આપના મિત્રો સાથે શેર કરો

Dhyan Ane Adhyatmik Jivan2020-11-12T12:30:57+00:00

ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.

બાળ ઉદ્યાન : મહાભારત : સ્વામી રાઘવેશાનંદ

March 1, 2025|Tags: , , , , , |

(રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી સ્વામી રાઘવેશાનંદ રામકૃષ્ણ મઠ, ઊટીના અધ્‍યક્ષ છે. એમના પુસ્તક ‘સચિત્ર મહાભારત’નું શ્રી નલિનભાઈ મહેતાએ કરેલ ગુજરાતી ભાષાંતર અહીં પ્રસ્તુત છે. – સં.) મહાભારતની નાયિકા પાંચાલના રાજા[...]

સમાચાર દર્શન

March 1, 2025|Tags: , , , |

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ સ્વામી વિવેકાનંદની ૧૬૩મી જન્મતિથિની ધામધૂમથી ઉજવણી શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ ખાતે મંગળવાર, ૨૧ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ સ્વામી વિવેકાનંદનો તિથિ પ્રમાણે ૧૬૩મો જન્મદિવસ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો. મંગલ[...]

મંગલાચરણ

April 1, 2025|Tags: , , |

प्रसन्नतां या न गताभिषेकतस्तथा न मम्ले वनवासदुःखतः। मुखाम्बुजश्री रघुनन्दनस्य मे सदास्तु सा मंजुलमंगलप्रदा॥ શ્રીરામચંદ્રજીના મુખકમળની જે શોભા રાજ્યાભિષેકની (વાત સાંભળી) પ્રસન્નતા ન પામી અને વનવાસના દુ:ખથી કરમાઈ નહીં, તે (મુખકમળની[...]

સંપાદકની કલમે : સ્વામી વિવેકાનંદ અને સર જમશેદજી તાતા : સ્વામી નિખિલેશ્વરાનંદ

April 1, 2025|Tags: , , , |

તા. ૩૧ મે, ૧૮૯૩ના રોજ સ્વામી વિવેકાનંદ મુંબઈથી શિકાગો વિશ્વધર્મસભામાં ભાગ લેવા જવા માટે ‘પેન્નીસુલર’ સ્ટીમર દ્વારા રવાના થયા. જુલાઈના પ્રારંભમાં તેઓ જાપાન પહોંચ્યા. જાપાનના યોકોહામાથી તેઓ ‘એસ.એસ.એમ્પ્રેસ ઑફ ઇન્ડિયા’[...]

પ્રાસંગિક : શ્રીરામોપાસના : શ્રી હર્ષદભાઈ પટેલ

April 1, 2025|Tags: , , |

(લેખક ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની સહકાર સમિતિના સભ્ય છે. તેઓ દીર્ઘકાળથી રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે જોડાયેલ છે. ૬ એપ્રિલના રોજ શ્રીરામનવમી નિમિત્તે લેખ પ્રસ્તુત છે. – સં.) रामान्नास्ति परो देव:। શ્રીરામ સિવાય અન્ય[...]

પ્રાસંગિક : માનસિક સ્વાસ્થ્ય : પ્રો. સીમાબહેન માંડવિયા

April 1, 2025|Tags: , , |

(7 એપ્રિલ, વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે આ લેખ પ્રસ્તુત છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનાં અંગ્રેજી વિષયનાં નિવૃત્ત પ્રાધ્યાપિકા કુ. સીમાબેન માંડવિયા, ચાલીસ વર્ષ અંગ્રેજી શીખવી હવે બાળકો, યુવાનો તથા બહેનોની પ્રવૃત્તિઓ[...]

પ્રાસંગિક : શ્રીમા શારદાદેવીનું અદ્‌ભુત નેતૃત્વ : ડૉ. લતાબહેન દેસાઈ

April 1, 2025|Tags: , , , |

(લેખિકા શ્રીરામકૃષ્ણ ભાવધારાને વરેલાં છે. તેઓ સેવારુરલ, ઝઘડિયામાં વર્ષોથી એકનિષ્ઠ સેવા આપે છે. તેઓશ્રી આ અલભ્ય સેવા માટે રાષ્ટ્રપતિ દ્વારા પદ્મશ્રી પુરસ્કારથી પુરસ્કૃત થયેલ છે. તેમણે લખેલ પુસ્તક ‘અનંતરૂપિણી’માંથી કરેલ[...]

