ધરતીકંપ – રાહતસેવાની આંકડાકીય માહિતી
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટનું તા. ૧૩/૩/૨૦૦૧ સુધીનું રાહતકાર્ય

ક્રમાંકવસ્તુઓની યાદીવિતરિત વસ્તુની સંખ્યાકુલ વિતરિત અત્યાર સુધીની વસ્તુની કિંમત
ફૂડ પેકેટ્સ૧,૧૭,૯૮૫૧૧,૭૯,૮૫૦
બિસ્કિટ૧,૦૦,૦૮૦૬,૦૦,૪૮૦
ગાંઠિયા૧૧,૦૦૦ કિ.ગ્રા.૩,૩૦,૦૦૦
સિંગતેલ ૭,૦૦૪ કિ.ગ્રા.૨,૮૦,૧૪૦
ઘઉં૩૧,૪૨૦ કિ.ગ્રા.૨,૮૨,૭૮૦
ઘઉંનો લોટ૧૦,૮૯૦ કિ.ગ્રા. ૧,૦૮,૯૦૦
ચોખા૨૫,૩૪૦ કિ.ગ્રા.૩,૦૪,૦૮૦
ખીચડી૧,૧૦૦ કિ.ગ્રા.૨૨,૦૦૦
મગની દાળ૪,૧૭૫ કિ.ગ્રા.૯૧,૮૫૦
૧૦લીલા શાકભાજી૩,૨૦૦ કિ.ગ્રા.૧૬,૦૦૦
૧૧મીઠું૪,૪૬૦ કિ.ગ્રા.૧૭,૮૪૦
૧૨ખાંડ૨,૫૫૦ કિ.ગ્રા.૩૮,૨૫૦
૧૩બટેટા૬,૭૨૦ કિ.ગ્રા.૩૩,૬૦૦
૧૪ડુંગળી૪,૩૦૦ કિ.ગ્રા.૨૫,૮૦૦
૧૫દૂધનો પાવડર૬૨૫ કિ.ગ્રા.૯૩,૭૫૦
૧૬ચા૭૨૦ કિ.ગ્રા.૫૭,૬૦૦
૧૭ફેમિલી કીટ૨૨,૫૧૭૫૦,૬૬,૩૨૫
૧૮પાણીના પાઉચ૧,૯૫,૯૨૫૨૯,૩૮૯
૧૯પાણીની બોટલ૮૧૬૪,૮૯૬
૨૦પ્લાસ્ટિક શીટ ૭,૧૧૦૪,૮૪,૩૦૦
૨૧ટેન્ટ૨,૨૬૦૧૧,૩૦,૦૦૦
૨૨કપડાં૮,૩૧૯૪,૧૫,૯૫૦
૨૩સ્વેટર૧,૬૫૦૧,૬૫,૦૦૦
૨૪બ્લેન્કેટ૩૮,૦૫૭૩૮,૦૫,૭૦૦
૨૫ચાદર૧,૨૯૦૯૦,૩૦૦
૨૬બેડશીટ્સ૪૫૫૧૩,૬૫૦
૨૭ટુવાલ૧૦૦૨,૦૦૦
૨૮બાકસ૧૭,૮૧૨૭૧,૨૪૮
૨૯મીણબત્તી૬૪,૦૨૫૩૨,૦૧૩
૩૦દવાઓ૧૪૫ પેટી૭૨,૫૦૦
૩૧લોહીની બોટલ૨૦૦
૩૨સાધનો૫૦૨,૫૦૦
૩૩અંતિમ સંસ્કારના લાકડા૧૧,૦૦૦ કિ.ગ્રા.૧૫,૪૦૦
૩૪બાજરો૯૭૦ કિ.ગ્રા.૧૧,૬૪૦
૩૫તુવેરદાળ૧૭૦ કિ.ગ્રા.૫,૪૪૦
૩૬ધાણાજીરુ૧,૧૨૪ કિ.ગ્રા.૬૧,૮૨૦
૩૭હળદર૧,૧૨૪ કિ.ગ્રા.૫૬,૨૦૦
૩૮મરચું૧,૧૨૪ કિ.ગ્રા.૬૧,૮૨૦
૩૯ગોળ૬૧૫ કિ.ગ્રા.૯,૮૪૦
૪૦૬ સિમેન્ટ શીટ્સ, ૧૩ વળી, નટબોલ્ટ કીટ૨,૫૦૦૪૫,૦૦,૦૦૦
૪૧પ્લાસ્ટિક ટેન્ટ (૧૧ ટ ૨૦)૨,૯૧૦૭,૨૭,૫૦૦
૪૨પ્લાસ્ટિક ટેન્ટ (૧૨ ટ ૨૦)૪,૦૦૪૧૩,૦૧,૩૦૦
૪૩કોલગેટ ટુથપેસ્ટ૪,૯૧૭૧,૭૭,૦૧૨
કુલ રાહતકાર્ય૨,૧૭,૯૬,૬૬૩

