આપના મિત્રો સાથે શેર કરો

Dhyan Ane Adhyatmik Jivan2020-11-12T12:30:57+00:00

ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.

દિવ્યવાણી

September 1, 1993|Tags: , , , |

अजं निर्विकल्पं निराकारमेकं निरानन्दमानन्दमद्वैतपूर्णम्। परं निर्गुणं निर्विशेषं निरीहं परब्रह्मरूपं गणेशं भजेम।। જન્મરહિત, વિકલ્પરહિત-પૂર્ણ, આકારરહિત, આનંદથીય પર, પરમાનંદસ્વરૂપ, અદ્વૈત, પૂર્ણ, સર્વથી પર, નિર્ગુણ, નિર્વિશેષ, કામનારહિત અને પરબ્રહ્મરૂપ ગણેશને અમે ભજીએ! (‘ગણેશસ્તવ’માંથી)

વિવેકવાણી : શિકાગો વિશ્વધર્મ પરિષદ : છેલ્લી બેઠકમાં આપેલું ભાષણ : ૨૭મી સપ્ટેમ્બર, ૧૮૯૩

September 1, 1993|Tags: , , |

વિશ્વધર્મ પરિષદ એ વાસ્તવિકતા બની છે. એને અસ્તિત્વમાં લાવવાની મહેનત કરનારાઓને પરમકૃપાળુ પરમાત્માએ સહાય કરી છે અને એમના પરમ નિ:સ્વાર્થ શ્રમને સફળતા મળી છે. આવું અજબ સ્વપ્ન પ્રથમ સેવનાર, સત્યસેવી,[...]

સંપાદકીય : આધુનિક માનવ શાંતિની શોધમાં (૨): સ્વામી નિખિલેશ્વરાનંદ

September 1, 1993|Tags: , , |

(ગતાંકથી આગળ) ૧૧મી સપ્ટેમ્બર ૧૮૯૩ના રોજ સ્વામી વિવેકાનંદે શિકાગો વિશ્વધર્મ -મહાસભામાં પોતાનું પહેલું વ્યાખ્યાન આપ્યું અને એક જ દિવસમાં તેઓ વિશ્વપ્રસિદ્ધ થઈ ગયા. વિશ્વધર્મ-મહાસભા સમાપ્ત થઈ ગયા પછી પણ તેમને[...]

ભાગવતમાં ભક્તિની સાધના (૨) : સ્વામી તપસ્યાનંદ

September 1, 1993|Tags: , , |

(ગતાંકથી ચાલુ) (બ્રહ્મલીન સ્વામી તપસ્યાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ હતા. શ્રીમદ્ભાગવતનો તેમનો અંગ્રેજી અનુવાદ (ચાર ભાગમાં) બહોળી પ્રસિદ્ધિ પામ્યો છે. તેના થાડા અંશેા અહીં રજૂ કરીએ છીએ.)[...]

પરથમ પહેલા સમરીએ, ગૌરીનંદ ગણેશ જી… : કેશવલાલ વિ. શાસ્ત્રી

September 1, 1993|Tags: , , |

વિદ્યુત્-શક્તિ મૂળે તો એક જ હોવા છતાં આપણે આપણી વિવિધ અપેક્ષાઓની પૂર્તિ માટે વિધવિધ યંત્ર માધ્યમો દ્વારા એ એક જ શક્તિના વિવિધ સ્વરૂપો પામીએ છીએ. આપણને હવાની અપેક્ષા હોય, તો[...]

સર્વની માતા (૭) : સ્વામી આત્મસ્થાનંદ

September 1, 1993|Tags: , , , |

(ગતાંકથી આગળ) (સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના જનરલ સેક્રેટરી છે.) એક રાત્રિએ ઉદ્‌બોધનમાં શ્રી શ્રીમાનાં દર્શન કરીને કુમારી મૅકલીઓડ પોતાના રહેઠાણે પાછાં આવતાં હતાં ત્યારે રસ્તો બતાવવા માટે[...]

ઝઘડો કરવાની કલા : લાલજી મૂળજી ગોહિલ

September 1, 1993|Tags: , , |

કેટલાંક પશુઓ અને કેટલાક લોકો સ્વભાવે જ ઝઘડાખોર હોય છે. પરાઈ શેરીનું કૂતરું નજરે પડતાં પોતાની શેરીની અસ્મિતા ધરાવતાં કૂતરાં કેવા ઝનૂનથી ભસી ઊઠે છે? ઘર... ઘર... અવાજે લાક્ષણિક પેંતરા[...]

વિવિધ અધ્યાત્મપંથોની સંવાદિતા (૪) : સ્વામી શ્રીધરાનંદ

September 1, 1993|Tags: , , |

(ગતાંકથી આગળ) (શ્રીમત્ સ્વામી શ્રીધરાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ, લખનૌના અધ્યક્ષ છે. તેમના પુસ્તક ‘The Spiritual Heritage of India’માંથી સંકલન અને રૂપાંતરનું કાર્ય શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રીએ કર્યું છે.) હવે આપણે[...]

