આપના મિત્રો સાથે શેર કરો

Dhyan Ane Adhyatmik Jivan2020-11-12T12:30:57+00:00

ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.

અધ્યાત્મ : જિહિ સુમિરનતે અતિસુખ પાવે…! : શ્રી હરેશભાઈ ધોળકિયા

May 1, 2025|Tags: , , |

(લેખક શ્રી હરેશભાઈ ધોળકિયા 25 વર્ષો સુધી શિક્ષણકાર્ય સાથે જોડાયેલા હતા. તેઓ ગુજરાતી સાહિત્યના સુપ્રસિદ્ધ લેખક છે. રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે તેઓ વર્ષોથી જોડાયેલા છે. – સં.) પ્રગતિ માટે અનેક ઉપાયો[...]

બાળ ઉદ્યાન : મહાભારત : સ્વામી રાઘવેશાનંદ

May 1, 2025|Tags: , , , , , |

(રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી સ્વામી રાઘવેશાનંદ રામકૃષ્ણ મઠ, ઊટીના અધ્‍યક્ષ છે. એમના પુસ્તક ‘સચિત્ર મહાભારત’નું શ્રી નલિનભાઈ મહેતાએ કરેલ ગુજરાતી ભાષાંતર અહીં પ્રસ્તુત છે. – સં.) (ગતાંકથી આગળ) પાંડવોનું હસ્તિનાપુર[...]

સમાચાર દર્શન

May 1, 2025|Tags: , , , |

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ ભક્ત-સંમેલન ૩૦ માર્ચ, ૨૦૨૫, રવિવારના રોજ આશ્રમના વિવેક હૉલમાં ૮.૩૦ થી ૧૨.૩૦ વાગ્યા સુધી ભક્ત-સંમેલનનું આયોજન થયું હતું. કાર્યક્રમનો શુભારંભ સ્વામી શંકરેશાનંદજીનાં ગીતાપાઠ, સ્તોત્રપાઠ અને ભજનથી થયો[...]

મંગલાચરણ

June 1, 2025|Tags: , , |

कदाचित् कालिन्दीतटविपिनसङ्गीतकरवो मुदाभीरीनारीवदनकमलास्वादमधुपः। रमाशम्भुब्रह्मासुरपतिगणेशार्चितपदो जगन्नाथः स्वामी नयनपथगामी भवतु मे ॥ જે ક્યારેક યમુના નદીના કિનારે વૃંદાવનને (વાંસળીના) સંગીતથી ભરી દે છે; જે ધીમે ધીમે સંગીત લહેરાવે છે અને (યમુના નદીના[...]

સંપાદકની કલમે : યોગ અને શાંતિ : સ્વામી નિખિલેશ્વરાનંદ

June 1, 2025|Tags: , , |

યુનાઇટેડ નેશન્સ દ્વારા ૨૧મી જૂનને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિન’ રૂપે ઊજવવાની જાહેરાત ૨૦૧૪માં થયા પછી સ્વાભાવિક રીતે સમસ્ત વિશ્વના લોકોમાં યોગ પ્રત્યે આકર્ષણ ઊભું થયું, પણ વિડંબણા એ છે કે જે[...]

પ્રાસંગિક : શ્રીમા શારદાદેવીનું અદ્‌ભુત નેતૃત્વ (૩) : ડૉ. લતાબહેન દેસાઈ

June 1, 2025|Tags: , , |

(લેખિકા શ્રીરામકૃષ્ણ ભાવધારાને વરેલાં છે. તેઓ સેવારુરલ, ઝઘડિયામાં વર્ષોથી એકનિષ્ઠ સેવા આપે છે. તેઓશ્રી આ અલભ્ય સેવા માટે રાષ્ટ્રપતિ દ્વારા પદ્મશ્રી પુરસ્કારથી પુરસ્કૃત થયેલ છે. તેમણે લખેલ પુસ્તક ‘અનંતરૂપિણી’માંથી કરેલ[...]

