આપના મિત્રો સાથે શેર કરો

Dhyan Ane Adhyatmik Jivan2020-11-12T12:30:57+00:00

ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.

દિપોત્સવી : ઈશ્વર-સાક્ષાત્કારને પંથે (૧) : સ્વામી વીરેશ્વરાનંદ

November 1, 1993|Tags: , , |

(શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ (૧૮૯૨-૧૯૮૫) રામકૃષ્ણ મઠ અને મિશનના દસમા પરમાધ્યક્ષ હતા. તેમણે શ્રીમા શારદાદેવી પાસેથી મંત્રદીક્ષા મેળવી હતી.) ભગવાન શંકરાચાર્યે તેમની બ્રહ્મસૂત્રની ટીકાના પ્રારંભમાં કેટલાંક એવાં વાક્યો લખ્યાં જેમાં[...]

દિપોત્સવી : ભારતના પુનરુત્થાન માટે સ્વામી વિવેકાનંદનો સંદેશ : સ્વામી ગંભીરાનંદ

November 1, 1993|Tags: , , , |

(શ્રીમત સ્વામી ગંભીરાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણ મઠ અને શ્રીરામકૃષ્ણ મિશનના અગિયારમા પરમાધ્યક્ષ હતા.) આવો, આપણે અવલોકન કરીએ: આચાર્ય સ્વામી વિવેકાનંદ કોલંબોથી કાશ્મીર સુધીની ભારતીય પ્રજાને શો સંદેશ આપી ગયા? સહુથી પહેલાં[...]

દિપોત્સવી : શ્રીરામકૃષ્ણ – વિવેકાનંદ આંદોલનમાં ગૃહસ્થ ભક્તોનો ફાળો : સ્વામી ભૂતેશાનંદ

November 1, 1993|Tags: , , |

(શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ છે.) આંદોલનો ઘણી જાતનાં હોય છે. આપણું આંદોલન શ્રીરામકૃષ્ણ - વિવેકાનંદના વિચારોનો પ્રચાર-પ્રસાર કરવાનું છે. પહેલાં વિચાર મૂકવો અને પછી[...]

દિપોત્સવી : સ્વામી વિવેકાનંદનો માનવતાવાદ (૧) : સ્વામી રંગનાથાનંદ

November 1, 1993|Tags: , , , |

(શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ છે.) પૂર્વ અને પશ્ચિમ - બંનેના લોકોને સ્વામી  વિવેકાનંદના માનવતાવાદનો આ વિષય ખૂબ આકર્ષક લાગે છે એમ મને જણાયું છે. દર્શન[...]

દિપોત્સવી : વિશ્વધર્મપરિષદ માટેની સ્વામી વિવેકાનંદની સફરનો શતાબ્દી ઉત્સવ : સ્વામી ગહનાનંદ

November 1, 1993|Tags: , , , |

(શ્રીમત્ સ્વામી ગહનાનંદ મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ છે અને રામકૃષ્ણ યોગોદ્યાન મઠ, કાંકુરગાચ્છી, કલકત્તાના અધ્યક્ષ છે.) (૩૧મી મે, ૧૮૯૩ના રોજ વિશ્વધર્મપરિષદ માટે સ્વામી વિવેકાનંદે આરંભેલી સફરનો દશકો સમગ્ર[...]

દિપોત્સવી : જલતી રહો જ્યોતસંવાદિતાની : સ્વામી આત્મસ્થાનંદ

November 1, 1993|Tags: , , |

(રામકૃષ્ણ મઠ અને મિશનના જનરલ સેક્રેટરી શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજે કલકત્તામાં તાજેતરમાં યોજાયેલ વિશ્વધર્મસભામાં ૧૯મી સપ્ટેમ્બરના રોજ સમાપન સત્રમાં આપેલ સ્વાગત પ્રવચન અહીં વાચકોના લાભાર્થે રજૂ કરીએ છીએ.) મા. રાષ્ટ્રપતિ[...]

દિપોત્સવી : સ્વામી વિવેકાનંદના સંદેશનું કેન્દ્રબિન્દુ : સ્વામી મુમુક્ષાનંદ

November 1, 1993|Tags: , , , |

(શ્રીમત્ સ્વામી મુમુક્ષાનંદજી મહારાજ અદ્વૈત આશ્રમના અધ્યક્ષ અને રામકૃષ્ણ મઠના ટ્રસ્ટી છે.) આજે સમગ્ર વિશ્વમાં સ્વામી વિવેકાનંદની જયન્તી કે પુણ્યતિથિ સ્વયંસ્ફુરિત ઉત્સાહથી, ધામધૂમથી અને ભાવભરી રીતે ઉજવાય છે. સ્વામી વિવેકાનંદ[...]

