ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
રાષ્ટ્ર ઉન્નતિનાં સોપાન : સ્વામી આત્માનંદ
(રામકૃષ્ણ મઠ, નાગપુરથી પ્રકાશિત હિન્દી માસિક ‘વિવેક જ્યોતિ’ના જાન્યુઆરી, ૧૯૯૮ના અંકમાં પ્રસિદ્ધ થયેલ લેખનો શ્રી પ્રકાશભાઈ ડી. હાથીએ કરેલ અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં.) રાષ્ટ્રની ઉન્નતિ માટે આળસ અને[...]
બાળ ઉદ્યાન : મહાભારત : સ્વામી રાઘવેશાનંદ
(રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી સ્વામી રાઘવેશાનંદ રામકૃષ્ણ મઠ, ઊટીના અધ્યક્ષ છે. એમના પુસ્તક ‘સચિત્ર મહાભારત’ના શ્રી નલિનભાઈ મહેતાએ કરેલ ગુજરાતી ભાષાંતરનો કેટલોક અંશ અહીં પ્રસ્તુત છે. – સં.) (ગતાંકથી આગળ)[...]
સમાચાર દર્શન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દિવ્યાંગ બાળકો માટે અનોખી સ્પર્ધાનું આયોજન રાજકોટના દિવ્યાંગ બાળકોની પ્રતિભા ખીલવવા શ્રીરામકૃષ્ણ આશ્રમ મેડિકલ સેન્ટર, રાજકોટના ‘મા શારદા સી.પી. રિહેબિલિટેશન વિભાગ’ દ્વારા દર વર્ષે વાર્ષિક દિવસની ઉજવણીનો[...]
મંગલાચરણ
विशुद्धविज्ञानमगाधसौरव्यं विश्वस्य बीजं करुणापयोधि:। अनाद्यनन्तं प्रकृते: परस्तात् तत्तत्त्वमेकं भुवि रामकृष्ण:॥ જે વિશુદ્ધ વિજ્ઞાન સ્વરૂપ, અગાધ આનંદ સ્વરૂપ છે; વિશ્વના આદિકારણ, કરુણાસાગર, અનાદિ-અનંત તથા પ્રકૃતિથી પણ અતીત છે, તે એકમાત્ર તત્ત્વ[...]
સંપાદકની કલમે : શ્રીરામકૃષ્ણદેવ દ્વારા શ્રીકૃષ્ણની પૂજા : સ્વામી નિખિલેશ્વરાનંદ
જો તમે બડાબજારના માર્ગો ઉપર પસાર થયા હો તો તે અતિ ભીડવાળા કોલકાતા શહેરનો અત્યંત ગીરદીવાળો રસ્તો છે; તમારી આગળ-પાછળ દોડતી ગાડી તથા હાથગાડી અને દરેક પ્રકારના લોકોની ભીડથી ઘેરાઈ[...]
પ્રાસંગિક : પ્રેમાવતાર શ્રીરામકૃષ્ણ : સ્વામી તથાગતાનંદ
(વેદાંત સોસાયટી ઑફ ન્યુ યોર્કના સ્વામી તથાગતાનંદજી મહારાજના લેખ ‘Shri Ramakrishna and The Common Person’નું પ્રકાશન ‘પ્રબુદ્ધ ભારત’ સામયિકના ફેબ્રુઆરી, ૨૦૧૦ના અંકમાં થયું હતું. તેનું શ્રી હર્ષદભાઈ પટેલે કરેલ આંશિક[...]
પ્રાસંગિક : શ્રીરામકૃષ્ણદેવના ચરણ : શ્રી હર્ષદભાઈ પટેલ
(લેખક ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની સહકાર સમિતિના સભ્ય છે. તેઓ દીર્ઘકાળથી રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે જોડાયેલ છે. ૧૯ ફેબ્રુઆરીના રોજ શ્રીરામકૃષ્ણદેવની જન્મતિથિ નિમિત્તે લેખ અહીં પ્રસ્તુત છે. – સં.) આપણે સૌ ઇષ્ટના ચરણોમાં[...]
