આપના મિત્રો સાથે શેર કરો

Dhyan Ane Adhyatmik Jivan2020-11-12T12:30:57+00:00

ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.

સ્વામી બ્રહ્માનંદ ચરિત : સ્વામી પ્રભાનંદ

April 23, 2024|Tags: , |

શ્રીરામકૃષ્ણના માનસપુત્ર શ્રીશ્રીજગદંબાના ભાવમાં નિમગ્ન શ્રીરામકૃષ્ણે એક દિવસે ભાવચક્ષુ વડે જોયું કે એક સુંદર છોકરો પંચવટીની છાયામાં ઊભો છે. આ દર્શનનું શું તાત્પર્ય હોઈ શકે છે, આ ચિંતાએ સરળ ચિત્તવાળા[...]

દિવ્ય સ્પર્શ : સ્વામી પ્રભાનંદ

April 24, 2024|Tags: , |

ભૈરવી બ્રાહ્મણી (યોગેશ્વરી) શ્રીરામકૃષ્ણ ત્યારે પચીસ વર્ષના યુવક હતા. તેમણે પોતાના ઓરડામાંશ્રીરામકૃષ્ણ એ સમયે ‘બાબુની કોઠી’ ના એક ઓરડામાં રહેતા હતા, જેનું નિર્માણ સર્વપ્રથમ હેસ્ટી સાહેબે કરાવ્યું હતું, પછીથી રાણી[...]

મંગલાચરણ

May 22, 2024|Tags: , , |

ॐ केनेषितं पतति प्रेषितं मनः केन प्राणः प्रथमः प्रैति युक्तः। केनेषितां वाचमिमां वदन्ति चक्षुः श्रोत्रं क उ देवो युनक्त॥१॥ केनेषितम्, કોની ઇચ્છા વડે; प्रेषितम्, કોના માર્ગદર્શન દ્વારા; मनः पतति, મન[...]

સંપાદકની કલમે : યોગસાધના તથા કુંડલિની જાગરણ : સ્વામી કૃષ્ણસખાનંદ

May 22, 2024|Tags: , , |

શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્યોમાંના ત્રણ હતા—સ્વામી બ્રહ્માનંદ, સ્વામી શિવાનંદ તથા સ્વામી તુરીયાનંદ. સ્વામી બ્રહ્માનંદને શ્રીરામકૃષ્ણે પોતાના માનસપુત્રરૂપે ચિહ્નિત કર્યા હતા. તેઓ શ્રીરામકૃષ્ણ સંઘના પ્રથમ પરમાધ્‍યક્ષ હતા. સ્વામી શિવાનંદ હતા શ્રીરામકૃષ્ણ સંઘના[...]

શ્રીરામકૃષ્ણ સંઘમાં યોગ : ષટ્‌ચક્ર-ભેદ તથા જીવાત્મા-પરમાત્મા લય : શ્રીરામકૃષ્ણદેવ કથિત

May 22, 2024|Tags: , , |

(‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ પુસ્તકમાંથી યોગ-વિષયક ઉપદેશ અહીં સંકલિત છે. કૌંસમાં ખંડ અને અધ્યાયનો સંદર્ભ આપવામાં આવ્યો છે. - સં.) જ્ઞાન અને વિજ્ઞાન જ્ઞાની ‘નેતિ નેતિ’ કરીને વિષયબુદ્ધિનો ત્યાગ કરે, ત્યારે જ[...]

શ્રીરામકૃષ્ણ સંઘમાં યોગ : આંતર-હૃદયમાં વીજળીનો ઝબકારો : શ્રીમા શારદાદેવી કથિત

May 22, 2024|Tags: , , |

(‘શ્રીશ્રીમાતૃચરણે’ પુસ્તકમાંથી આ સંકલન પ્રસ્તુત છે. - સં.) શિષ્ય: હું રોજ થોડો પ્રણાયામ કરું છું. એ ચાલુ રાખું? મા: થોડો સમય ભલે ચાલુ રાખ પણ એ લાંબો સમય ન કરતો,[...]

