ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
દીપોત્સવી : શ્રીમદ્ ભાગવત અને શ્રીમદ્ ભગવદ્ ગીતા : સ્વામી ગુણેશાનંદ
વિદ્વાનોના મતાનુસાર જે ગ્રંથ ભગવાન પોતાના શ્રીમુખેથી બોલ્યા હોય એ ગ્રંથ આગળ ‘શ્રીમદ્’ શબ્દ વાપરવામાં આવે છે. શ્રીમદ્ શબ્દ કેવળ બે જ ગ્રંથની આગળ લગાડવામાં આવ્યો છે. એક છે ‘ભાગવત’[...]
દીપોત્સવી : શ્રીમદ્ ભગવદ્ ગીતા અને રામચરિતમાનસ : સ્વામી સુખાનંદ
ત્રેતાયુગમાં ધર્મની સ્થાપના માટે જેવી રીતે શ્રીરામચન્દ્ર ભગવાને અવતાર ગ્રહણ કર્યો હતો, તેવી જ રીતે દ્વાપરયુગમાં શ્રીકૃષ્ણ ભગવાને અવતાર ગ્રહણ કર્યો હતો. જે રામ હતા, તે જ કૃષ્ણરૂપે અવતરિત થયા[...]
દીપોત્સવી : ગીતા અને શ્રીમા શારદાદેવી : સ્વામી મંત્રેશાનંદ
(સ્વામી મંત્રેશાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ, આદિપુરના અધ્યક્ષ છે. - સં.) ભગવદ્ ગીતા અને શ્રીશ્રીમાના જીવન વચ્ચે સરખામણી કરતાં આપણે આશ્ચર્ય અને વિમુગ્ધ બની જઈએ છીએ, જે ગીતામાં મહદ્ આદર્શ, ચારિત્રનો[...]
દીપોત્સવી : વિવેકાનંદજીનાં શિષ્યા ભગિની નિવેદિતા : ડૉ. ચેતનાબહેન માંડવિયા
(ડૉ. ચેતનાબહેન માંડવિયા રામકૃષ્ણ મિશનની ભાવધારાને વરેલ નિવૃત્ત પ્રાધ્યાપિકા છે. રામકૃષ્ણ- વિવેકાનંદ સાહિત્યનો તેઓએ ગહન અભ્યાસ કરેલ છે. તેઓ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં જનીનવિદ્યા અને પાક સંવર્ધન વિભાગના વડા તરીકે કાર્યરત[...]
દીપોત્સવી : દૈનંદિન જીવન માટે ભગવદ્ ગીતા : સંકલન
તમારા ભાગ્યાના નિર્માતા બનો उद्धरेदात्मनात्मानं नात्मानमवसादयेत्। आत्मैव ह्यात्मनो बन्धुरात्मैव रिपुरात्मन:॥ મનુષ્યે આત્મા—શરીર, મન અને ઇન્દ્રિયો—દ્વારા (એ બધાંના સંયમ દ્વારા) પોતાનો ઉદ્ધાર કરવો. પણ આત્માને નીચી પાયરીએ ન લઈ જવો. આ[...]
દીપોત્સવી : ભગવદ્ ગીતા વિશે કેટલાક મહાન પુરુષોનાં કથન : સંકલન
ગાંધીજી મને જન્મ આપનારી માતા તો ચાલી ગઈ, પરંતુ સંકટના સમયે ગીતામાતા પાસે જવાનું શીખી ગયો છું. જે મનુષ્ય ગીતાનો ભક્ત બને છે, તેના માટે નિરાશાની કોઈ જગ્યા નથી. તે[...]
દીપોત્સવી : નામનું માહાત્મ્ય : સંકલન
ભગવદ્ ગીતા એ શ્રીકૃષ્ણ અને અર્જુન વચ્ચેનો સંવાદ છે. ગીતામાં અનેક સ્થાનોએ શ્રીકૃષ્ણ અર્જુનને વિવિધ નામે સંબોધે છે, અર્જુન પણ શ્રીકૃષ્ણનું વિવિધ નામે સંબોધન કરે છે. આ બધાં નામ પ્રસંગાનુસાર[...]
દીપોત્સવી : ભગવદ્ ગીતાનાં મહિમા અને ગરિમા : સંકલન
ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्येमहाभारतम् । अद्वैतामृतवर्षिणीं भगवतीं अष्टादशाध्यायिनीम् अम्ब त्वां अनुसन्दधामि भगवद् गीते भवद्वेषिणीम्।। ॐ ૐ भगवता ભગવાન नारायणेन નારાયણે स्वयं જાતે पार्थाय પાર્થનેે[...]
