આપના મિત્રો સાથે શેર કરો

Dhyan Ane Adhyatmik Jivan2020-11-12T12:30:57+00:00

ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.

સ્વામી વિવેકાનંદે અમદાવાદમાં વડના ઝાડ નીચે મુકામ કર્યો હતો : નીરૂ દેસાઈ

May 1, 2026|Tags: , |

ભાઈ અશોક ઠાકોર ઈતિહાસના ધૂળધોયા છે. અમદાવાદ અને ગુજરાતના સામાજિક-રાજકીય ઈતિહાસ અંગે તેમની પાસે ખૂબ ઝીણી અને રસપ્રદ માહિતીનો ભંડાર છે. પુસ્તક વિક્રેતાનો વ્યવસાય તેમને વારસામાં મળેલો છે, અને ઈતિહાસનો[...]

રામકૃષ્ણ મઠ, અમદાવાદની પ્રવૃત્તિઓ : સ્વામી પ્રભુસેવાનંદ

May 1, 2026|Tags: , |

“આત્મનો મોક્ષાર્થં જગત્‌ હિતાય ચ” એ આદર્શ પર સ્વામી વિવેકાનંદ દ્વારા સ્થાપિત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન વ્યક્તિત્વ વિકાસ દ્વારા સુદૃઢ રાષ્ટ્રના નિર્માણ માટે કાર્ય કરી રહ્યા છે. આજના સમયે[...]

‘દેવમુનસફ’ લાલશંકરભાઈ : અશોક ઠાકોર

May 1, 2026|Tags: , |

ગઈ સદીના ઉત્તરાર્ધમાં ગુજરાતના સમાજને જાગ્રત કરીને તેના જીવનક્રમને નવું જ વલણ આપવા માટે જે અનેક પ્રયત્ન થયા છે તેમાં અત્યંત ઉચ્ચ ને ઉપકારક પ્રયત્ન કરનાર તરીકે લાલશંકરભાઈનું નામ મોખરે[...]

બાળ ઉદ્યાન : મહાભારત : સ્વામી રાઘવેશાનંદ

May 1, 2026|Tags: , , , , , |

(રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી સ્વામી રાઘવેશાનંદ રામકૃષ્ણ મઠ, ઊટીના અધ્‍યક્ષ છે. એમના પુસ્તક ‘સચિત્ર મહાભારત’ના શ્રી નલિનભાઈ મહેતાએ કરેલ ગુજરાતી ભાષાંતરનો કેટલોક અંશ અહીં પ્રસ્તુત છે. - સં.) (ગતાંકથી આગળ)[...]

સમાચાર દર્શન

May 1, 2026|Tags: , , , |

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ પૂજનીય સ્વામી સુહિતાનંદજી મહારાજના વરદ હસ્તે નવનિર્મિત ‘સ્વામી અખંડાનંદ સેવક ભવન’ અને ‘વિવેક રથ’નું ઉદ્‌ઘાટન સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના[...]

મંગલાચરણ

June 1, 2026|Tags: , , |

ॐ मधु वाता ऋतायते मधु क्षरन्ति सिन्धवः। माध्वीर्नः सन्त्वोषधीः॥ मधु नक्तमुतोषसि मधुमत्पार्थिवं रजः। मधु द्यौरस्तु नः पिता॥ मधुमान्नो वनस्पतिर्मधुमाँ अस्तु सूर्यः। माध्वीर्गावो भवन्तु नः॥ ॐ शान्तिः शान्तिः शान्तिः॥॥ વાયુ અને[...]

સંપાદકની કલમે : લીંબડીમાં સ્વામી વિવેકાનંદ : સ્વામી નિખિલેશ્વરાનંદ

June 1, 2026|Tags: , , |

રામ રાખે તેને કોણ ચાખે સ્વામી વિવેકાનંદજીએ ઈ.સ. ૧૮૯૧ના સપ્ટેમ્બરના બીજા સપ્તાહમાં રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશ કર્યો. અમદાવાદમાં થોડા દિવસો પસાર કરીને તેઓ વઢવાણ ગયા અને વઢવાણમાં થોડા દિવસો ગાળી ત્યાંના[...]

