ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
મંગલાચરણ
अन्यदेवाहुः संभवादन्यदाहुरसंभवात्। इति शुश्रुम धीराणां ये नस्तद्विचचक्षिरे॥१३॥ संभवात्, સંભૂતિમાંથી (વ્યક્ત પદાર્થમાંથી, હિરણ્યગર્ભમાંથી); अन्यत् एव, અલગ જ (એટલે કે જુદાં જ પરિમાણો); आहुः, વિદ્વાનો કહે છે; असंभवात्, અસંભૂતિ કરતાં (એટલે કે[...]
સંપાદકની કલમે : રઘુવીર કરે તે ખરું : સ્વામી કૃષ્ણસખાનંદ
12 માર્ચે શ્રીરામકૃષ્ણ સંઘનાં બધાં કેન્દ્રોમાં શ્રીરામકૃષ્ણદેવની જન્મજયંતી-પૂજા ધૂમધામથી ઉજવાશે. આ શુભ પ્રસંગે આવો, આપણે શ્રીરામકૃષ્ણદેવના પિતા શ્રી ખુદીરામ ચટ્ટોપાધ્યાયની રઘુવીર ભક્તિ વિશે થોડું જાણીએ. ખુદીરામ ચટ્ટોપાધ્યાયની વાત આર્થિક રીતે[...]
પુસ્તક સમીક્ષા : શ્રીરામકૃષ્ણ સમીપે : શ્રી હર્ષદભાઈ પટેલ
(સંપાદકની નોંધ - એક દાયકાથી શ્રીરામકૃષ્ણ આશ્રમ, પ્રકાશન વિભાગની લેખન-સાધનામાં અલ્પ આહુતિ પ્રદાન કરવાનું મને સદ્ભાગ્ય મળ્યું છે. આ સાધના બે અધ્યાયમાં વિભાજિત છે. શ્રીરામકૃષ્ણ કથામૃત, શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ, શ્રીમા શારદાદેવી[...]
પ્રાસંગિક : આધુનિક યુગના અવતાર શ્રીરામકૃષ્ણ : સ્વામી નિખિલેશ્વરાનંદ
(ભગવાન શ્રીરામકૃષ્ણદેવની પુણ્ય જન્મજયંતી નિમિત્તે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજી મહારાજના પ્રવચનનો ગુજરાતી ભાવાનુવાદ. લિપિકાર છે શ્રી નલિનભાઈ મહેતા. -સં.) એક કથા છે. જ્યારે ભગવાન શ્રીરામચંદ્રજીએ ‘દશહરા’ને દિવસે દસ[...]
પ્રાસંગિક : શ્રીરામકૃષ્ણદેવની અહં-શૂન્યતા : સ્વામી ગુણાશ્રયાનંદ
(લેખક રામકૃષ્ણ મિશન, લીંબડીના સચિવ છે. -સં.) શ્રીરામકૃષ્ણદેવ વિશે એમના પટ્ટશિષ્ય સ્વામી વિવેકાનંદજીએ કહ્યું છે કે શ્રીરામકૃષ્ણ એક અનંતભાવમય પુરુષ. તેમના ભાવનો કોઈ અંત જ નહીં. એટલું જ નહીં, તેમણે[...]
પ્રાસંગિક : સ્વામી યોગાનંદ જન્મજયંતી : સંકલન
(29 માર્ચ, 2024) એક દિવસની વાત. સ્વામી યોગાનંદ સંન્યાસીઓના રિવાજ મુજબ ભિક્ષા માગવા ગયા. એક ઝૂંપડીએ જઈ પહોંચ્યા. જુવાન સાધુને ખાવા માટે ભિક્ષા માગતો જોઈ, ઘર વાળતી એક જુવાન સ્ત્રી[...]
