આપના મિત્રો સાથે શેર કરો

Dhyan Ane Adhyatmik Jivan2020-11-12T12:30:57+00:00

ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.

જપ-ધ્‍યાન સંબંધે સ્વામી બ્રહ્માનંદ : સંકલન

March 26, 2024|Tags: , , , |

(ધ્‍યાન, ધર્મ અને સાધના પુસ્તકનો એક અંશ) પ્રશ્ન: મહારાજ, મને જપ-ધ્યાન એક સાથે કરવાનો આદેશ મળ્યો છે. પણ ધ્યાન તો બિલકુલ થતું નથી. એટલા માટે વચ્ચે વચ્ચે મન બહુ જ[...]

ચિંતન : પરમ લીલામય શ્રીઠાકુર : સ્વામી મંત્રેશાનંદ

March 26, 2024|Tags: , , , |

(લેખક રામકૃષ્ણ મઠ, આદિપુરના અધ્યક્ષ છે. માર્ચ મહિનાના અંકમાં પ્રકાશિત લેખનો આ દ્વિતિય અને અંતિમ ભાગ છે. - સં.) શ્રીઠાકુરની પરમ દિવ્યશક્તિ સ્વામી વિવેકાનંદને જંપવા દેતી નહોતી! સ્વામી વિવેકાનંદને ખબર[...]

સાધુઓના પાવન પ્રસંગો : નિર્જન હિમાલયમાં ઈશ્વરચિંતન : સ્વામી ચેતનાનંદ

March 26, 2024|Tags: , |

(હિન્દી માસિક ‘વિવેક જ્યોતિ’ના એપ્રિલ ૨૦૨૩ના અંકમાંથી શ્રી પ્રકાશભાઈ હાથીએ કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. આ સ્મૃતિકથા સ્વામી ચેતનાનંદજીએ રેકોર્ડ કરી છે. તેઓ કહે છે, “૧૯૮૨માં અમેરિકાથી ભારત આવીને[...]

પ્રાસંગિક : ભરત પ્રસંગ : સ્વામી સુખાનંદ

March 26, 2024|Tags: , , |

(23 એપ્રિલ, હનુમાન જયંતીના શુભપ્રસંગે આ લેખ આપની સમક્ષ પ્રસ્તુત છે. લેખક શ્રીરામકૃષ્ણ મઠ, ભુજના અધ્યક્ષ છે. - સં.) વશિષ્ઠ મુનિએ જ્યારે રામને કહ્યું કે તારો રાજ્યાભિષેક થશે ત્યારે રામે[...]

પ્રાસંગિક : શ્રીરામ અને શ્રીરામકૃષ્ણ : શ્રી હર્ષદભાઈ પટેલ

March 26, 2024|Tags: , , , |

(17 એપ્રિલ, રામનવમીના શુભપ્રસંગે આ લેખ આપની સમક્ષ પ્રસ્તુત છે. લેખક શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના એકનિષ્ઠ સ્વયંસેવક છે. - સં.) વેદાંતના ‘અન્વય’ અને ‘વ્યતિરેક’ સિદ્ધાંતાનુસાર શ્રીરામકૃષ્ણના જીવનમાં આદ્યપર્યંત રામ-તત્ત્વ અનુસ્યૂત છે.[...]

સમાચાર દર્શન : ગુજરાતમાં શ્રીરામકૃષ્ણ ભાવધારા : સંકલન

March 27, 2024|Tags: , , , |

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ સર્વરોગ ફ્રી નિદાન કેમ્પ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ તથા કચ્છ રેલવે કંપની લિમિટેડના સંયુક્ત ઉપક્રમે તા. ૧૮ ફેબ્રુઆરીના રોજ માલીયાસણ પ્રાથમિક શાળામાં સર્વરોગ ફ્રી નિદાન કેમ્પનું આયોજન થયું[...]

