આપના મિત્રો સાથે શેર કરો

Dhyan Ane Adhyatmik Jivan2020-11-12T12:30:57+00:00

ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.

સાધુઓના પાવન પ્રસંગ : પ્રાચીન સાધુઓની કથાઓ : સ્વામી ચેતનાનંદ

March 1, 2026|Tags: , , |

(હિન્દી માસિક ‘વિવેક જ્યોતિ’ના જુલાઈ, ૨૦૨૩ના અંકમાં પ્રકાશિત સ્વામી ચેતનાનંદજી સંકલિત (મૂળ બંગાળી પુસ્તક-પ્રાચીન સાધુદેર કથા) સ્વામી ધીરેશાનંદ મહારાજ અંગેનાં સંસ્મરણોનો શ્રી પ્રકાશભાઈ હાથીએ કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે.[...]

બાળ ઉદ્યાન : મહાભારત : સ્વામી રાઘવેશાનંદ

March 1, 2026|Tags: , , , , , |

(રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી સ્વામી રાઘવેશાનંદ રામકૃષ્ણ મઠ, ઊટીના અધ્‍યક્ષ છે. એમના પુસ્તક ‘સચિત્ર મહાભારત’ના શ્રી નલિનભાઈ મહેતાએ કરેલ ગુજરાતી ભાષાંતરનો કેટલોક અંશ અહીં પ્રસ્તુત છે. – સં.) (ગતાંકથી આગળ)[...]

સમાચાર દર્શન

March 1, 2026|Tags: , , , |

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ શ્રીરામકૃષ્ણ આશ્રમમાં વસંતપંચમી નિમિત્તે શ્રીમંદિરમાં શ્રીશ્રીસરસ્વતી માતાની મૂર્તિમાં પૂજા સંપન્ન થઈ શ્રીરામકૃષ્ણ આશ્રમ ખાતે ૨૩ જાન્યુઆરીના રોજ વસંતપંચમીના પાવન અવસરે વિદ્યાદાયિની દેવી મા સરસ્વતીના પૂજન-અર્ચનનું ભવ્ય આયોજન[...]

મંગલાચરણ

April 1, 2026|Tags: , , |

वीताखिलविषयेच्छं जातानन्दाश्रुपुलकमत्यच्छम्। सीतापतिदूताद्यं वातात्मजमद्य भावये हृद्यम्॥ જેમની સમસ્ત કામનાઓ દૂર થઈ ગઈ છે, જે આનંદ-અશ્રુઓથી રોમાંચિત થઈ રહ્યા છે, જે અતિ નિર્મળ તથા સીતાપતિ શ્રીરામના મુખ્ય દૂત છે, તેવા પ્રિય[...]

સંપાદકની કલમે : વડોદરામાં સ્વામી વિવેકાનંદ : સ્વામી નિખિલેશ્વરાનંદ

April 1, 2026|Tags: , , |

સ્વામી વિવેકાનંદજીએ સપ્ટેમ્બર, ૧૮૯૧માં ગુજરાતમાં પ્રવેશ કર્યો અને અમદાવાદ, વઢવાણ, ભાવનગર, જૂનાગઢ, ગિરનાર, પોરબંદર, દ્વારકા, સોમનાથ, ભૂજ, નારાયણ સરોવર, આશાપુરા માતાનો મઢ, માંડવી, પાલીતાણા વગેરે સ્થળોની મુલાકાત લઈ તેઓ નડિયાદ[...]

વડોદરાનું કેન્દ્ર વિશાળ વટવૃક્ષ બનશે : શ્રી નરેન્દ્રભાઈ મોદી

April 1, 2026|Tags: , |

(રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, વડોદરાના દીલારામ બંગલાના અર્પણવિધિ પ્રસંગે, ૧૮ એપ્રિલ, ૨૦૦૫માં ગુજરાત રાજ્યના તત્કાલીન  મુખ્યમંત્રી અને આપણા દેશના હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આપેલ પ્રાસંગિક વક્તવ્યનું શ્રી નલિનભાઈ મહેતાએ[...]