પ્રાસંગિક : પરમ લીલામય શ્રીઠાકુર : સ્વામી મંત્રેશાનંદ
(લેખક રામકૃષ્ણ મઠ, આદિપુર (સૂચિત)ના અધ્યક્ષ છે. - સં.) मनुष्याणां सहस्रेषु कश्चिद्यतति सिद्धये। यततामपि सिद्धानां कश्चिन्मां वेत्ति तत्त्वतः।।७:३।। કે તોમારે જાનતે પારે, તુમીના જાનાલે પરે... ‘તમે સ્વયં ન જણાવો તો[...]
વિવેકપ્રસંગ : આધ્યાત્મિક ઉપલબ્ધિ કે પેટનો દુઃખાવો : સ્વામી કૃષ્ણસખાનંદ
જૂન 1899થી નવેમ્બર 1900 દરમિયાન સ્વામી વિવેકાનંદે પશ્ચિમી દેશોની બીજી વાર યાત્રા કરી હતી. આ સમય દરમિયાન તેઓ બે મહિના—એપ્રિલ અને મે, 1900—કેલિફોર્નિયા રાજ્યના આલામેડા શહેરમાં રોકાયા હતા. ત્યારની કેટલીક[...]
શ્રીમદ્ ભગવદ્ ગીતા : અધ્યાત્મ અને વ્યવહારનો સમન્વય : સ્વામી આત્માનંદ
(સ્વામી આત્માનંદજી મહારાજ રચિત હિન્દી પુસ્તક ‘ગીતાતત્ત્વ-ચિંતન’ના એક અંશનો શ્રી નલિનભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ આપની સમક્ષ પ્રસ્તુત છે. - સં.) કહેવાયું છે કે ગીતાના અધ્યાયોની પુષ્પિકા સર્વપ્રથમ એ સત્તા[...]
ભક્તચરિત : વૈષ્ણવચરણ પંડિત : શ્રી હર્ષદભાઈ પટેલ
શ્રીરામકૃષ્ણદેવના જીવનકાળ દરમિયાન તેમને વિભિન્ન ક્ષેત્રોના વિશિષ્ટ મહાનુભાવોનો સંયોગ થયો હતો. અવતારોના દિવ્ય જીવનની આ જ વિશિષ્ટતા છે. સાહિત્ય અને ધાર્મિક ક્ષેત્રે અસાધારણ પાંડિત્ય ધરાવનાર ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, આદિ બ્રાહ્મસમાજના પ્રતિષ્ઠાતા[...]
પત્રો : સાધકોને લખેલ પત્રો : સ્વામી તુરીયાનંદ
શ્રીરામકૃષ્ણ: શરણમ્ અમેરિકા પ્રિય અ...., તમારો પત્ર મળ્યો અને સમાચાર જાણ્યા. માનસિક અને શારીરિક કષ્ટ શા માટે ભોગવી રહ્યા છો? આ દેશમાં ચાલ્યા આવો, પોતાનો વિસ્તાર કરો, એક જ શરીરમાં[...]
સંસ્મરણો : એક અમેરિકન વેદાંતીના સંસ્મરણો : પવિત્ર બ્રહ્મચર્યવ્રત : સ્વામી અતુલાનંદ
(અદ્વૈત આશ્રમ દ્વારા પ્રકાશિત અને સ્વામી અતુલાનંદ (ગુરુદાસ મહારાજ) દ્વારા લિપિબદ્ધ મૂળ અંગ્રેજી પુસ્તક “With the Swamis in America and India”નો એક અંશ આપની સમક્ષ પ્રસ્તુત છે. અનુવાદક છે શ્રી[...]
પ્રાસંગિક : ભગવાન શિવ અને શ્રીરામકૃષ્ણ : શ્રી હર્ષદભાઈ પટેલ
(લેખક શ્રી હર્ષદભાઈ પટેલ રામકૃષ્ણ સંઘ સાથે વર્ષોથી જોડાયેલ છે. તેઓ એક સંનિષ્ઠ સેવક છે. -સં.) શ્રીરામકૃષ્ણના જીવનમાં શિવ-તત્ત્વ પૂર્ણતઃ ઓતપ્રોત છે. શ્રીરામકૃષ્ણના આવિર્ભાવમાં શિવ-તત્ત્વ છુપાયેલું છે. કામારપુકુરમાંના તેમના પૈતૃકગૃહની[...]