પ્રાસંગિક : સ્વામી અદ્ભુતાનંદ : સંકલન
(૧ ફેબ્રુઆરીના રોજ ઉજવાનાર સ્વામી અદ્ભુતાનંદજીની જન્મતિથિના ઉપલક્ષમાં આ લેખ પ્રસ્તુત છે. - સં.) શ્રીરામકૃષ્ણદેવના પાર્ષદોમાંના પ્રત્યેક મૌલિક વિભૂતિ હતા, એક એક દિક્પાલ હતા અને નાના-મોટા સંપ્રદાયોની સ્થાપનામાં સમર્થ હતા.[...]
વિવેકાનંદ અને ગુજરાત : પશ્ચિમનો સાંસ્કૃતિક પ્રભાવ અને સ્વામી વિવેકાનંદ : શ્રી મકરન્દ મહેતા
(ગુજરાત યુનિવર્સિટીમાં ઇતિહાસના એમેરિટ્સ પ્રૉફેસર શ્રી મકરન્દ મહેતા ઇતિહાસના તજ્જ્ઞ હતા. તેઓએ દેશ તથા દેશ બહારની યુનિવર્સિટીમાં ‘વિઝિટિંગ પ્રૉફેસર’ તરીકે સેવાઓ આપી હતી. એમણે ઇતિહાસને લગતાં ૨૦ સંશોધનાત્મક પુસ્તકો પણ[...]
માનવતાની ઝાંખી : પ્રભુ પરમેશ્વર જ્યારે રક્ષા કરે : સ્વામી જપાનંદ
(સ્વામી જપાનંદજી રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી હતા. તેમણે શ્રીમા શારદાદેવી પાસે મંત્રદીક્ષા લીધી હતી. તેઓએ અનેક રાહત-કાર્યોનું સુસંચાલન કર્યું હતું. રામકૃષ્ણ મઠ, નાગપુર દ્વારા પ્રકાશિત સ્વામી જપાનંદજી કૃત ‘માનવતા કી[...]
પ્રાસંગિક : શ્રીરામકૃષ્ણદેવનું અભયદાન : સ્વામી સંબુદ્ધાનંદ
(સ્વામી સંબુદ્ધાનંદજી મહારાજ શ્રીમા શારદાદેવીના શિષ્ય હતા. વેદાંત સોસાયટી, હવાઈમાં તેમણે પ્રવચન આપ્યું હતું, જે વેદાંત સોસાયટી ઑફ વેસ્ટર્ન વોશિંગ્ટનથી પ્રકાશિત થતા ત્રિમાસિક ‘ગ્લોબલ વેદાંત’ના એપ્રિલ-જૂન, ૨૦૧૦ના અંકમાં પ્રકાશિત થયું[...]
પ્રશ્નોત્તરી : ધર્મ–જિજ્ઞાસા : સ્વામી આત્માનંદ
(રામકૃષ્ણ મિશન, વિવેકાનંદ આશ્રમ રાયપુરના ભૂતપૂર્વ અધ્યક્ષ અને પ્રખર વક્તા બ્રહ્મલીન સ્વામી આત્માનંદજી મહારાજના હિન્દી પુસ્તક ‘ધર્મ-જિજ્ઞાસા’ના શ્રી હિતેષભાઈ ગઢવીએ કરેલા ગુજરાતી અનુવાદમાંથી પ્રશ્નોત્તરી વિભાગ વાચકોના લાભાર્થે પ્રસ્તુત કરીએ છીએ.[...]
