ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
સંસ્મરણ : મધ્યરાત્રે હાથ દોરીને એ કોણ લઈ જાય છે? : સ્વામી સંબુદ્ધાનંદ
(સ્વામી સુબોધાનંદ શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્ય અને સ્વામી વિવેકાનંદના ગુરુભાઈ હતા. તેઓના બાલસુલભ સ્વભાવને કારણે શ્રીરામકૃષ્ણ તેઓને ‘ખોકા’ અર્થાત્ ‘બાળક’ કહીને પોકારતા. માટે જ તેઓ ખોકા મહારાજ નામે વિખ્યાત હતા. સ્વામી[...]
એક અમેરિકન વેદાંતીના સંસ્મરણો : નિવૃત્તિમાં પ્રવૃત્તિ : સ્વામી અતુલાનંદ
(અદ્વૈત આશ્રમ દ્વારા પ્રકાશિત અને સ્વામી અતુલાનંદ (ગુરુદાસ મહારાજ) દ્વારા લિપિબદ્ધ મૂળ અંગ્રેજી પુસ્તક “With the Swamis in America and India”નો એક અંશ આપની સમક્ષ પ્રસ્તુત છે. અનુવાદક છે શ્રી[...]
સ્વામી વિવેકાનંદની પ્રેરણાદાયી સ્મૃતિઓ : હે અમૃતના પુત્રો! : સ્વામી શુદ્ધાનંદ
(સ્વામી શુદ્ધાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણ સંઘના પાંચમા પરમાધ્યક્ષ હતા. તેઓ જ્યારે કોલેજમાં ભણતા હતા ત્યારે સ્વામી વિવેકાનંદ અમેરિકાથી પાછા ફર્યા હતા. આ એ દિવસોની વાતો છે. - સં.) બીજે દિવસે હું[...]
બાળ ઉદ્યાન : મહાભારત : સ્વામી રાઘવેશાનંદ
(ભાષાંતરકાર : શ્રી નલિનભાઈ મહેતા) દ્રોણાચાર્યનું આગમન ગૌતમના પુત્ર કૃપાચાર્યને કૌરવો અને પાંડવોને ધનુષવિદ્યાનું અને યુદ્ધકળાનું શિક્ષણ આપવાનું કાર્ય સોંપવામાં આવ્યું હતું. જ્યારે તે લોકો આ વિદ્યાઓમાં નિપુણ થઈ ગયા[...]
સાહિત્ય : શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારામાં શાસ્ત્રી શ્રી કેશવલાલ વિ. મહેતાનું યોગદાન : સ્વામી નિખિલેશ્વરાનંદ
(‘ગુજરાતના સાહિત્યકારો પર રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાનો પ્રભાવ’ વિષયક આ શૃંખલામાં આ અંકમાં એક વધુ પીંછું ઉમેરાઈ રહ્યું છે. - સં.) પંડિત ત્રણ પ્રકારના હોય છે. એક તો, જે ખરેખર પંડિત છે[...]
નર્મદા પરિક્રમા : નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો : એક સંન્યાસી
આશ્રમમાં સવારે છ વાગે ઉકાળો મળે, આશ્રમમાં ચા બનતી જ નથી, કેટલીક ઔષધિઓને ભેગી કરી ઉકાળો બનાવવામાં આવે! સવારે 9:00 વાગે ભોજનપ્રસાદ, બપોરે ત્રણ વાગ્યે ફરી ઉકાળો અને સાંજે છ[...]
આધ્યાત્મિકતા : મનુષ્ય પોતે જ પોતાનો ભાગ્યવિધાતા છે : સ્વામી કૃષ્ણસખાનંદ
સૃષ્ટિ-સ્થિતિ-પ્રલયના આ એક ચક્રને એક ‘કલ્પ’ કહે છે. એ સમજ્યા પછી એક અન્ય મહત્ત્વપૂર્ણ બાબત આજના આધુનિક સમયમાં આપણે એ સમજવાની છે કે સૂક્ષ્મ સ્વરૂપ ધીરે ધીરે વિકાસ પામે છે,[...]
સાધુઓના પાવન પ્રસંગ : નિર્જન હિમાલયમાં ઈશ્વરચિંતન : સ્વામી ચેતનાનંદ
(હિન્દી માસિક ‘વિવેક જ્યોતિ’ના એપ્રિલ ૨૦૨૩ના અંકમાં પ્રકાશિત સ્વામી ચેતનાનંદજી સંકલિત સ્વામી ધર્મેશાનંદનાં માસ્ટર મહાશય અંગેનાં સંસ્મરણોનો શ્રી પ્રકાશભાઈ હાથીએ કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. -સં.) બીજા એક દિવસે[...]