પ્રશ્નોત્તરી : ધર્મ–જિજ્ઞાસા : સ્વામી આત્માનંદ

April 1, 2025|Tags: , , |

(રામકૃષ્ણ મિશન, વિવેકાનંદ આશ્રમ રાયપુરના ભૂતપૂર્વ અધ્યક્ષ અને પ્રખર વક્તા બ્રહ્મલીન સ્વામી આત્માનંદજી મહારાજના હિન્દી પુસ્તક ‘ધર્મ-જિજ્ઞાસા’નો શ્રી હિતેષભાઈ ગઢવીએ કરેલા ગુજરાતી અનુવાદમાંથી પ્રશ્નોત્તરી વિભાગ વાચકોના લાભાર્થે પ્રસ્તુત કરીએ છીએ.[...]

અધ્યાત્મ : પ્રેમમૂર્તિ ભરત : શ્રી રામકિંકર ઉપાધ્યાય

April 1, 2025|Tags: , , |

(પ્રખર રામાયણી શ્રી રામકિંકર ઉપાધ્યાય લિખિત અત્યંત વિલક્ષણ કૃતિ ‘प्रेम मूर्ति भरत’નો ડૉ. ભાનુકુમાર નાયકે ગુજરાતી અનુવાદ કર્યો છે. એ પુસ્તક ધારાવાહિક રૂપે વાચકોના લાભાર્થે અત્રે પ્રસ્તુત કરીએ છીએ. -[...]

અધ્યાત્મ : મારીચ પ્રસંગ : સ્વામી સુખાનંદ

April 1, 2025|Tags: , , |

(તા. 6 એપ્રિલના રોજ રામનવમી નિમિત્તે રામકૃષ્ણ મઠ, ભુજના અધ્યક્ષ સ્વામી સુખાનંદજી મહારાજે લખેલ આ લેખ અત્રે પ્રસ્તુત છે. - સં.) મારીચ રાક્ષસ હતો પરંતુ મૃત્યુ સમયે ભગવાનનો ભક્ત બની[...]

સ્વામી વિવેકાનંદ ગુજરાત પરિભ્રમણ : ગુજરાતમાં સ્વામી વિવેકાનંદના પગલે પગલે : સ્વામી અખંડાનંદ

April 1, 2025|Tags: , , , |

(સ્વામી અખંડાનંદજી મહારાજ સ્વામી વિવેકાનંદના ગુરુભાઈ હતા. શ્રી રામકૃષ્ણ મઠ ચેન્નાઈ દ્વારા પ્રકાશિત તેમના પુસ્તક ‘From Holy Wanderings to Service of God in Man’ માંથી આ લેખનું સંકલન કરાયું છે.[...]

સાહિત્ય : શ્રી મનસુખભાઈ સલ્લા પર શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાનો પ્રભાવ : સ્વામી નિખિલેશ્વરાનંદ

April 1, 2025|Tags: , , , |

માત્ર સુવિખ્યાત સાહિત્યકાર જ નહીં, પરંતુ સુપ્રસિદ્ધ શિક્ષણવિદ્ શ્રી મનસુખભાઈ સલ્લાનો જન્મ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના નેસડી ગામમાં તા. ૨ નવેમ્બર, ૧૯૪૨ના રોજ થયો. તેમને મૂલ્યલક્ષી કેળવણીના આધિકારિક વ્યક્તિ કહી[...]