પ્રાસંગિક : ડિજિટલ અંધકારમાં સ્વામી વિવેકાનંદજીનો પ્રકાશ : સંજય શેઠ
(લેખક એક સરકારી અધિકારી છે અને શ્રીરામકૃષ્ણ ભાવધારાને વરેલ છે. તેમના લેખો વિવિધ સામયિકોમાં પ્રકાશિત થાય છે. - સં.) આજનો યુગ પોતાને અત્યંત ગૌરવભેર “સ્માર્ટ યુગ” કહે છે. ટેક્નોલોજીની ચમકદાર[...]
બાળ ઉદ્યાન : મહાભારત : સ્વામી રાઘવેશાનંદ
(રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી સ્વામી રાઘવેશાનંદ રામકૃષ્ણ મઠ, ઊટીના અધ્યક્ષ છે. એમના પુસ્તક ‘સચિત્ર મહાભારત’ના શ્રી નલિનભાઈ મહેતાએ કરેલ ગુજરાતી ભાષાંતરનો કેટલોક અંશ અહીં પ્રસ્તુત છે. – સં.) (ગતાંકથી આગળ)[...]
સમાચાર દર્શન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ ‘નરરૂપી નારાયણ’ની સેવા: શારીરિક-માનસિક દિવ્યાંગો અને નિરાધારોનું કરાયું ભાવપૂજન રાજકોટ સ્થિત શ્રીરામકૃષ્ણ આશ્રમ ખાતે ‘શિવજ્ઞાને જીવસેવા’ના મંત્રને ચરિતાર્થ કરતો એક અત્યંત હૃદયસ્પર્શી ‘નારાયણ સેવા’ કાર્યક્રમ તા. 21[...]
મંગલાચરણ
भजे विशेषसुन्दरं समस्तपापखण्डनम्। स्वभक्तचित्तरञ्जनं सदैव राममद्वयम्॥१॥ અતિ સુંદર, સમસ્ત પાપોના નાશક, સ્વભક્તહૃદયમાં આનંદ પ્રદાયક, એકમેવ અદ્વિતીય, શ્રીરામચંદ્રજીને હું સર્વદા ભજું છું. जटाकलापशोभितं समस्तपापनाशकम्। स्वभक्तभीतिभङ्जनं भजे ह राममद्वयम्॥२॥ જટાકલાપ દ્વારા શોભાન્વિત,[...]
સંપાદકની કલમે : શ્રીરામ અને શ્રીરામકૃષ્ણ : સ્વામી નિખિલેશ્વરાનંદ
યુગના પ્રયોજન અનુસાર ઈશ્વર અવતાર ગ્રહણ કરે છે. શ્રીરામ ત્રેતાયુગમાં આવે છે—રાવણ, કુંભકર્ણ આદિ દૈત્યોનો વિનાશ કરવા માટે. આથી તેઓ ક્ષત્રિય વંશમાં રાજારૂપમાં આવે છે. શ્રીરામકૃષ્ણ આવ્યા હતા જડવાદિતારૂપી રાક્ષસ[...]
પ્રાસંગિક : શ્રીચૈતન્ય અને શ્રીરામકૃષ્ણ : શ્રી હર્ષદભાઈ પટેલ
(લેખક ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની સહકાર સમિતિના સભ્ય છે. તેઓ દીર્ઘકાળથી રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે જોડાયેલ છે. 3 માર્ચના પુણ્ય દિવસે શ્રીચૈતન્ય મહાપ્રભુનો આવિર્ભાવ દિવસ છે. તે નિમિત્તે આ લેખ પ્રસ્તુત છે. -[...]
પ્રાસંગિક : શ્રીચૈતન્ય મહાપ્રભુની જીવન-ઝરમર : સંકલન
(શ્રીચૈતન્ય મહાપ્રભુની 3 માર્ચના રોજ ઉજવાનાર જન્મતિથિ નિમિત્તે આ લેખ પ્રસ્તુત છે. - સં.) શ્રીચૈતન્ય મહાપ્રભુનો આવિર્ભાવ શક સંવત ૧૪૦૭ના ફાગણ માસની શુક્લા પૂર્ણિમાના દિવસે સિંહલગ્નમાં બંગાળના નવદ્વીપ નામના સ્થળે[...]
