આપના મિત્રો સાથે શેર કરો

Dhyan Ane Adhyatmik Jivan2020-11-12T12:30:57+00:00

ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.

પ્રાસંગિક : સ્વામી વિજ્ઞાનાનંદ : સંકલન

November 1, 2024|Tags: , , |

(૧૫ નવેમ્બર, ૨૦૨૪ના રોજ સ્વામી વિજ્ઞાનાનંદજી મહારાજની જન્મજયંતી નિમિત્તે આ લેખ પ્રસ્તુત છે. – સં.) વિજ્ઞાન મહારાજ પહેલાં શ્રીમાનો મહિમા જાણી શક્યા ન હતા. સ્વામીજી પાસેથી જ એમને એ જ્ઞાન[...]

શાસ્ત્ર : વેદોનું વિહંગાવલોકન : શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

November 1, 2024|Tags: , , |

(શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ સાથે દીર્ઘકાળથી જાેડાયેલ લેખક ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની પ્રારંભિક સલાહકાર સમિતિના વરિષ્ઠ સભ્ય હતા. – સં.) વેદ શબ્દ વિદ્ (જાણવું તે) ધાતુમાંથી ઉદ્ભવેલો છે. પવિત્ર ઋષિઓને પોતાની ગાઢ ધ્યાન[...]

પત્રો : સાધકોને લખેલ પત્રો : સ્વામી તુરીયાનંદ

November 1, 2024|Tags: , , |

(શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પ્રકાશિત 'આધ્યાત્મિક સંપદ'માંથી એક પત્ર અહીં પ્રસ્તુત છે. -સં.) શ્રીહરિઃ શરણમ્‌ કનખલ, ૧૦-૬-૧૯૧૨ પ્રિય...., ઘણા દિવસો પછી આજે તમારો પત્ર મળતા આનંદિત થયો.... સત્સંગ તો તમારો[...]

લોક-સાહિત્ય : કોણે બનાવ્યો પવન ચરખો? : ડૉ. નિરંજન રાજ્યગુરુ

November 1, 2024|Tags: , , |

(લેખક લોકસાહિત્યકાર, ભજનિક, કવિ, વિવેચક, સંશોધક, લેખક, પારંપરિક કળાઓના વિદ્વાન છે. તેમણે લખેલ લેખ અહીં પ્રસ્તુત છે. - સં.) એ જી એના ઘડનારાને પરખો, એ જી તમે નૂરતે સુરતે નિરખો,[...]

શ્રીરામકૃષ્ણદેવની અપરોક્ષાનુભૂતિ : શ્રીરામકૃષ્ણદેવના રૂપનું ધ્યાન : સ્વામી ચેતનાનંદ

November 1, 2024|Tags: , |

(સ્વામી ચેતનાનંદજી વેદાંત સોસાયટી ઑફ સેન્ટ લુઇસ, અમેરિકાના મિનિસ્ટર-ઇન-ચાર્જ છે. તેમના પુસ્તક ‘See God with Open Eyes’ના અંશનો શ્રી હર્ષદભાઈ પટેલે કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. – સં.) ઈશ્વર[...]

સ્વામી વિવેકાનંદની પ્રેરણાદાયી સ્મૃતિઓ : વિવેકાનંદજીની તાલીમ : સ્વામી શુદ્ધાનંદ

November 1, 2024|Tags: , , , |

(સ્વામી શુદ્ધાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણ સંઘના પાંચમા પરમાધ્‍યક્ષ હતા. તેઓ જ્યારે કોલેજમાં અધ્યયન કરતા હતા ત્યારે સ્વામી વિવેકાનંદ અમેરિકાથી પાછા ફર્યા હતા. આ એ દિવસોની વાતો છે. અનુવાદક છે શ્રીમુન્નીબહેન માંડવિયા.[...]

સાહિત્ય : શ્રી નરોત્તમભાઈ પલાણ પર શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાનો પ્રભાવ : સ્વામી નિખિલેશ્વરાનંદ

November 1, 2024|Tags: , , |

(શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજી મહારાજ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના તંત્રી અને સંપાદક છે. - સં.) પોરબંદર જિલ્લાના રાણા-ખીરસરા ગામે ૧૮મી મે, ૧૯૩૫ના દિવસે જન્મેલા શ્રી નરોત્તમભાઈ પલાણ પોતાના પુસ્તકમાં સંસ્મરણો[...]

શ્રીમત્‌ ભગવદ્‌ ગીતા : ગીતાતત્ત્વ ચિંતન : સ્વામી આત્માનંદ

November 1, 2024|Tags: , , |

(સ્વામી આત્માનંદજી મહારાજ રચિત હિન્દી પુસ્તક ‘ગીતાતત્ત્વ-ચિંતન’ના એક અંશનો શ્રી નલિનભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ આપની સમક્ષ પ્રસ્તુત છે. – સં.) આ જ અર્જુન મહાભારતના યુદ્ધ પછી એક દિવસે શ્રીકૃષ્ણ[...]

