ॐ मधु वाता ऋतायते मधु क्षरन्ति सिन्धवः।
माध्वीर्नः सन्त्वोषधीः॥
मधु नक्तमुतोषसि मधुमत्पार्थिवं रजः।
मधु द्यौरस्तु नः पिता॥
मधुमान्नो वनस्पतिर्मधुमाँ अस्तु सूर्यः।
माध्वीर्गावो भवन्तु नः॥
ॐ शान्तिः शान्तिः शान्तिः॥॥
વાયુ અને નદીઓ મધુર પ્રવાહ પેદા કરો. બધી જ ઔષધિઓ મધુર રસથી સંપન્ન થાઓ. પિતાની જેમ પોષણકર્તા દિવ્યલોક અમારા માટે માધુર્યયુક્ત થાઓ. માતૃવત્ રક્ષક પૃથ્વીની રજ પણ મધ સમાન આનંદપૂર્ણ થાઓ. બધી વનસ્પતિઓ અમારા માટે મધુર સુખ-પ્રદાયક બનો. સૂર્યદેવ અમને પોતાનાં માધુર્ય (તેજસ્વી) કિરણો વડે પરિપુષ્ટ કરો તથા ગાયો પણ અમારા માટે અમૃત સ્વરૂપ મધુર દુગ્ધરસ પ્રદાન કરવામાં સક્ષમ થાઓ.
(ઋગ્વેદ, ૧.૯૦.૬-૯)
Your Content Goes Here




