ભારતભરનાં કેન્દ્રો દ્વારા શિયાળામાં
ગરીબોને થયેલ ઘાબળા વિતરણ

કેન્દ્રસંખ્યા
આલો૪૫૯
અદ્વૈત આશ્રમ, કોલકાતા૧૮૧
વરાહનગર મિશન૩૦૦
બેલાગાવી (બેલગામ)૩૦૦
બેલઘરિયા૩૦૦
કોંતાઈ૨૫૦
દેવઘર૪૦૦
ગારબેટા૬૦૦
કટિહાર૨૦૦
લાલગઢ૩૦૦
માયાવતી૪૩૧
નરેન્દ્રપુર૩૦૦
રાજારહાટ – વિષ્ણુપુર૫૦૦
સારગાછી૩૦૦
શ્યામલા તલ૯૭૫
સિલચર૫૧૧

 

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના મેડિકલ સેન્ટરનો ૨૦૧૬-૧૭નો અહેવાલ

વિભાગનું નામદર્દીની સંખ્યા
વિવેકાનંદ આઈ કેર સેન્ટર-ચક્ષુ ચિકિત્સા૧૧૯૧૨૨
આંખનાં ઓપરેશન૬૫૬૯
નિ :શુલ્ક ચક્ષુ ચિકિત્સા કેમ્પ – ઓપરેશન૭૮૧
આયુર્વેદ વિભાગ૧૭૫૪૭
હોમિયોપથી૭૮૯૬
ફિજિયોથેરપી૩૧૪૮૮
પેડિયાટ્રિક ઓ.પી.ડી.૫૬૮૩
ગ્રામ્ય આરોગ્ય ચિકિત્સા કેમ્પ૩૮૦૯
સેરેબ્રલપાલ્સી૯૪૯
છોકરા –    ૬૪૫

છોકરીઓ – ૩૦૪

કુલ૧૯૩૮૪૪
Total Views: 472

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.