ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
નર્મદા પરિક્રમા : નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો : એક સંન્યાસી
૨૮.૧૦.૨૦૧૫ને બુધવારે જગદીશ મઢીમાં પ્રસાદ લઈ નર્મદે હરના સાદ સાથે પરિક્રમામાં સંન્યાસી આગળ વધ્યા. હવે અહીંથી સમુદ્રસંગમ સુધી નર્મદાનો તટ છોડીને ચાલવું પડે છે, કારણ કે અહીં જગદીશ મઢીથી સમુદ્રસંગમ[...]
પ્રાસંગિક : જન્માષ્ટમી : સ્વામી ગુણેશાનંદ
सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे। तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः॥ ભગવાનનું ચરિત્ર કેવું છે? એ એવું રસાયણ છે કે જેનાં ગુણગાનથી મનુષ્ય કાયમનોવાક્યથી પવિત્ર થાય છે. રસાયણ એટલે ઔષધિ. ઔષધિ પિવડાવનાર વૈદ્ય જો લોભી[...]
પ્રાસંગિક : સંત તુલસીદાસ : શ્રી હર્ષદભાઈ પટેલ
સંસારના મહાન કવિઓમાં તુલસીદાસનું અપૂર્વ સ્થાન છે. તેઓ માત્ર કવિ ન હતા, પરંતુ પરમાત્મ-સત્તાનું અનુસંધાન સાધવા અવિરત પ્રયત્ન કરતા સાધક હતા. તેઓ કેવળ સંત જ ન હતા, પરંતુ પરમ માનવતાવાદી[...]
પ્રાસંગિક : સ્ત્રી સશક્તીકરણ અને આત્મનિર્ભરતાની જીવતી જાગતી ઘટના – ભુજની વિરાંગનાઓનો સંકલ્પ : શ્રી પ્રકાશભાઈ જોશી
૧૫ ઓગસ્ટ, ૧૯૪૭માં આપણો દેશ સ્વતંત્ર થયો, આઝાદી મળી. ૨૦૦ વર્ષના અંગ્રેજ શાસનકાળની ગુલામી પછી સ્વતંત્રતા મળી. લાખો લોકો સ્વતંત્રતાની ચળવળમાં જોડાયા. અસંખ્ય લોકો શહીદ થયા. દેશભક્તિના જુવાળમાં કેટલાય લોકોએ[...]
પ્રાસંગિક : રક્ષાબંધન: ભાઈ-બહેનના પ્રેમનું પ્રતીક : શ્રી નલિનભાઈ મહેતા
(શ્રી નલિનભાઈ મહેતાએ લખેલ લેખ ૧૯ ઓગસ્ટ, ‘રક્ષાબંધન’ નિમિત્તે અહીં પ્રસ્તુત છે. – સં.) ભારત તહેવારોનો દેશ છે. તેમાં અનેક તહેવારોની ઉજવણી થાય છે. આપણે વિવિધ ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય[...]
સમાચાર દર્શન : ગુજરાતમાં શ્રીરામકૃષ્ણ ભાવધારા : સંકલન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ‘સ્વામી ભૂતેશાનંદ ધ્યાનખંડ’નું ઉદ્ઘાટન સ્વામી વિવેકાનંદ કહે છે કે ‘ધ્યાન એ એવી શક્તિ છે કે જે આ બધાનો સામનો કરવાને આપણને શક્તિમાન બનાવે[...]
મંગલાચરણ
ॐ खर्वं स्थूलतनुं गजेन्द्रवदनं लम्बोदरं सुन्दरं प्रस्यन्दन्मदगन्धलुब्धमधुपव्यालोलगण्डस्थलम्। दन्ताघातविदारितारिरुधिरैः सिन्दूरशोभाकरं वन्दे शैलसुतासुतं गणपतिं सिद्धिप्रदं कामदम्॥ જે ઠીંગણા તથા જાડા શરીરવાળા છે. જેમનું ગજરાજ સમું મુખ છે અને મોટું પેટ છે. જે[...]
સંપાદકની કલમે : નાઇન ઇલેવનનું ઐતિહાસિક મહત્ત્વ : સ્વામી નિખિલેશ્વરાનંદ
પશ્ચિમના દેશોમાં પહેલાં મહિનાનો અને પછી તારીખનો ઉલ્લેખ કરવામાં આવે છે. આમ નાઇન ઇલેવન એટલે અગિયારમી સપ્ટેમ્બર. આ દિવસ ઘણી રીતે ઐતિહાસિક છે. સને ૧૬૦૯માં આ જ દિવસે પ્રથમ માનવ[...]
