ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
સાહિત્ય : શ્રી પ્રસાદ બ્રહ્મભટ્ટ પર શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાનો પ્રભાવ : સ્વામી નિખિલેશ્વરાનંદ
શિક્ષણવિદ્ હોવા ઉપરાંત એક સાહિત્યકાર તરીકે ખ્યાતિ પામનાર શ્રી પ્રસાદ મૂળજીભાઈ બ્રહ્મભટ્ટનો જન્મ ૧૯૫૧ની સાલમાં આઠમી ઑક્ટોબરે ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના વિજાપુરમાં થયો હતો. પ્રાથમિક શિક્ષણ કડી ગામમાં મેળવીને ૧૯૬૯માં[...]
કાવ્યો : લઘુકાવ્યો (વિકલાંગ) : શ્રી મનોજભાઈ જે. પટેલ
(કવિ શ્રી મનોજભાઈ જે. પટેલ પાટણ જિલ્લાના પીપળ ગામના વતની છે. અંગ્રેજી વિષય સાથે પ્રથમ વર્ગમાં સ્નાતક થયેલ છે. તેઓ બંને પગે ૯૦% વિકલાંગ છે. પોતાની વિકલાંગતાની વ્યથાને વિસ્મૃત કરીને[...]
કથોપકથન : શ્રી ‘મ.’ દર્શન : સ્વામી નિત્યાત્માનંદ
(‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ના લેખક શ્રી મહેન્દ્રનાથ ગુપ્ત ‘મ’ના અંતેવાસી સ્વામી નિત્યાત્માનંદજીએ માસ્ટર મહાશયે શ્રીઠાકુર અંગે કરેલી વાતોની નોંધ ‘શ્રી મ. દર્શન’ નામની ગ્રંથમાળામાં આલેખિત કરી છે. મૂળ બંગાળીમાં લખાયેલ આ ગ્રંથના[...]
માનવતાની ઝાંખી : સમર્પિત ભક્ત શ્રી જગજીવન રામ : સ્વામી જપાનંદ
(રામકૃષ્ણ મઠ, નાગપુર દ્વારા પ્રકાશિત સ્વામી જપાનંદજી કૃત ‘માનવતા કી ઝાંકી’ હિન્દી પુસ્તકના એક પ્રકરણનો શ્રી હિતેષભાઈ ગઢવીએ કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. -સં.) ભક્તિ-ગ્રંથોમાં સમર્પિત જીવન, આત્મ-સમર્પણ અર્થાત્[...]
સ્વામી પ્રેમેશાનંદજી મહારાજનાં સંસ્મરણો : સારગાછિની સ્મૃતિ : સ્વામી સુહિતાનંદ
(સ્વામી પ્રેમેશાનંદજી મહારાજ રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી હતા. તેમણે શ્રીમા શારદાદેવી પાસેથી મંત્રદીક્ષા મેળવી હતી. રામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી સુહિતાનંદજીની ‘ઉદ્બોધન’ માસિક પત્રિકામાં પ્રસિદ્ધ થયેલ લેખમાળાનો સ્વ. કુસુમબહેન પરમારે[...]
બાળ ઉદ્યાન : મહાભારત : સ્વામી રાઘવેશાનંદ
(રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી સ્વામી રાઘવેશાનંદ રામકૃષ્ણ મઠ, ઊટીના અધ્યક્ષ છે. એમના પુસ્તક ‘સચિત્ર મહાભારત’નું શ્રી નલિનભાઈ મહેતાએ કરેલ ગુજરાતી ભાષાંતર અહીં પ્રસ્તુત છે. – સં.) (ગતાંકથી આગળ) તેમના આગમનના[...]
સમાચાર દર્શન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ ફલહારિણી કાલીપૂજા તા. ૨૬ મેના રોજ આશ્રમના શ્રીમંદિરમાં ફલહારિણી કાલીપૂજા નિમિત્તે સંધ્યા-આરતી પછી પૂજાવિધિ, મા-કાલી-કીર્તન કરવામાં થયાં હતાં. પૂજાના અંતે ભક્તોને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો. મા[...]
મંગલાચરણ
समस्तलोकशङ्करं निरस्तदैत्यकुञ्जरं दरेतरोदरं वरं वरेभवक्त्रमक्षरम्। कृपाकरं क्षमाकरं मुदाकरं यशस्करं मनस्करं नमस्कृतां नमस्करोमि भास्वरम्॥ સઘળા લોકોનું કલ્યાણ કરનાર, ગજાસુરનો નાશ કરનાર, મોટા ઉદરવાળા, શ્રેષ્ઠ હાથીનું સુંદર મુખ ધારણ કરનાર, અવિનાશી, કૃપા[...]
સંપાદકની કલમે : સ્વામી વિવેકાનંદજીએ ભાખેલું ભારતનું સોનેરી ભવિષ્ય : સ્વામી નિખિલેશ્વરાનંદ
સ્વામી વિવેકાનંદ ભવિષ્યવેત્તા નહોતા, પણ યુગદ્રષ્ટા હતા. એક વખત સાંજે તેઓ બેલુર મઠમાં ગહન ધ્યાન કર્યા પછી ગુરુભાઈઓ સાથે બેઠા હતા. ત્યારે બોલી ઊઠ્યા, ‘જોઈ લીધાં, જોઈ લીધાં, ભારતના ઇતિહાસના[...]
