ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
સાહિત્ય : શ્રી કુમારપાળભાઈ દેસાઈ પર શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાનો પ્રભાવ : સ્વામી નિખિલેશ્વરાનંદ
(સ્વામી નિખિલેશ્વરાનંદજી મહારાજ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના મેનેજિંગ તંત્રી તથા શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ છે. - સં.) સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાના મૂળ વતની શ્રી કુમારપાળભાઈ દેસાઈનો જન્મ ગુજરાતના બોટાદ જિલ્લાના રામપુર ગામમાં ૩૦મી[...]
પ્રાસંગિક : કૃપામયી મા શારદા : સ્વામી મંત્રેશાનંદ
(લેખક રામકૃષ્ણ મઠ, આદિપુરના અધ્યક્ષ છે. - સં.) શ્રીમા શારદાદેવી કહે છે કે હું માત્ર તમારી કહેવાની જ મા નથી, હું તમારી સાચુકલી મા છું. સ્વયં જગજ્જનનીએ અત્યારના માનવને કેટલો[...]
ઊઠો, જાગો, યુવકો! : સમસ્યા યુવાનોની, નિરાકરણ સ્વામી વિવેકાનંદનું : સંકલન : શ્રી સુનીલભાઈ માલવણકર
(લેખક ભૂતપૂર્વ આચાર્ય અને શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ વેદાંત સાહિત્યના પ્રચારક તરીકે જાણીતા છે. – સં.) પ્રશ્ન : સફળતા માટે શું જરૂરી છે? સ્વામી વિવેકાનંદ : નીડર બનો, તો તમારી સામેથી બધું નાસી[...]
બાળ ઉદ્યાન : મહાભારત : સ્વામી રાઘવેશાનંદ
ઘટોત્કચનો જન્મ ભીમ પોતાની માતાને પોતાના ખભા પર બેસાડી, નકુલ-સહદેવને પોતાની પીઠ પર લઈ, યુધિષ્ઠિર અને અર્જુનનો હાથ પકડીને ચાલી રહ્યા હતા. આટલી લાંબી યાત્રા પછી તેઓ ખૂબ થાકી ગયા[...]
સમાચાર દર્શન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ શ્રીશ્રીકાલીપૂજાનું અનુષ્ઠાન : રાજકોટ આશ્રમ દ્વારા ગુરુવાર, તા. ૩૧ ઑક્ટોબરના રોજ અત્યંત ઉત્સાહપૂર્વક શ્રીશ્રીકાલીપૂજાનું અનુષ્ઠાન કરવામાં આવ્યું. તે દિવસે સાંજે સંધ્યા આરતી પછી શ્રીશ્રીશારદાનામ સંકીર્તન કરવામાં આવ્યું[...]
મંગલાચરણ
अहं सर्वेषु भूतेषु भूतात्मावस्थितः सदा। तमवज्ञाय मां मर्त्यः कुरुतेऽर्चाविडम्बनम्॥२१॥ હું સર્વ પ્રાણીઓમાં સદા સત્યસ્વરૂપ રહેલો તેમનો આત્મા છું. એથી જેઓ પ્રાણીઓમાં મારી અવજ્ઞા કરીને કેવળ મૂર્તિમાં જ મારી પૂજા કરે[...]
સંપાદકની કલમે : યુવાનો, આગળ વધો! : સ્વામી નિખિલેશ્વરાનંદ
આંતરરાષ્ટ્રીય યુવા વર્ષના ઉપક્રમે ૧૯૮૫માં ભારત સરકારે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો હતો - સ્વામી વિવેકાનંદના જન્મદિન ૧૨મી જાન્યુઆરીને પ્રતિ વર્ષે રાષ્ટ્રીય યુવા દિનના રૂપમાં ઊજવવો. ભારત સરકારે આનું કારણ આપતાં[...]
યુવા વર્ગના પ્રેરણાસ્રોત સ્વામી વિવેકાનંદ : રામકૃષ્ણ મિશનના સંતોનો મારા પર પ્રભાવ : શ્રી નરેન્દ્રભાઈ મોદી
(તા. ૯ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ રામકૃષ્ણ મઠ, અમદાવાદ દ્વારા લેખંબા (સાણંદ તાલુકો) ખાતે પ્રાર્થનાભવનના ઉદ્ઘાટન પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સંબોધન કર્યું હતું.[...]
ગુજરાત સરકાર દ્વારા ‘સ્વામી વિવેકાનંદ ટુરિસ્ટ સર્કિટ’નું આયોજન : શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
(તા. ૯ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ રામકૃષ્ણ મઠ, અમદાવાદ દ્વારા લેખંબા (સાણંદ તાલુકો) ખાતે પ્રાર્થનાભવનના ઉદ્ઘાટન પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સંબોધન કર્યું હતું. તે વક્તવ્ય અહીં[...]