દીપોત્સવી : સ્વામી વિવેકાનંદનાં ગીતા વિષયક કથન : સંકલન
ગીતા કરતાં વધુ સારી ટીકા વેદો પર કોઈ જ લખાઈ નથી કે લખી શકાય નહીં. આપણે જ્યારે જોઈએ છીએ કે શ્રુતિઓ ઉપર કે ઉપનિષદો ઉપર ઘણા ભાષ્યકારો છે અને દરેક[...]
દીપોત્સવી : ગીતા—‘સર્વ શાસ્ત્રોનો સાર’ : સંકલન
વાત એમ છે કે શાસ્ત્રો બહુ ભણવાની જરૂર નહિ. બહુ ભણીએ એટલે તર્ક, ચર્ચા, વાદ એ બધાં આવી જાય. નાગાજી મને ઉપદેશ આપતા કે ગીતા દસ વાર બોલવાથી જે થાય,[...]
સમાચાર દર્શન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ આશ્રમ દ્વારા 1893ના સ્વામી વિવેકાનંદજીના ઐતિહાસિક વક્તવ્યથી આઝાદીના અમૃતકાળને સાંકળતો અનોખો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો. 7 સપ્ટેમ્બરના રોજ આશ્રમ પરિસરમાં 11 સપ્ટેમ્બરના રોજ સ્વામી વિવેકાનંદના ઐતિહાસિક શિકાગો ભાષણની[...]
મંગલાચરણ
जगद्धात्रि नमस्तुभ्यं विष्णोश्च प्रियवल्लभे। यतो ब्रह्मादयो देवाः सृष्टिस्थित्यन्तकारिणः॥१॥ જેમના સામર્થ્યને લઈને બ્રહ્મા વગેરે દેવો જગતનું સર્જન, પાલન તથા સંહાર કરવા સમર્થ છે તેવાં હે જગદ્ધાત્રી! તમને પ્રણામ, હે વિષ્ણુને વહાલાં[...]
સંપાદકની કલમે : સ્વામી વિવેકાનંદજી અને શ્રી ઝંડુ ભટ્ટજી : સ્વામી નિખિલેશ્વરાનંદ
સ્વામી વિવેકાનંદજી સાથે શ્રી ઝંડુ ભટ્ટની મુલાકાત સ્વામી અખંડાનંદજીનાં લખાણ પ્રમાણે જુનાગઢમાં થઈ હતી. તે સપ્ટેમ્બર ૧૮૯૧થી માર્ચ ૧૮૯૨ દરમિયાનના સમયગાળામાં થઈ હશે. સ્વામી વિવેકાનંદજીના મુખે “દયાનિધે તેરી ગતિ લખિ[...]
પ્રાસંગિક : સ્વામી સુબોધાનંદ : સંકલન
શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્યો સામાન્ય માનવ ન હતા. તેઓ ઈશ્વરકોટિના તથા નિત્યમુક્ત હતા. સામા પક્ષે શ્રીરામકૃષ્ણ હતા સદ્ગુરુ. પોતાની આધ્યાત્મિક શક્તિથી તેઓએ આ સૌ સંન્યાસી શિષ્યોના હૃદયની અધ્યાત્મ-જ્યોતિને સંસારમાં પ્રસારિત કરાવી[...]
પ્રાસંગિક : સ્વામી પ્રેમાનંદ : સંકલન
શ્રીરામકૃષ્ણદેવે પોતાના જીવના અંતકાળે કહ્યું હતું, ‘ઈશ્વર માનવરૂપે અવતરે છે અને પોતાના પાર્ષદો સાથે આ ધરતી પર આવે છે. અવતારકાર્ય પૂરું થતાં પાર્ષદો પણ એમની સાથે સંસારનો ત્યાગ કરી ચાલ્યા[...]
પ્રાસંગિક : સ્વામી વિજ્ઞાનાનંદ : સંકલન
ભગવાન અવતાર લે છે અને એનાં અનેક કારણ છે. એક કારણ છે યુગપ્રયોજન નિમિત્તે ધર્મક્ષયને અટકાવવાનું અને બીજું છે રસાસ્વાદનનું. શ્રીરામકૃષ્ણદેવના સોળ શિષ્યોમાંના એક હતા, સ્વામી વિજ્ઞાનાનંદ. તેમનો જન્મ ૩૦[...]
સાહિત્ય : શ્રી દિનકરભાઈ જોશી પર શ્રીરામકૃષ્ણ- વિવેકાનંદ ભાવધારાનો પ્રભાવ : સ્વામી નિખિલેશ્વરાનંદ
હાલ મુંબઈમાં સ્થિત એવા શ્રી દિનકરભાઈ જોશીનો જન્મ ભાવનગર જિલ્લાના ભડી ભંડારિયામાં ૩૦ જૂન, ૧૯૩૭ના રોજ થયો હતો. ૧૯૬૩માં ગુજરાત યુનિવર્સિટીમાંથી શ્રી દિનકરભાઈ આર્ટ્સના વિષયો સાથે સ્નાતક થયા. ૧૯૫૯થી ૧૯૯૫[...]
