ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
બાળ ઉદ્યાન : મહાભારત : સ્વામી રાઘવેશાનંદ
(રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી સ્વામી રાઘવેશાનંદ રામકૃષ્ણ મઠ, ઊટીના અધ્યક્ષ છે. એમના પુસ્તક ‘સચિત્ર મહાભારત’ના શ્રી નલિનભાઈ મહેતાએ કરેલ ગુજરાતી ભાષાંતરનો કેટલોક અંશ અહીં પ્રસ્તુત છે. – સં.) (ગતાંકથી આગળ)[...]
સમાચાર દર્શન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ ગુરુપૂર્ણિમા શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ ખાતે બુધવાર, તા. ૨૯ જુલાઇના રોજ ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી થઈ. કાર્યક્રમની શરૂઆત સવારે મંગલ આરતીથી થઈ, ત્યારબાદ વેદપાઠ અને સ્તોત્રપાઠનું આયોજન થયું. વિશેષ[...]
મંગલાચરણ
नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः। नमः प्रकृत्यै भद्रायै नियताः प्रणताः स्म ताम्।। દેવીને, મહાદેવીને પ્રણામ; સર્વદા મંગલ વિધાયિનીને પ્રણામ; (સૃષ્ટિશક્તિરૂપિણી) પ્રકૃતિને પ્રણામ; (સ્થિતિશક્તિરૂપિણી) ભદ્રાને પ્રણામ; અમે સમાહિતાચિત્ત બનીને વારંવાર[...]
સંપાદકની કલમે : દ્વારકામાં સ્વામી વિવેકાનંદ : સ્વામી નિખિલેશ્વરાનંદ
એક માન્યતા અનુસાર દ્વારકા નામ સંસ્કૃત શબ્દ द्वार પરથી ઊતરી આવ્યું છે, જેનો અર્થ ‘દ્વાર’ અથવા ‘પ્રવેશદ્વાર’ થાય છે, અને પ્રત્યય का એ સ્થળ દર્શાવે છે. આમ દ્વારકા શબ્દનો અર્થ[...]
આધ્યાત્મિક જીવનની મૂળભૂત બાબતો : સ્વામી ગૌતમાનંદ
(રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના વર્તમાન પરમાધ્યક્ષ સ્વામી ગૌતમાનંદજી મહારાજના ‘પ્રબુદ્ધ ભારત’ અંગ્રેજી માસિકના એપ્રિલ, ૨૦૦૩ના અંકમાં પ્રસિદ્ધ થયેલ લેખનો શ્રી નલિનભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે પ્રસ્તુત કરીએ[...]
શ્રી દ્વારકાધામ : સંકલન
अपि कीटपतङ्गाद्या: पशवोऽथ सरीसृपा:। विमुक्ता: पापिन: सर्वे द्वारकाया: प्रभावत:॥ किं पुनर्मानवा नित्यं द्वारकायां वसन्ति ये। या गति: सर्वजन्तूनां द्वारकापुरवासिनाम्। सा गतिर्दुर्लभा नूनं मुनीनामूर्ध्वरेतसाम्॥ (સ્કંદપુરાણ) “દ્વારકાના પ્રભાવથી જીવજંતુ, પશુ-પક્ષી, તથા સર્પ[...]
પ્રાસંગિક : સેવાવ્રતી સ્વામી અખંડાનંદ : શ્રી હર્ષદભાઈ પટેલ
(લેખક ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની સહકાર સમિતિના સભ્ય છે. તેઓ દીર્ઘકાળથી રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે જોડાયેલ છે. સ્વામી અખંડાનંદજી મહારાજની જન્મતિથિની ઉજવણી ૧૦ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ છે. તેના ઉપલક્ષ્યમાં આ લેખ પ્રસ્તુત છે.[...]
પ્રાસંગિક : સ્વામી અભેદાનંદની ઇષ્ટ-ભક્તિ : સંકલન
(૪ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ સ્વામી અભેદાનંદજી મહારાજની જન્મતિથિ પ્રસંગે આ લેખ પ્રસ્તુત છે.) સ્વામી અભેદાનંદનું પૂર્વનામ કાલીપ્રસાદ ચંદ્ર હતું. તેમનો જન્મ ૨ ઓક્ટોબર, ૧૯૬૬માં મંગળવારે થયો હતો. તેઓ આકંઠ વેદાંતી[...]
પ્રભુ પરમેશ્વર રક્ષા કરે : અમરનાથના રસ્તે : સ્વામી જપાનંદ
(સ્વામી જપાનંદજી રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી હતા. તેમણે શ્રીમા શારદાદેવી પાસે મંત્રદીક્ષા લીધી હતી. તેઓએ અનેક રાહત-કાર્યોનું સુસંચાલન કર્યું હતું. રામકૃષ્ણ મઠ, નાગપુર દ્વારા પ્રકાશિત સ્વામી જપાનંદજી કૃત ‘પ્રભુ પરમેશ્વર[...]
