ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
પ્રાસંગિક : શ્રીમા શારદાદેવી—નવ દુર્ગારૂપે : ડૉ. સીમાબહેન માંડવિયા
(કુ. સીમાબેન માંડવિયા, નિવૃત્ત પ્રાધ્યાપક, અંગ્રેજી, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, ચાલીસ વર્ષ અંગ્રેજી શીખવી હવે બાળકો, યુવાનો તથા બહેનોની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલાં છે. તેઓ રામકૃષ્ણ મઠ-મિશન તથા સારદા મઠ-મિશનની સાહિત્યિક પ્રવૃત્તિઓમાં[...]
પ્રશ્નોત્તરી : ધર્મ–જિજ્ઞાસા : સ્વામી આત્માનંદ
(રામકૃષ્ણ મિશન, વિવેકાનંદ આશ્રમ રાયપુરના ભૂતપૂર્વ સચિવ અને પ્રખર વક્તા બ્રહ્મલીન સ્વામી આત્માનંદજી મહારાજના હિન્દી પુસ્તક ‘ધર્મ-જિજ્ઞાસા’ના શ્રી હિતેષભાઈ ગઢવીએ કરેલા ગુજરાતી અનુવાદમાંથી પ્રશ્નોત્તરી વિભાગ વાચકોના લાભાર્થે પ્રસ્તુત કરીએ છીએ.[...]
સ્વામી ભૂતેશાનંદજી મહારાજનાં સંસ્મરણો : અલૌકિક જીવનની ઝલક : સ્વામી લોકેશ્વરાનંદ
(શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના બારમા પરમાધ્યક્ષ હતા. (૧૯૮૯ થી ૧૯૯૮) અને શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ હતા. (૧૯૪૫ થી ૧૯૬૬) તેઓશ્રીની મહાસમાધિ બાદ સ્વામી લોકેશ્વરાનંદજી મહારાજે[...]
સ્વામી વિવેકાનંદ ગુજરાત પરિભ્રમણ : ગોપાલલાલ હવેલી, પોરબંદર ખાતે સ્વામીજીની મુલાકાત : શ્રી અજય વ્રજલાલ ઠક્કર
(સ્વામી વિવેકાનંદજી અંગેની માહિતી લેખકને એમનાં કાકી શ્રીમતી ઉષાબહેન પુરોહિત તથા અતિથિરૂપે રહેલા વયોવૃદ્ધ ભક્ત હરકિશન કંસારા (હકા બાપા) પાસેથી પ્રાપ્ત થઈ હતી. તેઓએ લેખકની સમક્ષ જે વર્ણન કર્યું હતું[...]
સાહિત્ય : શ્રી જ્યોતિબહેન થાનકી પર શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાનો પ્રભાવ : સ્વામી નિખિલેશ્વરાનંદ
પોરબંદરથી આશરે ૧૫ કિ.મી. દૂર બગવદર નામના નાના એવા ગામમાં શ્રી જટાશંકર થાનકીને ત્યાં ૨૫મી મે, ૧૯૪૩ના દિવસે જ્યોતિબહેન થાનકીનો જન્મ થયો હતો. આ જ્યોતિબહેને આગળ જતાં અર્થશાસ્ત્ર અને સંસ્કૃતમાં,[...]
કથોપકથન : શ્રી ‘મ.’ દર્શન : સ્વામી નિત્યાત્માનંદ
(‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ના લેખક શ્રી મહેન્દ્રનાથ ગુપ્ત ‘મ’ના અંતેવાસી સ્વામી નિત્યાત્માનંદજીએ માસ્ટર મહાશયે શ્રીઠાકુર અંગે કરેલી વાતોની નોંધ ‘શ્રી મ. દર્શન’ નામની ગ્રંથમાળામાં આલેખિત કરી છે. મૂળ બંગાળીમાં લખાયેલ આ ગ્રંથના[...]
માનવતાની ઝાંખી : અતિ લોભનું ફળ : સ્વામી જપાનંદ
(રામકૃષ્ણ મઠ, નાગપુર દ્વારા પ્રકાશિત સ્વામી જપાનંદજી કૃત ‘માનવતા કી ઝાંકી’ હિન્દી પુસ્તકના એક પ્રકરણનો શ્રી હિતેષભાઈ ગઢવીએ કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. -સં.) સિંધમાં કરાંચી એક બહુ સમૃદ્ધ[...]
સ્વામી પ્રેમેશાનંદજી મહારાજનાં સંસ્મરણો : સારગાછિની સ્મૃતિ : સ્વામી સુહિતાનંદ
(સ્વામી પ્રેમેશાનંદજી મહારાજ રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી હતા. તેમણે શ્રીમા શારદાદેવી પાસેથી મંત્રદીક્ષા મેળવી હતી. રામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી સુહિતાનંદજીની ‘ઉદ્બોધન’ માસિક પત્રિકામાં પ્રસિદ્ધ થયેલ લેખમાળાનો સ્વ. કુસુમબહેન પરમારે[...]