ગુજરાત ભૂકંપ રાહત-સેવાકાર્યમાં આવરી લીધેલાં ગામડાં

રાજકોટ જિલ્લો : મોરબી અને ટંકારા તાલુકાનાં બગથળા, લુંટાવદર, નારણકા, ગુંગણ, પિલુડી, શાપર, કેરાળા, જુના સાદુળકા, વનાળીયા (શારદાનગર), ચકમપર, જીવાપર, ઝીંકીયાણી, ખરેળા, રંગપુર, નાનારામપર, રવાપર, બેડી, ગવરીદળ, જસાપર, વાંકડા, નાના ખિજડીયા, મેઘપર ઝાલા, ઘુનડા, મહેન્દ્ર પરા, ટંકારા, જેપુર, નવી પીપડી, મોરબી શહેર, અમરનગર, ભક્તિનગર, શક્તિનગર, મોટી વાવડી, સહિતનાં ૪૫ ગામડાં, માળિયા મિંયાણા તાલુકાનાં નાના દહીંસરા, મોટા દહીંસરા, ખીરસરા, નાના ભેલા, વવાણીયા, બગસરા, ભાવપર, જાજાસર, હરીપર, રાસંગપર, નવાગામ, મેઘપર, દેરાળા, મહેન્દ્રગઢ, વાધરવા, વેજલપર, જૂના ઘાટિલા, ખાખરેચી, સહિતનાં ૧૮ ગામડાં, વાંકાનેર તાલુકાનાં પંચાસીયા, વાંકીયા, જાલીળા, વાંગધ્રા, સિંધાવદર, કોટડાનાયાણી, જુની કલાવડી, રફાડેશ્વર, જુના લુણસરિયા, નવા લુણસરિયા, ધમલપર જુનુ, જોધપર, તેમજ વાંકાનેર શહેરના રામચોક, પ્રતાપચોક, ગઢની રાંગ, લક્ષ્મીપરા, તાલુકાશાળા, જીનપરા, ભાટિયા સોસાયટી સહિતનાં ૨૧ વિસ્તારો જામનગર જિલ્લો : જોડીયા તાલુકાનાં રણજીતપર, ભીમકટ્ટા, ઉટબેટ-સામપર, બેલા, ગજડી, રસનાળ, કોયલી, બોડકા, જીરાગઢ, લજાઈ, બાલંભા, જીંજુવાડીયા, ફાટસર, દૂધઈ, કોઠારિયા સહિતનાં ૧૫ ગામડાં કચ્છ જિલ્લો : ભૂજ તાલુકાનાં મામુઆરા, ધાણેટી, મોડસર, ઉખડમોરા, પધ્ધર, વડવારા, ચાપરડી, ખેંગારપર, ઉમેદપર, ધ્રાંગ, કાલીતલાવડી, થરાવડા, કોટાઈ, નળાપા, ખંડેરાઈ, વાડીવિસ્તાર, સરસપુર, ત્રમાબાઉ, અજાપુર, ગરપાદર, તરાઈ સહિતનાં ૨૪ ગામડાં, અંજાર તાલુકાનાં આંબાપર, રાપર-ખોખરા, અંજાર શહેર, મણિનગર, પશુડા, શારદાનગર, અમરાપર, દેવીસુર, ખેંગારપુર, નાની ચિરાઈ, મોટી ચિરાઈ, ગડપાધર, વરસાણા, સહિતનાં ૧૩ ગામડાં, ભચાઉ તાલુકાનાં બંધડી, કડોલ, નેર, ભચાઉ શહેર સહિતનાં ૫ ગામડાં, રાપર તાલુકાનાં રાપર, રાવ, માનાબા, ખેંગારપર, બાદલપર, નંદાસર, સુરભવન, કારસારવાસ, શિવલાખા, સનાવા, નવાગામ, માજવા, મંજુવાસ, કિશનગઢ, લાખાગઢ, નિલપર સહિતનાં ૩૨ ગામડાં, માંડવી તાલુકાનાં ફરાદી, મોટા ભાળીયા, ભોજાઈ, કોટડી, મકાડાં, નાની બધાઈ સહિતનાં ૬ ગામડાં ગાંધીધામ (આદીપુર) : લોહારીયા, ચાંદીયા, વરાલી, ચક્કર, જામુડી, હાજીપર, વડવા, મોટા રૈયા, નાના રૈયા, હારુડા, આદીપુર શહેર, ગાંધીધામ શહેર, શીણુગરા, કાંબરા સહિતનાં ૧૪ ગામડાં.

