नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः।
नमः प्रकृत्यै भद्रायै नियताः प्रणताः स्म ताम्।।
દેવીને, મહાદેવીને પ્રણામ; સર્વદા મંગલ વિધાયિનીને પ્રણામ; (સૃષ્ટિશક્તિરૂપિણી) પ્રકૃતિને પ્રણામ; (સ્થિતિશક્તિરૂપિણી) ભદ્રાને પ્રણામ; અમે સમાહિતાચિત્ત બનીને વારંવાર પ્રણામ કરીએ છીએ.
रौद्रायै नमो नित्यायै गौर्ये धात्र्यै नमो नमः।
ज्योत्स्नायै चेन्दुरूपिण्यै सुखायै सततं नमः।।
(સંહારશક્તિરૂપિણી) રૌદ્રાને પ્રણામ; (ત્રિકાલાતિત સત્ત્વરૂપિણી) નિત્યાને પ્રણામ; ગૌરી તથા વિશ્વધારિણીને પ્રણામ; જ્યોત્સ્નારૂપા, ચંદ્રરૂપા તથા સુખસ્વરૂપાને સદૈવ પ્રણામ.
(દુર્ગાસપ્તશતી)
Your Content Goes Here




