આપના મિત્રો સાથે શેર કરો

Dhyan Ane Adhyatmik Jivan2020-11-12T12:30:57+00:00

ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.

ઠાકુર એજ કહે છે… : અધ્વર્યુ : ન્યુ જર્સી

December 20, 2023|Tags: |

અંતઃસ્ત્રોતા જાહન્વી જળે જો સ્નાન કરીએ નિશદિન, સઘળી છોડી શિથીલતા જો દૃઢ઼મન ભજીએ ભગવન! તો આપણા જેવા અનેકમાંથી કાંઈક પામે, ભાવ-સ્મરણ! ભલે વ્યસ્ત હો દિનચર્યાએ દિનાન્તેય કરીએ ઇષ્ટચિંતન! (ઠાકુર એજ[...]

ભવતારિણી ચરણ-શરણ : ‘રસેશ’ અધ્વર્યુ : ન્યુ જર્સી

December 20, 2023|Tags: |

"અશાંતિ મળે, જ્યાં શાંતિ શોધીએ! ચીર ભ્રાંતિ મળે, જ્યાં સુખ શોધીએ! ધનાંધકારે, ઉજ્જવળ જ્યોતિ શોધીએ! અધોગતિએ, ભવ્ય ઉત્ક્રાંતિ શોધીએ! ઝાંઝવે શાને, શીતળ વિરડી શોધીએ? નિરાધાર કનેથી, ક્યાં આધાર શોધીએ? આવો[...]

માતાપિતાની કઈ કઈ બાબતો બાળક નાપસંદ કરે છે!!! : જાગૃતિ પંડ્યા

December 20, 2023|Tags: |

નમસ્કાર વાચક મિત્રો. બાળ માનસની એક ખાસ અગત્યની વાત આજે હું કરવા માંગુ છું. બાળકને જન્મ આપવા કરતાંય વધુ મુશ્કેલ જો કોઈ બાબત હોય તો તે છે, બાળ ઉછેર. 21મી[...]

રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદના સંબંધો : મીરા દેવલ

December 20, 2023|Tags: |

તેમની 23 વર્ષની ઉંમરે સ્વામી વિવેકાનંદ પહેલીવાર શ્રી રામકૃષ્ણ પરમહંસને તેમના મિત્ર સુરેન્દ્ર નાથના ઘરે નવેમ્બર 1881ના રોજ મળ્યા હતા. નરેન્દ્ર તેમના મિત્રો સાથે દક્ષિણેશ્વર ગયા અને રામ કૃષ્ણને મળ્યા[...]

મંગલાચરણ

December 22, 2023|Tags: , , |

अन्धं तमः प्रविशन्ति ये अविद्यामुपासते। ततो भूय इव ते तमो य उ विद्यायां रताः॥९॥ अन्धम्, (આત્માના અજ્ઞાનને સૂચવતો) અંધાપો; तमः, અંધારું, ‘હું’ અને ‘મારું’ થી લક્ષિત થતો અંધકાર, અહંકાર, મિથ્યાભિમાન[...]

સંપાદકની કલમે : હિમાલયમાં ગંગાનો ‘હર હર’ નાદ : સ્વામી કૃષ્ણસખાનંદ

December 22, 2023|Tags: , , |

સ્વામી વિવેકાનંદ જ્યારે હિમાલયમાં પરિવ્રાજક રૂપે ભ્રમણ કરી રહ્યા હતા ત્યારની વાત છે. અલ્મોડાના માર્ગે એમણે રાતવાસા માટે અલ્મોડાથી નજીક જ કાકડીઘાટે એક ઝરણાને તીરે જળચક્કીની પાસે મુકામ કર્યો. પછી[...]

પુસ્તક સમીક્ષા : શ્રીમા શારદાદેવીની દિવ્યલીલા : શ્રી હર્ષદભાઈ પટેલ

December 22, 2023|Tags: , , , |

(૨૦૨૨ના મધ્‍યભાગમાં મેં શ્રી હર્ષદભાઈ પટેલને સ્વામી ચેતનાનંદ કૃત ‘Sri Sarada Devi and Her Divine Play’ પુસ્તક ભાષાંતર કરવા માટે આપ્યું હતું. હું પોતે થોડું ઘણું ભાષાંતર કરતો રહું છું,[...]

