આપના મિત્રો સાથે શેર કરો

Dhyan Ane Adhyatmik Jivan2020-11-12T12:30:57+00:00

ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.

અધ્યાત્મ : વેણુ વાગે અલી હૃદય-કુંજે ધરી… : સ્વામી ગુણેશાનંદ

February 1, 2025|Tags: , , |

(સ્વામી ગુણેશાનંદજી મહારાજ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ સહકાર સમિતિના સભ્ય છે. - સં.) बर्हापीडं नटवरवपुः कर्णयोः कर्णिकारं बिभ्रद्वासः कनककपिशं वैजयन्तीं च मालाम्। रन्ध्रान् वेणोरधरसुधया पूरयन् गोपवृन्दै- र्वृन्दारण्यं स्वपदरमणं प्राविशद्गीतकीर्तिः॥ “પ્રિયાતિપ્રિયતમ શ્રીકૃષ્ણે ઉત્તમ[...]

‘ઉદ્‌બોધન’ બંગ-માસિકના પ્રથમ સંપાદક સ્વામી ત્રિગુણાતીતાનંદ : સંકલન

February 1, 2025|Tags: , , |

(૨ ફેબ્રુઆરી, ૨૦૨૫ના રોજ સ્વામી ત્રિગુણાતીતાનંદજી મહારાજની જન્મજયંતી નિમિત્તે આ લેખ અહીં પ્રસ્તુત છે. – સં.) શ્રીરામકૃષ્ણના સંદેશનો પ્રચાર બંગાળીમાં કરવા માટે સ્વામી ત્રિગુણાતીતાનંદ ૧૮૯૬માં જે વિચારતા હતા, તે સામયિક[...]

સ્વામી અદ્‌ભુતાનંદ : સંકલન

February 1, 2025|Tags: , , |

(૧૨ ફેબ્રુઆરી, ૨૦૨૫ના રોજ સ્વામી અદ્‌ભુતાનંદજી મહારાજની જન્મજયંતી નિમિત્તે આ લેખ અહીં પ્રસ્તુત છે. – સં.) સ્વામી અદ્‌ભુતાનંદજીનું આખું જીવન અસાધારણ હતું. ઈશ્વર પ્રત્યેનો એમનો એકલક્ષી અભિગમ દરેક રીતે અચરજભર્યો[...]

પ્રાસંગિક : વિદ્યાદાયિની મા સરસ્વતી : શ્રી નલિનભાઈ મહેતા

February 1, 2025|Tags: , , |

(લેખક રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલ છે. તેઓ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની સહકાર સમિતિના સભ્ય પણ છે. – સં.) સ્વામી વિવેકાનંદ દ્વારા દેવી સરસ્વતીનું આવાહન ૧૮૯૩ની શિકાગોની ધર્મસભામાં સમસ્ત વિશ્વમાંથી અનેક[...]

પ્રાસંગિક : ભગવાન શિવ અને સ્વામી વિવેકાનંદ : શ્રી હર્ષદભાઈ પટેલ

February 1, 2025|Tags: , , , |

(લેખક ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની સહકાર સમિતિના સભ્ય છે. તેઓ દીર્ઘકાળથી રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે જોડાયેલ છે. ૨૬મી ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રી નિમિત્તે લેખ અહીં પ્રસ્તુત છે. – સં.) ભગવાન શિવ અને સ્વામી વિવેકાનંદના[...]

પ્રાસંગિક : છત્રપતિ શિવાજી મહારાજ : રેખાબા સરવૈયા

February 1, 2025|Tags: , , |

(લેખિકા ગુજરાતી સાહિત્યમાં પોતાની લઘુકથા-કવિતા-નિબંધ અને વાર્તા માટે પ્રસિદ્ધ છે, સારાં વક્તા પણ છે. તેઓ રામકૃષ્ણ-ભાવધારા સાથે દીર્ઘકાળથી જોડાયેલાં છે. હાલ પોરબંદર ખાતે એડી.કલેકટર તરીકે ફરજ બજાવે છે. ૧૯મી ફેબ્રુઆરીના[...]