શ્રીરામકૃષ્ણ સંઘમાં યોગ : સચિત્ર યોગદર્શન : સ્વામી વિવેકાનંદ

May 22, 2024|Tags: , , |

(શિકાગો ધર્મ મહાસભામાં અમેરિકાને સંબોધન કરી સ્વામી વિવેકાનંદે ભારતીય આધ્યાત્મિક વારસા તથા અમેરિકન આધુનિક વિજ્ઞાનનો સંગમ કર્યો હતો. આજે સમગ્ર વિશ્વમાં યોગનું જે ઘેલું લાગ્યું છે, ૨૧ જૂનની ‘આંતરરાષ્ટ્રિય યોગ[...]

શ્રીરામકૃષ્ણ સંઘમાં યોગ : આધ્યાત્મિક જીવનમાં નિયમિતતાનું મહત્ત્વ : સ્વામી કૃષ્ણસખાનંદ

May 22, 2024|Tags: , |

સ્વામી બ્રહ્માનંદજીનું પુસ્તક ‘ધ્યાન, ધર્મ અને સાધના’ એક અત્યંત સુંદર પુસ્તક છે. આ પુસ્તકમાં મહારાજજીએ ધાર્મિક જીવન સંબંધિત નાના નાના સૂત્ર રૂપે ખૂબ જ સુંદર ઉપદેશો આપેલા છે. જપ-ધ્યાન કઈ[...]

શ્રીરામકૃષ્ણ સંઘમાં યોગ : ઈશ્વરપ્રેમ કે પ્રાણાયામ? : સ્વામી શિવાનંદ

May 22, 2024|Tags: , |

(શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પ્રકાશિત “આનંદધામના પથ પર” પુસ્તકમાંથી કેટલાક અંશ અહીં પ્રસ્તુત છે. -સં.) ત્યાગ જ છે યોગનો ખરો મર્મ એક નવદીક્ષિત સંન્યાસીએ પૂછ્યું, ‘મહારાજ, સંન્યસ્તજીવનમાં કયા કયા નિયમો[...]

ગીતામાં યોગ : આત્મજ્ઞાનથી મૃત્યુ-ભયનો નાશ : સ્વામી આત્માનંદ

May 23, 2024|Tags: , |

(સ્વામી આત્માનંદજી મહારાજ રચિત હિન્દી પુસ્તક ‘ગીતાતત્ત્વ-ચિંતન’ના એક અંશનો શ્રી નલિનભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ આપની સમક્ષ પ્રસ્તુત છે. - સં.) अविनाशी तु तद्विद्धि येन सर्वमिदं ततम्। विनाशमव्ययस्यास्य न कश्चित्कर्तुमर्हति॥[...]

આધુનિક જગત માટે યોગ : ચાર યોગો દ્વારા જીવનમાં શાંતિ : સ્વામી નિખિલેશ્વરાનંદ

May 23, 2024|Tags: , |

(21 જૂન, યોગદિન નિમિત્તે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજી મહારાજના વીડિયો પ્રવચનનો ગુજરાતી ભાવાનુવાદ. લિપિકાર છે શ્રી નલિનભાઈ મહેતા. -સં.) આજના સમયમાં આધુનિક માનવ જીવનમાં શાંતિ શોધી રહ્યો છે.[...]

આધુનિક જગત માટે યોગ : યોગ પરિચય : શ્રી પ્રકાશભાઈ જોશી

May 23, 2024|Tags: , |

(લેખક રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે જોડાયેલા છે. દીર્ઘ સમયથી ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’માં મૌલિક તથા અનુવાદિત લેખો લખી રહ્યા છે. - સં.) ઓમ સર્વે ભવન્તુ સુખિન:, સર્વે સન્તુ નિરામયા: ઓમ સર્વે સુખી થાઓ,[...]

