ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
દીપોત્સવી : શું ભગવાન આપણી પ્રાર્થના સાંભળે છે? : સ્વામી ભૂતેશાનંદ
પ્રશ્ન: શું ભગવાન આપણી પ્રાર્થના સાંભળે છે? જો હા, તો આપણને પ્રાર્થનાનું ફળ કેમ મળતું નથી? પ્રાર્થના કેવી રીતે કરવી જોઈએ? ઉત્તર: પહેલાં તો એ વિચાર કરવાની જરૂર છે કે[...]
દીપોત્સવી : પ્રાર્થનાની સફળતા માટેની શરતો : સ્વામી ભજનાનંદ
પ્રાર્થના ભક્તિના પથ ઉપર જવા માટેનું સરળમાં સરળ પ્રાથમિક પગથિયું છે. પરંતુ એને જો અસરકારક અને શક્તિશાળી સાધન બનાવવું હોય તો તે માટે તેના સાધકે કેટલીક શરતો પરિપૂર્ણ કરવી જોઈએ.[...]
દીપોત્સવી : પ્રાર્થનાની પદ્ધતિ : સ્વામી પવિત્રાનંદ
(અદ્વૈત આશ્રમ, કોલકાતા દ્વારા હિન્દીમાં પ્રકાશિત ‘આધ્યાત્મિક જીવન ક્યોં ઔર કૈસે’ પુસ્તકમાં પ્રગટ થયેલ સ્વામી પવિત્રાનંદના લેખનો શ્રી હિતેષભાઈ ગઢવીએ કરેલ ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. - સં.)[...]
દીપોત્સવી : જૈન ધર્મમાં પ્રાર્થનાનું મહત્ત્વ: નિજ સ્વરૂપમાં લીન થવાનો અપૂર્વ અવસર : ડૉ. કુમારપાળ દેસાઈ
દીન, હીન અને લાચાર બનેલો માનવી પ્રારબ્ધના ખોળે જઈને બેસે અને પોતાના હાથ, પગ અને ચિત્ત નિષ્ક્રિય કરીને પુરુષાર્થ ત્યજીને પ્રભુ કૃપાની યાચના કરે તે કેવું? વળી એની યાચના કોઈ[...]
દીપોત્સવી : શ્રીરામકૃષ્ણદેવ દ્વારા ઉદ્ધૃત પ્રાર્થનાઓ : સ્વામી ચેતનાનંદ
(વેદાંત સોસાયટી ઑફ સેન્ટ લૂઈના મિનિસ્ટર-ઈન-ચાર્જ સ્વામી ચેતનાનંદ દ્વારા લિપિબદ્ધ મૂળ અંગ્રેજી પુસ્તક “See God with Open Eyes”નો એક અંશ આપની સમક્ષ પ્રસ્તુત છે. ભાષાંતરકાર છે શ્રી હર્ષદભાઈ પટેલ. -સં.)[...]
દીપોત્સવી : વિદ્યાર્થીજીવનમાં પ્રાર્થનાનું મહત્ત્વ : શ્રી જ્યોતિબહેન થાનકી
(સુપ્રસિદ્ધ લેખિકા શ્રી જ્યોતિબહેન થાનકીએ અર્થશાસ્ત્ર અને સંસ્કૃત બંને વિષયો પર ઍમ.એ. કર્યું છે. તેમણે ગુરુકુળ મહિલા આર્ટ્સ એન્ડ કૉમર્સ કૉલેજ, પોરબંદરમાં અધ્યાપિકા તરીકે સેવા આપી છે. તેઓ ચિલ્ડ્રન યુનિવર્સિટીનાં[...]
દીપોત્સવી : શ્રીરામકૃષ્ણદેવના જીવનમાં પ્રાર્થના : સ્વામી આત્મદિપાનંદ
(લેખક રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, પોરબંદરના સચિવ છે.) ભગવાન શ્રીરામકૃષ્ણદેવના જીવનમાં પ્રાર્થનાનું અનેરું મહત્ત્વ હતું. એમના મતે પ્રાર્થના એ સાધક અને એના ઇષ્ટદેવ, ભગવાન વચ્ચેના વાર્તાલાપની ભાષા છે અને ભગવાન[...]
દીપોત્સવી : આધુનિક વિજ્ઞાન અને પ્રાર્થના : ડૉ. ચેતનાબહેન માંડવિયા
(ડૉ. ચેતનાબહેન માંડવિયા રામકૃષ્ણ મિશનની ભાવધારાને વરેલ નિવૃત્ત પ્રાધ્યાપિકા છે. રામકૃષ્ણ- વિવેકાનંદ સાહિત્યનો તેઓએ ગહન અભ્યાસ કરેલ છે. તેઓ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં જનીનવિદ્યા અને પાક સંવર્ધન વિભાગના વડા તરીકે કાર્યરત[...]