દિપોત્સવી : સ્વામી વિવેકાનંદનું સંવાદિતાનું દર્શન: અપેક્ષાઓ અને સમસ્યાઓ : સ્વામી પ્રભાનંદ

November 1, 1993|Tags: , , , |

(શ્રીમત્ સ્વામી પ્રભાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના આસિ. સેક્રેટરી છે. તાજેતરમાં કલકત્તામાં યોજાયેલ વિશ્વધર્મપરિષદમાં ૧૯મી સપ્ટેમ્બરે તેમણે જે ભાષણ આપ્યું હતું તે વાચકાના લાભાર્થે અહીં આપી રહ્યા છીએ.) આપણામાંના[...]

દિપોત્સવી : સ્વામી વિવેકાનંદ અને વિશ્વધર્મપરિષદ (૧) : દુષ્યંત પંડ્યા

November 1, 1993|Tags: , , , |

૧૯મી સદીનું અમેરિકા: અઢારમી સદીની છેલ્લી પચ્ચીસીમાં અંગ્રેજોનું સંસ્થાન મટી અમેરિકા સ્વતંત્ર થયું ત્યાર પછીનાં સો વર્ષમાં વિજ્ઞાન અને ટૅકનૉલોજીએ હરણફાળ ભરી હતી. ઔદ્યોગિક ક્રાંતિની કૂચ વણથંભી ચાલુ હતી. આગગાડીએ[...]

દિપોત્સવી : માતૃશક્તિ એટલે શું? : વિમલા ઠકાર

November 1, 1993|Tags: , , |

આપણે “માતૃશક્તિ” શબ્દનો અર્થ જોઈએ. ‘પુરુષ’ અને ‘સ્ત્રી’ બે શબ્દોથી તમે પરિચિત છો. ‘નર-નારી’ શબ્દો તમે જાણો છો. ‘માતા-પિતા’ શબ્દોને ઓળખો છો. પરંતુ ક્યાંક એક બિન્દુ ઉપર ઊભાં રહીએ છીએ[...]

દિપોત્સવી : શ્રીરામકૃષ્ણ આરાત્રિકમ્ : સ્વામી વિવેકાનંદ

November 1, 1993|Tags: , , |

ખંડન ભવ-બંધન, જગ-વંદન વંદિ તોમાય; નિરંજન નરરૂપધર નિર્ગુણ ગુણમય. હે ભવબંધનનું ખંડન કરનાર, જગતના વંદનીય, હું તમને વંદન કરું છું. તમે નિરંજન નરરૂપ ધારણ કરેલ છે; નિર્ગુણ છતાં ગુણોના આશ્રય[...]

કાવ્ય : પ્રેમળ જ્યોતિ તારો દાખવી : સંકલન

November 1, 1993|Tags: , , , |

(રાગ માંડ - તાલ દાદરા) પ્રેમળ જ્યોતિ તારો દાખવી મુજ જીવન-પન્થ ઉજાળ. ધ્રુ૦ દૂર પડ્યો નિજ ધામથી હું ને ઘેરે ઘન અંધાર, માર્ગ સૂઝે નવ ઘોર રજનીમાં, નિજ શિશુને સંભાળ,[...]

કાવ્ય : બારણે બારણે બુદ્ધુ : ઉમાશંકર જોષી

November 1, 1993|Tags: , , , |

ધોમ ધખે ને ધરણી હાંફે, માડીનાં સુકાય દૂધ, અંતરના ઊકળાટ વધે ને ગરજી ઊઠે જુદ્ધ, ઓ રે! ગરજે કાળાં જુદ્ધ; અર્મીકૂપી લઈ ઘૂમી વળો ત્યારે હ્રદયવીર પ્રબુદ્ધ. અંધારઘેરી અરધી રાતે[...]

કાવ્ય : અહંકાર વિશે એક નિવેદન : ઉશનસ્

November 1, 1993|Tags: , , , |

(શિખરિણી સૉનેટ) હવે અંતે પાડ્યો પકડી રિપુ મારો અદીઠ, મેં; અરે, એ તો મારી મહીં જ, ઘરનો ચોર નીકળ્યો! પૃથુ પ્હાડોથીયે! તનુ તૃણથકી: તોય ટનનો! ન તોળાયે તોળ્યો, અનુભવું છું[...]

કાવ્ય : પૂજાની ઓરડી : બાલમુકુન્દ દવે

November 1, 1993|Tags: , , , |

હવે મને વહાલી છે પૂજાની ઓરડી: મેવા-મીઠાઈ મસ ચાખી લીધાં, હવે વહાલી છે શબરીની બોરડી; હવે મને વહાલી છે પૂજાની ઓરડી! ઝળહળતી રોશનીના જોયા ઝગારા, હવે ઘીને દીવે છે મન[...]

કાવ્ય : આપજો! : મકરન્દ દવે

November 1, 1993|Tags: , , , |

ઈશ આવીને આજ કહે કે માગ તે આપું; હૃદય, તને બાંધતાં સકળ બંધન કાપું; દેવતાના દરબારમાં ઊંચે આસને સ્થાપું. મૂરખ મારું કાળજું છતાં કાંઈ ન માને: હઠ કરીને બેસતું એ[...]