આધુનિક જગત માટે યોગ : આરોગ્ય તથા યોગ : ચેતનાબહેન માંડવિયા

May 23, 2024|Tags: , |

(ડૉ. ચેતનાબહેન માંડવિયા રામકૃષ્ણ મિશનની ભાવધારાને વરેલ નિવૃત્ત પ્રાધ્યાપિકા છે. રામકૃષ્ણ- વિવેકાનંદ સાહિત્યનો તેઓએ ગહન અભ્યાસ કરેલ છે. તેઓ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં જનીનવિદ્યા અને પાક સંવર્ધન વિભાગના વડા તરીકે કાર્યરત[...]

આધુનિક જગત માટે યોગ : અમેરિકામાં યોગ પર સર્વેક્ષણ : સીમાબહેન માંડવિયા

May 23, 2024|Tags: , |

(21 જૂન, યોગદિન નિમિત્તે આ લેખ પ્રસ્તુત છે. કુ.સીમાબેન માંડવિયા, નિવૃત્ત પ્રાધ્યાપક, અંગ્રેજી, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, ચાલીસ વર્ષ અંગ્રેજી શીખવી હવે બાળકો, યુવાનો તથા બહેનોની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલાં છે. તેઓ[...]

સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ૧૭મા પરમાધ્યક્ષ : શ્રીમત્‌ સ્વામી ગૌતમાનંદજી મહારાજનો પરિચય : સંકલન

May 23, 2024|Tags: , , |

સ્વામી ગૌતમાનંદજી મહારાજ 24 એપ્રિલ, 2024ના રોજ રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના સત્તરમા પરમાધ્યક્ષ તરીકે નિર્વાચિત કરાયા. સ્વામી ગૌતમાનંદજીનો જન્મ 1929માં બેંગલુરુના એક ધર્મનિષ્ઠ પરિવારમાં થયો હતો. 5 કે 6[...]

શ્રીમા શારદાદેવી જીવનચરિત્ર : આધ્યાત્મિક, આધિભૌતિક અને આધિદૈવિક શક્તિ : સ્વામી કૃષ્ણસખાનંદ

May 23, 2024|Tags: , , , |

સ્વામી ગંભીરાનંદજી દ્વારા લિખિત ‘શ્રીમા શારદાદેવી જીવનચરિત્ર’ પુસ્તકના પ્રારંભની ‘પ્રસ્તાવના’માંથી ઉદ્ધૃત કરીશું અને થોડી ચર્ચા કરીશું. ઘાટા અક્ષરે લખાયેલ વાક્ય ઉદ્ધરણ છે. તેથી સ્વામી શારદાનંદે લખ્યું છે કે: ‘ચૈતન્ય સાથે[...]

શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતા : ગીતાતત્ત્વ-ચિંતન : સ્વામી આત્માનંદ

May 23, 2024|Tags: , , |

(સ્વામી આત્માનંદજી મહારાજ રચિત હિન્દી પુસ્તક ‘ગીતાતત્ત્વ-ચિંતન’ના એક અંશનો શ્રી નલિનભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ આપની સમક્ષ પ્રસ્તુત છે. – સં.) શ્રીકૃષ્ણનું ક્રાંતિક્રારી રૂપ ગીતા: અગાધ રત્નાકર આ પહેલાં આપણે[...]

આત્મારામની આત્મકથા : સ્વામી જપાનંદ

May 23, 2024|Tags: , , |

(નાગપુર મઠ દ્વારા પ્રકાશિત હિન્દી પુસ્તક ‘આત્મારામ કી આત્મકથા’નો ગુજરાતી અનુવાદ ડૉ. ચેતનાબહેન માંડવિયાએ કરેલ છે. તેઓ રામકૃષ્ણ મિશનની ભાવધારાને વરેલ નિવૃત્ત પ્રાધ્યાપિકા છે. – સં.) બાળપણની ઘટના (૧૯૦૪-૦૫) વિષયાંતર[...]

સ્વામી બ્રહ્માનંદ ચરિત : સ્વામી પ્રભાનંદ

May 23, 2024|Tags: , |

(નાગપુર મઠ દ્વારા પ્રકાશિત હિન્દી પુસ્તક ‘સ્વામી બ્રહ્માનન્દ ચરિત’નો ગુજરાતી અનુવાદ શ્રી અમરશીભાઈ ગાંગાણીએ કરેલ છે. તેઓ રામકૃષ્ણ -વિવેકાનંદ ભાવધારા સાથે વર્ષોથી જોડાયેલા છે. – સં.) લીલામય પરમપુરુષ દક્ષિણેશ્વર તપોવનમાં[...]