પ્રશ્નોત્તરી : ધર્મ–જિજ્ઞાસા : સ્વામી આત્માનંદ

June 1, 2025|Tags: , , |

(રામકૃષ્ણ મિશન, વિવેકાનંદ આશ્રમ રાયપુરના ભૂતપૂર્વ અધ્યક્ષ અને પ્રખર વક્તા બ્રહ્મલીન સ્વામી આત્માનંદજી મહારાજના હિન્દી પુસ્તક ‘ધર્મ-િજજ્ઞાસા’ના શ્રી હિતેષભાઈ ગઢવીએ કરેલા ગુજરાતી અનુવાદમાંથી પ્રશ્નોત્તરી વિભાગ વાચકોના લાભાર્થે પ્રસ્તુત કરીએ છીએ.[...]

સંસ્મરણ : બાળપણની યાદો : સ્વામી ભૂતેશાનંદ

June 1, 2025|Tags: , , |

(શ્રીમત્‌ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના બારમા પરમાધ્યક્ષ હતા. (૧૯૮૯ થી ૧૯૯૮) અને શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ હતા. (૧૯૪૫ થી ૧૯૬૬) રામકૃષ્ણ અદ્‌ભુતાનંદ આશ્રમ, છપરા (બિહાર)થી પ્રકાશિત[...]

અધ્યાત્મ : પ્રેમમૂર્તિ ભરત : શ્રી રામકિંકર ઉપાધ્યાય

June 1, 2025|Tags: , , |

(પ્રખર રામાયણી શ્રી રામકિંકર ઉપાધ્યાય લિખિત અત્યંત વિલક્ષણ કૃતિ ‘प्रेम मूर्ति भरत’નો ડૉ. ભાનુકુમાર નાયકે ગુજરાતી અનુવાદ કર્યો છે. એ પુસ્તક ધારાવાહિક રૂપે વાચકોના લાભાર્થે અત્રે પ્રસ્તુત કરીએ છીએ. -[...]

સ્વામી વિવેકાનંદ ગુજરાત પરિભ્રમણ : ગુજરાતમાં સ્વામી વિવેકાનંદના પગલે પગલે : સ્વામી અખંડાનંદ

June 1, 2025|Tags: , , , |

(સ્વામી અખંડાનંદજી મહારાજ સ્વામી વિવેકાનંદના ગુરુભાઈ હતા. શ્રી રામકૃષ્ણ મઠ ચેન્નાઈ દ્વારા પ્રકાશિત તેમના પુસ્તક ‘From Holy Wanderings to Service of God in Man’ માંથી આ લેખનું સંકલન કરાયું છે.[...]

સાહિત્ય : શ્રી રઘુવીર ચૌધરી પર શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાનો પ્રભાવ : સ્વામી નિખિલેશ્વરાનંદ

June 1, 2025|Tags: , , |

એક સાહિત્યકાર, શિક્ષણવિદ્‌, નવલકથાકાર, કવિ, કટારલેખક વગેરે બહુવિધ ક્ષેત્રે ખ્યાતિપ્રાપ્ત શ્રી રઘુવીરભાઈ ચૌધરી ૫ ડિસેમ્બર, ૧૯૩૮ના દિવસે ગાંધીનગરના બાપુપુરામાં જન્મ્યા. ૮૬ વર્ષની ઉંમરે પણ તેઓ તેમના ક્ષેત્રમાં એટલા જ સક્રિય[...]

કથોપકથન : શ્રી ‘મ.’ દર્શન : સ્વામી નિત્યાત્માનંદ

June 1, 2025|Tags: , , |

(‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ના લેખક શ્રી મહેન્દ્રનાથ ગુપ્ત ‘મ’ના અંતેવાસી સ્વામી નિત્યાત્માનંદજીએ માસ્ટર મહાશયની શ્રીઠાકુર અંગે કરેલી વાતોની નોંધ ‘શ્રી મ. દર્શન’ નામની ગ્રંથમાળામાં આલેખિત કરી છે. મૂળ બંગાળીમાં લખાયેલ આ ગ્રંથના[...]