કાવ્ય : વિવેકાનંદને : ભાનુપ્રસાદ પંડ્યા

November 1, 1993|Tags: , , , |

તમે હૃદય શા હતા જલત ભારતી માતના; સદા દ્રવત અંતરે અધિક, દૈન્યથી આપણા. હતા વલય તેજનું તિમિરઢંક આ દેશમાં; તમે પ્રણવમંત્રનો પ્રબળ નાદ પોતે હતા. કર્યાં મનુજમાત્રમાં વિરલ દર્શનો દેવનાં;[...]

કાવ્ય : કૃષ્ણ-રાધા : પ્રિયકાન્ત મણિયાર

November 1, 1993|Tags: , , , |

આ નભ ઝૂક્યું તે કાનજી ને ચાંદની તે રાધા રે, આ સરવરજલ તે કાનજી ને પોયણી તે રાધા રે, આ બાગ ખીલ્યો તે કાનજી ને લ્હેરી જતી તે રાધા રે.[...]

કાવ્ય : માતૃવંદના : રમેશ પારેખ

November 1, 1993|Tags: , , , |

ફૂલો, વનો, દરિયાઓ શીતળ છે, મનોહર ને સુંદર છે, તેમાંથી સરરર કરતું હૃદયને ક્યાંક સ્પર્શે છે, કોઈ મર્માન્તક ઘાને પંપાળે છે તે, વાયુની થપકી જેવો માનો જ હાથ છે. જે[...]

કાવ્યાસ્વાદ : એક કણ રે આપો : હરીન્દ્ર દવે

November 1, 1993|Tags: , , , |

એક કણ રે આપો, આખો મણ નહિ માંગું, એક કણ રે આપો, મારા રાજ! આખો રે ભંડાર મારો એ રહ્યો. એક આંગણું આપો, આખું આભ નહિ માંગું, એક આંગણું આપો,[...]

કાવ્ય : વિવેકાનંદને બોલાવશો મા : બોધિસત્ત્વ

November 1, 1993|Tags: , , , |

વિવેકાનંદને બોલાવશો મા... આવશે ખુદ (અનુકાવ્ય) બસ કરો, બોલાવશો મા! એમને ધરતી તણી આ ધૂળમાં, પાછા રજોટાવા તમે. હમણાં જ નિજહાથે જલાવેલી ચિતા પર, થાક ખાવા એ પ્રભુપ્યારા પળ્યા છે![...]

દિપોત્સવી : ભારતીય કળાનો સંસ્પર્શ (૧) : રતિલાલ છાયા

November 1, 1993|Tags: , , |

પશ્ચિમની ચિત્રકળાની માફક ભારતીય ચિત્રકળા પદાર્થના માત્ર બહિર અંગનું આલેખન કરતી નથી; પરંતુ એથી કંઈક વિશેષ કરે છે. એ મૂળ પદાર્થનું આબેહૂબ ફોટો ચિત્ર નથી હોતી. પશ્ચિમની કળામાં જેનો ઉપયોગ[...]

દિપોત્સવી : પયગંબર વિવેકાનંદ અને તેમની વાણીશક્તિ : સ્વામી જિતાત્માનંદ

November 1, 1993|Tags: , , , |

વિવેકાનંદના કંઠમાં, એમના પ્રવચનોમાં જાણે કે પ્રૉમેથિયસનો અગ્નિ ઝરતો હતો. આજે પણ તે શ્રોતાઓની સુષુપ્ત દિવ્ય ચેતનાને પ્રજ્વલિત કરી દે છે. રોમાં રોલાંએ લખ્યું છે: ‘એમની વાણી એટલે ભવ્ય સંગીત;[...]

દિપોત્સવી : જૈન ધર્મનો સંદેશ : વીરચંદ ગાંધી

November 1, 1993|Tags: , , |

(૧૮૯૩ની શિકાગો ધર્મસભામાં જૈનધર્મના પ્રતિનિધિ શ્રી વીરચંદ ગાંધીએ કરેલ વ્યાખ્યાનોના થોડા અંશો અહીં રજૂ કરીએ છીએ.) હું તમને બધાને લાંબું સંભાષણ આપી તકલીફ નહિ આપું. હું હિંદથી આવું છું અને[...]

દિપોત્સવી : બે વંદનીય વિભૂતિઓ : ગુલાબદાસ બ્રોકર

November 1, 1993|Tags: , , |

અર્વાચીન ભારતની મહત્તા વિશે જ્યારે મનમાં વિચાર આવે છે ત્યારે તેને તે મહત્તા અર્પનાર ત્રણેક વિભૂતિઓનાં નામ સહેજે સ્મરણે ચઢે છે. તે ત્રણ વિભૂતિઓ છે - મહાત્મા ગાંધી, રવીન્દ્રનાથ ટાગોર[...]

Go to Top