ધ્યાન : ધ્યાનયોગ : સ્વામી ઘનાનંદ

June 25, 2024|Tags: , , |

(રામકૃષ્ણ મઠ, નાગપુર દ્વારા મૂળ હિંદીમાં પ્રકાશિત પુસ્તક ‘ધ્યાન’નો એક અંશ અહીં પ્રસ્તુત છે. અનુવાદક છે સીમાબહેન માંડવિયા. સ્વામી ઘનાનંદને વેદાંતનો પ્રચાર કરવા બેલુર મઠ દ્વારા યુરોપ મોકલવામાં આવ્યા હતા.[...]

મંગલાચરણ

July 1, 2024|Tags: , , |

न तत्र चक्षुर्गच्छति न वाग्गच्छति नो मनः। न विद्मो न विजानीमो यथैतदनुशिष्यात्॥३॥ तत्र, ત્યાં (જ્યાં બ્રહ્મ છે ત્યાં); चक्षुः न गच्छति, આંખ જઈ શકતી—પ્રવેશી શકતી નથી; न वाक् गच्छति, नो[...]

સંપાદકની કલમે : જગન્નાથની રથયાત્રા : સ્વામી નિખિલેશ્વરાનંદ

July 1, 2024|Tags: , , |

જગન્નાથની રથયાત્રા! આ નામ સાંભળતાં જ મનશ્ચક્ષુ સમક્ષ ઉપસ્થિત થઈ જાય છે લાખો નર-નારીઓનો અપાર જનસમૂહ જે અષાઢ મહિનાની શુક્લબીજના દિવસે જગન્નાથ પુરીમાં જઈને આ મહોત્સવમાં ભાગ લઈ રહ્યો[...]

માતૃપ્રસંગ : શ્રીમા શારદાદેવી અને પત્રવ્યવહાર : સ્વામી ચેતનાનંદ

July 1, 2024|Tags: , , |

(વેદાંત સોસાયટી ઑફ સેન્ટ લૂઈ દ્વારા પ્રકાશિત અને સ્વામી ચેતનાનંદ દ્વારા લિપિબદ્ધ મૂળ અંગ્રેજી પુસ્તક “Sri Sarada Devi and Her Divine Play”નો એક અંશ આપની સમક્ષ પ્રસ્તુત છે. ભાષાંતરકાર છે[...]

સંસ્મરણ : સ્વામી બ્રહ્માનંદ સ્મૃતિકથા : સ્વામી નિર્વાણાનંદ

July 1, 2024|Tags: , , |

રાજા મહારાજ ઉપર મારી ભક્તિ કાશી રામકૃષ્ણ મિશન સેવાશ્રમમાં મહારાજનાં (સ્વામી બ્રહ્માનંદ) પ્રથમ દર્શન કરવાનું સૌભાગ્ય મને મળ્યું હતું. આ સેવાશ્રમ છે એક હોસ્પિટલ. રસ્તા ઉપર રહેતા નિરાશ્રિત, અસહાય, પીડિત[...]

પ્રવાસ વર્ણન : હિમાલયના આકર્ષણે : સ્વામી અખંડાનંદ

July 1, 2024|Tags: , , |

(શ્રીરામકૃષ્ણદેવના પાર્ષદ, સ્વામી િવવેકાનંદના ગુરુભાઈ સ્વામી અખંડાનંદે સ્વહસ્તે પોતાની સ્મૃતિકથા લખી છે. મૂળ બંગાળીમાં પ્રકાશિત ‘સ્મૃતિકથા’નો એક અંશ અહીં પ્રસ્તુત છે. અનુવાદક છે સ્વામી કૃષ્ણસખાનંદ. - સં.) સન 1886માં શ્રીશ્રી[...]

Go to Top