પ્રાસંગિક : જગદ્ગુરુ શ્રીરામકૃષ્ણ : શ્રી હર્ષદભાઈ પટેલ
(21 જુલાઈ, ગુરુપૂર્ણિમાના શુભપ્રસંગે આ લેખ આપની સમક્ષ પ્રસ્તુત છે. લેખક શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના એકનિષ્ઠ સ્વયંસેવક છે. - સં.) અષાઢ માસની પૂર્ણિમા એટલે ગુરુપૂર્ણિમા. વેદ-વિભાજનના કર્તા, બ્રહ્મસૂત્રો અને મહાભારતના રચયિતા[...]
સમાચાર દર્શન : ગુજરાતમાં શ્રીરામકૃષ્ણ ભાવધારા : સંકલન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ સમર કૅમ્પનું આયોજન આશ્રમ દ્વારા તા. ૫ થી ૧૯ મે દરમિયાન ધો. ૧ થી ૮નાં બાળકો માટે સમર કૅમ્પનું આયોજન કરાયું. કૅમ્પનો શુભારંભ આશ્રમના સંન્યાસીઓના વરદ હસ્તે[...]
શ્રીમા શારદાદેવી જીવનચરિત્ર : આધ્યાત્મિક, આધિભૌતિક અને આધિદૈવિક શક્તિ : સ્વામી કૃષ્ણસખાનંદ
સ્વામી ગંભીરાનંદજી દ્વારા લિખિત ‘શ્રીમા શારદાદેવી જીવનચરિત્ર’ પુસ્તકના પ્રારંભની ‘પ્રસ્તાવના’માંથી ઉદ્ધૃત કરીશું અને થોડી ચર્ચા કરીશું. ઘાટા અક્ષરે લખાયેલ વાક્ય ઉદ્ધરણ છે. આ શક્તિની આરાધનાની સંકલ્પના-વિચાર ફક્ત આપણા હિન્દુ ધર્મમાં[...]
શ્રીમદ્ ભગવદ્ ગીતા : ગીતાતત્ત્વ-ચિંતન : સ્વામી આત્માનંદ
(સ્વામી આત્માનંદજી મહારાજ રચિત હિન્દી પુસ્તક ‘ગીતાતત્ત્વ-ચિંતન’ના એક અંશનો શ્રી નલિનભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ આપની સમક્ષ પ્રસ્તુત છે. – સં.) શ્રીકૃષ્ણનું ક્રાંતિક્રારી રૂપ ગીતાનું વાસ્તવિક પ્રયોજન: મોહ-નાશ ગીતાનું વાસ્તવિક[...]
આત્મારામની આત્મકથા : સ્વામી જપાનંદ
(નાગપુર મઠ દ્વારા પ્રકાશિત હિન્દી પુસ્તક ‘આત્મારામ કી આત્મકથા’નો ગુજરાતી અનુવાદ ડૉ. ચેતનાબહેન માંડવિયાએ કરેલ છે. તેઓ રામકૃષ્ણ મિશનની ભાવધારાને વરેલ નિવૃત્ત પ્રાધ્યાપિકા છે. – સં.) શ્રીમાની કૃપા (૧૯૧૪) એ[...]
સ્વામી બ્રહ્માનંદ ચરિત : સ્વામી પ્રભાનંદ
(નાગપુર મઠ દ્વારા પ્રકાશિત હિન્દી પુસ્તક ‘સ્વામી બ્રહ્માનન્દ ચરિત’નો ગુજરાતી અનુવાદ શ્રી અમરશીભાઈ ગાંગાણીએ કરેલ છે. તેઓ રામકૃષ્ણ -વિવેકાનંદ ભાવધારા સાથે વર્ષોથી જોડાયેલા છે. – સં.) આ સમયે નરેન્દ્રનાથ ધર્મભાવમાં[...]
મંગલાચરણ
यद्वाचाऽनभ्युदितं येन वागभ्युद्यते। तदेव ब्रह्म त्वं विद्धि नेदं यदिदमुपासते॥५॥ यत्, જે; वाचा, વાણીથી; अनभ्युदितम्, વર્ણવી શકાતું નથી; येन, જેના વડે; वाक्, વાણી; अभ्युद्यते, બોલવા માટે - વ્યક્ત કરવા માટે સમર્થ[...]
સંપાદકની કલમે : ભગવાન શ્રીકૃષ્ણ અને ભગવદ્ ગીતા : સ્વામી નિખિલેશ્વરાનંદ
ગીતાના ચોથા અધ્યાયમાં ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે, “આ અવિનાશી યોગ મેં વિવસ્વાનને કહ્યો હતો, વિવસ્વાને એ મનુને, (અને) મનુએ એ ઈક્ષ્વાકુને કહ્યો હતો.” અર્જુનને આ સાંભળી આશ્ચર્ય થયું. તેણે[...]