શ્રીરામકૃષ્ણ મંદિરનું માહાત્મ્ય : સ્વામી વીરેશ્વરાનંદ
(વિવેકાનંદ આશ્રમ, રાયપુરમાં ૩ ફેબ્રુઆરી, ૧૯૭૬ના રોજ શ્રીરામકૃષ્ણદેવના નવનિર્મિત શ્રીમંદિરનો સમર્પણવિધિ આયોજિત થયો હતો, તેમાં તત્કાલીન પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજે આશીર્વાદાત્મક પ્રવચન આપ્યું હતું. આ પ્રવચનમાં સંક્ષિપ્તમાં પરંતુ સ્પષ્ટપણે[...]
સમાચાર દર્શન : ગુજરાતમાં શ્રીરામકૃષ્ણ ભાવધારા : સંકલન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ સ્વામી વિવેકાનંદ જન્મજયંતી મહોત્સવ સ્પર્ધાઓ તેમજ પારિતોષિક વિતરણ સમારંભ આશ્રમ દ્વારા રાજકોટ તથા આસપાસના વિસ્તારની શાળાઓના વિદ્યાર્થીઓ માટે તા. ૧૦ થી ૨૭ ડિસેમ્બર, ૨૦૨૩ દરમિયાન ફેન્સી ડ્રેસ,[...]
મંગલાચરણ
हिरण्मयेन पात्रेण सत्यस्यापिहितं मुखम्। तत्त्वं पूषन्नपावृणु सत्यधर्माय दृष्टये॥१५॥ पूषन, હે સૂર્ય, સૃષ્ટિના પાલનહાર; हिरण्मयेन पात्रेण, ચળકતા પાત્ર વડે, ચક્ર વડે; सत्यस्य मुखम् अपिहितं, સત્યનો ચહેરો ઢંકાઈ ગયેલો છે; त्वम् तत्[...]
સંપાદકની કલમે : તારલાઓનો બનેલો છે આપણો દેહ : સ્વામી કૃષ્ણસખાનંદ
સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળાના બીજા ભાગમાં પ્રકાશિત “બ્રહ્માંડ (સમષ્ટિ)” પ્રવચનના આધારે આ લેખ તૈયાર કરવામાં આવ્યો છે. ઘાટા અક્ષરેથી લખાયેલ વાક્યો સ્વામીજીનાં છે. ગાંધીજીને અહિંસામાં અતૂટ વિશ્વાસ હતો, પણ ભારત-પાકિસ્તાનના ભાગલા[...]
સ્વામી પ્રેમાનંદનાં સંસ્મરણો : કાર્ય-દક્ષતા અને સ્નેહ-પરાણતાનો સંગમ : સ્વામી સત્પ્રકાશાનંદ
(‘ઉદ્બોધન કાર્યાલય’ દ્વારા પ્રકાશિત મૂળ બંગાળી પુસ્તક ‘પ્રેમિક પુરુષ પ્રેમાનંદ’નો એક અંશ અહીં પ્રસ્તુત છે. અનુવાદક છે સ્વામી કૃષ્ણસખાનંદ. - સં.) જે સહજતાથી અમે સ્વામી પ્રેમાનંદની સાથે વાર્તાલાપ કરી શકતા[...]
પત્રો : સાધકોને લખેલ પત્રો : સ્વામી તુરીયાનંદ
ૐ અમેરિકા પ્રિય સ્વ...., તમારા વિવાદનો પ્રશ્ન શો છે? આટલું રડવાનું શા માટે? તમને શું થયું છે? સૂવાની આટલી ઇચ્છા કેમ? ‘शेते सुखं कस्तु—समाधिनिष्ठ:।’ સુખપૂર્વક કોણ સૂએ છે? સમાધિવાન વ્યક્તિ.[...]