સ્વામી વિવેકાનંદ અને રાષ્ટ્રીય ચેતના : શ્રી પ્રકાશભાઈ જોશી
(વડોદરા નિવાસી શ્રી પ્રકાશભાઈ જોશી શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે ઘણા દાયકાઓથી જોડાયેલા છે. તેઓશ્રીએ સ્વામી વિવેકાનંદજી જન્મજયંતી નિમિત્તે લખેલ લેખ અત્રે પ્રસ્તુત છે. - સં.) શ્રીરાજગોપાલાચારી સ્વામી વિવેકાનંદ માટે કહે છે,[...]
પ્રાસંગિક : ઠાકુર સાથે સ્વામી બ્રહ્માનંદજી મહારાજ : સ્વામી પ્રભાનંદ
(૩૧ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ સ્વામી બ્રહ્માનંદજી મહારાજની જન્મજયંતી નિમિત્તે ‘સ્વામી બ્રહ્માનંદ ચરિત’ નામના હિન્દી પુસ્તકમાંથી કેટલાક અંશોનો સીમાબેન માંડવિયાએ કરેલ અનુવાદ અત્રે પ્રસ્તુત છે. – સં.) શ્રીરામકૃષ્ણના ત્યાગી સંતાનોમાં રાખલચંદ્ર[...]
પ્રાસંગિક : સ્વામી સારદાનંદજી મહારાજ : સ્વામી પ્રભાનંદ
(૫ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ સ્વામી સારદાનંદજી મહારાજની જન્મજયંતી નિમિત્તે ‘સ્વામી સારદાનંદ ચરિત’ નામના હિન્દી પુસ્તકમાંથી કેટલાક અંશોનો ચેતનાબેન માંડવિયાએ કરેલ અનુવાદ અત્રે પ્રસ્તુત છે. – સં.) શરચ્ચંદ્ર (સ્વામી સારદાનંદજી)ને બાળપણથી[...]
પ્રાસંગિક : શીખોના દસમા ગુરુ ગોવિંદસિંહ : શ્રી હરેશભાઈ ધોળકિયા
(લેખક શ્રી હરેશભાઈ ધોળકિયા 25 વર્ષ શિક્ષણકાર્ય સાથે જોડાયેલા હતા. તેઓ ગુજરાતી સાહિત્યના સુપ્રસિદ્ધ લેખક છે. રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે તેઓ વર્ષોથી જોડાયેલા છે. ૬ જાન્યુઆરીના રોજ શ્રીગુરુ ગોવિંદિસંહજીની જયંતી નિમિત્તે[...]
એક અમેરિકન વેદાંતીનાં સંસ્મરણો : સ્વામી તુરીયાનંદ મહારાજના સંગમાં : સ્વામી અતુલાનંદ
(અદ્વૈત આશ્રમ દ્વારા પ્રકાશિત અને સ્વામી અતુલાનંદ (ગુરુદાસ મહારાજ) દ્વારા લિપિબદ્ધ મૂળ અંગ્રેજી પુસ્તક “With the Swamis in America and India”નો એક અંશ આપની સમક્ષ પ્રસ્તુત છે. અનુવાદક છે શ્રી[...]
પ્રાસંગિક : મકર સંક્રાંતિ : શ્રી નલિનભાઈ મહેતા
(લેખક રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલ છે. તેઓ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની સહકાર સમિતિના સભ્ય પણ છે. – સં.) આપણા દેશમાં બધા જ તહેવારોનું પૌરાણિક, આધ્યાત્મિક, સામાજિક કે સાંસ્કૃતિક મહત્ત્વ હોય[...]
પ્રાસંગિક : રક્ષાક્ષેત્રે આત્મનિર્ભર બનતું ભારત : કેપ્ટન શિબકુમાર પટનાયક
(શ્રી શિબકુમાર પટનાયકે ભારતીય નૌસેનામાં કેપ્ટન તરીકે પોતાની ફરજ બજાવી છે અને તેઓ રાષ્ટ્રપતિના વિશેષ પુરસ્કારથી સન્માનિત છે. ભારતે વિકસાવેલી ‘ન્યુક્લિયર સબમરિન’ના નિર્માણમાં તેમની અગત્યની ભૂમિકા હતી.તેમણે રક્ષાક્ષેત્રે આત્મનિર્ભર બની[...]
પ્રાસંગિક : સ્વામી વિવેકાનંદ અને રાષ્ટ્રનિર્માણ : ડૉ. સીમાબહેન માંડવિયા
(સ્વામી વિવેકાનંદની જન્મજયંતી નિમિત્તે લેખ પ્રસ્તુત છે. કુ. સીમાબેન માંડવિયા, નિવૃત્ત પ્રાધ્યાપક, અંગ્રેજી, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, ચાલીસ વર્ષ અંગ્રેજી શીખવી હવે બાળકો, યુવાનો તથા બહેનોની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલાં છે. તેઓ[...]