કુલ ૨૦૦ ગામડાંનાં તેમજ શહેરી વિસ્તારનાં ૫૦૦૦૦થી વધુ કુટુંબો ૨,૪૦,૦૦૦થી વધુ લોકોમાં રૂ. ૨,૧૭,૯૬,૬૬૩ ની ચીજવસ્તુઓનું વિતરણસેવાકાર્ય તા. ૧૨/૩/૨૦૦૧ સુધીમાં સંપન્ન થયું છે.

રામકૃષ્ણ મિશન, લીંબડીનું ૮ માર્ચ સુધીનું રાહતકાર્ય

ક્રમવસ્તુવિતરણમાત્રામૂલ્ય
ખીચડી૭૧૨૫ કિ.ગ્રા.૯૯,૭૫૦
ઘઉંનો લોટ૩૦૫૦ કિ.ગ્રા.૨૪,૪૦૦
બટેટા૧૭૦૦ કિ.ગ્રા.૬,૮૭૦
ફૂડ પેકેટ૩૨૦૦ નંગ૧૨,૮૦૦
ચા૯૧૩ કિ.ગ્રા.૧,૩૬,૯૫૦
બિસ્કીટ૯૨૪૦ પેકેટ૩૬,૯૬૦
સાબુ-પાવડર૫૫૦ કિ.ગ્રા.૧૧,૦૦૦
પ્લા. ડોલ૨૦૦ નંગ૧૨,૦૦૦
દૂધપાવડર૧૦૧ કિ.ગ્રા.૧૦,૧૦૦
૧૦ધાબળા૩૫૩૬ નંગ૩,૫૩,૬૦૦
૧૧ચાદર૧૫૦ નંગ૯,૦૦૦
૧૨તંબુ૨૫ નંગ૩૦,૦૦૦
૧૩તાલપત્રી૧૦૨૦ શીટ૨,૫૫,૦૦૦
૧૪કપડાં૭૦૦૦ નંગ
૧૫ફળનો રસ૭૩૬ ટીન૭,૩૬૦
૧૬સિમેન્ટ શીટ્સ૩૫૬૦ નંગ૮,૦૧,૦૦૦
૧૭વળી૪૩૧૬૧,૨૯,૪૮૦
કુલ૧૯,૩૬,૨૭૦