એક અમેરિકન વેદાંતીનાં સંસ્મરણો : ૐકાર જપની સિદ્ધિ : સ્વામી અતુલાનંદ
(અદ્વૈત આશ્રમ દ્વારા પ્રકાશિત અને સ્વામી અતુલાનંદ (ગુરુદાસ મહારાજ) દ્વારા લિપિબદ્ધ મૂળ અંગ્રેજી પુસ્તક “With the Swamis in America and India”નો એક અંશ આપની સમક્ષ પ્રસ્તુત છે. અનુવાદક છે શ્રી[...]
બાળ ઉદ્યાન : મહાભારત : સ્વામી રાઘવેશાનંદ
(ભાષાંતરકાર : શ્રી નલિનભાઈ મહેતા) મહાન ધનુર્ધર એકલવ્ય એક દિવસ કૌરવ અને પાંડવ શિકાર કરવા ગયા. તેમની પાછળ પાછળ એક સેવક અને એક કૂતરો પણ ચાલી રહ્યો હતો. કૂતરો ચાલતો[...]
સ્વામી વિવેકાનંદની પ્રરેણાદાયી સ્મૃતિઓ : સ્વામીજીના ગણેશ : સ્વામી શુદ્ધાનંદ
(સ્વામી શુદ્ધાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણ સંઘના પાંચમા પરમાધ્યક્ષ હતા. તેઓ જ્યારે કોલેજમાં અધ્યયન કરતા હતા ત્યારે સ્વામી વિવેકાનંદ અમેરિકાથી પાછા ફર્યા હતા. આ એ દિવસોની વાતો છે. - સં.) ઈ.સ. ૧૮૯૭ના[...]
સાહિત્ય : શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારામાં શ્રી મનસુખભાઈ મહેતાનું યોગદાન : સ્વામી નિખિલેશ્વરાનંદ
(‘ગુજરાતના સાહિત્યકારો પર રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાનો પ્રભાવ’ વિષયક આ શૃંખલામાં આ અંકમાં એક વધુ પીંછું ઉમેરાઈ રહ્યું છે. - સં.) જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં આવેલ આંબલા નામના ગામમાં શ્રી હરજીવનભાઈને ત્યાં[...]
ધ્યાન : ધ્યાનયોગ : સ્વામી ઘનાનંદ
(રામકૃષ્ણ મઠ, નાગપુર દ્વારા મૂળ હિંદીમાં પ્રકાશિત પુસ્તક ‘ધ્યાન’નો એક અંશ અહીં પ્રસ્તુત છે. અનુવાદક છે સીમાબહેન માંડવિયા. સ્વામી ઘનાનંદને વેદાંતનો પ્રચાર કરવા બેલુર મઠ દ્વારા યુરોપ મોકલવામાં આવ્યા હતા.[...]
સાધુઓના પાવન પ્રસંગ : ‘સંન્યાસીની ડાયરી’ : સ્વામી ચેતનાનંદ
(હિન્દી માસિક ‘વિવેક જ્યોતિ’ના મે ૨૦૨૩ના અંકમાં પ્રકાશિત સ્વામી ચેતનાનંદજી સંકલિત (મૂળ બંગાળી પુસ્તક-પ્રાચીન સાધુદેર કથા) સ્વામી ધીરેશાનંદ અંગેનાં સંસ્મરણોનો શ્રી પ્રકાશભાઈ હાથીએ કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. -સં.)[...]
શ્રીમદ્ ભગવદ્ ગીતા : ગીતાતત્ત્વ ચિંતન : સ્વામી આત્માનંદ
(સ્વામી આત્માનંદજી મહારાજ રચિત હિન્દી પુસ્તક ‘ગીતાતત્ત્વ-ચિંતન’ના એક અંશનો શ્રી નલિનભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ આપની સમક્ષ પ્રસ્તુત છે. – સં.) આંતરિક પરિવર્તનથી જ શાંતિ ગીતાનો અભિપ્રાય એ છે કે[...]
સંસ્મરણ : આત્મારામની આત્મકથા : સ્વામી જપાનંદ
(નાગપુર મઠ દ્વારા પ્રકાશિત હિન્દી પુસ્તક ‘આત્મારામ કી આત્મકથા’નો ગુજરાતી અનુવાદ ડૉ. ચેતનાબહેન માંડવિયાએ કરેલ છે. તેઓ રામકૃષ્ણ મિશનની ભાવધારાને વરેલ નિવૃત્ત પ્રાધ્યાપિકા છે. – સં.) (ગતાંકથી આગળ) શ્રીમાના ન્યાયાલયમાં[...]




