પાવન દિને જન્મેલ સ્વામી નિરંજનાનંદની જન્મતિથિ ૨૮ ઑગસ્ટના રોજ છે. તે નિમિત્તે આ લેખ પ્રસ્તુત છે. - સં.) અનંત ઉજ્જ્વળ આધ્યાત્મિક ભાવરાશિના ઘનીભૂત શ્રીવિગ્રહ એવા શ્રીરામકૃષ્ણના[...]
પ્રાસંગિક : રામભક્ત તુલસીદાસ : શ્રી હર્ષદભાઈ પટેલ
(લેખક ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની સહકાર સમિતિના સભ્ય છે. તેઓ દીર્ઘકાળથી રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે જોડાયેલ છે. ૧૯ ઑગસ્ટના રોજ તુલસીદાસજીની જન્મતિથિ નિમિત્તે આ લેખ પ્રસ્તુત છે. - સં.) ‘રામચરિત-માનસ’ ગ્રંથની રચના કરનાર[...]
પૂજ્ય સ્વામી ભૂતેશાનંદજી મહારાજનાં સંસ્મરણો : સદ્ગુરુના શરણે : સ્વામી નિત્યજ્ઞાનાનંદ
(સ્વામી નિત્યજ્ઞાનાનંદજી મહારાજ રામકૃષ્ણ મિશન આશ્રમ, ભોપાલના સચિવ છે. - સં.) ૧૬ ફેબ્રુઆરી, ૧૯૮૧ના પરમ પૂજ્યપાદ ગુરુદેવ (શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ) ભક્તો પર કૃપા કરવા માટે પટણા (બિહાર) સ્થિત રામકૃષ્ણ[...]
સ્વામી વિવેકાનંદની દૃષ્ટિએ સ્ત્રી-શિક્ષણ તેમજ સ્ત્રીઓના મઠનું સ્વપ્ન : ડૉ. સીમાબહેન માંડવિયા
(જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનાં અંગ્રેજી વિષયનાં નિવૃત્ત પ્રાધ્યાપિકા કુ. સીમાબેન માંડવિયા, ચાલીસ વર્ષ અંગ્રેજી શીખવી હવે બાળકો, યુવાનો તથા બહેનોની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલાં છે. તેઓ રામકૃષ્ણ મઠ-મિશન તથા સારદા મઠ-મિશનની સાહિત્યિક[...]
રામકૃષ્ણ મઠ, ભુજનો ઇતિહાસ : સ્વામી સુખાનંદ
(લેખક રામકૃષ્ણ મઠ, ભુજના અધ્યક્ષ છે. – સં.) યુગનાયક સ્વામી વિવેકાનંદનાં પગલાં જે જગ્યાએ પડ્યાં હોય એ જગ્યાએ રામકૃષ્ણ ભાવધારાનાં ઝરણાં અવશ્ય ફૂટી નીકળવાનાં ને આગળ વધતાં એ મહાસાગરમાં સમાઈ[...]
રામકૃષ્ણ મઠ, આદિપુરનો ઇતિહાસ અને પ્રવૃત્તિઓ : સ્વામી મંત્રેશાનંદ
(લેખક રામકૃષ્ણ મઠ, આદિપુરના અધ્યક્ષ છે. – સં.) સ્નાનયાત્રાના પાવનકારી દિવસે કલકત્તા પાસે આવેલ દક્ષિણેશ્વરમાં શ્રીશ્રીભવતારિણી કાલીમંદિરની પ્રાણ-પ્રતિષ્ઠા થઈ હતી. ૨૨ જૂન, ૨૦૨૪ના રોજ આ જ પાવનકારી દિવસે રામકૃષ્ણ મઠ[...]
કાવ્યાસ્વાદ : વૈષ્ણવજન : શ્રી વિમલભાઈ દવે
(વિમલ વ. દવે મકરન્દભાઈના ભત્રીજા તથા મકરન્દભાઈ અને જાણીતાં સાહિત્યકાર કુન્દનિકા કાપડીઆ દ્વારા સંસ્થાપિત ‘નંદિગ્રામ’ આશ્રમના ટ્રસ્ટી છે. શ્રીરામકૃષ્ણદેવ તેમજ સ્વામીજીના સાહિત્યનો તથા વેદાંતમાં એમનો ઊંડો અભ્યાસ છે. -સં.) વૈષ્ણવજન[...]
બાળ ઉદ્યાન : મહાભારત : સ્વામી રાઘવેશાનંદ
(રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી સ્વામી રાઘવેશાનંદ રામકૃષ્ણ મઠ, ઊટીના અધ્યક્ષ છે. એમના પુસ્તક ‘સચિત્ર મહાભારત’ના શ્રી નલિનભાઈ મહેતાએ કરેલ ગુજરાતી ભાષાંતરનો કેટલોક અંશ અહીં પ્રસ્તુત છે. – સં.) (ગતાંકથી આગળ)[...]
સમાચાર દર્શન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ સદ્ભાવના વૃદ્ધાશ્રમ ખાતે નિઃશુલ્ક નેત્રયજ્ઞ 12 જુલાઈ, 2026ના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા સદ્ભાવના વૃદ્ધાશ્રમ, વિનુભાઈ બચુભાઈ નાગરેચા પરિસર, રાજકોટ-જામનગર હાઈવે, પડધરી પાસે નિઃશુલ્ક નેત્રયજ્ઞનું સફળ આયોજન[...]