પ્રાસંગિક : ઇમારતની એક ઈંટ ખસી.. : સંકલન
(શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્ સંન્યાસી શિષ્ય સ્વામી યોગાનંદજી મહારાજની 7 માર્ચના રોજ ઉજવાનાર જન્મતિથિ નિમિત્તે આ લેખ પ્રસ્તુત છે. - સં.) શ્રીરામકૃષ્ણદેવ, શ્રીમા શારદાદેવી અને સ્વામી વિવેકાનંદને લઈને જાણે કે એક ત્રિપટ[...]
વિવેકાનંદ અને ગુજરાત : પશ્ચિમનો સાંસ્કૃતિક પ્રભાવ અને સ્વામી વિવેકાનંદ : શ્રી મકરન્દ મહેતા
(ગુજરાત યુનિવર્સિટીમાં ઇતિહાસના એમેરિટ્સ પ્રૉફેસર શ્રી મકરન્દ મહેતા ઇતિહાસના તજ્જ્ઞ હતા. તેઓએ દેશ તથા દેશ બહારની યુનિવર્સિટીમાં ‘વિઝિટિંગ પ્રૉફેસર’ તરીકે સેવાઓ આપી હતી. એમણે ઇતિહાસને લગતાં ૨૦ સંશોધનાત્મક પુસ્તકો પણ[...]
માનવતાની ઝાંખી : દીવાનજીએ ઝાડુ લગાવ્યું : સ્વામી જપાનંદ
(સ્વામી જપાનંદજી રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી હતા. તેમણે શ્રીમા શારદાદેવી પાસે મંત્રદીક્ષા લીધી હતી. તેઓએ અનેક રાહત-કાર્યોનું સુસંચાલન કર્યું હતું. રામકૃષ્ણ મઠ, નાગપુર દ્વારા પ્રકાશિત સ્વામી જપાનંદજી કૃત ‘માનવતા કી[...]
પ્રશ્નોત્તરી : ધર્મ–જિજ્ઞાસા : સ્વામી આત્માનંદ
(રામકૃષ્ણ મિશન, વિવેકાનંદ આશ્રમ રાયપુરના ભૂતપૂર્વ અધ્યક્ષ અને પ્રખર વક્તા બ્રહ્મલીન સ્વામી આત્માનંદજી મહારાજના હિન્દી પુસ્તક ‘ધર્મ-જિજ્ઞાસા’ના શ્રી હિતેષભાઈ ગઢવીએ કરેલા ગુજરાતી અનુવાદમાંથી પ્રશ્નોત્તરી વિભાગ વાચકોના લાભાર્થે પ્રસ્તુત કરીએ છીએ.[...]
પ્રાસંગિક : ભગવાન મહાવીર : હરેશ ધોળકિયા
(લેખક શ્રી હરેશભાઈ ધોળકિયા 25 વર્ષ સુધી શિક્ષણકાર્ય સાથે જોડાયેલા હતા. તેઓ ગુજરાતી સાહિત્યના સુપ્રસિદ્ધ લેખક છે. રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે તેઓ વર્ષોથી જોડાયેલા છે. – સં.) ઇતિહાસના ઉદ્ગમ કાળથી ભારતે[...]
અધ્યાત્મ : પ્રેમમૂર્તિ ભરત : શ્રી રામકિંકર ઉપાધ્યાય
(પ્રખર રામાયણી શ્રી રામકિંકર ઉપાધ્યાય લિખિત અત્યંત વિલક્ષણ કૃતિ ‘प्रेम मूर्ति भरत’નો ડૉ. ભાનુકુમાર નાયકે ગુજરાતી અનુવાદ કર્યો છે. એ પુસ્તક ધારાવાહિક રૂપે વાચકોના લાભાર્થે અત્રે પ્રસ્તુત કરીએ છીએ. -[...]