પ્રાસંગિક : શ્રીહરિના અવતારો : સ્વામી ગુણેશાનંદ
(આ મહિનાની ૬ તારીખે ‘વરાહ જયંતી’ અને ૧૫મી તારીખે ‘વામન જયંતી’ના ઉપલક્ષ્યમાં આવો, આપણે ભગવાન શ્રીહરિના આ બે દિવ્ય અવતારોની લીલાનું ચિંતન કરીએ.) વરાહ અવતાર બ્રહ્માજીના દક્ષિણ અંગમાંથી ભગવાન મનુનું[...]
પ્રાસંગિક : ગણેશજી : સીમાબહેન માંડવિયા
(7 સપ્ટેમ્બર, ગણેશ ચતુર્થી નિમિત્તે આ લેખ પ્રસ્તુત છે. કુ. સીમાબેન માંડવિયા, નિવૃત્ત પ્રાધ્યાપક, અંગ્રેજી, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, ચાલીસ વર્ષ અંગ્રેજી શીખવી હવે બાળકો, યુવાનો તથા બહેનોની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલાં[...]
પ્રાસંગિક : શિક્ષણ “આપવું” એટલે શું? : શ્રી હરેશ ધોળકિયા
માનવજીવનમાં સૌથી મહત્ત્વના બે મુદ્દા હોય તો તે છે શિક્ષણ અને આરોગ્ય. આરોગ્ય વ્યક્તિને શારીરિક રીતે સ્વસ્થ રાખે છે, તો શિક્ષણ વ્યક્તિના સમગ્ર વ્યક્તિત્વને સ્વસ્થ બનાવે છે. એટલે વ્યક્તિગત જીવનમાં[...]
એક અમેરિકન વેદાંતીનાં સંસ્મરણો : સ્વામી તુરીયાનંદ મહારાજના સંગમાં : સ્વામી અતુલાનંદ
(અદ્વૈત આશ્રમ દ્વારા પ્રકાશિત અને સ્વામી અતુલાનંદ (ગુરુદાસ મહારાજ) દ્વારા લિપિબદ્ધ મૂળ અંગ્રેજી પુસ્તક “With the Swamis in America and India”નો એક અંશ આપની સમક્ષ પ્રસ્તુત છે. અનુવાદક છે શ્રી[...]
સ્વામી વિવેકાનંદની પ્રેરણાદાયી સ્મૃતિઓ : વિવેકાનંદજીની તાલીમ : સ્વામી શુદ્ધાનંદ
(સ્વામી શુદ્ધાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણ સંઘના પાંચમા પરમાધ્યક્ષ હતા. તેઓ જ્યારે કોલેજમાં અધ્યયન કરતા હતા ત્યારે સ્વામી વિવેકાનંદ અમેરિકાથી પાછા ફર્યા હતા. આ એ દિવસોની વાતો છે. - સં.) એક દિવસ[...]
શ્રીમત્ ભગવદ્ ગીતા : ગીતાતત્ત્વ ચિંતન : સ્વામી આત્માનંદ
(સ્વામી આત્માનંદજી મહારાજ રચિત હિન્દી પુસ્તક ‘ગીતાતત્ત્વ-ચિંતન’ના એક અંશનો શ્રી નલિનભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ આપની સમક્ષ પ્રસ્તુત છે. – સં.) ગીતાનું ધ્રુવપદ ગીતા મનુષ્યને સંસારમાં કેવી રીતે રહેવું તે[...]
સાધુઓના પાવન પ્રસંગ : કાશી સેવાશ્રમની યાદો : સ્વામી ચેતનાનંદ
(હિન્દી માસિક ‘વિવેક જ્યોતિ’ના જૂન, ૨૦૨૩ના અંકમાં પ્રકાશિત સ્વામી ચેતનાનંદજી સંકલિત (મૂળ બંગાળી પુસ્તક-પ્રાચીન સાધુદેર કથા) સ્વામી ધીરેશાનંદ અંગેનાં સંસ્મરણોનો શ્રી પ્રકાશભાઈ હાથીએ કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. -સં.)[...]
ઊઠો! જાગો! વીર યુવકો! : યુવા શક્તિનું રહસ્ય : સ્વામી પુરુષોત્તમાનંદ
(સ્વામી પુરુષોત્તમાનંદજી મહારાજ રચિત હિન્દી પુસ્તક ‘યુવા શક્તિ કા રહસ્ય’ના એક અંશનો શ્રી હિતેષભાઈ ગઢવીએ કરેલ ગુજરાતી અનુવાદ આપની સમક્ષ પ્રસ્તુત છે. – સં.) બ્રહ્મચર્યનું પાલન કરવા તથા મનને એકાગ્ર[...]