દીપોત્સવી : રામચરિત માનસમાં પ્રાર્થનાનું મહત્ત્વ : સ્વામી સુખાનંદ
(લેખક રામકૃષ્ણ મઠ, ભૂજના અધ્યક્ષ છે. - સં.) સાધારણ રીતે આપણે પ્રાર્થના ક્યારે કરીએ? જ્યારે આપણને કશું જોઈતું હોય. જ્યારે આપણા ઉપર દુઃખ-વિપત્તિ આવી પડી હોય. જ્યારે આપણે કશું જ[...]
દીપોત્સવી : પ્રાર્થના એક અભિગમ : સ્વામી ગુણાશ્રયાનંદ
(લેખક રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, લીંબડીના સચિવ છે.) મનુષ્યનું જીવન જન્મ અને મૃત્યુ વચ્ચેની સંઘર્ષમય યાત્રા છે. મનુષ્ય-જીવનમાં આવતા રહેતા આ સંઘર્ષ કે ચઢાવ-ઉતાર, સુખ-દુઃખ, સંતોષ-અસંતોષ, શોક-સંતાપ વગેરેનું મૂળ કારણ[...]
દીપોત્સવી : પ્રાર્થના: આત્માનો આહાર (સેલ્ફ સેનિટાઈઝર) : રેખાબા સરવૈયા
(એડીશનલ કલેક્ટર અને ડાયરેક્ટર, DRDA, પોરબંદર. તેઓ શ્રીરામકૃષ્ણ ભાવધારાને વરેલાં છે.) પ્રાર્થના એટલે આપણાં દુઃખ દૂર કરવા માટે ભગવાનને કરેલી આજીજી કે અરજ માત્ર નથી, પરંતુ પરમ તત્ત્વ સાથે ઐક્ય[...]
દીપોત્સવી : શ્રીમદ્ ભાગવતમાં પ્રાર્થના : સ્વામી ગુણેશાનંદ
શ્રીમદ્ ભાગવત ભગવાનનું વાઙ્ગમય સ્વરૂપ છે. ભગવાન જ્યારે પોતાની લીલાનું સંવરણ કરી સ્વધામ ગમન કરે છે ત્યારે ઉદ્ધવજી ભગવાનને કહે છે, ‘પ્રભો! તમે તમારા સ્વધામમાં રહેશો તો તમારી લીલાનું પાન[...]
દીપોત્સવી : પ્રાર્થના વિશે શ્રીમા શારદાદેવી : સ્વામી મંત્રેશાનંદ
શ્રીમા શારદાદેવીનું જીવન પ્રાર્થનામય હતું. તેમણે હંમેશાં આદર્શ દેખાડવા માટે અથવા તો લોક-કલ્યાણ માટે જ પ્રાર્થના કરી છે! શ્રીમા શારદાદેવી તરુણ અવસ્થામાં હતાં અને જયરામવાટીમાં રહેતાં હતાં ત્યારે દક્ષિણેશ્વરથી લોકમુખેથી[...]
દીપોત્સવી : પ્રાર્થનાનું મહત્ત્વ : સ્વામી ઇષ્ટમયાનંદ
(લેખક રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, વડોદરાના સચિવ છે.) જ્યારે આપણને પોતાની અપૂર્ણતાનું ભાન થાય છે, આપણને પોતાની શક્તિની મર્યાદા સમજાય છે, જ્યારે પ્રયત્નો કર્યા પછી પણ આશાનું કિરણ દેખાતું નથી,[...]
દીપોત્સવી : પ્રાર્થના વિશે સ્વામી વિવેકાનંદ : સ્વામી મેધજાનંદ
(લેખક રામકૃષ્ણ આશ્રમ, રાજકોટના સંન્યાસી છે અને શ્રીરામકૃષ્ણ જ્યોત સહકાર સમિતિના સભ્ય છે. - સં.) પ્રાર્થના કરવાથી શું થાય? પ્રાર્થના ન કરીએ તોપણ આપણા જીવનનું ગાડું બરોબર ચાલી જ રહ્યું[...]
દીપોત્સવી : માનવજીવનમાં પ્રાર્થનાનું મહત્ત્વ : શ્રીમતી મંજૂષા લાલ
(લેખિકા મંજૂષા લાલ હિન્દી સાહિત્યનાં વિદુષી છે. તેમના હિન્દી લેખનો શ્રી હર્ષદભાઈ પટેલે કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં.) ધર્મ-જગતમાં પ્રાર્થના કરવાની પ્રથા આદિકાળથી ચાલતી આવી છે. દેવકૃપાની[...]
દીપોત્સવી : હિંદુ શાસ્ત્રોમાં પ્રાર્થના : શ્રી હર્ષદભાઈ પટેલ
(લેખક શ્રી હર્ષદભાઈ પટેલ રામકૃષ્ણ ભાવધારા સાથે ઘણાં વર્ષોથી જોડાયેલા છે અને એકનિષ્ઠ સેવક છે. - સં.) પ્રાર્થના રોજિંદા જીવનને સંસ્કાર, સંયમ અને સેવાના રંગથી રંગીને ભગવન્મય બનાવે છે. પ્રાર્થનામાં[...]