માતૃપ્રસંગ : શ્રીમાનું અદ્‌ભુત નેતૃત્વ : ડૉ. લતાબહેન દેસાઈ

February 1, 2025|Tags: , , , |

(લેખિકા શ્રીરામકૃષ્ણ ભાવધારાને વરેલાં છે. તેઓ સેવારુરલ, ઝઘડિયામાં વર્ષોથી એકનિષ્ઠ સેવા આપે છે. તેઓશ્રી આ અલભ્ય સેવા માટે રાષ્ટ્રપતિ દ્વારા પદ્મશ્રી પુરસ્કારથી પુરસ્કૃત થયેલ છે. તેમણે લખેલ પુસ્તક ‘અનંતરૂપિણી’માંથી કેટલાક[...]

ગુજરાત અને સ્વામી વિવેકાનંદ : સ્વામી વિવેકાનંદ અને શ્રી શંકર પાંડુરંગ પંડિત : સ્વામી શિવાનંદ

February 1, 2025|Tags: , , , |

(સ્વામી શિવાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય હતા. – સં.) સ્વામી વિવેકાનંદ તો હિમાલયમાં તપસ્યા કરવા કેટલીયે વાર ગયા હતા. પરંતુ કોણ જાણે કોઈ એમને ખેંચીને હિમાલયના ખોળામાંથી નીચે લઈ આવ્યા![...]

સાહિત્ય : શ્રી ભાગ્યેશ જહા પર શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાનો પ્રભાવ : સ્વામી નિખિલેશ્વરાનંદ

February 1, 2025|Tags: , , , |

એક વક્તા; એક કવિ અને એક ઉત્તમ વ્યવસ્થાપક; ગુજરાતી, હિન્દી, સંસ્કૃત તેમજ અંગ્રેજી ભાષાઓ પર પ્રભુત્વ, એવું એક દુર્લભ સંયોજન ધરાવનાર શ્રી ભાગ્યેશ જહાનો જન્મ ગાંધીનગર જીલ્લાના નારદીપુર તાલુકામાં ઈ.સ.[...]

નર્મદા પરિક્રમા : નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો : એક સંન્યાસી

February 1, 2025|Tags: , , , |

(સપ્ટેમ્બર 2024 થી આગળ) ઋગ્વેદ મૂર્તિ: ગંગા સ્યાત્ યમુના ચ યજુ: ધ્રુવમ્। નર્મદા સામમૂર્તિ: તુ સ્યાત્ અથર્વા સરસ્વતી॥ ૩૦ ઓક્ટોબર, ૨૦૧૫ને શુક્રવારના રોજ સવારે રામટેકથી ‘નર્મદે હર’ના નાદ સાથે સંન્યાસી[...]

બાળ ઉદ્યાન : મહાભારત : સ્વામી રાઘવેશાનંદ

February 1, 2025|Tags: , , , , , |

(રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી સ્વામી રાઘવેશાનંદ રામકૃષ્ણ મઠ, ઊટીના અધ્‍યક્ષ છે. – સં.) એક દિવસ જ્યારે બધા ભાઈઓ ભિક્ષા માગવા ગયા હતા અને ભીમ તેમની માતા સાથે ઘરે જ હતો,[...]

સમાચાર દર્શન

February 1, 2025|Tags: , , , |

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે યુવા સંમેલનનું આયોજન સ્વામી વિવેકાનંદજી યુવાનો માટે નિત્ય પ્રેરણા સ્રોત છે. આ માટે જ સ્વામી વિવેકાનંદજીના જન્મદિન ૧૨ જાન્યુઆરીને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે[...]

મંગલાચરણ

March 1, 2025|Tags: , , |

आचण्डालाप्रतिहतरयो यस्य प्रेमप्रवाह: लोकातीतोऽप्यहह न जहौ लोककल्याणमार्गम्। त्रैलोक्येऽप्यप्रतिममहिमा जानकीप्राणबन्धो भक्त्या ज्ञानं वृतवरवपुः सीतया यो हि रामः॥ १॥ અહાહા! જેમનો પ્રેમપ્રવાહ અવિરત ગતિથી ચાંડાલ તરફ પણ વહેતો હતો, પ્રકૃતિથી પર અતિ[...]