બાળ ઉદ્યાન : મહાભારત : સ્વામી રાઘવેશાનંદ
(રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી સ્વામી રાઘવેશાનંદ રામકૃષ્ણ મઠ, ઊટીના અધ્યક્ષ છે. એમના પુસ્તક ‘સચિત્ર મહાભારત’નું શ્રી નલિનભાઈ મહેતાએ કરેલ ગુજરાતી ભાષાંતર અહીં પ્રસ્તુત છે. – સં.) (ગતાંકથી આગળ) મય દાનવની[...]
સમાચાર દર્શન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ મૂલ્યલક્ષી શિક્ષણ કાર્યક્રમ રાજકોટ તથા આસપાસના વિસ્તારની શાળાઓમાંથી ૧૫ જુલાઈથી ૧૫ ઓગસ્ટ દરમિયાન ધો. ૬ થી ૮ ના ૬૭૮ વિદ્યાર્થીઓ તેમજ ધો. ૯ થી ૧૧ ના ૧૧૫૫[...]
મંગલાચરણ
नमोऽस्तु ते व्यास विशालबुद्धे फुल्लारविन्दायतपत्रनेत्र। येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयः प्रदीपः॥ હે વિશાળ બુદ્ધિવાળા! હે ખીલેલા કમળ જેવાં વિશાળ નેત્રવાળા વ્યાસજી! આપને નમસ્કાર હો; જે આપે મહાભારતરૂપી તેલ પૂરેલો આ[...]
દીપોત્સવી : આધુનિક માનવ માટે ગીતાના સંદેશની પ્રાસંગિકતા : સ્વામી નિખિલેશ્વરાનંદ
ભગવાન શ્રીકૃષ્ણની વિશ્વને સર્વશ્રેષ્ઠ ભેટ છે—ગીતાના જ્ઞાનની. આધુનિક માનવની બધી સમસ્યાઓનો ઉકેલ તેમાં મળી જાય છે. હજારો વર્ષ પહેલાં ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને આપેલ ગીતાનો સંદેશ આપણને જીવવાની કળા પણ શીખવે[...]
દીપોત્સવી : સાધારણ જન માટે ભગવદ્ ગીતા : સ્વામી ગૌતમાનંદ
(પૂજ્ય સ્વામી ગૌતમાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ છે. રામકૃષ્ણ મઠ, ચેન્નઈ દ્વારા પ્રકાશિત અંગ્રેજી પુસ્તક ‘Gita for Everyday Living’માંથી આ લેખનો ગુજરાતી અનુવાદ કરેલ છે. - સં.)[...]
દીપોત્સવી : ભગવદ્ ગીતામાં મૅનૅજમૅન્ટના પદાર્થ-પાઠ : શ્રી બી. મહાદેવન્
(લેખક આઈ.આઈ.એમ., બેંગલોરના ડીન (એડમિન) હતા. રામકૃષ્ણ મઠ, ચેન્નઈ દ્વારા પ્રકાશિત અંગ્રેજી પુસ્તક ‘Gita for Everyday Living’માં છપાયેલ તેમના લેખનો ગુજરાતી અનુવાદ પ્રસ્તુત છે. - સં.) પ્રસ્તાવના: પાશ્ચાત્ય દેશોમાં ઔદ્યોગિક[...]
દીપોત્સવી : ગીતાનું આહારવિજ્ઞાન અને આપણું આરોગ્ય! : ડૉ. કુમારપાળ દેસાઈ
(જાણીતા સાહિત્યકાર અને વિદ્વાન કટાર લેખક પદ્મશ્રી ડો. કુમારપાળ દેસાઈએ લગભગ એકસો ગ્રંથો લખ્યા છે. તેઓ અનેક ખ્યાતિપ્રાપ્ત સંસ્થાઓ સાથે સંલગ્ન છે. - સં.) શ્રીમદ્ ભગવદ્ ગીતા એ શું રણભૂમિ[...]
દીપોત્સવી : શ્રી અરવિંદની દૃષ્ટિએ ગીતાનો સંદેશ : શ્રી જ્યોતિબહેન થાનકી
(સુપ્રસિદ્ધ લેખિકા શ્રી જ્યોતિબહેન થાનકીએ અર્થશાસ્ત્ર અને સંસ્કૃત બંને વિષયો પર ઍમ.એ. કર્યું છે. તેમણે ગુરુકુળ મહિલા આર્ટ્સ એન્ડ કૉમર્સ કૉલેજ, પોરબંદરમાં અધ્યાપિકા તરીકે સેવા આપી છે. તેઓ ચિલ્ડ્રન યુનિવર્સિટીનાં[...]
દીપોત્સવી : શિક્ષક અને ગીતા : શ્રી હરેશ ધોળકિયા
(લેખક શ્રી હરેશભાઈ ધોળકિયા 25 વર્ષો સુધી શિક્ષણકાર્ય સાથે જોડાયેલા હતા. તેઓ ગુજરાતી સાહિત્યના સુપ્રસિદ્ધ લેખક છે. રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે તેઓ વર્ષોથી જોડાયેલા છે. – સં.) શિક્ષક એટલે કોણ? શિક્ષક[...]
