Read online and share with your friends
શ્રીરામકૃષ્ણ જ્યોત : ઓક્ટોબર ૨૦૨૬


Read Articles

🪔 મંગલાચરણ
મંગલાચરણ
✍🏻 સંકલન
October 2026
नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः। नमः प्रकृत्यै भद्रायै नियताः प्रणताः स्म ताम्।। દેવીને, મહાદેવીને પ્રણામ; સર્વદા મંગલ વિધાયિનીને પ્રણામ; (સૃષ્ટિશક્તિરૂપિણી) પ્રકૃતિને પ્રણામ; (સ્થિતિશક્તિરૂપિણી) ભદ્રાને[...]

🪔 સંપાદકની કલમે
દ્વારકામાં સ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
October 2026
એક માન્યતા અનુસાર દ્વારકા નામ સંસ્કૃત શબ્દ द्वार પરથી ઊતરી આવ્યું છે, જેનો અર્થ ‘દ્વાર’ અથવા ‘પ્રવેશદ્વાર’ થાય છે, અને પ્રત્યય का એ સ્થળ દર્શાવે[...]

🪔
આધ્યાત્મિક જીવનની મૂળભૂત બાબતો
✍🏻 સ્વામી ગૌતમાનંદ
October 2026
(રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના વર્તમાન પરમાધ્યક્ષ સ્વામી ગૌતમાનંદજી મહારાજના ‘પ્રબુદ્ધ ભારત’ અંગ્રેજી માસિકના એપ્રિલ, ૨૦૦૩ના અંકમાં પ્રસિદ્ધ થયેલ લેખનો શ્રી નલિનભાઈ મહેતાએ કરેલ ગુજરાતી[...]

🪔
શ્રી દ્વારકાધામ
✍🏻 સંકલન
October 2026
अपि कीटपतङ्गाद्या: पशवोऽथ सरीसृपा:। विमुक्ता: पापिन: सर्वे द्वारकाया: प्रभावत:॥ किं पुनर्मानवा नित्यं द्वारकायां वसन्ति ये। या गति: सर्वजन्तूनां द्वारकापुरवासिनाम्। सा गतिर्दुर्लभा नूनं मुनीनामूर्ध्वरेतसाम्॥ (સ્કંદપુરાણ) “દ્વારકાના[...]

🪔 પ્રાસંગિક
સેવાવ્રતી સ્વામી અખંડાનંદ
✍🏻 શ્રી હર્ષદભાઈ પટેલ
October 2026
(લેખક ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની સહકાર સમિતિના સભ્ય છે. તેઓ દીર્ઘકાળથી રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે જોડાયેલ છે. સ્વામી અખંડાનંદજી મહારાજની જન્મતિથિની ઉજવણી ૧૦ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ છે. તેના[...]

🪔 પ્રાસંગિક
સ્વામી અભેદાનંદની ઇષ્ટ-ભક્તિ
✍🏻 સંકલન
October 2026
(૪ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ સ્વામી અભેદાનંદજી મહારાજની જન્મતિથિ પ્રસંગે આ લેખ પ્રસ્તુત છે.) સ્વામી અભેદાનંદનું પૂર્વનામ કાલીપ્રસાદ ચંદ્ર હતું. તેમનો જન્મ ૨ ઓક્ટોબર, ૧૯૬૬માં મંગળવારે[...]

🪔 પ્રભુ પરમેશ્વર રક્ષા કરે
અમરનાથના રસ્તે
✍🏻 સ્વામી જપાનંદ
October 2026
(સ્વામી જપાનંદજી રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી હતા. તેમણે શ્રીમા શારદાદેવી પાસે મંત્રદીક્ષા લીધી હતી. તેઓએ અનેક રાહત-કાર્યોનું સુસંચાલન કર્યું હતું. રામકૃષ્ણ મઠ, નાગપુર દ્વારા પ્રકાશિત[...]