રામકૃષ્ણ મિશન, લીંબડીની પ્રવૃત્તિઓ : સ્વામી ગુણાશ્રયાનંદ

June 1, 2026|Tags: , , |

(લેખક તા. ૨૮-૯-૨૦૧૫થી રામકૃષ્ણ મિશન, લીંબડીના સચિવ છે. - સં.) ઈ.સ ૧૮૯૧ના વર્ષ દરમ્યાન સ્વામી વિવેકાનંદ લીંબડીના રાજા શ્રી યશવંતસિંહજીના રાજમહેલ        (ટાવર બંગલો)માં  અતિથિ તરીકે રહ્યા હતા. અહીં રામકૃષ્ણ પ્રાર્થનામંદિરની[...]

લીંબડીના શ્રીરામકૃષ્ણ મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે : સ્વામી આદિભવાનંદ

June 1, 2026|Tags: , , |

(રામકૃષ્ણ મિશન, લીંબડીના ભૂતપૂર્વ સચિવ બ્રહ્મલીન સ્વામી આદિભવાનંદજીનો આ પ્રાસંગિક લેખ અહીં પ્રસ્તુત છે.- સં.) ભગવાન શ્રીરામકૃષ્ણદેવ, શ્રીશ્રીમા શારદાદેવી અને સ્વામી વિવેકાનંદજીની અસીમ કૃપા-આશીર્વાદથી લીંબડી નગરમાં રામકૃષ્ણ મિશનના પ્રાંગણમાં શ્રીરામકૃષ્ણ[...]

ભગવાન શ્રીરામકૃષ્ણદેવની લીંબડીમાં પધરામણી : સંકલન

June 1, 2026|Tags: , |

(લીંબડીના શ્રીરામકૃષ્ણ મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવના વિવિધ પ્રસંગોને આવરી લેતો સ્વામી આત્મદિપાનંદજી અને શ્રીબકુલેશભાઈ ધોળકિયાનો લેખ અહીં પ્રસ્તુત છે.- સં.) જેમણે પોતાના પ્રાગટ્યથી ભારત અને વિશ્વભરનાં મંદિરોમાં સાચા અર્થમાં પ્રાણનો સંચાર[...]

શ્રીરામકૃષ્ણ મિશન, લીંબડીનો સંક્ષિપ્ત ઇતિહાસ : ડૉ. જે. સી. દવે

June 1, 2026|Tags: , |

(લીંબડીનાં રાજમાતા શ્રીપ્રવીણકુંવરબા સાહેબા અને મહારાણા સાહેબ શ્રી છત્રસાલજીએ તા. ૧૪-૧૦-૧૯૭૧ના રોજ લીંબડીનો ટાવર બંગલો (દરબાર હૉલ) શ્રીરામકૃષ્ણ પ્રાર્થનામંદિરને, શ્રીરામકૃષ્ણ ભાવધારાની પ્રવૃત્તિઓ માટે બક્ષિસ આપ્યો. આ ટાવર બંગલો તેમજ લગભગ[...]

પ્રાસંગિક : સદ્‌ગુરુ કબીર સાહેબ : શ્રી હર્ષદભાઈ પટેલ

June 1, 2026|Tags: , , |

(લેખક ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની સહકાર સમિતિના સભ્ય છે. તેઓ દીર્ઘકાળથી રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે જોડાયેલ છે. ૨૯ જૂન, ૨૦૨૬ના રોજ સદ્‌ગુરુ કબીર સાહેબની પ્રાગટ્ય તિથિ છે. તે નિમિત્તે આ લેખ પ્રસ્તુત છે.[...]