વડોદરાનું કેન્દ્ર આધ્યાત્મિક ડાયનેમો બનશે : સ્વામી આત્મસ્થાનંદ

April 1, 2026|Tags: , |

(જ્યાં સ્વામી વિવેકાનંદ વડોદરામાં ઊતર્યા હતા તે પાવનકારી સ્થળ-ઐતિહાસિક દિલારામ બંગલો તા. ૧૮મી એપ્રિલ, ૨૦૦૫ના રોજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં રામકૃષ્ણ મઠ અને મિશનને સોંપવામાં આવ્યો હતો તે[...]

વડોદરામાં રામકૃષ્ણ-વિવેકાનંદ વિચારધારા— ઐતિહાસિક પૃષ્ઠભૂમિ (૧૯૬૯-૨૦૦૫) : શ્રી પ્રકાશભાઈ જોશી

April 1, 2026|Tags: , |

(લેખકશ્રી રામકૃષ્ણ વિવેકાનંદ ભાવધારાને વરેલા છે. તેઓ રામકૃષ્ણ સંઘ સાથે ઘણાં વર્ષોથી જોડાયેલા છે. વડોદરા કેન્દ્રના સંચાલનમાં પ્રારંભથી જ તેમની ભૂમિકા મહત્ત્વની રહી છે. – સં) વડોદરામાં રામકૃષ્ણ મઠ-મિશનની શાખા[...]

અહેવાલ : રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, વડોદરા-પ્રવૃત્તિઓ : સ્વામી ઇષ્ટમયાનંદ

April 1, 2026|Tags: , , |

(રામકૃષ્ણ મિશનના શાખાકેન્દ્ર ‘રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, વડોદરા’માં ચાલતી પ્રવૃત્તિઓનો સંક્ષિપ્ત અહેવાલ અત્રે પ્રસ્તુત છે. સ્વામી ઇષ્ટમયાનંદજી રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, વડોદરાના સચિવ છે અને રામકૃષ્ણ મઠ, વડોદરાના અધ્યક્ષ છે.[...]

વડોદરાનિવાસીઓ પર ઈશ્વરની કૃપા વરસતી રહે : સ્વામી રંગનાથાનંદ

April 1, 2026|Tags: , , |

(૧૮ એપ્રિલ, રામનવમીના પાવનકારી મંગલદિને વડોદરાના દિલારામ બંગલાનો સમર્પણ વિધિ સાંજે ૬-૫૦ વાગ્યે સંપન્ન થયો. રામકૃષ્ણ મઠ-મિશનના ૧૫૮મા કેન્દ્ર રૂપે અને ગુજરાતમાં રામકૃષ્ણ સંઘના ૪થા કેન્દ્ર રૂપે વડોદરામાં ‘રામકૃષ્ણ મિશન[...]

ઐતિહાસિક દિલારામ બંગલાનો સમર્પણ વિધિ : સંકલન

April 1, 2026|Tags: , |

૧૮ એપ્રિલ, રામનવમીના પાવનકારી મંગલદિને વડોદરાના દિલારામ બંગલાનો સમર્પણ વિધિ સાંજે ૬.૫૦ વાગ્યે સંપન્ન થયો. રામકૃષ્ણ મઠ-મિશનના ૧૫૮મા કેન્દ્ર રૂપે અને ગુજરાતમાં રામકૃષ્ણ સંઘના ચોથા કેન્દ્ર રૂપે વડોદરામાં ‘રામકૃષ્ણ મિશન[...]

સ્મરણીય ઘટનાઓ : રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, વડોદરા : સંકલન

April 1, 2026|Tags: , , |

ડૉ. કલામની વડોદરા આશ્રમની મુલાકાત (૩૦-૦૩-૨૦૦૮) ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામે ૩૦ માર્ચ, ૨૦૦૮ના રોજ વડોદરા આશ્રમની મુલાકાત લીધી હતી. ચર્ચા દરમિયાન તેમણે જણાવ્યું કે તેઓ સ્વામી વિવેકાનંદના[...]

