सर्वमङगलमाङगल्ये शिवे सवार्थसाधिके ।
शरण्ये त्र्यम्बके गौरि नारायणि नमोडस्तु ते ॥

सृष्टिस्थितिविनाशानां शक्तिभूते सनातनि ।
गुणाश्रये गुणमये नारायणि नमोऽस्तु ते ॥

शरणागतदीनार्त परित्राणपरायणे ।
सर्वस्यार्ति हरे देवि नारायणि नमोडस्तु ते ॥

હે સર્વમંગળોના મંગલસ્વરૂપ, કલ્યાણમયી, સર્વ કામનાઓ સિદ્ધ કરનારી, શરણ યોગ્ય, ત્રિનયને, હે ગૌરી, નારાયણી! તમને પ્રણામ હો.

હે સૃષ્ટિ, સ્થિતિ અને વિનાશસ્વરૂપિણી, હે સનાતની, ગુણોના આશ્રયભૂત, ગુણમયી, નારાયણી! તમને પ્રણામ હો.

હે શરણે આવેલ દીન અને આર્તનું રક્ષણ કરનારી, સર્વ દુ:ખ હરનારી દેવી, નારાયણી! તમને પ્રણામ હો.

Total Views: 327

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.