માતૃપ્રસંગ : સત્‌ની મા, અસત્‌ની પણ મા : સ્વામી ગૌરીશ્વરાનંદ

December 22, 2023|Tags: , , |

(3 જાન્યુઆરી, શ્રીમા શારદાદેવી તથા 16 જાન્યુઆરી, સ્વામી સારદાનંદજીની જન્મતિથિ ઉપલક્ષે ઉદ્‌બોધન કાર્યાલય દ્વારા પ્રકાશિત બંગાળી પુસ્તક ‘માયેર પદપ્રાંતે-૧’નો એક અંશ આપની સમક્ષ પ્રસ્તુત છે. ભાષાંતરકાર છે શ્રી અંજનાબહેન ત્રિવેદી.[...]

પ્રાસંગિક : જગદંબારૂપિણી શ્રીમા શારદાદેવી : સ્વામી નિખિલેશ્વરાનંદ

December 22, 2023|Tags: , , , |

(રામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજીએ તેમની અમેરિકા યાત્રા દરમિયાન તારીખ ૨૧મી ઓક્ટોબર, ૨૦૨૩ દુર્ગા અષ્ટમીના દિવસે વેદાંત સોસાયટી, ન્યુર્યોકમાં આપેલ અંગ્રેજી પ્રવચન ‘Living Durga’નો શ્રી નલિનભાઈ મહેતાએ કરેલ ગુજરાતી[...]

પ્રાસંગિક : રાધાશક્તિ શ્રીમા શારદાદેવી : સ્વામી આત્મદિપાનંદ

December 22, 2023|Tags: , , , |

(લેખક રામકૃષ્ણ મિશન, વિવેકાનંદ મેમોરિયલ, પોરબંદરના સચિવ છે. - સં.) શ્રીદુર્ગાસપ્તશતી (૧૧.૫૪-૫૫)માં દેવી કહે છે— इत्थं यदा यदा बाधा दानवोत्था भविष्यति। तदा तदावतीर्याहं करिष्याम्यरिसंक्षयम्॥ આવી રીતે જ્યારે જ્યારે દાનવોના પ્રાદુર્ભાવને[...]

પ્રાસંગિક : શાશ્વત જનની શ્રીમા શારદાદેવી : સ્વામી મંત્રેશાનંદ

December 22, 2023|Tags: , , , |

(લેખક રામકૃષ્ણ મઠ, આદિપુર (સૂચિત)ના અધ્યક્ષ છે. - સં.) શાસ્ત્રોમાં લખ્યું છે—‘निराकारापि साकारा कस्त्वां वदितुम्‌ अर्हति’—નિરાકાર હોવા છતાંય શા માટે આકાર (નરદેહ) ધારણ કરે છે?—‘उपासकानां कार्यार्थं श्रेयसे जगदामपि’—ભક્તો તથા મુમુક્ષુઓ[...]

પ્રાસંગિક : ગૃહસ્થોના વ્યાવહારિક જીવનનાં જનેતા મા શારદા : સ્વામી ગુણાશ્રયાનંદ

December 22, 2023|Tags: , , , |

(લેખક રામકૃષ્ણ મિશન, લીંબડીના સચિવ છે. - સં.) અવતારોની લીલા વિશેનું ચિંતન-મનન એ કેટલું અઘરું કાર્ય છે! એમાં પણ મા શારદાદેવી વિશે કહેવું એ તો એક પડકારૂપ કાર્ય છે. વેદ-વેદાંતના[...]

પ્રાસંગિક : આધુનિક નારીઓનો આદર્શ શ્રીમા શારદાદેવી : ડૉ. ચેતનાબહેન માંડવિયા

December 22, 2023|Tags: , , , |

(ડૉ. ચેતનાબહેન માંડવિયા રામકૃષ્ણ મિશનની ભાવધારાને વરેલ નિવૃત્ત પ્રાધ્યાપિકા છે. રામકૃષ્ણ- વિવેકાનંદ સાહિત્યનો તેઓએ ગહન અભ્યાસ કરેલ છે. તેઓ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં જનીનવિદ્યા અને પાક સંવર્ધન વિભાગના વડા તરીકે કાર્યરત[...]

