तेजोऽसि तेजो मयि धेहि। वीर्यमसि वीर्यं मयि धेहि।
बलमसि बलं मयि धेहि। ओजोऽसि ओजो मयि धेहि।
मन्युरसि मन्युं मयि धेहि। सहोऽसि सहो मयि धेहि।

હે પ્રભુ, તું અનંત તેજસ્વરૂપ છે, મને તેજ આપ;
તું અનંત વીરત્વમૂર્તિ છે, મને વીરત્વથી ભરી દે;
તું અનંત બલસ્વરૂપ છે, મને બળ આપ;
તું પ્રભાવસ્વરૂપ છે, મને પ્રભાવશાળી બનાવ;
તું પૌરુષમૂર્તિ છે, મને પૌરુષ આપ;
તું ધૈર્યમૂર્તિ છે, મને ધૈર્ય આપ.

(‘શુક્લયજુર્વેદસંહિતા’ ૧૯/૯)

Total Views: 139
By Published On: December 1, 1993Categories: Sankalan0 Comments on દિવ્યવાણીTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.