પ્રાસંગિક : ગોકુળમાં ભગવાનનો જન્મોત્સવ : સ્વામી ગુણેશાનંદ
(સ્વામી ગુણેશાનંદજી મહારાજ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ સંપાદકીય સહકાર સમિતિના સભ્ય છે. – સં.) નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કી, જય કનૈયાલાલ કી હાથી ઘોડા પાલખી. नन्दस्त्वात्मज उत्पन्ने जाताह्लादो महामनाः। आहूय[...]
એક અમેરિકન વેદાંતીનાં સંસ્મરણો : સ્વામી તુરીયાનંદ મહારાજના સંગમાં : સ્વામી અતુલાનંદ
(અદ્વૈત આશ્રમ દ્વારા પ્રકાશિત અને સ્વામી અતુલાનંદ (ગુરુદાસ મહારાજ) દ્વારા લિપિબદ્ધ મૂળ અંગ્રેજી પુસ્તક ‘With the Swamis in America and India’નો એક અંશ આપની સમક્ષ પ્રસ્તુત છે. અનુવાદક છે શ્રી[...]
પ્રાસંગિક : ભારત વિશ્વગુરુ 2025ના વૈશ્વિક પરિવર્તન માટેનું સ્વપ્ન : ડૉ. આર. બાલાસુબ્રમણ્યમ્
(ડૉ. આર. બાલાસુબ્રમણ્યમ્ ‘સ્વામી વિવેકાનંદ યુથમુવમેન્ટ’ના સ્થાપક તથા ‘Capacity Building Commission of India’ના મેમ્બર એચ.આર. છે. તેમના અંગ્રેજી લેખનો ગુજરાતી અનુવાદ ડૉ. ચેતનાબહેન માંડવિયાએ કર્યો છે. તા. ૧૫ ઓગસ્ટ, સ્વતંત્રતા[...]
પ્રશ્નોત્તરી : ધર્મ–જિજ્ઞાસા : સ્વામી આત્માનંદ
(રામકૃષ્ણ મિશન, વિવેકાનંદ આશ્રમ રાયપુરના ભૂતપૂર્વ અધ્યક્ષ અને પ્રખર વક્તા બ્રહ્મલીન સ્વામી આત્માનંદજી મહારાજના હિન્દી પુસ્તક ‘ધર્મ-જિજ્ઞાસા’ના શ્રી હિતેષભાઈ ગઢવીએ કરેલા ગુજરાતી અનુવાદમાંથી પ્રશ્નોત્તરી વિભાગ વાચકોના લાભાર્થે પ્રસ્તુત કરીએ છીએ.[...]
સ્વામી ભૂતેશાનંદજી મહારાજનાં સંસ્મરણો : શ્રીરામકૃષ્ણની પ્રતિમૂર્તિ : સ્વામી આત્મસ્થાનંદ
(શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના બારમા પરમાધ્યક્ષ હતા. (૧૯૮૯ થી ૧૯૯૮) અને શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ હતા. (૧૯૪૫ થી ૧૯૬૬) તેઓશ્રીની મહાસમાધિ બાદ ૨૨ ઓગસ્ટ, ૧૯૯૮ના[...]
અધ્યાત્મ : પ્રેમમૂર્તિ ભરત : શ્રી રામકિંકર ઉપાધ્યાય
(પ્રખર રામાયણી શ્રી રામકિંકર ઉપાધ્યાય લિખિત અત્યંત વિલક્ષણ કૃતિ ‘प्रेम मूर्ति भरत’નો ડૉ. ભાનુકુમાર નાયકે ગુજરાતી અનુવાદ કર્યો છે. એ પુસ્તક ધારાવાહિક રૂપે વાચકોના લાભાર્થે અત્રે પ્રસ્તુત કરીએ છીએ. -[...]
સ્વામી વિવેકાનંદ ગુજરાત પરિભ્રમણ : માનનીય રેવાશંકર સાથે પોરબંદરમાં મુલાકાત : કુસુમબહેન આર. પરમાર
(રાજકોટનાં ભક્ત સ્વ. કુમારી કુસુમબહેન પરમારને તા. ૭-૧૨-૧૯૭૫ના રોજ મેરી લૂઈ બર્ક સાથે રેવાશંકર દવેને પોરબંદર ખાતે મળવાનું સૌભાગ્ય સાંપડ્યું હતું. તેમની નોંધો અગત્યની છે, કારણ કે આપણને ૧૩, નવેમ્બર,[...]