માનવતાની ઝાંખી : મોટા ભાઈ : સ્વામી જપાનંદ
(રામકૃષ્ણ મઠ, નાગપુર દ્વારા પ્રકાશિત સ્વામી જપાનંદજી કૃત ‘માનવતા કી ઝાંકી’ હિન્દી પુસ્તકના એક પ્રકરણનો શ્રી હિતેષભાઈ ગઢવીએ કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. -સં.) કાઠિયાવાડ (ગુજરાત)માં સંન્યાસીને હવે ચાર[...]
સેવા : સેવા પુરુષાર્થ : સ્વામી શ્રીકરાનંદ
(હિન્દી માસિક ‘વિવેક જ્યોતિ’ના મે, ૨૦૧૫ના અંકમાં પ્રકાશિત સ્વામી શ્રીકરાનંદજીના આ લેખનો શ્રી નલિનભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. -સં.) સેવા અને પુરુષાર્થ વિષયને બરાબર સમજવા માટે આધ્યાત્મિક[...]
વિવેકાનંદ અને ગુજરાત : પશ્ચિમનો સાંસ્કૃતિક પ્રભાવ અને સ્વામી વિવેકાનંદ : શ્રી મકરન્દ મહેતા
(ગુજરાત યુનિવર્સિટીમાં ઇતિહાસના એમેરિટ્સ પ્રોફેસર શ્રી મકરન્દ મહેતા ઇતિહાસના તજ્જ્ઞ હતા. તેઓએ દેશ તથા દેશ બહારની યુનિવર્સિટીમાં ‘વિઝિટિંગ પ્રોફેસર’ તરીકે સેવાઓ આપી હતી. એમણે ઇતિહાસને લગતાં ૨૦ સંશોધનાત્મક પુસ્તકો પણ[...]
દોષયુક્ત સોગટાં : સ્વામી આત્માનંદ
(આ લેખમાં મનુષ્યને ઈશ્વરના સોગટા તરીકે પ્રસ્તુત કરાયો છે. ઈશ્વરનું સર્જન એટલે કે જગત એ શતરંજની ચોપાટ છે અને બધા માનવો સોગટાં છે. ઈશ્વર પસંદ કરેલાં સોગટાં દ્વારા પોતાનું ઇચ્છિત[...]
અધ્યાત્મથી કૌશલ્યતા મેળવવાનું શિક્ષણઃ શ્રીરામકૃષ્ણ સેવામંડળ, શારદા નિકેતન : બિદડા : શ્રી નરેશ અંતાણી
(ભુજ-કચ્છના વતની શ્રી નરેશભાઈ અંતાણી એક પ્રસિદ્ધ કટાર-લેખક, ઇતિહાસ સંશોધક અને પત્રકાર છે. તેઓ ૧૯૮૪ થી ‘કચ્છમિત્ર’ દૈનિકમાં નિયમિત લેખનકાર્ય કરતા આવ્યા છે. તેમનાં પુસ્તકો પણ પ્રકાશિત થયાં છે. તેમજ[...]
એક મનનીય રસાસ્વાદન : “ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું” : શ્રી દીપક પંડ્યા
(હિંમતનગર તાલુકાના કડોલી ગામના વતની શ્રી દીપકભાઈ રતિલાલ પંડ્યા BSNLના નિવૃત્ત અધિકારી છે. રાજકોટ ટેલિકોમ દ્વારા હિન્દીમાં પ્રકાશિત થતી માસિક પત્રિકા ‘સંચારિકા’ના તેઓ દસ વર્ષ સુધી સંપાદક રહી ચૂક્યા છે.[...]
સમાજ-કલ્યાણ માટે આટલું તો કરીએ… : શ્રી મનોજ જે. પટેલ
(કવિ શ્રી મનોજભાઈ જે. પટેલ પાટણ જિલ્લાના પીપળ ગામના વતની છે. અંગ્રેજી વિષય સાથે પ્રથમ વર્ગમાં સ્નાતક થયેલ છે. તેઓ બંને પગે ૯૦% વિકલાંગ છે. પોતાની વિકલાંગતાની વ્યથાને વિસ્મૃત કરીને[...]
બાળ ઉદ્યાન : મહાભારત : સ્વામી રાઘવેશાનંદ
(રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી સ્વામી રાઘવેશાનંદ રામકૃષ્ણ મઠ, ઊટીના અધ્યક્ષ છે. એમના પુસ્તક ‘સચિત્ર મહાભારત’નું શ્રી નલિનભાઈ મહેતાએ કરેલ ગુજરાતી ભાષાંતર અહીં પ્રસ્તુત છે. – સં.) (ગતાંકથી આગળ) ત્યાર બાદ[...]