સાહિત્ય : શ્રી યશવંતભાઈ શુક્લ પર શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાનો પ્રભાવ : સ્વામી નિખિલેશ્વરાનંદ
ગુજરાતના નામાંકિત સાહિત્યકાર અને સુપ્રસિદ્ધ શિક્ષણવિદ્ શ્રી યશવંતભાઈ શુક્લનો જન્મ અમદાવાદથી એક કલાકના અંતરે આવેલ ખેડા જિલ્લાના ઉમરેઠ ગામે તા. ૮મી એપ્રિલ, ૧૯૧૫ના રોજ થયો હતો. જીવનપર્યંત તેઓ શિક્ષણ ક્ષેત્રને[...]
સંસ્મરણ : આત્મારામની આત્મકથા : સ્વામી જપાનંદ
(નાગપુર મઠ દ્વારા પ્રકાશિત હિન્દી પુસ્તક ‘આત્મારામ કી આત્મકથા’નો ગુજરાતી અનુવાદ ડૉ. ચેતનાબહેન માંડવિયાએ કરેલ છે. તેઓ રામકૃષ્ણ મિશનની ભાવધારાને વરેલ નિવૃત્ત પ્રાધ્યાપિકા છે. – સં.) (ગતાંકથી આગળ) હે બંગાળની[...]
નર્મદા પરિક્રમા : નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો : એક સંન્યાસી
(ગતાંકથી આગળ) व्याख्यामुद्रा - प्रवरदकरे दक्षिणे धारयन्तीं वामे लिंग सलिलकलशं भूषयन्ती वरेण्याम्। अंभोजस्थां मकररथगां दिव्यसौन्दर्यमूर्तिं वन्दे रेवा कलकलरवां शँभुकन्यां शरण्याम्।। નર્મદામૈયાનો મહિમા અપરંપાર છે. ભગવાન શિવના દેહમાંથી ઉત્પન્ન થયાં છે,[...]
બાળ ઉદ્યાન : મહાભારત : સ્વામી રાઘવેશાનંદ
(ભાષાંતરકાર : શ્રી નલિનભાઈ મહેતા) દ્રોણનો પ્રતિશોધ તમને યાદ હશે કે કેવી રીતે દ્રોણના સહપાઠી રાજા દ્રુપદે તેમનું અપમાન કર્યું હતું. દ્રોણે હવે અર્જુનને માધ્યમ બનાવી તે અપમાનનો બદલો લેવાનો[...]
સમાચાર દર્શન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ અતિવૃષ્ટિ રાહત કાર્ય ઉપલેટા તથા જામનગરના આસપાસના વિસ્તારમાં અતિ ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારમાં ઝૂંપડપટ્ટીમાં રહેતાં અસરગ્રસ્ત લોકોને પ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓ રાજકોટ અને જામનગર જિલ્લામાં શ્રીરામકૃષ્ણ આશ્રમ,[...]
મંગલાચરણ
अहं हरे तव पादैकमूल-दासानुदासो भवितास्मि भूयः। मनः स्मरेतासुपतेर्गुणांस्ते गृणीत वाक्कर्म करोतु कायः॥ હે શ્રીહરિ! હું ફરી પણ આપના ચરણમૂળના દાસનો પણ દાસ થાઉં. મારું મન મારા પ્રાણપતિ આપના ગુણોનું જ[...]
સંપાદકીય : પ્રાર્થનાની અદ્ભુત શક્તિ : સ્વામી નિખિલેશ્વરાનંદ
જીવનમાં જ્યારે ભારે સંકટનો સમય આવે છે તે સમયે તેના સમાધાન માટે આપણી પાસે જે મહાન શસ્ત્ર છે, તે છે, પ્રાર્થના. જ્યારે વ્યાકુળતાપૂર્વક પ્રાર્થના કરવામાં આવે ત્યારે જ તેનું ફળ[...]
દીપોત્સવી : પ્રાર્થના વિશે શ્રીરામકૃષ્ણદેવના પાર્ષદો : સંકલન
(વેદાંત સોસાયટી ઑફ સધર્ન કેલિફોર્નિયા, અમેરિકા દ્વારા પ્રકાશિત મૂળ અંગ્રેજી પુસ્તક “What the Disciples Said About It”નો એક અંશ આપની સમક્ષ પ્રસ્તુત છે. ભાષાંતરકાર છે શ્રી હર્ષદભાઈ પટેલ. -સં.) સ્વામી[...]
દીપોત્સવી : ધ્યાન અને પ્રાર્થના : સ્વામી યતીશ્વરાનંદ
સર્વવ્યાપી, આનંદસ્વરૂપ, સર્વહૃદયનિવાસી પરમાત્માને પ્રણામ. તેઓ ભૂત, વર્તમાન અને ભવિષ્યના શાસનકર્તા છે. એમનો સાક્ષાત્કાર કરીને વ્યક્તિ ભયમુક્ત બની શાંતિ પ્રાપ્ત કરે છે. તે પરમસત્તા, સત્સ્વરૂપ, પરમજ્યોતિ અને પરમ આત્મા છે.[...]




