मोक्षस्य हेतुः प्रथमो निगद्यते वैराग्यमत्यन्तमनित्यवस्तुषु।
ततः शम श्रापि दमस्तितिक्षा न्यासः प्रसक्ताखिलकर्मणां भृशम्॥
ततः श्रुतिस्तन्मननं सतत्त्वघ्यानं चिरं नित्यनिरन्तरं मुनेः।
ततोऽविकल्पं परमेत्य विद्वानिहैव निर्वाणसुखं समृच्छति॥
અનિત્ય વસ્તુઓ ઉપર અત્યંત વૈરાગ્ય થવો, એ મેાક્ષનું પ્રથમ કારણ કહેવાય છે.
પછી શમ, દમ, તિતિક્ષા અને મોહ-મમતાવાળાં બધાં કામેાનો અત્યંત ત્યાગ થવો જોઈએ.
તે પછી વેદાંતનું શ્રવણ, તેનું મનન અને લાંબા વખત સુધી હંમેશાં નિરંતર આત્મતત્ત્વનું ધ્યાન
કરવું જેાઈએ. એથી વિદ્વાન નિર્વિકલ્પ પરમાત્માને પામી મોક્ષનું સુખ મેળવે છે.
(‘વિવેકચૂડામણિ’)
Your Content Goes Here