સાહિત્ય : શ્રી હરેશભાઈ ધોળકિયા પર શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાનો પ્રભાવ : સ્વામી નિખિલેશ્વરાનંદ
શ્રી હરેશભાઈ ધોળકિયાનો જન્મ ગુજરાત રાજ્યના વિસ્તારની દૃષ્ટિએ સૌથી મોટા જિલ્લા કચ્છમાં ૩૦મી જૂન, ૧૯૪૬ના રોજ થયો. ૧૯૬૬માં તેમણે બી.એ. અને ૧૯૭૦માં બી.એડ.નો અભ્યાસ કર્યો. તદુપરાંત કેરિયર માસ્ટર અને ડિપ્લોમા[...]
કથોપકથન : શ્રી ‘મ.’ દર્શન : સ્વામી નિત્યાત્માનંદ
(‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ના લેખક શ્રી મહેન્દ્રનાથ ગુપ્ત ‘મ’ના અંતેવાસી સ્વામી નિત્યાત્માનંદજીએ માસ્ટર મહાશયે શ્રીઠાકુર અંગે કરેલી વાતોની નોંધ ‘શ્રી મ. દર્શન’ નામની ગ્રંથમાળામાં આલેખિત કરી છે. મૂળ બંગાળીમાં લખાયેલ આ ગ્રંથના[...]
માનવતાની ઝાંખી : કાનકટિયો દરિદ્ર-નારાયણનો સેવક બન્યો : સ્વામી જપાનંદ
(રામકૃષ્ણ મઠ, નાગપુર દ્વારા પ્રકાશિત સ્વામી જપાનંદજી કૃત ‘માનવતા કી ઝાંકી’ હિન્દી પુસ્તકના એક પ્રકરણનો શ્રી હિતેષભાઈ ગઢવીએ કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. -સં.) મધ્ય કલકત્તાની એક શેરીમાં એક[...]
સ્વામી પ્રેમેશાનંદજી મહારાજનાં સંસ્મરણો : સારગાછિની સ્મૃતિ : સ્વામી સુહિતાનંદ
(સ્વામી પ્રેમેશાનંદજી મહારાજ રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી હતા. તેમણે શ્રીમા શારદાદેવી પાસેથી મંત્રદીક્ષા મેળવી હતી. રામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી સુહિતાનંદજીની ‘ઉદ્બોધન’ માસિક પત્રિકામાં પ્રસિદ્ધ થયેલ લેખમાળાનો સ્વ. કુસુમબહેન પરમારે[...]
બાળ ઉદ્યાન : મહાભારત : સ્વામી રાઘવેશાનંદ
(રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી સ્વામી રાઘવેશાનંદ રામકૃષ્ણ મઠ, ઊટીના અધ્યક્ષ છે. એમના પુસ્તક ‘સચિત્ર મહાભારત’નું શ્રી નલિનભાઈ મહેતાએ કરેલ ગુજરાતી ભાષાંતર અહીં પ્રસ્તુત છે. – સં.) (ગતાંકથી આગળ) ખાંડવવનનું દહન[...]
સમાચાર દર્શન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ શ્રીજગન્નાથ રથયાત્રા ઉત્સવ રાજકોટ આશ્રમ દ્વારા ૨૭ જૂનના રોજ સાંજે ૫:૩૦ વાગ્યે આશ્રમ પ્રાંગણમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભજન-કીર્તન સાથે કાઢવામાં આવી અને મંદિર પરિક્રમા કરવામાં આવી. રથયાત્રામાં[...]
મંગલાચરણ
रौद्रायै नमो नित्यायै गौर्यै धात्र्यै नमो नमः। ज्योत्स्नायै चेन्दुरुपिन्यै सुखायै सततं नमः॥ સંહાર કરનાર શક્તિરૂપ રૌદ્રા, દેશકાલાદિકથી અવિચ્છિન્ન રૂપે નિત્યા, પાર્વતી-ગૌરી તથા સર્વને ધારણ કરનાર ધાત્રીરૂપા દેવી તમને અમારા વારંવાર[...]
સંપાદકની કલમે : સ્વામી વિવેકાનંદ, શિકાગો ધર્મપરિષદ અને ગુજરાત : સ્વામી નિખિલેશ્વરાનંદ
‘અમેરિકાનાં બહેનો અને ભાઈઓ’ આ સંબોધન સાથે સ્વામી વિવેકાનંદે ૧૧ સપ્ટેમ્બર, ૧૮૯૩ના રોજ શિકાગોની વિશ્વ ધર્મ પરિષદમાં પોતાનું ભાષણ પ્રારંભ કર્યું અને વિશાળ હોલમાં ઉપસ્થિત લગભગ ૪૦૦૦ શ્રોતાઓએ ઉત્સાહના અતિરેકમાં,[...]
પ્રાસંગિક : પોતાના પગ પર ઊભા થાઓ : શ્રી હરેશભાઈ ધોળકિયા
(લેખક શ્રી હરેશભાઈ ધોળકિયા 25 વર્ષો સુધી શિક્ષણકાર્ય સાથે જોડાયેલા હતા. તેઓ ગુજરાતી સાહિત્યના સુપ્રસિદ્ધ લેખક છે. શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે તેઓ વર્ષોથી જોડાયેલા છે. – સં.) સ્વામી વિવેકાનંદે ભારતના યુવાનોને[...]