પ્રાસંગિક : વિવર્તવાદ અને પરિણામવાદ : શ્રી હર્ષદભાઈ પટેલ

April 1, 2026|Tags: , , |

(લેખક ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની સહકાર સમિતિના સભ્ય છે. તેઓ દીર્ઘકાળથી રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે જોડાયેલ છે. ૨૧ અને ૨૨ એપ્રિલ, ૨૦૨૬ના રોજ અનુક્રમે આચાર્ય શ્રીશંકર અને શ્રીરામાનુજાચાર્યના આવિર્ભાવ જયંતી ઉજવાઈ રહી છે.[...]

પ્રાસંગિક : શ્રીરામાનુજાચાર્ય : સંકલન

April 1, 2026|Tags: , , |

(૨૨ એપ્રિલ, ૨૦૨૬ના રોજ શ્રીરામાનુજાચાર્યના આવિર્ભાવ નિમિત્તે આ લેખ પ્રસ્તુત છે. - સં.) સ્વામી વિવેકાનંદ શ્રીરામાનુજાચાર્ય અંગે કહે છે, ‘રામાનુજનું હૃદય વિશાળ હતું. તેમને પતિતો માટે, કચડાયેલા લોકો માટે દિલમાં[...]

માનવતાની ઝાંખી : સંત-સેવાની દિવ્ય ભાવના : સ્વામી જપાનંદ

April 1, 2026|Tags: , , |

(સ્વામી જપાનંદજી રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી હતા. તેમણે શ્રીમા શારદાદેવી પાસે મંત્રદીક્ષા લીધી હતી. તેઓએ અનેક રાહત-કાર્યોનું સુસંચાલન કર્યું હતું. રામકૃષ્ણ મઠ, નાગપુર દ્વારા પ્રકાશિત સ્વામી જપાનંદજી કૃત ‘માનવતા કી[...]

પ્રશ્નોત્તરી : ધર્મ-જિજ્ઞાસા : સ્વામી આત્માનંદ

April 1, 2026|Tags: , , |

(રામકૃષ્ણ મિશન વિવેકાનંદ આશ્રમ, રાયપુરના ભૂતપૂર્વ અધ્યક્ષ અને પ્રખર વક્તા બ્રહ્મલીન સ્વામી આત્માનંદજી મહારાજના હિન્દી પુસ્તક ‘ધર્મ-જિજ્ઞાસા’ના શ્રી હિતેષભાઈ ગઢવીએ કરેલા ગુજરાતી અનુવાદમાંથી પ્રશ્નોત્તરી વિભાગ વાચકોના લાભાર્થે પ્રસ્તુત કરીએ છીએ.[...]

બાળ ઉદ્યાન : મહાભારત : સ્વામી રાઘવેશાનંદ

April 1, 2026|Tags: , , , , , |

(રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી સ્વામી રાઘવેશાનંદ રામકૃષ્ણ મઠ, ઊટીના અધ્‍યક્ષ છે. એમના પુસ્તક ‘સચિત્ર મહાભારત’ના શ્રી નલિનભાઈ મહેતાએ કરેલ ગુજરાતી ભાષાંતરનો કેટલોક અંશ અહીં પ્રસ્તુત છે. – સં.) (ગતાંકથી આગળ)[...]

સમાચાર દર્શન

April 1, 2026|Tags: , , , |

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ ભગવાન શ્રીરામકૃષ્ણદેવની ૧૯૧મી જન્મતિથિની ધામધૂમથી ઉજવણી રામકૃષ્ણ સંઘના દરેક શાખા કેન્દ્રની જેમ ૧૯ ફેબ્રુઆરીના રોજ ભગવાન શ્રીરામકૃષ્ણદેવની ૧૯૧મી જન્મતિથિ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં પણ ખૂબ જ ધામધૂમથી ઉજવાઈ.[...]

મંગલાચરણ

May 1, 2026|Tags: , , |

मातः शैलसुतासपत्नि वसुधाशृङ्गारहारावलि स्वर्गारोहणवैजयन्ति भवतीं भागीरथि प्रार्थये । त्वत्तीरे वसतः त्वदंबु पिबतस्त्वद्वीचिषु प्रेङ्खत-स्त्वन्नाम स्मरतस्त्वदर्पितदृशः स्यान्मे शरीरव्ययः॥ હે માતા ભાગીરથી! તમે પાર્વતીનાં સપત્ની, પૃથ્વીનાં શૃંગાર-હાર-સ્વરૂપા તથા સ્વર્ગારોહણની વિજયપતાકા છો; તમને ભાગીરથીને[...]