મંગલાચરણ

April 22, 2024|Tags: , , |

वायुरनिलममृतमथेदं भस्मान्तं शरीरम्। ॐ क्रतो स्मर कृतं स्मर क्रतो स्मर कृतं स्मर॥१७॥ अथ, એટલા માટે, (એટલે કે હવે મારું મરણ હાથવેંતમાં જ છે ત્યારે); वायुः, મારી વ્યષ્ટિગત જીવનશક્તિ; अमृतम् अनिलम्,[...]

સંપાદકની કલમે : સૃષ્ટિ-સ્થિતિ-પ્રલયરૂપી જીવનચક્ર : સ્વામી કૃષ્ણસખાનંદ

April 22, 2024|Tags: , , |

સ્વામી વિવેકાનંદના ‘જ્ઞાનયોગ’ વિશેના પ્રવચન ‘બ્રહ્માંડ (સમષ્ટિ)’માંથી કેટલાક ઉદ્ધરણો ટાંકી તેમના વિશે ચર્ચા કરીશું. સ્વામીજી કહે છે: “કાર્ય એ કારણ પોતે જ છે, તેનાથી જુદું નથી; માત્ર તે જુદે સ્વરૂપે[...]

સ્વામી પ્રેમાનંદનાં સંસ્મરણો : ખરો ચતુર કોણ? : સ્વામી સત્પ્રકાશાનંદ

April 22, 2024|Tags: , , |

(‘ઉદ્‌બોધન કાર્યાલય’ દ્વારા પ્રકાશિત મૂળ બંગાળી પુસ્તક ‘પ્રેમિક પુરુષ પ્રેમાનંદ’નો એક અંશ અહીં પ્રસ્તુત છે. અનુવાદક છે સ્વામી કૃષ્ણસખાનંદ. - સં.) મારા બેલુર મઠના શરૂઆતના દિવસોની આ વાત છે. બેલુર[...]

માતૃપ્રસંગ : સર્વ દેવી સ્વરૂપિણી શ્રીમા : સ્વામી ચેતનાનંદ

April 22, 2024|Tags: , , , |

(વેદાંત સોસાયટી ઑફ સેન્ટ લૂઈ દ્વારા પ્રકાશિત અને સ્વામી ચેતનાનંદ દ્વારા લિપિબદ્ધ મૂળ અંગ્રેજી પુસ્તક “Sri Sarada Devi and Her Divine Play”નો એક અંશ આપની સમક્ષ પ્રસ્તુત છે. ભાષાંતરકાર છે[...]

પત્રો : સાધકોને લખેલ પત્રો : સ્વામી તુરીયાનંદ

April 22, 2024|Tags: , , , |

(શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પ્રકાશિત ‘આધ્યાત્મિક સંપદ’માંથી એક પત્ર અહીં પ્રસ્તુત છે. -સં.) મારા કહેવાનો સારાંશ એ છે કે ભગવત્‌-કૃપાથી ઉત્તરોત્તર તમારી હજુય વધુ ઉન્નતિ થશે અને તેને તમારા જીવનના[...]

વિવેકપ્રસંગ : સ્વામીજીનો ઠપકો તથા આદર : સ્વામી કૃષ્ણસખાનંદ

April 22, 2024|Tags: , , , , |

કેલિફોર્નિયામાં વેદાંત સ્વામી વિવેકાનંદના અનુયાયીઓ વિશે વિચારતાં જ જે કેટલાંક નામો સર્વપ્રથમ યાદ આવે એમાંનું એક છે મિસિસ હેન્સબ્રો. તેઓ પોતાની નાનકડી દીકરી ડોરોથી, પોતાના પિતા, તથા બે બહેનો સાથે[...]

સ્વામી વિવેકાનંદ સંસ્મરણ : સ્વ-મુક્તિ નહીં, સર્વની મુક્તિ : સ્વામી શુદ્ધાનંદ

April 22, 2024|Tags: , , , |

(સ્વામી શુદ્ધાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણ સંઘના પાંચમા પરમાધ્‍યક્ષ હતા. તેઓ જ્યારે કોલેજમાં ભણતા હતા ત્યારે સ્વામી વિવેકાનંદ અમેરિકાથી પાછા ફર્યા હતા. આ એ દિવસોની વાતો છે. - સં.) ત્યાર બાદ એડવર્ડ[...]