કથોપકથન : શ્રી ‘મ.’ દર્શન : સ્વામી નિત્યાત્માનંદ

April 1, 2025|Tags: , , , |

(‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ના લેખક શ્રી મહેન્દ્રનાથ ગુપ્ત ‘મ’ના અંતેવાસી સ્વામી નિત્યાત્માનંદજીએ માસ્ટર મહાશયની શ્રીઠાકુર અંગે કરેલી વાતોની નોંધ ‘શ્રી મ. દર્શન’ નામની ગ્રંથમાળામાં આલેખિત કરી છે. મૂળ બંગાળીમાં લખાયેલ આ ગ્રંથના[...]

બાળ ઉદ્યાન : મહાભારત : સ્વામી રાઘવેશાનંદ

April 1, 2025|Tags: , , , , , |

(રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી સ્વામી રાઘવેશાનંદ રામકૃષ્ણ મઠ, ઊટીના અધ્‍યક્ષ છે. એમના પુસ્તક ‘સચિત્ર મહાભારત’નું શ્રી નલિનભાઈ મહેતાએ કરેલ ગુજરાતી ભાષાંતર અહીં પ્રસ્તુત છે. – સં.) (ગતાંકથી આગળ) રાખના ઢગલામાંથી[...]

સમાચાર દર્શન

April 1, 2025|Tags: , , , |

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં મહાશિવરાત્રી નિમિત્તે ચાર-પ્રહર પૂજા મહાશિવરાત્રિનો પર્વ હિન્દુ ધર્મમાં ખૂબ માહાત્મ્ય ધરાવે છે. આ દિવસે શિવભક્તો આખો દિવસ ઉપવાસ કરે છે અને રાતે જાગરણ કરે[...]

મંગલાચરણ

May 1, 2025|Tags: , , |

मनोबुद्ध्यहङ्कार चित्तानि नाहं न च श्रोत्रजिह्वे न च घ्राणनेत्रे । न च व्योम भूमिर्न तेजो न वायुः चिदानन्दरूपः शिवोऽहम् शिवोऽहम् ॥१॥ હું મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર નથી, (હું) કાન[...]

સંપાદકની કલમે : કરુણામૂર્તિ ભગવાન બુદ્ધ : સ્વામી નિખિલેશ્વરાનંદ

May 1, 2025|Tags: , , |

ભગવાન બુદ્ધના જીવનથી બધા પરિચિત જ  છે. કપિલવસ્તુ નામની એક નગરીમાં શુદ્ધોધન નામે રાજા હતા. તેમની રાણીનું નામ માયાદેવી હતું. આ રાજા-રાણીને એક પુત્ર હતો. તેનું નામ સિદ્ધાર્થ હતું. સિદ્ધાર્થ[...]

પ્રાસંગિક : શ્રીમા શારદાદેવીનું અદ્‌ભુત નેતૃત્વ (૨) : ડૉ. લતાબહેન દેસાઈ

May 1, 2025|Tags: , , , |

(લેખિકા શ્રીરામકૃષ્ણ ભાવધારાને વરેલાં છે. તેઓ સેવારુરલ, ઝઘડિયામાં વર્ષોથી એકનિષ્ઠ સેવા આપે છે. તેઓશ્રી આ અલભ્ય સેવા માટે રાષ્ટ્રપતિ દ્વારા પદ્મશ્રી પુરસ્કારથી પુરસ્કૃત થયેલ છે. તેમણે લખેલ પુસ્તક ‘અનંતરૂપિણી’માંથી કરેલ[...]

પ્રશ્નોત્તરી : ધર્મ–જિજ્ઞાસા : સ્વામી આત્માનંદ

May 1, 2025|Tags: , , |

(રામકૃષ્ણ મિશન, વિવેકાનંદ આશ્રમ રાયપુરના ભૂતપૂર્વ અધ્યક્ષ અને પ્રખર વક્તા બ્રહ્મલીન સ્વામી આત્માનંદજી મહારાજના હિન્દી પુસ્તક ‘ધર્મ-િજજ્ઞાસા’ના શ્રી હિતેષભાઈ ગઢવીએ કરેલા ગુજરાતી અનુવાદમાંથી પ્રશ્નોત્તરી વિભાગ વાચકોના લાભાર્થે પ્રસ્તુત કરીએ છીએ.[...]

