विश्वस्य धाता पुरुषस्त्वमाद्यो
ऽव्यक्तेन रूपेण ततं त्वयेदम् ।
हे रामकृष्ण त्वयि भक्तिहीने
कृपाकटाक्षं कुरु देव नित्यम् ॥१॥
છો આદિ ને વિશ્વતણા વિધાતા,
અવ્યક્ત રૂપે રચિયું તમે આ;
હે, રામકૃષ્ણ પ્રભુ! ભક્તિહીન,
હું છું કરો દૃષ્ટિ કૃપા ભરેલ.(૧)
त्वं पासि विश्वं सृजसि त्वमेव
त्वमादिदेवो विनिहंसि सर्वम् ।
हे रामकृष्ण त्वयि भक्तिहीने
कृपाकटाक्षं कुरु देव नित्यम् ॥२॥
પાળો તમે વિશ્વ રચો તમે જ,
હણો તમે સર્વ જ આદિ દેવ;
હે, રામકૃષ્ણ પ્રભુ! ભક્તિહીન,
હું છું કરો દૃષ્ટિ કૃપા ભરેલ.(૨)
(श्रीमत् अभेदानंदस्वामिना विरचितम् ‘श्रीरामकृष्णाष्टकस्तोत्रम्’ માંથી)
Your Content Goes Here