ગૃહસ્થ ભક્તો માટેની શ્રીરામકૃષ્ણદેવની નિરાળી શિક્ષણપદ્ધતિ : ડૉ. જ્યોતિબહેન થાનકી
(સુપ્રસિદ્ધ લેખિકા ડૉ. જ્યોતિબહેન થાનકીએ અર્થશાસ્ત્ર અને સંસ્કૃત બંને વિષયો પર એમ.એ. કર્યું છે. તેમણે ગુરુકુળ મહિલા આર્ટ્સ એન્ડ કૉમર્સ કૉલેજ, પોરબંદરમાં અધ્યાપિકા તરીકે સેવા આપી છે. તેઓ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીનાં[...]
ડિજિ સેવા અને ડિજિ દાન – નવા ડિજિટલ ભારતના સેવાકાર્યના બે આધારસ્તંભ : સ્વામી પરમશિવાનંદ
(સ્વામી પરમશિવાનંદ રામકૃષ્ણ મઠ, ચેન્નઈમાં કાર્યરત છે. તેમણે લખેલ અંગ્રેજી લેખનો શ્રી હર્ષદભાઈ પટેલે કરેલો ગુજરાતી અનુવાદ અહીં વાચકોના લાભાર્થે પ્રસ્તુત છે. – સં.) ધન પહેલાં જ્ઞાન રામકૃષ્ણ સંઘના તેરમા[...]
પ્રશ્નોત્તરી : ધર્મ-જિજ્ઞાસા : સ્વામી આત્માનંદ
(રામકૃષ્ણ મિશન વિવેકાનંદ આશ્રમ, રાયપુરના ભૂતપૂર્વ અધ્યક્ષ અને પ્રખર વક્તા બ્રહ્મલીન સ્વામી આત્માનંદજી મહારાજના હિન્દી પુસ્તક ‘ધર્મ-જિજ્ઞાસા’ના શ્રી હિતેષભાઈ ગઢવીએ કરેલા ગુજરાતી અનુવાદમાંથી પ્રશ્નોત્તરી વિભાગ વાચકોના લાભાર્થે પ્રસ્તુત કરીએ છીએ.[...]
બાળ ઉદ્યાન : મહાભારત : સ્વામી રાઘવેશાનંદ
(રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી સ્વામી રાઘવેશાનંદ રામકૃષ્ણ મઠ, ઊટીના અધ્યક્ષ છે. એમના પુસ્તક ‘સચિત્ર મહાભારત’ના શ્રી નલિનભાઈ મહેતાએ કરેલ ગુજરાતી ભાષાંતરનો કેટલોક અંશ અહીં પ્રસ્તુત છે. – સં.) (ગતાંકથી આગળ)[...]
પુસ્તક સમીક્ષા : સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ—એક ગૌરવમય જીવન : ડૉ. ચેતનાબહેન માંડવિયા
(ડૉ. ચેતનાબહેન માંડવિયા, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, ગુજરાતના પ્લાન્ટ બ્રીડિંગ અને જીનેટિક્સ વિભાગનાં ભૂતપૂર્વ પ્રૉફેસર અને વડા છે. તેઓ રામકૃષ્ણ સંઘના દીર્ધ સમયથી ભક્ત છે. તેઓ ‘પ્રબુદ્ધ ભારત’, ‘વેદાંત કેસરી’, અને[...]
સમાચાર દર્શન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી શ્રીમંદિરમાં ૪ સપ્ટેમ્બરના રોજ શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી. સવારે શ્રીમદ્ ભગવદ્ ગીતા પાઠ તથા વિષ્ણુસહસ્રનામ પાઠનું આયોજન થયું હતું. સંધ્યા આરતી પછી પૂજા,[...]
અહેવાલ : સ્વામી વિવેકાનંદ આપના દ્વારે એક વિચારક્રાંતિ-યાત્રા – અહેવાલ : શ્રી સુનિલભાઈ માલવણકર
સ્વામી વિવેકાનંદે ગુજરાતમાં સદેહે આઠ મહિનાથી વધુ સમય પરિવ્રાજક તરીકે ગાળ્યો. અને ત્યારે સામાન્ય લોકોથી લઈને રાજા-મહારાજા અને વિદ્વાનોને તેમણે પ્રભાવિત કરેલા. ૨૦૨૬માં તેના જ પુનરાવર્તન રૂપે આ વખતે સદેહે[...]