અધ્યાત્મ : પ્રેમમૂર્તિ ભરત : શ્રી રામકિંકર ઉપાધ્યાય

May 1, 2025|Tags: , , |

(પ્રખર રામાયણી શ્રી રામકિંકર ઉપાધ્યાય લિખિત અત્યંત વિલક્ષણ કૃતિ ‘प्रेम मूर्ति भरत’નો ડૉ. ભાનુકુમાર નાયકે ગુજરાતી અનુવાદ કર્યો છે. એ પુસ્તક ધારાવાહિક રૂપે વાચકોના લાભાર્થે અત્રે પ્રસ્તુત કરીએ છીએ. -[...]

સ્વામી વિવેકાનંદ ગુજરાત પરિભ્રમણ : ગુજરાતમાં સ્વામી વિવેકાનંદના પગલે પગલે : સ્વામી અખંડાનંદ

May 1, 2025|Tags: , , , |

(સ્વામી અખંડાનંદજી મહારાજ સ્વામી વિવેકાનંદના ગુરુભાઈ હતા. શ્રી રામકૃષ્ણ મઠ ચેન્નાઈ દ્વારા પ્રકાશિત તેમના પુસ્તક ‘From Holy Wanderings to Service of God in Man’ માંથી આ લેખનું સંકલન કરાયું છે.[...]

પ્રાસંગિક : આધુનિક યુગમાં શ્રીરામકૃષ્ણદેવની પ્રાસંગિકતા : સ્વામી વીરેશ્વરાનંદ

May 1, 2025|Tags: , , , |

(રાજકોટમાં ભગવાન શ્રીરામકૃષ્ણદેવના નૂતન મંદિરના તા. ૧૬મી ઑગસ્ટ, ૧૯૭૧ના રોજ થયેલ ભૂમિપૂજન પ્રસંગે શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના તત્કાલીન પરમાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજે કરેલ સંબોધનના અંશો. અનુવાદક: શ્રી નલિનભાઈ મહેતા.[...]

કથોપકથન : શ્રી ‘મ.’ દર્શન : સ્વામી નિત્યાત્માનંદ

May 1, 2025|Tags: , , , |

(‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ના લેખક શ્રી મહેન્દ્રનાથ ગુપ્ત ‘મ’ના અંતેવાસી સ્વામી નિત્યાત્માનંદજીએ માસ્ટર મહાશયની શ્રીઠાકુર અંગે કરેલી વાતોની નોંધ ‘શ્રી મ. દર્શન’ નામની ગ્રંથમાળામાં આલેખિત કરી છે. મૂળ બંગાળીમાં લખાયેલ આ ગ્રંથના[...]

સંશોધન : ભારતીય સમાચારપત્રોમાં સ્વામી વિવેકાનંદ : શ્રી શાંતિકુમાર જે. ભટ્ટ

May 1, 2025|Tags: , , |

(‘મુંબઈ સમાચાર’માં સ્વામી વિવેકાનંદ વિશે આજથી ૧૨૫ વર્ષ પહેલાં પ્રકાશિત થયેલ લખાણોનું એક સંશોધન-સંકલન ‘મુંબઈ સમાચાર’ના શ્રી શાંતિકુમાર જે. ભટ્ટે તૈયાર કર્યું છે. આ લખાણો અત્યાર સુધી બીજે ક્યાંય પ્રસિદ્ધ[...]

સંસ્મરણ : શ્રીમત્‌ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ સાથે વાર્તાલાપ : સ્વામી નિખિલેશ્વરાનંદ

May 1, 2025|Tags: , , |

(લેખકે બ્રહ્મલીન શ્રીમત્‌ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ (રામકૃષ્ણ સંઘના તત્કાલીન પરમાધ્યક્ષ ) સાથે રામકૃષ્ણ–વિવેકાનંદ સાહિત્ય પર એમનો અભિપ્રાય મેળવવા માટે ૨૫ અને ૨૬ નવેમ્બર, ૧૯૯૬, એમ બે દિવસ વાર્તાલાપ કર્યો; એનો[...]

Go to Top