શ્રીરામકૃષ્ણની મહાસમાધિ પછી એમનું દર્શન : સ્વામી ચેતનાનંદ
(સ્વામી ચેતનાનંદ દ્વારા રચિત How to Live with God પુસ્તકનો એક અંશ અહીં પ્રસ્તુત છે. અનુવાદક છે સ્વ. શ્રી દુષ્યંતભાઈ પંડ્યા. - સં.) પોતાની મહાસમાધિ પછી સૌ પ્રથમ ઠાકુર શ્રીમાને[...]
શ્રીમા શારદાદેવી જીવનચરિત્ર : સશક્તિક અવતાર : સ્વામી કૃષ્ણસખાનંદ
જે પ્રમાણે ઠાકુરની પ્રામાણિક જીવની ‘શ્રીશ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ’ સારદાનંદજી મહારાજે લખી છે, તે જ પ્રમાણે સ્વામીજીની પ્રમાણભૂત જીવની ‘યુગનાયક’ સ્વામી ગંભીરાનંદજીએ લખી છે. એ જ પ્રમાણે શ્રીમાના જીવન વિશે પણ ઘણું[...]
વિવેકપ્રસંગ : સ્વામી વિવેકાનંદના શિષ્ય બનવાનો અર્થ શું છે : સ્વામી કૃષ્ણસખાનંદ
ટર્ક સ્ટ્રીટ સ્થિત પોતાના નિવાસે રહેવાના સમયે સ્વામી વિવેકાનંદે ઘણા આધ્યાત્મિક પથિકોને માર્ગદર્શન આપ્યું હશે. સ્વામીજીની વિદાય થયા પછી પણ તેઓએ વેદાંતનો અભ્યાસ ચાલુ રાખ્યો હતો. છતાં આશ્ચર્યની વાત છે[...]
સ્વામી વિવેકાનંદ સંસ્મરણ : સ્વામી વિવેકાનંદના પાવન પ્રસંગો : સ્વામી શુદ્ધાનંદ
(અદ્વૈત આશ્રમ દ્વારા પ્રકાશિત Reminiscences of Swami Vivekananda પુસ્તકનો એક અંશ અહીં પ્રસ્તુત છે. અનુવાદક છે ડૉ. મુન્નીબેન માંડવિયા. - સં.) એક દિવસ સ્વામી વિવેકાનંદ સાથે ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ના લેખક માસ્ટર[...]
બાળ ઉદ્યાન : મહાભારત : સ્વામી રાઘવેશાનંદ
(ભાષાંતરકાર : શ્રી નલિનભાઈ મહેતા) ગાંધારીના પુત્રો ગાંધારીના સો પુત્રો થયા, જેમાં દુર્યોધન સહુથી મોટો હતો. ધૃતરાષ્ટ્રને તેમની એક વૈશ્ય પત્નીથી ઉત્પન્ન થયેલો યુયુત્સુ નામનો એક અન્ય પુત્ર પણ હતો.[...]
સાહિત્ય : ડૉ. હરીન્દ્ર દવે પર સ્વામી વિવેકાનંદનો પ્રભાવ : સ્વામી નિખિલેશ્વરાનંદ
‘ગુજરાતના સાહિત્યકારો પર રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાનો પ્રભાવ’ વિષયક આ શ્રૃંખલામાં આ અંકમાં એક વધુ પીછું ઉમેરાઈ રહ્યું છે. સુપ્રસિદ્ધ કવિ, કટાર-લેખક, સંપાદક, નાટ્યલેખક, નવલકથાકાર એવા શ્રી ડૉ. હરીન્દ્રભાઈ દવે સાહિત્યકારોમાં આગવું[...]