મંગલાચરણ
जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्थेष्वभिज्ञः स्वराट् तेने ब्रह्म हृदा य आदिकवये मुह्यन्ति यत्सूरयः। तेजोवारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गोऽमृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि॥ જેમાંથી આ વિશ્વની સૃષ્ટિ, સ્થિતિ, લય થાય છે;[...]
સંપાદકની કલમે : આધુનિક માનવ માટે શ્રીમદ્ ભાગવતનો સંદેશ : સ્વામી નિખિલેશ્વરાનંદ
આધુનિક માનવ શાંતિની શોધમાં છે, તણાવગ્રસ્ત છે, ચિંતાઓથી અને સમસ્યાઓથી ઘેરાયેલો છે, અને મહારાજા પરીક્ષિતની જેમ મૃત્યુના ભયથી ગ્રસ્ત છે. આવા સમયે શ્રીમદ્ ભાગવતનો સંદેશ તેના માટે આશીર્વાદસ્વરૂપ બની શકે[...]
શ્રીમદ્ ભાગવતમાં ભક્તિનો મહિમા : સ્વામી તપસ્યાનંદ
શ્રીમત્ સ્વામી તપસ્યાનંદજી મહારાજ (૧૯૦૪-૧૯૯૧) રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ હતા. તેમનો ગ્રંથ ‘શ્રીમદ્ ભાગવતમ્’ – (અંગ્રેજી અનુવાદ), જે ચાર ભાગોમાં છે, બહોળી ખ્યાતિ પામ્યો છે. તેના થોડા અંશો વાચકોના[...]
શ્રીમદ્ ભાગવતમાં ભક્તિની સાધના : સ્વામી તપસ્યાનંદ
(બ્રહ્મલીન સ્વામી તપસ્યાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ હતા. શ્રીમદ્ ભાગવતનો તેમનો અંગ્રેજી અનુવાદ (ચાર ભાગમાં) બહોળી પ્રસિદ્ધિ પામ્યો છે. તેના થાડા અંશો અહીં રજૂ કરીએ છીએ.) માનવ-મનમાં[...]
દીપોત્સવી : શ્રીમદ્ ભાગવત દર્શન : સ્વામી ભૂતેશાનંદ
(બ્રહ્મલીન સ્વામી ભૂતેશાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના બારમા પરમાધ્યક્ષ હતા. ‘પ્રબુદ્ધ ભારત’ ઓગસ્ટ, ૨૦૦૮માં પ્રકાશિત થયેલ તેમના અંગ્રેજી લેખનો શ્રી નલિનભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે.)[...]
દીપોત્સવી : શ્રીમદ્ ભાગવતની વિશિષ્ટતા : સ્વામી ગીતાનંદ
(રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના પૂર્વ ઉપાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી ગીતાનંદજી મહારાજનો લેખ અહીં પ્રસ્તુત કરીએ છીએ. - સં.) વૈદિક યુગમાં પ્રથમ સંહિતામાં ઇંદ્ર, મિત્ર, વરુણ વગેરે દેવતાઓની સ્તુતિ કરવામાં[...]
દીપોત્સવી : કપિલનો ઉપદેશ : સ્વામી રંગનાથાનંદ
(રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ૧૩મા પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજના ‘શ્રીમદ્ ભાગવતનો કેન્દ્રવર્તી વિષય’ નામના પુસ્તકમાંથી આ લેખ અહીં પ્રસ્તુત છે. - સં.) ભાગવતના ત્રીજા સ્કંધમાં એક અવતારની[...]
શ્રીમદ્ ભાગવત અનુસાર ધ્યાન : સ્વામી સિદ્ધિનાથાનંદ
(અંગ્રેજી માસિક ‘વેદાંત કેસરી’ના નવેમ્બર-ડિસેમ્બર, 1979ના અંકમાં પ્રસિદ્ધ થયેલ સ્વામી સિદ્ધિનાથાનંદજી મહારાજના લેખનો અનુવાદ અહીં પ્રસ્તુત છે. તેઓ મલયાલમ માસિક ‘પ્રબુદ્ધ કેરલમ્’ના સંપાદક હતા. અનુવાદક છે શ્રી હર્ષદભાઈ પટેલ. –[...]
શ્રીકૃષ્ણ અને શ્રીરામકૃષ્ણ : સ્વામી નિખિલેશ્વરાનંદ
કોલકાતાના કાશીપુરના બગીચામાં શ્રીરામકૃષ્ણદેવને સારવાર માટે લાવવામાં આવ્યા છે. ગળામાં કેન્સરનો રોગ થયો છે. તેમની ભયંકર શારીરિક યાતના જોઈ ભક્તો વ્યથિત છે. કેટલાક યુવકો દિવસ-રાત તેમની સેવા કરી રહ્યા છે.[...]




