ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
સમાચાર દર્શન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ‘નશામુક્ત યુવા ફૉર વિકસિત ભારત’ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા : હજારો યુવાનોએ સક્રિય ભાગ લીધો ભારત સરકારના યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દ્વારા તા. ૨૧[...]
મંગલાચરણ
या माता दुहिता महाजलनिधेर्लक्ष्मीति सङ्गीयते। या माता दुहिता महाहिमगिरेर्गौरीति चाख्यायते॥ या वाणी विमला विरिञ्चिमुखतो निर्गत्य राराजते। सा मां रक्षतु शारदा सुमतिदा श्रीरामचन्द्रात्मजा॥ જે મહાસાગરની કન્યા લક્ષ્મીના નામે વર્ણિત માતૃસ્વરૂપા છે,[...]
સંપાદકની કલમે : શ્રીમા શારદાદેવીના જીવનની એક અદ્ભુત ઘટના: ડાકુનો સામનો : સ્વામી નિખિલેશ્વરાનંદ
(૧) તેલોભેલોનું એ ભયંકર મેદાન! દિવસે પણ ટોળાં સિવાય એકલા કોઈ એ અતિ નિર્જન મેદાન વટાવવાનું સાહસ નહોતું કરતું. એ ભયંકર દિવસોની યાદગીરી તરીકે હજી પણ ‘તેલોભેલો’ના એ મેદાનમાં મા[...]
પ્રાસંગિક : સ્વામી સારદાનંદ : સંકલન
‘એ મારો વાસુકિ છે’, આ શબ્દો છે જગજ્જનની શ્રીમા શારદાદેવી દ્વારા સ્વામી સારદાનંદને ઉદ્દેશીને ઉચ્ચારાયેલા. શ્રીમા સ્વામી સારદાનંદના સંદર્ભમાં કહેતાં, ‘તે મારો વાસુકિ છે, હજાર ફણાઓ વિસ્તારીને કાર્ય કરી રહ્યો[...]
પ્રાસંગિક : સ્વામી શિવાનંદ : સંકલન
શ્રીરામકૃષ્ણદેવના જીવનકાળમાં તેમનું સાંનિધ્ય પામેલ સાક્ષાત્ સંન્યાસીઓની સંખ્યા સોળ હતી. ઠાકુરના દિવ્યજીવનના સંસર્ગ-સંપર્કમાં આવીને તેમાંના સહુએ પોતાનું અધ્યાત્મલક્ષી પ્રગટીકરણ ભિન્નરૂપે કર્યું હતું. આવા સાક્ષાત્ સંન્યાસીઓ માંહેના એક હતા સ્વામી શિવાનંદ,[...]
શ્રીમા શારદાદેવીના જીવન અને ઉપદેશના પ્રકાશમાં આધુનિક સમાજમાં ત્રસ્ત સ્ત્રીઓનો ઉત્કર્ષ : શ્રી જ્યોતિબહેન થાનકી
(સુપ્રસિદ્ધ લેખિકા શ્રી જ્યોતિબહેન થાનકીએ અર્થશાસ્ત્ર અને સંસ્કૃત બંને વિષયો પર એમ.એ. કર્યું છે. તેમણે ગુરુકુળ મહિલા આર્ટ્સ એન્ડ કૉમર્સ કૉલેજ, પોરબંદરમાં અધ્યાપિકા તરીકે સેવા આપી છે. તેઓ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીનાં[...]
શ્રીમા શારદાદેવીની વિનોદપ્રિયતા : ડૉ. લતાબહેન દેસાઈ
(લેખિકા શ્રીરામકૃષ્ણ ભાવધારાને વરેલાં છે. તેઓ સેવારુરલ, ઝઘડિયામાં વર્ષોથી એકનિષ્ઠ સેવા આપે છે. તેઓશ્રી આ અલભ્ય સેવા માટે રાષ્ટ્રપતિ દ્વારા પદ્મશ્રી પુરસ્કારથી પુરસ્કૃત થયેલ છે. તેમણે લખેલ પુસ્તક ‘અનંતરૂપિણી’માંથી કરેલ[...]
દોષ-દર્શન : સ્વામી આત્માનંદ
(બ્રહ્મલીન સ્વામી આત્માનંદજીએ આકાશવાણીના ચિંતન કાર્યક્રમ માટે જુદા જુદા વિષયો પર અનેક મનનીય લેખો લખ્યા હતા, જે આકાશવાણીનાં વિભિન્ન કેન્દ્રો દ્વારા સમયે સમયે પ્રસારિત કરવામાં આવી રહ્યા છે તથા ઘણા[...]
વિવેકાનંદ અને ગુજરાત : પશ્ચિમનો સાંસ્કૃતિક પ્રભાવ અને સ્વામી વિવેકાનંદ : શ્રી મકરન્દ મહેતા
(ગુજરાત યુનિવર્સિટીમાં ઇતિહાસના એમેરિટ્સ પ્રૉફેસર શ્રી મકરન્દ મહેતા ઇતિહાસના તજ્જ્ઞ હતા. તેઓએ દેશ તથા દેશ બહારની યુનિવર્સિટીમાં ‘વિઝિટિંગ પ્રૉફેસર’ તરીકે સેવાઓ આપી હતી. એમણે ઇતિહાસને લગતાં ૨૦ સંશોધનાત્મક પુસ્તકો પણ[...]