સંપાદકની કલમે : અમદાવાદમાં સ્વામી વિવેકાનંદ : સ્વામી નિખિલેશ્વરાનંદ

May 1, 2026|Tags: , , |

જૌહરકી ગતિ જૌહરી જાને પોતાના શિષ્ય ખેતડીના મહારાજા અજિતસિંહ સાથે અઢી મહિના ગાળી બધી માયા ખંખેરીને સ્વામીજીએ સપ્ટેમ્બર, 1891માં અજમેર તરફ પ્રયાણ કર્યું અને ત્યાં શ્રીહરબિલાસ શારદા અને પંડિત શ્યામજીકૃષ્ણ[...]

પ્રાસંગિક : દેવનદી ગંગા : શ્રી હર્ષદભાઈ પટેલ

May 1, 2026|Tags: , , |

(લેખક ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની સહકાર સમિતિના સભ્ય છે. તેઓ દીર્ઘકાળથી રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે જોડાયેલ છે. ૨૫ મે, ૨૦૨૬ના રોજ ગંગાદશહરાની પાવનતિથિના ઉપલક્ષમાં આ લેખ પ્રસ્તુત છે. - સં.) પ્રચલિત લોકોક્તિ છે[...]

પ્રાસંગિક : દેવર્ષિ નારદ : સંકલન

May 1, 2026|Tags: , , |

(બીજી મેના રોજ નારદજીના આવિર્ભાવ નિમિત્તે આ લેખ પ્રસ્તુત છે. - સં.) દેવર્ષિ નારદ સૃષ્ટિકર્તા બ્રહ્માના માનસપુત્ર છે અને બ્રહ્માના કંઠમાંથી ઉત્પન્ન થયેલા માનવામાં આવે છે. તેઓ પરમ વૈષ્ણવાચાર્ય છે,[...]

પ્રશ્નોત્તરી : ધર્મ-જિજ્ઞાસા : સ્વામી આત્માનંદ

May 1, 2026|Tags: , , |

સ્વામી આત્માનંદ(રામકૃષ્ણ મિશન વિવેકાનંદ આશ્રમ, રાયપુરના ભૂતપૂર્વ અધ્યક્ષ અને પ્રખર વક્તા બ્રહ્મલીન સ્વામી આત્માનંદજી મહારાજના હિન્દી પુસ્તક ‘ધર્મ-જિજ્ઞાસા’ના શ્રી હિતેષભાઈ ગઢવીએ કરેલા ગુજરાતી અનુવાદમાંથી પ્રશ્નોત્તરી વિભાગ વાચકોના લાભાર્થે પ્રસ્તુત કરીએ[...]

“શ્રી રામકૃષ્ણદેવે તમને જોઈ લીધા છે” : સ્વામી ગૌતમાનંદ

May 1, 2026|Tags: , |

(સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના વર્તમાન પરમાધ્યક્ષ અને તત્કાલીન ઉપાધ્યક્ષ પૂજ્ય સ્વામી ગૌતમાનંદજી મહારાજે ગુજરાતની મુલાકાત દરમિયાન તા. ૨૮મી સપ્ટેમ્બર, ૨૦૨૩, ગુરુવારે સવારે રામકૃષ્ણ મઠ, અમદાવાદની સાણંદ તાલુકાના લેખંબા[...]

રામકૃષ્ણ મઠ, અમદાવાદની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ : ડૉ. કલ્યાણ બંદોપાધ્યાય

May 1, 2026|Tags: , |

1927માં બેલુર મઠની રામકૃષ્ણ મઠની શાખા રાજકોટમાં સ્થાપિત થયા બાદ, રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનની પ્રવૃત્તિઓ વિશે ગુજરાતના વિવિધ ભાગોમાં લોકો સુપરિચિત થવા લાગ્યા. અમદાવાદમાં ભક્તો સંઘના સાધુઓને આમંત્રિત કરીને[...]

Go to Top