માનવતાની ઝાંખી : ભિક્ષુકની સહૃદયતા : સ્વામી જપાનંદ

June 1, 2026|Tags: , , |

(સ્વામી જપાનંદજી રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી હતા. તેમણે શ્રીમા શારદાદેવી પાસે મંત્રદીક્ષા લીધી હતી. તેઓએ અનેક રાહત-કાર્યોનું સુસંચાલન કર્યું હતું. રામકૃષ્ણ મઠ, નાગપુર દ્વારા પ્રકાશિત સ્વામી જપાનંદજી કૃત ‘માનવતા કી[...]

આરોગ્ય : આર્ટ ઑફ પેરેન્ટિંગ.. : ડૉ. નિવૃત્તિ વ્યાસ

June 1, 2026|Tags: , , |

(ડૉક્ટર નિવૃત્તિ વ્યાસ પિડીયાટ્રીક ફિઝીયોથેરાપિસ્ટ છે. તેઓ શ્રીરામકૃષ્ણ આશ્રમ મેડિકલ સેન્ટરના ‘શ્રીમા શારદા સીપી રિહેબ.’ વિભાગમાં ૧૫ વર્ષથી વિભાગીય અધ્યક્ષ તરીકે કાર્યરત છે. દિવ્યાંગ બાળકોના માર્ગદર્શન માટે તેમણે કેટલાંક પુસ્તકો[...]

માતૃપ્રસંગ : શ્રીશ્રીમાની સ્મૃતિઓ : સ્વામી નિર્વાણાનંદ

June 1, 2026|Tags: , , |

(શ્રીમા શારદાદેવીના લીલાસંવરણ પછી તેમના શિષ્યો તથા ભક્તોએ શ્રીમાની મધુર તથા પાવન સ્મૃતિઓનું શબ્દાલેખન કર્યું હતું. અદ્વૈત આશ્રમ, કલકત્તા દ્વારા ‘माॅं की मधुर स्मृतियाॅं’ પ્રકાશિત પુસ્તકમાંથી એક પ્રકરણનો શ્રી હર્ષદભાઈ[...]

સાહિત્ય : પ્રૉફેસર ડૉ. ભદ્રાયુભાઈ વછરાજાની પર સ્વામી વિવેકાનંદનો પ્રભાવ : સ્વામી નિખિલેશ્વરાનંદ

June 1, 2026|Tags: , , |

પ્રૉફેસર ડૉ. ભદ્રાયુભાઈ વછરાજાની શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ સાથે ઘનિષ્ઠ રીતે જોડાયેલા છે. તેમનો જન્મ ૧૯ નવેમ્બર, ૧૯૫૫ના રોજ થયો હતો. ૧૯૭૫માં બી.એસ.સી.; ૧૯૭૮માં બી.એડ.; ૧૯૮૩માં એમ.એડ.; અને ૧૯૮૮માં પીએચ.ડી. કર્યું[...]

બાળ ઉદ્યાન : મહાભારત : સ્વામી રાઘવેશાનંદ

June 1, 2026|Tags: , , , , , |

(રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી સ્વામી રાઘવેશાનંદ રામકૃષ્ણ મઠ, ઊટીના અધ્‍યક્ષ છે. એમના પુસ્તક ‘સચિત્ર મહાભારત’ના શ્રી નલિનભાઈ મહેતાએ કરેલ ગુજરાતી ભાષાંતરનો કેટલોક અંશ અહીં પ્રસ્તુત છે. – સં.) (ગતાંકથી આગળ)[...]

સમાચાર દર્શન

June 1, 2026|Tags: , , , |

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ સમર કેમ્પનું આયોજન દર વર્ષની જેમ આ વર્ષે રાજકોટ આશ્રમ દ્વારા તા. ૭ થી ૧૭ મે દરમિયાન ૮ થી ૧૩ વયજૂથનાં બાળકો માટે સમર કેમ્પનું આયોજન કરવામાં[...]

મંગલાચરણ

July 1, 2026|Tags: , , |

अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरम् । तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः ॥ १॥ જે પરમતત્ત્વ ચરાચરમાં વ્યાપીને રહેલું છે, તેનું દર્શન કરાવનાર શ્રીગુરુને અમારાં વંદન હો! अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया । चक्षुरुन्मीलितं[...]