માનવતાની ઝાંખી : ધર્મનિષ્ઠ ગૃહસ્થ : સ્વામી જપાનંદ
(સ્વામી જપાનંદજી રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી હતા. તેમણે શ્રીમા શારદાદેવી પાસે મંત્રદીક્ષા લીધી હતી. તેઓએ અનેક રાહત-કાર્યોનું સુસંચાલન કર્યું હતું. રામકૃષ્ણ મઠ, નાગપુર દ્વારા પ્રકાશિત સ્વામી જપાનંદજી કૃત ‘માનવતા કી[...]
શ્રીમા શારદાદેવીના જીવનમાં ગીતોક્ત સપ્ત-શક્તિનું પ્રગટીકરણ : સીમા માંડવિયા
(શ્રીમા શારદાદેવીની જન્મજયંતી નિમિત્તે આ લેખ પ્રસ્તુત છે. કુ. સીમાબેન માંડવિયા, નિવૃત્ત પ્રાધ્યાપક, અંગ્રેજી, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, ચાલીસ વર્ષ અંગ્રેજી શીખવી હવે બાળકો, યુવાનો તથા બહેનોની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલાં છે.[...]
બાળ ઉદ્યાન : મહાભારત : સ્વામી રાઘવેશાનંદ
(રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી સ્વામી રાઘવેશાનંદ રામકૃષ્ણ મઠ, ઊટીના અધ્યક્ષ છે. એમના પુસ્તક ‘સચિત્ર મહાભારત’ના શ્રી નલિનભાઈ મહેતાએ કરેલ ગુજરાતી ભાષાંતરનો કેટલોક અંશ અહીં પ્રસ્તુત છે. – સં.) (ગતાંકથી આગળ)[...]
સમાચાર દર્શન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દિવાળીના દિવસે શ્રીશ્રીકાલીપૂજાનું આયોજન સોમવાર, ૨૦ ઑક્ટોબર, દિવાળીના દિવસે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ઉત્સાહપૂર્વક શ્રીશ્રીકાલી-પૂજાનું અનુષ્ઠાન કરાયું. સાંજે ૬:૪૫ વાગ્યે સંધ્યા આરતી બાદ આશ્રમ પરિસરમાં દીપ પ્રગટાવવામાં[...]
મંગલાચરણ
अनित्यदृश्येषु विविच्य नित्यं। तस्मिन् समाधत्त इह स्म लीलया॥ विवेकवैराग्यविशुद्धचित्तं। योऽसौ विवेकी तमहं नमामि॥ આ જગતમાં અનિત્ય દૃશ્ય (અનુભવજન્ય) વસ્તુઓમાંથી નિત્યવસ્તુને પૃથક્ કરીને જે વિવેકશાળી લીલાક્રીડા દ્વારા તે નિત્યવસ્તુમાં વિવેક તથા[...]
સંપાદકની કલમે : આધુનિક યુવા પેઢી માટે સ્વામી વિવેકાનંદના સંદેશની પ્રાસંગિકતા : સ્વામી નિખિલેશ્વરાનંદ
એકવીસમી સદીના આ ડિજિટલ યુગમાં આજનો યુવાવર્ગ જે સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે, તે ઘણી રીતે પડકારજનક છે. સ્વામી વિવેકાનંદજીનો જન્મદિન ૧૨ જાન્યુઆરીએ રાષ્ટ્રીય યુવાદિન તરીકે ઊજવાતો હોવાથી, આજના યુવાનો[...]
પ્રાસંગિક : સમર્થ ગુરુ સ્વામી બ્રહ્માનંદ : સંકલન
યુગાવતાર અને ત્યાગમૂર્તિ શ્રીરામકૃષ્ણદેવે જગદંબાના દિવ્ય આદેશથી એક માનસપુત્ર અર્થાત્ આધ્યાત્મિક સંતાનનો સ્વીકાર કર્યો હતો. તે હતા સ્વામી બ્રહ્માનંદ. તેમનો જન્મ ૨૧ જાન્યુઆરી, ૧૮૬૩ના શુભ દિને થયો હતો. તેમનું પૂર્વાશ્રમનું[...]
પ્રાસંગિક : જીવનમુક્ત સ્વામી તુરીયાનંદ : સંકલન
સ્વામી વિવેકાનંદ જ્યારે અમેરિકામાં હતા ત્યારે તેમણે ત્યાંના શિષ્યોને કહ્યું હતું, ‘તમે મારી અંદર ક્ષત્રિયશક્તિનો જ વિકાસ જોયો છે. હું તમારી વચ્ચે મારા એક એવા ગુરુભાઈને મોકલીશ જે બ્રાહ્મણસુલભ ગુણોનો[...]