સંપાદકની કલમે : શ્રીરામકૃષ્ણદેવની અસલ છબીઓ : સ્વામી નિખિલેશ્વરાનંદ

March 1, 2025|Tags: , , |

આમ તો ભગવાન શ્રીરામકૃષ્ણદેવની ઘણી છબીઓ આપણને જોવા મળે છે. તેમાંની ઘણી તો કમ્પ્યૂટરની મદદથી બનાવેલી છે. એ કારણે તેની વિશ્વસનીયતા ચાલી જાય છે. એવી બનાવવામાં આવેલી વધુ છબીઓ જોવાથી[...]

પ્રાસંગિક : સ્વામી યોગાનંદજી મહારાજની ગુરુપરીક્ષા : સંકલન

March 1, 2025|Tags: , , |

(૧૮ માર્ચ, ૨૦૨૫ના રોજ સ્વામી યોગાનંદજી મહારાજની જન્મજયંતી નિમિત્તે આ લેખ અહીં પ્રસ્તુત છે. – સં.) સાચો ગુરુ જે કહે છે તે જ કરે છે. એનાં વાણી અને કાર્ય એકરૂપ[...]

પ્રાસંગિક : હોળી-ધૂળેટી ઉત્સવ : શ્રી નલિનભાઈ મહેતા

March 1, 2025|Tags: , , |

(લેખક રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલ છે. તેઓ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની સહકાર સમિતિના સભ્ય પણ છે. – સં.) વસંતના આગમનની છડી પોકારતો તહેવાર એટલે હોળી, રંગોનો ઉત્સવ એટલે હોળી, રાધા[...]

પ્રાસંગિક : શ્રીરામકૃષ્ણ-શાસ્ત્ર : શ્રી હર્ષદભાઈ પટેલ

March 1, 2025|Tags: , , |

(લેખક ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની સહકાર સમિતિના સભ્ય છે. તેઓ દીર્ઘકાળથી રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે જોડાયેલ છે. ૧ માર્ચના રોજ શ્રીરામકૃષ્ણદેવની જન્મતિથિ નિમિત્તે લેખ અહીં પ્રસ્તુત છે. – સં.) જગતના સર્વ ધર્મ, સંપ્રદાય[...]

પ્રાસંગિક : ચૈતન્ય મહાપ્રભુ : શ્રી હરેશ ધોળકિયા

March 1, 2025|Tags: , , |

(લેખક શ્રી હરેશભાઈ ધોળકિયા 25 વર્ષ શિક્ષણકાર્ય સાથે જોડાયેલા હતા. તેઓ ગુજરાતી સાહિત્યના સુપ્રસિદ્ધ લેખક છે. રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે તેઓ વર્ષોથી જોડાયેલા છે. ૧૪મી માર્ચના રોજ ચૈતન્ય મહાપ્રભુની જયંતી નિમિત્તે[...]

પ્રાસંગિક : શ્રીમા શારદાદેવી અને સ્ત્રી-સશક્તીકરણ : ડૉ. લતાબહેન દેસાઈ

March 1, 2025|Tags: , , |

(લેખિકા શ્રીરામકૃષ્ણ ભાવધારાને વરેલાં છે. તેઓ સેવારુરલ, ઝઘડિયામાં વર્ષોથી એકનિષ્ઠ સેવા આપે છે. તેઓશ્રી આ અલભ્ય સેવા માટે રાષ્ટ્રપતિ દ્વારા પદ્મશ્રી પુરસ્કારથી પુરસ્કૃત થયેલ છે. તેમણે લખેલ પુસ્તક ‘અનંતરૂપિણી’માંથી કેટલાક[...]