સંશોધન : ભારતીય સમાચારપત્રોમાં સ્વામી વિવેકાનંદ : શ્રી શાંતિકુમાર જે. ભટ્ટ

June 1, 2025|Tags: , , |

(‘મુંબઈ સમાચાર’માં સ્વામી વિવેકાનંદ વિશે આજથી ૧૨૫ વર્ષ પહેલાં પ્રકાશિત થયેલ લખાણોનું એક સંશોધન-સંકલન ‘મુંબઈ સમાચાર’ના શ્રી શાંતિકુમાર જે. ભટ્ટે તૈયાર કર્યું છે. આ લખાણો અત્યાર સુધી બીજે ક્યાંય પ્રસિદ્ધ[...]

સાધુઓના પાવન પ્રસંગ : સ્વામી ધીરેશાનંદજીનાં સંસ્મરણો : સ્વામી ચેતનાનંદ

June 1, 2025|Tags: , , |

(હિન્દી માસિક ‘વિવેક જ્યોતિ’ના જુલાઈ, ૨૦૨૩ના અંકમાં પ્રકાશિત સ્વામી ચેતનાનંદજી સંકલિત (મૂળ બંગાળી પુસ્તક-પ્રાચીન સાધુદેર કથા) સ્વામી ધીરેશાનંદ અંગેનાં સંસ્મરણોનો શ્રી પ્રકાશભાઈ હાથીએ કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. -સં.)[...]

સંસ્મરણ : સારગાછીની સ્મૃતિ : સ્વામી સુહિતાનંદ

June 1, 2025|Tags: , , |

(રામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી સુહિતાનંદજીના ‘ઉદ્‌બોધન’ માસિક પત્રિકામાં પ્રસિદ્ધ થયેલ લેખમાળાનો સ્વ. કુસુમબહેન પરમારે કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. – સં.) (જૂન, ૨૦૧૮ના અંકથી આગળ) ૧૨-૦૬-૧૯૬૦ પ્રેમેશ મહારાજ[...]

બાળ ઉદ્યાન : મહાભારત : સ્વામી રાઘવેશાનંદ

June 1, 2025|Tags: , , , , , |

(રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી સ્વામી રાઘવેશાનંદ રામકૃષ્ણ મઠ, ઊટીના અધ્‍યક્ષ છે. એમના પુસ્તક ‘સચિત્ર મહાભારત’નું શ્રી નલિનભાઈ મહેતાએ કરેલ ગુજરાતી ભાષાંતર અહીં પ્રસ્તુત છે. – સં.) (ગતાંકથી આગળ) પાંડવોનું નવું[...]

સમાચાર દર્શન

June 1, 2025|Tags: , , , |

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ  શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા સમર કેમ્પનું આયોજન દર વર્ષની જેમ આ વર્ષે રાજકોટ આશ્રમ દ્વારા તા. ૩ થી ૧૮ મે દરમિયાન ૮ થી ૧૩ વયજૂથનાં બાળકો માટે[...]

મંગલાચરણ

July 1, 2025|Tags: , , |

षडङ्गादि वेदो मुखे शास्त्रविद्या कवित्वादि गद्यं सुपद्यं करोति। मनश्चेन्न लग्नं गुरोरङ्घ्रिपद्मे ततः किं ततः किं ततः किं ततः किम्॥ ષડંગો સહિત છ વેદો મુખસ્થ હોય, શાસ્ત્રવિદ્યા જાણતો હોય, કવિત્વ હોય[...]

સંપાદકની કલમે : ગુરુપૂર્ણિમા અને ગુરુ મહિમા : સ્વામી નિખિલેશ્વરાનંદ

July 1, 2025|Tags: , , |

અષાઢ મહિનાની પૂનમના દિવસે ગુરુપૂર્ણિમાનો મહોત્સવ સમસ્ત દેશમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસને ‘વ્યાસપૂર્ણિમા’ કહેવાય છે, કારણ કે આ દિવસે સનાતન ધર્મમાં જેમને ગુરુની જેમ સન્માન આપવામાં આવ્યું છે,[...]