ગ્રામ્યવિકાસ—સ્વામી વિવેકાનંદજીના વિચારોની પ્રાસંગિકતા : સ્વામી નિખિલેશ્વરાનંદ
આજથી સવાસો વર્ષો પૂર્વે ગ્રામ્યવિકાસ અંગે સ્વામી વિવેકાનંદે પ્રસ્તુત કરેલ ચિંતન તથા વિભાવનાના માર્ગે અગ્રસર થવાનો હાલ ઉત્તમ સમય છે. જે ચિંતન અને વિભાવના તેમણે પ્રસ્તુત કર્યાં હતાં તે અત્યારે[...]
પ્રાસંગિક : સ્વામી ત્રિગુણાતીતાનંદ અને ઉદ્બોધન પત્રિકા : સંકલન
શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્ સંન્યાસી શિષ્ય સ્વામી ત્રિગુણાતીતાનંદનું પૂર્વનામ હતું શ્રી શારદાપ્રસન્ન મિત્ર. શ્રી દુર્ગાદેવીની કૃપાથી તેમનો જન્મ થયો હોવાથી તેમના પિતાએ એવું નામ રાખ્યું હતું. બંગાળના ચોવીસ પરગણા જિલ્લામાં પાઈકહાટીના નાવડા[...]
પૂજાના રૂપે સેવા : સ્વામી રંગનાથાનંદ
(રામકૃષ્ણ મિશન આશ્રમ, વિશાખાપટ્ટનમ્માં ભગવાન શ્રીરામકૃષ્ણના નવનિર્મિત મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા-સમારોહના ઉપલક્ષ્યમાં ૩૦ જાન્યુઆરી, ૧૯૯૧ના રોજ આયોજિત જાહેરસભામાં તત્કાલીન ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજીએ આપેલ અધ્યક્ષીય પ્રવચન ‘વેદાંત કેસરી’ના જુલાઈ, ૧૯૯૧માં પ્રકાશિત[...]
પ્રાસંગિક : નૌમિ ગુરુ વિવેકાનંદમ્ : સ્વામી ચેતનાનંદ
(સ્વામી ચેતનાનંદજી મહારાજ સેન્ટ લુઈસની વેદાંત સોસાયટીના મિનિસ્ટર-ઇન-ચાર્જ છે. તેમના મૂળ અંગ્રેજી લેખનું શ્રી હર્ષદભાઈ પટેલે કરેલ આંશિક ભાષાંતર અત્રે પ્રસ્તુત છે. - સં.) સાચે જ સ્વામી વિવેકાનંદ અનન્ય વિસ્મયજનક[...]
એક મનનીય રસાસ્વાદન : અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ : દીપક પંડ્યા
(હિંમતનગર તાલુકાના કડોલી ગામના વતની શ્રી દીપકભાઈ રતિલાલ પંડ્યા BSNLના નિવૃત્ત અધિકારી છે. રાજકોટ ટેલિકોમ દ્વારા હિન્દીમાં પ્રકાશિત થતી માસિક પત્રિકા ‘સંચારિકા’ના તેઓ દસ વર્ષ સુધી સંપાદક રહી ચૂક્યા છે.[...]
માનવતાની ઝાંખી : બે વૃદ્ધ માતાઓનો માતૃસ્નેહ : સ્વામી જપાનંદ
(સ્વામી જપાનંદજી રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી હતા. તેમણે શ્રીમા શારદાદેવી પાસે મંત્રદીક્ષા લીધી હતી. તેઓએ અનેક રાહત-કાર્યોનું સુસંચાલન કર્યું હતું. રામકૃષ્ણ મઠ, નાગપુર દ્વારા પ્રકાશિત સ્વામી જપાનંદજી કૃત ‘માનવતા કી[...]
વિવેકાનંદ અને ગુજરાત : પશ્ચિમનો સાંસ્કૃતિક પ્રભાવ અને સ્વામી વિવેકાનંદ : શ્રી મકરન્દ મહેતા
(ગુજરાત યુનિવર્સિટીમાં ઇતિહાસના એમેરિટ્સ પ્રૉફેસર શ્રી મકરન્દ મહેતા ઇતિહાસના તજ્જ્ઞ હતા. તેઓએ દેશ તથા દેશ બહારની યુનિવર્સિટીમાં ‘વિઝિટિંગ પ્રૉફેસર’ તરીકે સેવાઓ આપી હતી. એમણે ઇતિહાસને લગતાં ૨૦ સંશોધનાત્મક પુસ્તકો પણ[...]
સ્વામી વિવેકાનંદના પૈતૃક નિવાસ સ્થાન પર આવેલ રામકૃષ્ણ મિશન – એક પવિત્ર યાત્રાધામ : સ્વામી જ્ઞાનલોકાનંદ
(સ્વામી જ્ઞાનલોકાનંદજી રામકૃષ્ણ મિશન સ્વામી વિવેકાનંદ એન્સેસ્ટ્રલ હાઉસ એન્ડ કલ્ચર, કોલકાતાના સચિવ છે. - સં.) આ કેન્દ્ર, જે “રામકૃષ્ણ મિશન સ્વામી વિવેકાનંદ એન્સેસ્ટ્રલ હાઉસ એન્ડ કલ્ચર” તરીકે ઓળખાય છે, ૩૫[...]