ઊઠો, જાગો, યુવકો! : સ્વામી વિવેકાનંદની દૃષ્ટિએ શ્રીરામકૃષ્ણદેવ : સંકલન

March 1, 2025|Tags: , , |

(લેખક ભૂતપૂર્વ આચાર્ય અને શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ વેદાંત સાહિત્યના પ્રચારક તરીકે જાણીતા છે. શ્રીરામકૃષ્ણદેવ વિશે સ્વામી વિવેકાનંદના વિચારોને ‘સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા’ના આધારે લેખકે પોતાની રીતે પ્રશ્નોત્તરીરૂપે પ્રગટ કર્યા છે. – સં.) પ્રશ્ન[...]

પ્રાસંગિક : શ્રીરામકૃષ્ણદેવની ધર્મ પ્રત્યેની આધુનિક વિભાવના : ડૉ. મુન્નીબહેન માંડવિયા

March 1, 2025|Tags: , , |

(લેખિકા કૃષિ યુનિવર્સિટીનાં બાયોકેમેસ્ટ્રીનાં નિવૃત્ત પ્રાધ્યાપિકા છે. તેઓ રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા તથા સાહિત્યિક પ્રવૃત્તિ સાથે વર્ષોથી સંકળાયેલાં છે. - સં.) આપણે સમગ્ર રીતે વિચારીએ તો આધુનિકતા એટલે એવો વૈજ્ઞાનિક અભિગમ કે[...]

પ્રાસંગિક : શ્રી ‘મ.’ દર્શન : સ્વામી નિત્યાત્માનંદ

March 1, 2025|Tags: , , , |

(‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ના લેખક શ્રી મહેન્દ્રનાથ ગુપ્ત ‘મ’ના અંતેવાસી સ્વામી નિત્યાત્માનંદજીએ માસ્ટર મહાશયની શ્રીઠાકુર અંગે કરેલી વાતોની નોંધ ‘શ્રી મ દર્શન’ નામની ગ્રંથમાળામાં આલેખિત કરી છે. મૂળ બંગાળીમાં લખાયેલ આ ગ્રંથના[...]

પ્રાસંગિક : રામકૃષ્ણ શરણમ્‌ ધૂન : શ્રી સુરમ્યભાઈ યશસ્વીભાઈ મહેતા

March 1, 2025|Tags: , , |

(લેખક રામકૃષ્ણ ભાવધારા સાથે દીર્ઘકાળથી ઘનિષ્ઠપણે જોડાયેલા છે. - સં.) રામકૃષ્ણ સંઘમાં રામકૃષ્ણ શરણમ્ ધૂન સર્વ શાખા કેન્દ્ર અને ભક્તવૃંદમાં સર્વત્ર પ્રિય બની ચૂકી છે. તે અંગે અહીં ચર્ચા કરીશું.[...]

સાહિત્ય : ડૉ. સિતાંશુ યશશ્ચંદ્ર મહેતા પર શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાનો પ્રભાવ : સ્વામી નિખિલેશ્વરાનંદ

March 1, 2025|Tags: , , , |

સુપ્રસિદ્ધ કવિ અને કટાર લેખન, નાટ્ય લેખન અને સંપાદન જેવાં વિભિન્ન ક્ષેત્રોમાં બહુમુખી પ્રતિભા ધરાવતા શ્રી સિતાંશુ યશશ્ચંદ્ર મહેતા ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી ભાષા ક્ષેત્રે બહુ પ્રખ્યાત છે. ૧૯મી ઓગસ્ટ,[...]

સંશોધન : ભારતીય સમાચારપત્રોમાં સ્વામી વિવેકાનંદ : શ્રી શાંતિકુમાર જે. ભટ્ટ

March 1, 2025|Tags: , , |

(‘મુંબઈ સમાચાર’માં સ્વામી વિવેકાનંદ વિશે પ્રકાશિત થયેલ લખાણોનું એક સંશોધન-સંકલન ‘મુંબઈ સમાચાર’ના તંત્રી શ્રી શાંતિકુમાર જે. ભટ્ટે તૈયાર કર્યું છે. આ લખાણો અત્યાર સુધી બીજે ક્યાંય પ્રસિદ્ધ થયાં નથી. સ્વામી[...]

Go to Top