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાનાં, લીંબડી, સાયલા, ચુડા, વઢવાણ અને હળવદ તાલુકાના સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોવાળા સમલા, સૌકા, શિયાણી, બોડિયા, રાસકા, વસતડી, નિનામા, બોરાણા, દેવપરા, લાલીયાદ, મોજીદડ, ઈંગોરાળા, પાદરી, ગંગોજલી, કીડી, રામગઢ, અજીતગઢ, ગંજેલા, મેમકા, રાતળકી, ઊંટડી, ભોંયકા, જાંબડી, ચોરવીરા, જોગાદ, દોલતપુર, વગેરે ગામો આવરી લીધાં છે.

રામકૃષ્ણ મિશન, પોરબંદરનું ૧૮ માર્ચ સુધીનું રાહતકાર્ય

અત્યાર સુધીમાં પોરબંદર જિલ્લાનાં ભારવાડા, બગવદર, મોરાણા, કડેગી, છત્રાળા, મૈયારી, જાંબુ, ગોરડીયાધાર, કાટેલા, સેગરાસ, શ્રીનગર, ભોળાદર, કુછડી, કિંદરખેડા, વિસવાડા, રાતડી, દેગામ, કુતિયાણા, મહોબતપરા, ઈશ્વરીયા, ભોગસર, કેરાળા, શિંગાડા, એરડા, ધરસણ, મિત્રાળા, રાણા ખિરસરા, ગરેજ, ભડ, બખરલા, હાથિયાણી, કેશવ, પાસવારી, શીશાની, વગેરે અને જામનગર જિલ્લાના નંદાણા, હડમતિયા, મેવાસા, ખંઢેરા, જોડીયા, બેટ દ્વારકા, ભાટીયા, પીંડારા, બાંગા, મોડા, ભટુરીયા, ગંગાજળા, મોડપર, બાલાછડી, વગેરે તથા રાજકોટ જિલ્લાના ગઢાળા, ખાખિજાળીયા, ઉપલેટા-પંચહાટડી-મોટાફળિયા, તણસવા, દાદુકા, જૂનાકેરાળા, જડેશ્વર (ઉપલેટા) ગામને આવરી લેવાયાં છે. આ સિવાય પોરબંદર જિલ્લાના ભારવાડા અને કેશવ ગામમાં તેમજ પોરબંદર શહેરના ખારવાવાડ વિસ્તારમાં મફત ભોજનાલય મિશન દ્વારા શરૂ થયાં છે. તેમાં દરરોજ ૮૦૦ લોકોને બે ટાઈમનું ભોજન આપવામાં આવે છે.

ક્રમવસ્તુવિતરણમાત્રા
બાજરો૭૫૪૦ કિ.ગ્રા.
ઘઉં૭૨૫૫ કિ.ગ્રા.
બટેટા૧૭૭૩ કિ.ગ્રા.
ફૂડ પેકેટ૨૨૦૨ નંગ
ચોખા૨૦૭૦ કિ.ગ્રા.
બિસ્કીટ૯૬૯૮ પેકેટ
સ્વેટર૧૦૫૮ નંગ
ચાદર૨૧૮ નંગ
દૂધપાવડર૮૯૩ કિ.ગ્રા.
૧૦ધાબળા૩૩૫૬ નંગ
૧૧ગોદળાં૧૦૯૫ નંગ
૧૨ડુંગળી૮૮૦ કિ.ગ્રા.
૧૩તાલપત્રી૩૦૯૫ શીટ
૧૪કપડાં૧૪૨૩૮ નંગ
૧૫દાળ૧૭૭૫ કિ.ગ્રા.
૧૬કારપેટ (શાળા માટે)૭૪ નંગ
૧૭વાસણ (સેટ)૭૫
૧૮ચા૧૨૫ કિ.ગ્રા.

 

Total Views: 255

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.