દીપોત્સવી : પ્રાર્થનાનું ગાંધીજીના જીવનમાં મહત્ત્વ : શ્રી પ્રકાશભાઈ જોશી
(શ્રી આર.કે. પ્રભુ અને યુ.આર.રાવ દ્વારા સંપાદિત પુસ્તક ‘મહાત્મા ગાંધીના વિચારો’માંથી મહાત્મા ગાંધીના પ્રાર્થના વિષયક વિચારોનું શ્રી પ્રકાશભાઈ જોશીએ કરેલું સંકલન અહીં પ્રસ્તુત છે. – સં.) પ્રાર્થના—આત્માનો ખોરાક પ્રાર્થના વગર[...]
દીપોત્સવી : પ્રાર્થનાનું મહત્ત્વ : શ્રી નલિનભાઈ મહેતા
(લેખક શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક સહકાર સમિતિના સભ્ય છે અને તેઓ રામકૃષ્ણ-વિવેકાનંદ-ભાવધારા સાથે દીર્ઘકાળથી જોડાયેલા છે. -સં.) સામાન્ય રીતે પ્રાર્થના એટલે આજીજી કે વિનંતી. ધાર્મિક દૃષ્ટિએ પ્રાર્થના એટલે ઈશ્વરની સ્તુતિ, ભાવપૂર્વક[...]
દીપોત્સવી : વિવિધ ધર્મોમાં પ્રાર્થના : સંકલન
સર્વધર્મ સમભાવ પ્રાર્થના ૐ તત્ સત્ શ્રી નારાયણ તું પુરુષોત્તમ ગુરુ તું. સિદ્ધ બુદ્ધ તું, સ્કંદ વિનાયક, સવિતા પાવક તું. બ્રહ્મ મઝ્દ તું, યહ્વ શક્તિ તું, ઇસુ પિતા પ્રભુ તું.[...]
સમાચાર દર્શન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ ‘શિક્ષક તો છે જ્યોતિર્ધર’ વિષય પર સેમિનાર : દેશભરમાં ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્ના જન્મદિવસ એટલે કે ૫ સપ્ટેમ્બરને ‘શિક્ષક દિન’ તરીકે ઉજવવામાં આવે છે. રાજકોટના શ્રીરામકૃષ્ણ આશ્રમ દ્વારા[...]
મંગલાચરણ
भक्ताभिलाषा चरितानुसारी दुग्धादिचौर्येण यशोविसारी। कुमारिता नन्दित घोषनारि मम प्रभु श्रीगिरिराजधारी॥१॥ નિજભક્તની ઇચ્છાને અનુસરનારા, બાલ-લીલામાં દૂધ વગેરેની ચોરી કરીને યશનો વિસ્તાર કરનારા, વ્રજ વનિતાઓને આનંદ પમાડનારા, એવા ગિરિરાજધારી શ્રીકૃષ્ણ એ જ[...]
સંપાદકની કલમે : ધર્મ, વિજ્ઞાન અને વિશ્વશાંતિ : સ્વામી નિખિલેશ્વરાનંદ
આધુનિક યુગમાં કોમ્યુનિકેશન ટેક્નોલોજીને કારણે સમસ્ત વિશ્વ એક ‘વૈશ્વિક ગ્રામ’ (global village) બની ગયું છે. વૈશ્વિકીકરણનો યુગ ચાલી રહ્યો છે, પણ વિડંબણા એ છે કે વૈશ્વિક શાંતિ ખોવાઈ ગઈ છે.[...]
પ્રાસંગિક : ગોવર્ધનલીલા : સ્વામી ગુણેશાનંદ
(સ્વામી ગુણેશાનંદજી મહારાજ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ સહકાર સમિતિના સભ્ય છે. - સં.) આ મહિનાની ૨ નવેમ્બરના રોજ ગોવર્ધનપૂજા અને નૂતન વર્ષ હોવાથી આવો, આપણે ભગવાન શ્રીકૃષ્ણની ગોવર્ધનલીલાનું ચિંતન કરીએ. ગો એટલે[...]
પ્રાસંગિક : સ્વામી સુબોધાનંદ : સંકલન
(૧૩ નવેમ્બર, ૨૦૨૪ના રોજ સ્વામી સુબોધાનંદજી મહારાજની જન્મજયંતી નિમિત્તે આ લેખ પ્રસ્તુત છે. – સં.) સુબોધાનંદે અહીં આપેલી ઘટના વર્ણવી છેઃ ‘એક રાતે ઊંધા પડીને સૂતાં સૂતાં સ્વામીજી કોઈ પુસ્તક[...]