એક અમેરિકન વેદાંતીનાં સંસ્મરણો : સ્વામી તુરીયાનંદ મહારાજના સંગમાં : સ્વામી અતુલાનંદ

July 1, 2025|Tags: , , |

(અદ્વૈત આશ્રમ દ્વારા પ્રકાશિત અને સ્વામી અતુલાનંદ (ગુરુદાસ મહારાજ) દ્વારા લિપિબદ્ધ મૂળ અંગ્રેજી પુસ્તક ‘With the Swamis in America and India’નો એક અંશ આપની સમક્ષ પ્રસ્તુત છે. અનુવાદક છે શ્રી[...]

પ્રાસંગિક : સ્વામી રામકૃષ્ણાનંદ મહારાજની અદ્‌ભુત ભક્તિ : સ્વામી ચેતનાનંદ

July 1, 2025|Tags: , , |

(તા. ૨૨ જુલાઈના રોજ શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્‌ સંન્યાસી શિષ્ય સ્વામી રામકૃષ્ણાનંદજી મહારાજની જન્મતિથિ છે. તે નિમિત્તે આ લેખ વાચકોના લાભાર્થે પ્રસ્તુત કરીએ છીએ. – સં.) સ્વામી રામકૃષ્ણાનંદે કરેલ શ્રીરામકૃષ્ણની સેવા રામકૃષ્ણ[...]

પ્રશ્નોત્તરી : ધર્મ–જિજ્ઞાસા : સ્વામી આત્માનંદ

July 1, 2025|Tags: , , |

(રામકૃષ્ણ મિશન, વિવેકાનંદ આશ્રમ રાયપુરના ભૂતપૂર્વ અધ્યક્ષ અને પ્રખર વક્તા બ્રહ્મલીન સ્વામી આત્માનંદજી મહારાજના હિન્દી પુસ્તક ‘ધર્મ-જિજ્ઞાસા’ના શ્રી હિતેષભાઈ ગઢવીએ કરેલા ગુજરાતી અનુવાદમાંથી પ્રશ્નોત્તરી વિભાગ વાચકોના લાભાર્થે પ્રસ્તુત કરીએ છીએ.[...]

સ્વામી ભૂતેશાનંદજી મહારાજનાં સંસ્મરણો : એક બળ, એક ભરોસો : સ્વામી સ્મરણાનંદ

July 1, 2025|Tags: , , |

(શ્રીમત્‌ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના બારમા પરમાધ્યક્ષ હતા. (૧૯૮૯ થી ૧૯૯૮) અને શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ હતા. (૧૯૪૫ થી ૧૯૬૬) તેઓશ્રીની મહાસમાધિ બાદ ૨૨ ઓગસ્ટ, ૧૯૯૮ના[...]

અધ્યાત્મ : પ્રેમમૂર્તિ ભરત : શ્રી રામકિંકર ઉપાધ્યાય

July 1, 2025|Tags: , , |

(પ્રખર રામાયણી શ્રી રામકિંકર ઉપાધ્યાય લિખિત અત્યંત વિલક્ષણ કૃતિ ‘प्रेम मूर्ति भरत’નો ડૉ. ભાનુકુમાર નાયકે ગુજરાતી અનુવાદ કર્યો છે. એ પુસ્તક ધારાવાહિક રૂપે વાચકોના લાભાર્થે અત્રે પ્રસ્તુત કરીએ છીએ. -[...]

સ્વામી વિવેકાનંદ ગુજરાત પરિભ્રમણ : મારું ગુજરાત ભ્રમણ : સ્વામી અભેદાનંદ

July 1, 2025|Tags: , , , |

(સ્વામી અભેદાનંદજી મહારાજ સ્વામી વિવેકાનંદના ગુરુભાઈ હતા. રામકૃષ્ણ વેદાંત મઠ, કલકત્તા દ્વારા  પ્રકાશિત પુસ્તક ‘Complete Works of Swami Abhedananda’ માંથી આ લેખનું સંકલન કરાયું છે. તેનો શ્રી હર્ષદભાઈ પટેલે કરેલ[...]

Go to Top