અહેવાલ : શ્રીમત્ સ્વામી ગૌતમાનંદજી મહારાજનું રાજકોટમાં ભવ્ય સ્વાગત : સંકલન
(રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ૧૭મા પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ગૌતમાનંદજી મહારાજના આગમનનો શ્રી નલિનભાઈ મહેતાએ આલેખેલ આંખે દેખ્યો અહેવાલ અહીં પ્રસ્તુત કરીએ છીએ. – સં.) આજના દિવસનો આ પ્રસંગ ખાસ[...]
સ્વાગત-પ્રવચન : સ્વામી નિખિલેશ્વરાનંદ
(રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ૧૭મા પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ગૌતમાનંદજી મહારાજની અધ્યક્ષતામાં ૩ ડિસેમ્બરે યોજાયેલ જાહેરસભામાં આપેલ સ્વામી નિખિલેશ્વરાનંદજી મહારાજના સ્વાગત-પ્રવચનનો સારાંશ અહીં પ્રસ્તુત કરીએ છીએ. – સં.) સમસ્ત રામકૃષ્ણ[...]
માનવ-સેવા એ જ પ્રભુ-સેવા : સ્વામી ગૌતમાનંદજી મહારાજ
(શ્રીમત્ સ્વામી ગૌતમાનંદજી મહારાજની અધ્યક્ષતામાં ૩ ડિસેમ્બરે યોજાયેલ જાહેરસભામાં તેમણે આપેલ આશીર્વચનનો સારાંશ અહીં પ્રસ્તુત કરીએ છીએ. – સં.) શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદ, રાજકોટ નગરના ઠાકોર સાહેબ આદરણીય[...]
અહેવાલ : પૂજ્ય સ્વામી ગૌતમાનંદજી મહારાજ વડોદરા કેન્દ્રની મુલાકાતે : સંકલન
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ૧૭મા પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ગૌતમાનંદજી મહારાજ ૪ ડિસેમ્બરથી ૮ ડિસેમ્બર સુધી રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, વડોદરાની મુલાકાતે આવ્યા હતા. વડોદરા શહેરના ઇતિહાસમાં સમસ્ત રામકૃષ્ણ મઠ[...]
અહેવાલ : રામકૃષ્ણ મઠ, અમદાવાદ દ્વારા લેખંબામાં નવનિર્મિત પ્રાર્થના ભવનનું ભવ્ય ઉદ્ઘાટન : સંકલન
(રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ૧૭મા પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ગૌતમાનંદજી મહારાજના વરદ હસ્તે લેખંબા ખાતે રામકૃષ્ણ મઠ, અમદાવાદમાં પ્રાર્થનામંદિર અને સાધુનિવાસનું ઉદ્ઘાટન થયું હતું. તેનો શ્રી બકુલેશભાઈ ધોળકિયાએ આલેખેલ અહેવાલ[...]
સમાચાર દર્શન
પરમ પૂજ્ય સ્વામી ગૌતમાનંદજી મહારાજનું રાજકોટમાં ભવ્ય સ્વાગત રાજકોટના આંગણે ૨ ડિસેમ્બરના રોજ પધારેલ સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના પરમાધ્યક્ષ પરમ પૂજ્ય શ્રીમત્ સ્વામી ગૌતમાનંદજી મહારાજનું સ્વાગત ખૂબ ધામધૂમથી[...]
મંગલાચરણ
रत्नैः कल्पितमासनं हिमजलैः स्नानं च दिव्याम्बरं नानारत्नविभूषितं मृगमदामोदाङ्कितं चन्दनम्। जातीचम्पकबिल्वपत्ररचितं पुष्पं च धूपं तथा दीपं देव दयानिधे पशुपते हृत्कल्पितं गृह्यताम्॥ હે દેવ! હે દયાસાગર! હે પશુપતિ! રત્નોથી સજાવેલું આસન; શીતળ[...]
સંપાદકની કલમે : કુંભમેળાનું મહત્ત્વ : સ્વામી નિખિલેશ્વરાનંદ
પ્રયાગરાજમાં વિશાળ કુંભમેળો યોજાઈ રહ્યો છે. દશ હજાર એકરમાં સાત હજાર કરોડ રૂપિયાના ખર્ચે ઉત્તરપ્રદેશ રાજ્યસરકાર દ્વારા લગભગ ૫૫૦ પ્રોજેક્ટના માધ્યમથી, ૨૩૦૦ સીસીટીવી કેમેરાના માધ્યમથી અને આધુનિક ટેક્નોલોજીના માધ્યમથી સમસ્ત[...]




