क्षित्युद्धारविहाराय नम: सूकरमूर्तये।
वामनाय नमस्तुभ्यं क्रान्तत्रिभुवनाय च॥

પૃથ્વીનો ઉદ્ધાર કરવા માટે ક્રીડા કરનાર વરાહરૂપ તમને નમસ્કાર છે. ત્રિલોકીને આક્રાંત કરનાર વામનરૂપ તમને નમસ્કાર છે.

नमो वासुदेवाय नम: संकर्षणाय च।
प्रद्युम्नायानिरुद्धाय सात्वतां पतये नम:॥

વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન, અનિરુદ્ધરૂપ ચતુર્વ્યૂહથી વિખ્યાત સાત્વતોના સ્વામી
તમને નમસ્કાર છે.

(‘શ્રીમદ્‌ ભાગવત’ અક્રૂર-સ્તુતિ)

Total Views: 55
By Published On: September 1, 2026Categories: Sankalan0 Comments on મંગલાચરણTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.