સંપાદકની કલમે : પોરબંદરમાં સ્વામી વિવેકાનંદ : સ્વામી નિખિલેશ્વરાનંદ

July 1, 2026|Tags: , , |

સુદામાપુરીમાં શ્રી શંકર પાંડુરંગ પંડિત સાથે સ્વામી વિવેકાનંદજી જુનાગઢના દીવાન શ્રી હરિદાસ દેસાઈ પાસેથી પોરબંદરના એડમિનિસ્ટ્રેટર શ્રી શંકર પાંડુરંગ પંડિત પર પરિચય પત્ર લઈ સ્વામી વિવેકાનંદજી પોરબંદર તરફ રવાના થયા.[...]

શ્રીજગન્નાથ ધામ : શ્રી હર્ષદભાઈ પટેલ

July 1, 2026|Tags: , , |

(લેખક ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની સહકાર સમિતિના સભ્ય છે. તેઓ દીર્ઘકાળથી રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે જોડાયેલ છે. ૧૬ જુલાઈ, ૨૦૨૬ના રોજ શ્રીજગન્નાથ મહાપ્રભુની રથયાત્રા દિને આ લેખ પ્રસ્તુત છે. - સં) શ્રીજગન્નાથ પુરી[...]

માનનીય શ્રી રેવાશંકર દવે સાથે પોરબંદરમાં મુલાકાત : કુસુમબહેન આર. પરમાર

July 1, 2026|Tags: , , |

(રાજકોટનાં ભક્ત સ્વ. કુમારી કુસુમબહેન પરમારને તા. ૭-૧૨-૧૯૭૫ના રોજ મેરી લૂઈ બર્ક સાથે શ્રી રેવાશંકર દવેને પોરબંદર ખાતે મળવાનું સૌભાગ્ય સાંપડ્યું હતું. તેમની નોંધો અગત્યની છે, કારણ કે આપણને ૧૩,[...]

ગોપાલલાલજીની હવેલી, પોરબંદર ખાતે સ્વામીજીની મુલાકાત : શ્રી અજય વ્રજલાલ ઠક્કર

July 1, 2026|Tags: , , |

(સ્વામી વિવેકાનંદજી અંગેની માહિતી લેખકને એમનાં કાકી શ્રીમતી ઉષાબહેન પુરોહિત તથા અતિથિરૂપે રહેલા વયોવૃદ્ધ ભક્ત હરકિશન કંસારા (હકા બાપા) પાસેથી પ્રાપ્ત થઈ હતી. તેઓએ લેખકની સમક્ષ જે વર્ણન કર્યું હતું[...]

સ્વામી વિવેકાનંદ અને શ્રી શંકર પાંડુરંગ પંડિત : પંડિતા ક્ષમા રાવ

July 1, 2026|Tags: , |

(સ્વામી વિવેકાનંદજીએ પરિવ્રાજકરૂપે ભારતનું ભ્રમણ કર્યું હતું ત્યારે (ઈ.સ.૧૮૯૧-૯૨માં) તેઓ પોરબંદરમાં લગભગ ચાર માસ રહ્યા. જે ઐતિહાસિક બંગલામાં (ભોજેશ્વર બંગલામાં) તેમણે નિવાસ કર્યો, તેને ‘સ્વામી વિવેકાનંદ સ્મારક’ બનાવવા માટે ગુજરાત[...]

રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, પોરબંદરની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ : સ્વામી આત્મદિપાનંદ

July 1, 2026|Tags: , |

(સ્વામી આત્મદિપાનંદજી મહારાજ રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, પોરબંદરના સચિવ છે. – સં) શ્રીરામકૃષ્ણદેવ, શ્રીમા શારદાદેવી અને સ્વામી વિવેકાનંદના જીવન અને સંદેશ રામકૃષ્ણ મઠ અને મિશનના શાશ્વત પ્રેરણાના સ્રોત છે. એમનો[...]

Go to Top