કર્મયોગ દ્વારા સમાધિ : સ્વામી તુરીયાનંદ : સ્વામી શંકરાનંદ

December 22, 2023|Tags: , |

(24 જાન્યુઆરી, બુધવારના રોજ સ્વામી તુરીયાનંદજી મહારાજની પુણ્ય તિથિપૂજા છે. આ ઉપલક્ષે ઉદ્‌બોધન કાર્યાલય દ્વારા પ્રકાશિત મૂળ બંગાળી પુસ્તક ‘સ્વામી તુરીયાનંદેર સ્મૃતિકથા’માંથી આ લેખ સંકલિત કરવામાં આવ્યો છે. લેખક સ્વામી[...]

બાળ ઉદ્યાન : મહાભારત : સ્વામી રાઘવેશાનંદ

December 22, 2023|Tags: , , , , , |

એક દિવસ પૃથાના મનમાં મંત્રની શક્તિની પરખ કરવાની ઉત્સુકતા જાગી ઊઠી. તેમણે સૂર્યદેવતાનું આવાહન કર્યું. સૂર્યદેવતા પોતાના સંપૂર્ણ તેજ સાથે તેમની સામે પ્રગટ થયા. કુંતી આશ્ચર્યચકિત થઈ ગયાં. ભયથી ધ્રૂજતાં[...]

શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતા : ઉપનિષદોનું સારતત્ત્વ : સ્વામી આત્માનંદ

December 22, 2023|Tags: , |

(સ્વામી આત્માનંદજી મહારાજ રચિત હિન્દી પુસ્તક ‘ગીતાતત્ત્વ-ચિંતન’નાં એક અંશનો શ્રી નલિનભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ આપની સમક્ષ પ્રસ્તુત છે. - સં.) ગીતાની અનુબન્ધ-ચતુષ્ટય અનુબન્ધ-ચતુષ્ટય સંસ્કૃત ગ્રંથોના અધ્યયનની એવી પરંપરા છે[...]

સમાચાર દર્શન : ગુજરાતમાં શ્રીરામકૃષ્ણ ભાવધારા : સંકલન

December 22, 2023|Tags: , , , |

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ શીતકાળ રાહત કાર્ય - ધાબળા વિતરણ રાજકોટ આશ્રમ દ્વારા શીતકાળ ચાલુ થતાં રાહત કાર્ય પ્રારંભ કરવામાં આવ્યું છે. તે અંતર્ગત અમરેલી જિલ્લાના વિવિધ અંતરિયાળ વિસ્તારોમાં ખેતમજૂરો, શ્રમજીવીઓ[...]

‘જય શ્રી રામ’ : મીરા દેવલ

January 17, 2024|Tags: |

જય શ્રી રામ એટલે “ભગવાન રામનો જય” અથવા “ભગવાન રામનો વિજય" શ્રી રામનો જપ કરવાથી બધા જ કષ્ટ દૂર થાય છે. રામ એ હિન્દૂ દેવતા અને ભગવાન વિષ્ણુનો સાતમો અવતાર[...]

મંગલાચરણ

January 22, 2024|Tags: , , |

विद्यां चाविद्यां च यस्तद्वेदोभयं सह। अविद्यया मृत्युं तीर्त्वा विद्ययाऽमृतमश्नुते॥११॥ यः, જે; विद्यां च अविद्यां च, વિદ્યાને અને અવિદ્યાને; तत् उभयम् सह, તે બંનેને; वेद, જાણે છે (એટલે કે એ બંનેનું[...]