આરોગ્ય : મફત મળતી વસ્તુઓમાં કુદરતે ભર્યું છે ઠાંસી-ઠાંસીને પોષણ.. : ડૉ. પ્રીતિ એચ. દવે

November 1, 2024|Tags: , , |

(પ્રા. પ્રીતિ દવે દાંતીવાડા કૃષિયુનિવર્સિટીમાં ફૂડ એન્ડ ન્યૂટ્રિશન વિભાગમાં અધ્યાપક તરીકે પોતાની સેવાઓ આપે છે. તેમણે લખેલ લેખ અહીં પ્રસ્તુત છે. -સં.) પૌષ્ટિક આહાર એટલે શું? પૌષ્ટિક આહારનું નામ લેતાં[...]

ઊઠો, જાગો, યુવકો! : સમસ્યા યુવાનોની, નિરાકરણ સ્વામી વિવેકાનંદનું : સંકલન : શ્રી સુનીલભાઈ માલવણકર

November 1, 2024|Tags: , , |

(લેખક ભૂતપૂર્વ પ્રિન્સીપાલ અને શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ વેદાંત સાહિત્યના પ્રચારક તરીકે જાણીતા છે. – સં.) પ્રશ્ન : પ્રગતિ કરવા કઈ બાબત આવશ્યક છે? સ્વામી વિવેકાનંદ : આજ્ઞાપાલન, તત્પરતા અને કાર્ય માટે પ્રેમ:[...]

સંસ્મરણ : આત્મારામની આત્મકથા : સ્વામી જપાનંદ

November 1, 2024|Tags: , , |

(નાગપુર મઠ દ્વારા પ્રકાશિત હિન્દી પુસ્તક ‘આત્મારામ કી આત્મકથા’નો ગુજરાતી અનુવાદ ડૉ. ચેતનાબહેન માંડવિયાએ કરેલ છે. તેઓ રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાને વરેલ નિવૃત્ત પ્રાધ્યાપિકા છે. – સં.) (ગતાંકથી આગળ) નાના માસ્ટર-ત્રિલોચન (૧૯૧૩-૧૪)[...]

પ્રાસંગિક : ગિરનારની લીલી પરિક્રમા : શ્રી પરેશકુમાર અંતાણી

November 1, 2024|Tags: , , |

(શ્રી પરેશકુમાર અંતાણી નિવૃત્ત અધિક કલેક્ટર અને સ્વામી વિવેકાનંદ સેવાકેન્દ્ર, જૂનાગઢના પ્રમુખ છે. તેઓ દીર્ઘકાળથી શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ સાથે સંકળાયેલા છે. - સં.) જૂનાગઢ જિલ્લામાં આવેલ ગિરનાર પર્વત એ ગુજરાતનો[...]

બાળ ઉદ્યાન : મહાભારત : સ્વામી રાઘવેશાનંદ

November 1, 2024|Tags: , , , , , |

(ભાષાંતરકાર : શ્રી નલિનભાઈ મહેતા) લાક્ષાગૃહનું ષડ્યંત્ર દિવસો વીતવા લાગ્યા. જનતા ઇચ્છતી હતી કે અંધ ધૃતરાષ્ટ્ર રાજસિંહાસન છોડીને હવે પછીના રાજાને અવસર પ્રદાન કરે. લોકો ઇચ્છતા હતા કે રાજ્યના વાસ્તવિક[...]

પ્રાસંગિક : ભાઈ-બહેનના પ્રેમનો અખંડ દીવો – ભાઈબીજ : શ્રી નલિનભાઈ મહેતા

November 1, 2024|Tags: , , |

(લેખક રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલ છે. તેઓ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની સહકાર સમિતિના સભ્ય પણ છે. – સં.) સંપૂર્ણ કુટુંબ એટલે પતિ, પત્ની, એક દીકરો અને એક દીકરી. દીકરીનું કન્યાદાન[...]

સમાચાર દર્શન

November 1, 2024|Tags: , , , |

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ નવરાત્રિ પર્વની ઉજવણી : ૩ થી ૧૨ ઑક્ટોબર દરમિયાન સંધ્યા આરતી બાદ મા દુર્ગાનાં વિવિધ આગમની ગીતો, મા અંબાની આરતી, સ્તુતિઓ તથા મહિષાસુરમર્દિની સ્તોત્રનો પાઠ વગેરે કરવામાં[...]

મંગલાચરણ

December 1, 2024|Tags: , , |

माला कमंडलू रध:करपद्मयुग्मे। मध्यस्थ पाणि युगुले डमरू त्रिशुले। यस्यस्त ऊर्ध्व करयो: शुभ शंख चक्रे। वंदे तम त्रिवरदं भुजषट्क युक्तम्॥ માલા કમંડલુ લસે કર નીચલામાં, ડમરું ત્રિશુલ વચલા કરમાં બિરાજે; ઊંચા[...]