મંગલાચરણ
क्षित्युद्धारविहाराय नम: सूकरमूर्तये। वामनाय नमस्तुभ्यं क्रान्तत्रिभुवनाय च॥ પૃથ્વીનો ઉદ્ધાર કરવા માટે ક્રીડા કરનાર વરાહરૂપ તમને નમસ્કાર છે. ત્રિલોકીને આક્રાંત કરનાર વામનરૂપ તમને નમસ્કાર છે. नमो वासुदेवाय नम: संकर्षणाय च। प्रद्युम्नायानिरुद्धाय[...]
સંપાદકની કલમે : જૂનાગઢમાં સ્વામી વિવેકાનંદ : સ્વામી નિખિલેશ્વરાનંદ
ગિરનારમાં તપસ્યા અને જૂનાગઢ-દર્શન સ્વામી વિવેકાનંદજી અજમેરથી અમદાવાદ આવ્યા અને ત્યાંથી લીંબડી થઈ ભાવનગર પહોંચ્યા.ભાવનગર-શિહોરથી રેલ્વે દ્વારા જેતલસર આવ્યા અને ત્યાંથી જૂનાગઢ પહોંચ્યા. જૂનાગઢના સુપ્રસિદ્ધ દીવાન શ્રીહરિદાસ વિહારીદાસ દેસાઈએ સ્વામીજીને[...]
જૂનાગઢમાં સ્વામી વિવેકાનંદની સાથે : શ્રી છગનલાલ હરિલાલ પંડ્યા
(‘કાદમ્બરી’ના અનુવાદક શ્રી છગનલાલ હરિલાલ પંડ્યા, જૂનાગઢમાં સ્વામી વિવેકાનંદના સંપર્કમાં આવ્યા હતા. તેમણે ‘ધ ઇમિટેશન ઑફ ક્રાઇસ્ટ’ પુસ્તકનો ગુજરાતી અનુવાદ કર્યો હતો—‘ક્રાઇસ્ટનું અનુકરણ અથવા સાર્વલૌકિક ધર્મ’. તેમની પ્રસ્તાવનામાં લખેલ વાતો[...]
પ્રાસંગિક : સ્વામી અદ્વૈતાનંદજી : સંકલન
(10 સપ્ટેમ્બરના રોજ ઉજવાનાર સ્વામી અદ્વૈતાનંદજી મહારાજની જન્મતિથિ નિમિત્તે આ લેખ પ્રસ્તુત છે. - સં.) શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્ સંન્યાસી શિષ્ય સ્વામી અદ્વૈતાનંદનું પૂર્વાશ્રમનું નામ ગોપાલચંદ્ર ઘોષ હતું. એમની જન્મતિથિ ચોક્કસપણે જાણવા[...]
પ્રાસંગિક : વરાહ અવતાર : શ્રી હર્ષદભાઈ પટેલ
(લેખક ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની સહકાર સમિતિના સભ્ય છે. તેઓ દીર્ઘકાળથી રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે જોડાયેલ છે. 13 સપ્ટેમ્બર, 2026ના રોજ વરાહજયંતી નિમિત્તે આ લેખ અત્રે પ્રસ્તુત છે. - સં.) જયદેવકૃત ‘શ્રીદશાવતાર સ્તોત્રમ્’માં[...]
પ્રાસંગિક : વામન અવતાર : શ્રી નલિનભાઈ મહેતા
(લેખક ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની સહકાર સમિતિના સભ્ય છે. તેઓ દીર્ઘકાળથી રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે જોડાયેલ છે. 23 સપ્ટેમ્બર, 2026ના રોજ વામનજયંતી નિમિત્તે આ લેખ અત્રે પ્રસ્તુત છે. - સં.) શ્રીરામકૃષ્ણદેવ 22 સપ્ટેમ્બર,[...]
ડિજિટલ પેરેન્ટિંગ : માતા-પિતા સમક્ષના અભૂતપૂર્વ પડકારો અને તેમનો સામનો કેવી રીતે કરવો : ડૉ. ચેતનાબહેન માંડવિયા
(ડૉ. ચેતનાબહેન માંડવિયા, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, ગુજરાતના પ્લાન્ટ બ્રીડિંગ અને જીનેટિક્સ વિભાગનાં ભૂતપૂર્વ પ્રોફેસર અને વડા છે. તેઓ રામકૃષ્ણ સંઘના દીર્ધ સમયથી ભક્ત છે. તેઓ ‘પ્રબુદ્ધ ભારત’, ‘વેદાંત કેસરી’, અને[...]
ધર્મ-જિજ્ઞાસા : સ્વામી આત્માનંદ
(રામકૃષ્ણ મિશન વિવેકાનંદ આશ્રમ, રાયપુરના ભૂતપૂર્વ અધ્યક્ષ અને પ્રખર વક્તા બ્રહ્મલીન સ્વામી આત્માનંદજી મહારાજના હિન્દી પુસ્તક ‘ધર્મ-જિજ્ઞાસા’ના શ્રી હિતેષભાઈ ગઢવીએ કરેલા ગુજરાતી અનુવાદમાંથી પ્રશ્નોત્તરી વિભાગ વાચકોના લાભાર્થે પ્રસ્તુત કરીએ છીએ.[...]
અમરનાથના રસ્તે : સ્વામી જપાનંદ
(સ્વામી જપાનંદજી રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી હતા. તેમણે શ્રીમા શારદાદેવી પાસે મંત્રદીક્ષા લીધી હતી. તેઓએ અનેક રાહત-કાર્યોનું સુસંચાલન કર્યું હતું. રામકૃષ્ણ મઠ, નાગપુર દ્વારા પ્રકાશિત સ્વામી જપાનંદજી કૃત ‘પ્રભુ પરમેશ્વર[...]