બાળ ઉદ્યાન : મહાભારત : સ્વામી રાઘવેશાનંદ

April 22, 2024|Tags: , , , , , |

(ભાષાંતરકાર : શ્રી નલિનભાઈ મહેતા) પાંડવોનો હસ્તિનાપુરમાં પ્રવેશ ઋષિના શાપ પ્રમાણે પાંડુનું મૃત્યુ થયું. મૃત રાજાની સાથે માદ્રી પણ સ્વર્ગમાં જવા ઇચ્છતાં હતાં, તેથી તેઓ પણ પાંડુની સાથે તેમની ચિતામાં[...]

સ્વામી વિવેકાનંદની દિવ્યવાણી : અન્ન બ્રહ્મ : સ્વામી કૃષ્ણસખાનંદ

April 22, 2024|Tags: , , , |

સ્વામી વિવેકાનંદ કહે છે: “સર્વ પ્રકારના અન્નને માટે કૃતજ્ઞ રહો; અન્ન બ્રહ્મ છે. અન્નબ્રહ્મની વિશ્વવ્યાપક શક્તિ આપણી વ્યક્તિગત શક્તિમાં ફેરવાઈ જાય છે અને આપણે જે કંઈ કરીએ છીએ તેમાં સહાય[...]

સાહિત્ય : શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારામાં શ્રી દુષ્યંતભાઈ પંડ્યાનું યોગદાન : સ્વામી નિખિલેશ્વરાનંદ

April 22, 2024|Tags: , , , |

૭મી માર્ચ, ૧૯૧૮ના રોજ જામનગરમાં જન્મેલા શ્રી દુષ્યંતભાઈ પંડ્યાનું ગુજરાતના શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાના પ્રચાર-પ્રસાર કાર્યમાં અમૂલ્ય યોગદાન રહ્યું છે. તેમના મુખ્યત્વે ત્રણ શોખ હતા, વાચન, લેખન અને અધ્યાપન. ૭મી ઓક્ટોબર, ૨૦૧૧માં[...]

વિવેકાનંદ પ્રેરક પ્રસંગ : આત્મામાં સ્ત્રી-પુરુષ ક્યાં છે? : સ્વામી વિજ્ઞાનાનંદ

April 22, 2024|Tags: , , , , |

(અદ્વૈત આશ્રમ દ્વારા પ્રકાશિત Reminiscences of Swami Vivekananda પુસ્તકમાંથી એક અંશ અહીં પ્રસ્તુત છે. - સં.) એક દિવસની વાત છે. સ્વામી વિવેકાનંદ પોતાના ઓરડામાં જ બેઠા હતા. કેટલાક સમયથી મારા[...]

ધ્‍યાન : ધ્‍યાનયોગ : સ્વામી ઘનાનંદ

April 22, 2024|Tags: , , |

(રામકૃષ્ણ મઠ, નાગપુર દ્વારા મૂળ હિંદીમાં પ્રકાશિત પુસ્તક ‘ધ્યાન’નો એક અંશ અહીં પ્રસ્તુત છે. અનુવાદક છે સીમાબહેન માંડવિયા. સ્વામી ઘનાનંદને વેદાંતનો પ્રચાર કરવા બેલુર મઠ દ્વારા યુરોપ મોકલવામાં આવ્યા હતા.[...]

નર્મદા પરિક્રમા : નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો : એક સંન્યાસી

April 22, 2024|Tags: , , , |

મણિ નાગેશ્વરમાં નવરાત્રીના સમય સહિત થોડા દિવસ ખૂબ જ આનંદમય અને ભક્તિમય પસાર થયા, ૨૨ ઓક્ટોબરના રોજ ૭ કન્યાઓને ભોજન પણ કરાવાયું. તારીખ ૨૪ ઓક્ટોબર ૨૦૧૫, શનિવારના રોજ સંન્યાસીએ બધા[...]