દીપોત્સવી : પરમતત્ત્વનું પરમ મૌલિક વક્તવ્ય છે—ગીતા : ડૉ. ભદ્રાયુ વછરાજાની
(ડૉ. ભદ્રાયુ વછરાજાની જીવવિજ્ઞાનના સ્નાતક, શિક્ષણશાસ્ત્રના અનુસ્નાતક તથા જાતીય શિક્ષણ ક્ષેત્રના પ્રથમ ભારતીય ડૉક્ટરેટ છે. તેઓ ઉત્તમ વક્તા છે અને શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ સાથે દીર્ઘકાળથી જોડાયેલા છે. - સં.) ગીતામાં[...]
દીપોત્સવી : પર્યાવરણના જગત અંગે ગીતાનું દૃષ્ટિબિંદુ : શ્રી એન.વી.સી. સ્વામી
(લેખક આઈ.આઈ.ટી, ચેન્નઈના ડાયરેક્ટર હતા. રામકૃષ્ણ મઠ, ચેન્નઈ દ્વારા પ્રકાશિત અંગ્રેજી પુસ્તક ‘Gita for Everyday Living’માં છપાયેલ તેમના લેખનો ગુજરાતી અનુવાદ પ્રસ્તુત છે. - સં.) ગીતાનો સર્વવ્યાપક દૃષ્ટિકોણ ભગવદ્ ગીતા[...]
દીપોત્સવી : કાનૂની વ્યવસાયમાં ગીતાના સિદ્ધાંતોનો અમલ : શ્રી સેજલબહેન માંડવિયા
(લેખિકા અમદાવાદની ગુજરાત હાઈકોર્ટમાં વકીલ છે. તેઓ દીર્ઘકાળથી રામકૃષ્ણ વિવેકાનંદ ભાવધારા સાથે જોડાયેલાં છે. - સં.) ભગવદ્ ગીતા તે માત્ર ધાર્મિક ગ્રંથ નથી, પરંતુ જીવનના દરેક પાસા માટે વ્યવહારુ માર્ગદર્શક[...]
દીપોત્સવી : ગીતામાં ધ્યાન વિશેનો સંદેશ : સ્વામી ચેતનાનંદ
(સ્વામી ચેતનાનંદજી મહારાજ વેદાંત સોસાયટી, સેંટ લુઈસ, યુ.એસ.એ.ના મિનિસ્ટર ઇન્ચાર્જ છે. તેમના અંગ્રેજી પુસ્તક ‘See God with Open Eyes’ ના થોડા અંશો વાચકોના લાભાર્થે પ્રસ્તુત છે. - સં.) માનસિક અજંપો[...]
દીપોત્સવી : વિદ્યાર્થીઓ માટે શ્રીમદ્ ભગવદ્ ગીતા : સ્વામી આત્મશ્રદ્ધાનંદ
(સ્વામી આત્મશ્રદ્ધાનંદજી રામકૃષ્ણ મિશન આશ્રમ, કાનપુરના સચિવ છે. રામકૃષ્ણ મઠ, ચેન્નઈ દ્વારા પ્રકાશિત અંગ્રેજી પુસ્તક ‘Gita for Everyday Living’માંથી તેમના લેખનો ગુજરાતી અનુવાદ કરેલ છે. - સં.) શ્રીમદ્ ભગવદ્ ગીતા:[...]
દીપોત્સવી : શ્રીરામકૃષ્ણદેવ અને ભગવદ્ ગીતા : સ્વામી આત્મદિપાનંદ
(સ્વામી આત્મદિપાનંદજી મહારાજ રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, પોરબંદરના સચિવ છે. - સં.) શ્રીમદ્ ભગવદ્ ગીતા એ સાક્ષાત્ શ્રીભગવાન શ્રીકૃષ્ણચંદ્રજીના મુખકમળથી પ્રગટ થઈ છે. એ સર્વશાસ્ત્રમયી છે. એનો મહિમા દિવ્ય છે.[...]
દીપોત્સવી : સ્વામી વિવેકાનંદની દૃષ્ટિએ ગીતાના બે મહાન સંદેશ : સ્વામી ઇષ્ટમયાનંદ
(સ્વામી ઇષ્ટમયાનંદજી મહારાજ રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, વડોદરાના સચિવ છે. - સં.) સ્વામીજીને ગીતામાં જો કોઈ સૌથી વધુ પ્રિય શ્લોક હોય તો છે… क्लैब्यं मा स्म गमः पार्थ नैतत्त्वय्युपपद्यते। क्षुद्रं[...]
દીપોત્સવી : ગીતાનો ભાવનાત્મક સ્થિરતાનો આદર્શ : સ્વામી સર્વપ્રિયાનંદ
(સ્વામી સર્વપ્રિયાનંદજી વેદાંત સોસાયટી, ન્યૂ યોર્કના મિનિસ્ટર ઇન્ચાર્જ છે. છે. રામકૃષ્ણ મઠ, ચેન્નઈ દ્વારા પ્રકાશિત અંગ્રેજી પુસ્તક ‘Gita for Everyday Living’માંથી આ લેખનો ગુજરાતી અનુવાદ કરેલ છે. - સં.) ચાલો,[...]