🪔
ગૃહસ્થ ભક્તો માટેની શ્રીરામકૃષ્ણદેવની નિરાળી શિક્ષણપદ્ધતિ
✍🏻 ડૉ. જ્યોતિબહેન થાનકી
October 2026
(સુપ્રસિદ્ધ લેખિકા ડૉ. જ્યોતિબહેન થાનકીએ અર્થશાસ્ત્ર અને સંસ્કૃત બંને વિષયો પર એમ.એ. કર્યું છે. તેમણે ગુરુકુળ મહિલા આર્ટ્સ એન્ડ કૉમર્સ કૉલેજ, પોરબંદરમાં અધ્યાપિકા તરીકે સેવા[...]

🪔
ડિજિ સેવા અને ડિજિ દાન – નવા ડિજિટલ ભારતના સેવાકાર્યના બે આધારસ્તંભ
✍🏻 સ્વામી પરમશિવાનંદ
October 2026
(સ્વામી પરમશિવાનંદ રામકૃષ્ણ મઠ, ચેન્નઈમાં કાર્યરત છે. તેમણે લખેલ અંગ્રેજી લેખનો શ્રી હર્ષદભાઈ પટેલે કરેલો ગુજરાતી અનુવાદ અહીં વાચકોના લાભાર્થે પ્રસ્તુત છે. – સં.) ધન[...]

🪔 પ્રશ્નોત્તરી
ધર્મ-જિજ્ઞાસા
✍🏻 સ્વામી આત્માનંદ
October 2026
(રામકૃષ્ણ મિશન વિવેકાનંદ આશ્રમ, રાયપુરના ભૂતપૂર્વ અધ્યક્ષ અને પ્રખર વક્તા બ્રહ્મલીન સ્વામી આત્માનંદજી મહારાજના હિન્દી પુસ્તક ‘ધર્મ-જિજ્ઞાસા’ના શ્રી હિતેષભાઈ ગઢવીએ કરેલા ગુજરાતી અનુવાદમાંથી પ્રશ્નોત્તરી વિભાગ[...]

🪔 બાળ ઉદ્યાન
મહાભારત
✍🏻 સ્વામી રાઘવેશાનંદ
October 2026
(રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી સ્વામી રાઘવેશાનંદ રામકૃષ્ણ મઠ, ઊટીના અધ્યક્ષ છે. એમના પુસ્તક ‘સચિત્ર મહાભારત’ના શ્રી નલિનભાઈ મહેતાએ કરેલ ગુજરાતી ભાષાંતરનો કેટલોક અંશ અહીં પ્રસ્તુત[...]

🪔 પુસ્તક સમીક્ષા
સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ—એક ગૌરવમય જીવન
✍🏻 ડૉ. ચેતનાબહેન માંડવિયા
October 2026
(ડૉ. ચેતનાબહેન માંડવિયા, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, ગુજરાતના પ્લાન્ટ બ્રીડિંગ અને જીનેટિક્સ વિભાગનાં ભૂતપૂર્વ પ્રૉફેસર અને વડા છે. તેઓ રામકૃષ્ણ સંઘના દીર્ધ સમયથી ભક્ત છે. તેઓ[...]

🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
October 2026
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી શ્રીમંદિરમાં ૪ સપ્ટેમ્બરના રોજ શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી. સવારે શ્રીમદ્ ભગવદ્ ગીતા પાઠ તથા વિષ્ણુસહસ્રનામ પાઠનું આયોજન થયું[...]

🪔 અહેવાલ
સ્વામી વિવેકાનંદ આપના દ્વારે એક વિચારક્રાંતિ-યાત્રા – અહેવાલ
✍🏻 શ્રી સુનિલભાઈ માલવણકર
October 2026
સ્વામી વિવેકાનંદે ગુજરાતમાં સદેહે આઠ મહિનાથી વધુ સમય પરિવ્રાજક તરીકે ગાળ્યો. અને ત્યારે સામાન્ય લોકોથી લઈને રાજા-મહારાજા અને વિદ્વાનોને તેમણે પ્રભાવિત કરેલા. ૨૦૨૬માં તેના જ[...]