સંપાદકની કલમે : સંસારચક્ર અને તેનાથી મુક્તિ : સ્વામી કૃષ્ણસખાનંદ

January 22, 2024|Tags: , , |

જ્યારથી આપણા હૃદયમાં મુમુક્ષુત્વનો ઉદય થયો ત્યારથી આપણે આ સૃષ્ટિના આદિ, અંત, તથા પ્રયોજનનું રહસ્ય શું છે એ પ્રશ્ન કરતા આવ્યા છીએ. સ્વામી વિવેકાનંદના “બ્રહ્માંડ (સમષ્ટિ)” પ્રવચનના આધારે આ લેખ[...]

વાત વાતમાં વેદાંત : સ્વામી વિવેકાનંદ

January 22, 2024|Tags: , , |

(સ્વામી વિવેકાનંદ કહેતા કે, “નૂતન ભારતને ઊભું થવા દો. હળ પકડતા ખેડૂતની ઝૂંપડીમાંથી—માછીમારોની, ચમારોની અને ઝાડુવાળાઓની ઝૂંપડીઓમાંથી તેને જાગવા દો; મોદીની દુકાનમાંથી, ધાણીદાળિયા વેચનારાની ભઠ્ઠીમાંથી તેને કૂદવા દો; કારખાનામાંથી અને[...]

પ્રાસંગિક : શિકાગોમાં સ્વામી વિવેકાનંદ : સ્વામી નિખિલેશ્વરાનંદ

January 22, 2024|Tags: , , |

(શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજી મહારાજની અમેરિકા યાત્રા દરમિયાન તા. ૧૫મી ઓક્ટોબર, ૨૦૨૩ના રોજ ‘Unitarian Church of Hinsdale’ શિકાગો ખાતે આપેલ પ્રવચનનો ગુજરાતી ભાવાનુવાદ. લિપિકાર છે શ્રી નલિનભાઈ મહેતા.[...]

અનંતના પથિક સ્વામી વિવેકાનંદ : સ્વામી મંત્રેશાનંદ

January 22, 2024|Tags: , , |

(લેખક રામકૃષ્ણ મઠ, આદિપુર (સૂચિત)ના અધ્યક્ષ છે. - સં.) સ્વામી વિવેકાનંદના જીવન અને સંદેશનું વાંચન કરવું એટલે સાધકને માટે આધ્યાત્મિક ક્ષેત્રમાં અનાયાસે અવગાહન કરવું. તેની સાથે સાથે સંસ્કૃતિ પ્રત્યેની સ્વાભિમાનિતા,[...]

સમાચાર દર્શન : ગુજરાતમાં શ્રીરામકૃષ્ણ ભાવધારા : સંકલન

January 22, 2024|Tags: , , , |

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દિવ્યાંગ બાળકો માટે સાંસ્કૃતિક કાર્યક્રમ આશ્રમના મેડિકલ સેન્ટર દ્વારા સંચાલિત શ્રીમા શારદા સેરેબ્રલ પાલ્સિ રિહેબિલિટેશન વિભાગ દ્વારા દિવ્યાંગ બાળકોની પ્રતિભા ખીલવવા વિવિધ સાંસ્કૃતિક સ્પર્ધાઓ યોજાઈ હતી, જેમાં[...]

દિવ્યવાણી

January 27, 2024|

मूर्तमहेश्वरमुज्जवलभास्करमिष्टममरनरवंद्यम्। वन्दे वेदत्तनुमुज्झितगर्हितकांचनकामिनीबंधम्॥१॥ कोटिभानुकरदीप्तसिंहमहोकटितटकौपीनवन्तम्। अभीरभीहुंकारनादितदिङ्मुखप्रचण्डताण्डवनृत्यम्॥२॥ भुक्तिमुक्तिकृपाकटाक्षप्रेक्षणमघदलविदलनदक्षम्। बालचंद्रधरमिन्दु वंद्यमिह नौमि गुरुविवेकानन्दम्॥३॥ હે ઇષ્ટદેવ ! મહેશ્વરના મૂર્તસ્વરૂપ! સૂર્યની જેમ પ્રકાશવંત! દેવો તથા મનુષ્યોને વંદનીય! હે વેદમૂર્તિ, નિંદનીય કાંચન તથા કામિનીના બંધન-મુક્ત, તમને[...]

Go to Top