ઉત્સવ : બુદ્ધપૂર્ણિમા : શ્રી હર્ષદભાઈ પટેલ

April 23, 2024|Tags: , , |

હિંદુ ધર્મમાં અવતારવાદ એક વિશિષ્ટ લાક્ષણિકતા છે. હિંદુ ધર્મમાં દસ અવતારો, ચોવીસ અવતારો ઇત્યાદિનો ઉલ્લેખ છે. આ અવતાર-સૂચિમાં ભગવાન બુદ્ધનો સમાવેશ થયેલો છે. તેઓ કરુણાવતાર હતા. તેમનો જન્મ લુમ્બિની નામના[...]

રામકૃષ્ણ ભાવધારામાં અનૌપચારિક કેન્દ્રોની ભૂમિકા : સ્વામી શિવમયાનંદ તથા સ્વામી ભજનાનંદ

April 23, 2024|Tags: , |

(અદ્વૈત આશ્રમ દ્વારા પ્રકાશિત The story of Ramakrishna Mission પુસ્તકમાંથી એક પ્રકરણ અહીં પ્રસ્તુત છે. અનુવાદક છે શ્રી નલિનભાઈ મહેતા. - સં.) શ્રીરામકૃષ્ણના જીવનમાં આપણે જોઈએ છીએ કે અનુયાયીઓ તેમની[...]

સમાચાર દર્શન : ગુજરાતમાં શ્રીરામકૃષ્ણ ભાવધારા : સંકલન

April 23, 2024|Tags: , , , |

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ વિશેષ પ્રવચન ૧૭ માર્ચના રોજ ‘રામકૃષ્ણ ભાવધારા અનુસાર દૈનંદિન જીવનમાં આધ્યાત્મિક સાધના’ વિષય પર રામકૃષ્ણ મિશન, સિંગાપોરના અધ્યક્ષનું વિશેષ પ્રવચન આયોજિત કરાયું હતું. શ્રીચૈતન્ય મહાપ્રભુ જયંતી નિમિત્તે[...]

શ્રીમા શારદાદેવી જીવનચરિત્ર : આધ્‍યાત્મિક, આધિભૌતિક અને આધિદૈવિક શક્તિ : સ્વામી કૃષ્ણસખાનંદ

April 23, 2024|Tags: , , , |

સ્વામી ગંભીરાનંદજી દ્વારા લિખિત ‘શ્રીમા શારદાદેવી જીવનચરિત્ર’ પુસ્તકના પ્રારંભની ‘પ્રસ્તાવના’માંથી ઉદ્ધૃત કરીશું અને થોડી ચર્ચા કરીશું. ઘાટા અક્ષરે લખાયેલ વાક્ય ઉદ્ધરણ છે. શ્રીમાએ જ્યારે નવું સવું દક્ષિણેશ્વર આવવાનું શરૂ કર્યું[...]

શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતા : ગીતાતત્ત્વ-ચિંતન : સ્વામી આત્માનંદ

April 23, 2024|Tags: , , , , |

શ્રીકૃષ્ણનું ક્રાંતિક્રારી રૂપ આને હું શ્રીકૃષ્ણનો બીજો ક્રાંતિકારી વિચાર કહું છું. પહેલો તો આપણે એ જોયું કે પ્રત્યેક કર્મ યજ્ઞ બની શકે છે—ભગવાનની પૂજા બની શકે છે. હવે અહીં ભગવાન[...]

આત્મારામની આત્મકથા : સ્વામી જપાનંદ

April 23, 2024|Tags: , , |

ગૃહત્યાગ (ઈ.સ. ૧૯૧૬) ઈ.સ. ૧૯૧૬નું વર્ષ હતું. (ઈ.સ. ૧૯૧૪માં ગૃહત્યાગ કરી વારાણસી તરફ ગયેલ હતો. સાથે સહપાઠી રમાપતિ પણ હતો. એને કારણે વિચિત્ર કારણોસર ઘેર પાછા ફરવા મજબૂર બન્યો. બેલુર[...]

Go to Top