ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
દીપોત્સવી : શ્રીમદ્ ભાગવત માહાત્મ્ય : શ્રી ડોંગરેજી મહારાજ
(શ્રીડોંગરેજી મહારાજના શ્રીમુખેથી વહેતી શ્રીમદ્ ભાગવતની અમૃતમયી કથામાંથી મનનીય અંશોનું શ્રીમતી માલતી નરેશ જોષી દ્વારા કરવામાં આવેલ સંકલન.) ભગવાન વેદવ્યાસે શ્રીમદ્ ભાગવત પુરાણની રચના કરી છે. શુકદેવજીએ પરીક્ષિતરાજાને આ કથા[...]
દીપોત્સવી : શ્રીમદ્ ભાગવત: ઊડતી નજરે : શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી
(શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ સાથે દીર્ઘકાળ સુધી જાેડાયેલ આદરણીય સ્વર્ગસ્થ શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની પ્રારંભિક સલાહકાર સમિતિના વરિષ્ઠ સભ્ય હતા. – સં.) વિષ્ણુના શ્રીરામ-શ્રીકૃષ્ણ એ બે અવતારો, દેવી અને[...]
દીપોત્સવી : શ્રીમદ્ ભાગવતમાં વ્યવહારુ વેદાંતનાં કેટલાંક દૃષ્ટાંતો : શ્રી જનાર્દન જ. દવે
સ્વામી વિવેકાનંદે લંડનમાં ‘જીવન વ્યવહારમાં વેદાંત’ વિષય પર સન ૧૮૯૬માં ચાર વ્યાખ્યાનો અલગ અલગ દિવસોએ આપેલાં તેમાં ૧૦ નવેમ્બરના પ્રથમ વ્યાખ્યાનમાં ભૂમિકા બાંધતાં આમ કહેલું- ‘મેં તમને કહ્યું તેમ સિદ્ધાંત[...]
દીપોત્સવી : બાળ ધ્રુવ પાસેથી આપણે શું શીખી શકીએ : એક સેવક
મનુપુત્ર ઉત્તાનપાદને બે પત્ની હતી. તેમનાં નામ સુનીતિ અને સુરુચિ હતાં. સુરુચિ મહારાજને અત્યંત પ્રિય હતાં. પરંતુ ધ્રુવનાં માતા સુનીતિ પ્રત્યે મહારાજને એટલો પ્રેમભાવ ન હતો. એક દિવસ સુરુચિના પુત્ર[...]
દીપોત્સવી : ભગવાન શ્રીકૃષ્ણ અને શ્રીરામકૃષ્ણદેવ: એક સમીક્ષા : સંકલન
શ્રીરામકૃષ્ણદેવે પોતાના જીવનમાં શ્રીરાધારાણીની કૃપાનો અનુભવ કર્યો હતો અને સચ્ચિદાનંદ ઘનવિગ્રહ ભગવાન શ્રીકૃષ્ણનું પૂર્ણદર્શન પ્રાપ્ત કર્યું હતું. દર્શન પછી તે મૂર્તિ તેમના શ્રીઅંગમાં વિલીન થઈ ગઈ. શ્રીરામકૃષ્ણદેવ પોતાના શ્રીમુખેથી કહેતા:[...]
દીપોત્સવી : શ્રીરામકૃષ્ણના શ્રીમુખે શ્રીમદ્ ભાગવત-પ્રસંગ : સંકલન
શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશામૃતમાં વેદ, ઉપનિષદ, સ્મૃતિ, વિવિધ પુરાણ-ઉપપુરાણ, રામાયણ, મહાભારત, દુર્ગાસપ્તશતી, ભક્તમાલ જેવા વિભિન્ન શાસ્ત્રગ્રંથો તથા તુલસીદાસ, કબીર, નાનક ઇત્યાદિ જેવા કથાપ્રસંગો જોવા મળે છે. ઔપચારિક દૃષ્ટિએ નિરક્ષર હોવા છતાં ઠાકુર[...]
બાળ ઉદ્યાન : મહાભારત : સ્વામી રાઘવેશાનંદ
(રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી સ્વામી રાઘવેશાનંદ રામકૃષ્ણ મઠ, ઊટીના અધ્યક્ષ છે. એમના પુસ્તક ‘સચિત્ર મહાભારત’ના શ્રી નલિનભાઈ મહેતાએ કરેલ ગુજરાતી ભાષાંતરનો કેટલોક અંશ અહીં પ્રસ્તુત છે. – સં.) (ગતાંકથી આગળ)[...]
અહેવાલ : ‘હોલિસ્ટિક વેલનેસ રિટ્રીટ’ : ડૉ. ભદ્રાયુભાઈ વછરાજાની
(ડૉ. ભદ્રાયુ વછરાજાની જીવવિજ્ઞાનના સ્નાતક, શિક્ષણશાસ્ત્રના અનુસ્નાતક તથા જાતીય શિક્ષણ ક્ષેત્રના પ્રથમ ભારતીય ડૉક્ટરેટ છે. તેઓ ઉત્તમ વક્તા છે અને શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ સાથે દીર્ઘકાળથી જોડાયેલા છે. – સં.) ‘સ્વસ્થ[...]
સમાચાર દર્શન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ આવતીકાલના ઘડવૈયા પોતાનાથી નેતૃત્વની શરૂઆત કરે: ગાર્ડી વિદ્યાપીઠ ખાતે 23 સપ્ટેમ્બર, 2026ના રોજ એલ. આર. શાહ હોમિયોપેથી કૉલેજ અને બી. એચ. ગાર્ડી કૉલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજીના[...]