સંપાદકની કલમે : શ્રીમા શારદાદેવી અને સમન્વયાત્મક યોગ : સ્વામી નિખિલેશ્વરાનંદ

December 1, 2024|Tags: , , , |

जननीं सारदां देवीं रामकृष्णं जगद्गुरुं । पादपद्मे तयो: श्रित्वा प्रणमामि मुहुर्मुहु: ।। હું જ્યારે પ્રોબેશનર ટ્રેનિંગ સેન્ટરમાં હતો ત્યારે રામકૃષ્ણ મઠ અને મિશનના દસમા પરમાધ્યક્ષ પૂજનીય સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ પાસે[...]

પ્રાસંગિક : આજના નારી જગત માટે શ્રીમા શારદાદેવીનો સંદેશ : શ્રી હરેશભાઈ ધોળકિયા

December 1, 2024|Tags: , , , |

(લેખક શ્રી હરેશભાઈ ધોળકિયા 25 વર્ષ શિક્ષણકાર્ય સાથે જોડાયેલા હતા. તેઓ ગુજરાતી સાહિત્યના સુપ્રસિદ્ધ લેખક છે. રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે તેઓ વર્ષોથી જોડાયેલા છે. - સં.) “આજનું નારી જગત” અને “શ્રીશારદામણિ”[...]

પ્રાસંગિક : ભગવાન દત્તાત્રેય જયંતી : સ્વામી ગુણેશાનંદ

December 1, 2024|Tags: , , |

(સ્વામી ગુણેશાનંદજી મહારાજ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ સહકાર સમિતિના સભ્ય છે. - સં.) આ માસની ૧૪ તારીખે, માગશર સુદ પૂર્ણિમાના દિવસે દત્ત જયંતી છે. દત્તાત્રેય ભગવાનનું અવતરણ ઋષિ અત્રિ અને અનસૂયાને ત્યાં[...]

પ્રાસંગિક : સ્વામી પ્રેમાનંદજી મહારાજનાં અમૃતવચનો : સંકલન

December 1, 2024|Tags: , , |

(હિન્દી માસિક ‘વિવેક જ્યોતિ’ના મે, ૨૦૧૧ના અંકમાં પ્રકાશિત લેખનો શ્રી હર્ષદભાઈ પટેલે અનુવાદ કર્યો છે. ૯ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ સ્વામી પ્રેમાનંદજી મહારાજની જન્મજયંતી નિમિત્તે અહીં પ્રસ્તુત છે. – સં.) શ્રીરામકૃષ્ણદેવ[...]

પ્રાસંગિક : સ્વામી શિવાનંદજી મહારાજ : સંકલન

December 1, 2024|Tags: , , |

(૨૬ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ સ્વામી શિવાનંદજી મહારાજની જન્મજયંતી નિમિત્તે લેખ પ્રસ્તુત છે. – સં.) શ્રીરામકૃષ્ણ સાથેના દિવસો એ દિવસોમાં તારકના (સ્વામી શિવાનંદજીના)મનના ઊંડાણમાં જબરી ઊથલપાથલ મચી હતી. તેઓ પરિણીત હતા[...]

પ્રાસંગિક : શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતામાં યોગ : શ્રી હર્ષદભાઈ પટેલ

December 1, 2024|Tags: , , , |

(લેખક ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની સહકાર સમિતિના સભ્ય છે. તેઓ દીર્ઘકાળથી રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે જોડાયેલ છે. ૧૧ ડિસેમ્બરના રોજ ગીતાજયંતી હોવાથી તે નિમિત્તે લેખ અહીં પ્રસ્તુત છે. – સં.) પૂર્વપ્રતિજ્ઞા અનુસાર પાંડવોએ[...]

પ્રાસંગિક : શક્તિની ઉપાસના : પ્રો. સીમાબેન માંડવિયા

December 1, 2024|Tags: , , |

(શ્રીમા શારદાદેવીની જન્મજયંતી નિમિત્તે લેખ પ્રસ્તુત છે. કુ. સીમાબેન માંડવિયા, નિવૃત્ત પ્રાધ્યાપક, અંગ્રેજી, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, ચાલીસ વર્ષ અંગ્રેજી શીખવી હવે બાળકો, યુવાનો તથા બહેનોની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલાં છે. તેઓ[...]

પ્રાસંગિક : વિદ્યાદાયિની શ્રીમા શારદા : શ્રી નલિનભાઈ મહેતા

December 1, 2024|Tags: , , , |

(લેખક રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલ છે. તેઓ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની સહકાર સમિતિના સભ્ય પણ છે. – સં.) સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે આપણને એવી કેળવણીની જરૂર છે કે જેનાથી[...]

પ્રાસંગિક : હું યુગે યુગે અવતરું છું : સ્વામી ચેતનાનંદ

December 1, 2024|Tags: , , |

(સ્વામી ચેતનાનંદજી વેદાંત સોસાયટી ઑફ સેન્ટ લુઇસ, અમેરિકાના મિનિસ્ટર-ઇન-ચાર્જ છે. તેમના પુસ્તક ‘Sri Sarada Devi and Her Divine Play’ના અંશનો શ્રી હર્ષદભાઈ પટેલે કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. શ્રી[...]

Go to Top