અનુભૂતિ : (કાવ્યાસ્વાદ) : હરીન્દ્ર દવે

September 1, 1993|Tags: , , , |

લીલ લપાઈ બેઠી જળને તળિયે, સૂર્યકિરણને એમ થયું કે લાવ જઈને મળીએ! કંપ્યું જળનું રેશમ પોત કિરણ તો ઝૂક્યું થઈ કપોત, વિધવિધ સ્વરની રમણા જંપી નીરવની વાંસળીએ! હળવે ઊતરે આખું[...]

હિન્દુ ધર્મ વિષે પ્રશ્નોત્તરી (૧૧) : સ્વામી હર્ષાનંદ

September 1, 1993|Tags: , , , |

(સ્વામી હર્ષાનંદજી, રામકૃષ્ણ મઠ, બેંગ્લાર આશ્રમના અધ્યક્ષ છે.) પ્રશ્ન: ૩૮ પ્રત્યેક હિન્દુ માટે આદર્શ દૈનિક કાર્યક્રમ શો હોઈ શકે? ઉ. આદર્શ દૈનિક કાર્યક્રમ આ પ્રમાણે હોઈ શકે- હિન્દુ સૂર્યોદય થતાં[...]

“આપણે સંસાર-ત્યાગ ક્યારે કરીશું?” – સ્વામી અશોકાનંદ

September 1, 1993|Tags: , , |

માણસ સંસાર-ત્યાગ કરવાની સ્થિતિમાં ક્યારે આવે છે? આ એક મહત્ત્વનો પ્રશ્ન છે. આધ્યાત્મિક જીવનની ઘણીખરી સફળતા આના સાચા જવાબ ઉપર આધાર રાખે છે. જો આપણે પૂરી યોગ્યતા હજુ પ્રાપ્ત કરી[...]

શ્રીરામકૃષ્ણ ઉપનિષદ-૭ : નારીત્વ અને માતૃત્વ – ચક્રવર્તી રાજગોપાલાચારી

September 1, 1993|Tags: , , , |

‘ચિત્તશુદ્ધિ’ના પ્રકરણમાં કહેવામાં આવ્યું હતું તેમ શ્રીરામકૃષ્ણ પરમહંસ વારંવાર કહ્યા કરતા કે નારી ઈશ્વરસ્વરૂપ દેવીનો અવતાર હોય છે. ગમે તે સ્ત્રી હોય અને તેનું ચારિત્ર્ય ચાહે તેવું હોય તો યે[...]

સંચાલનમાં નેતૃત્વના ગુણો : પ્રો. ડૉ. જે. એમ. મહેતા

September 1, 1993|Tags: , , |

કોઈપણ કંપનીમાં કે વ્યવસ્થાતંત્રમાં અથવા કોઈપણ સામાજિક સંસ્થામાં યોગ્ય નેતૃત્વ જરૂરી છે. નેતૃત્વ વિના વિકાસ શક્ય નથી, એટલા માટે નેતૃત્વને એક જવાબદારી સાથેની બાબત ગણવામાં આવે છે. કોઈપણ કંપનીનાં વ્યવસ્થાતંત્રમાં[...]

પુસ્તક સમીક્ષા : ચિંતન-પુષ્પોની છાબ : દુષ્યંત પંડ્યા

September 1, 1993|Tags: , , |

ચિંતન-પુષ્પો અને પરિમલ: લે. લાલજી મૂળજી ગોહિલ, પ્રકાશક કનુભાઈ લા. ગોહિલ, પુણે (૧૯૯૧) મૂલ્ય: રૂ. ૪૦ મુંબઈ સિવાયનાં મહારાષ્ટ્રનાં લગભગ દરેક શહેરમાં નાની-મોટી ગુજરાતી વસાહતો છે. કેટલેય સ્થાને તે સૈકાઓ[...]

દિવ્યવાણી

November 1, 1993|Tags: , , , |

श्रृण्वन्तु विश्वे अमृतस्य पुत्रा आ ये धामानि दिव्यानि तस्थुः। वेदाऽहमेतं पुरुषं महान्तमादित्यवर्णं तमसः परस्तात्। तमेव विदित्वाऽतिमृत्युमेति नान्यः पन्था विद्यतेऽयनाय॥ શ્વેતાશ્વતર ઉપનિષદ (૨-૫, ૩-૮) “ઓ શાશ્વત સુખના વારસદારો, આ દિવ્ય ધામના[...]

વિવેકવાણી : સ્વાગતનો પ્રત્યુત્તર : સ્વામી વિવેકાનંદ

November 1, 1993|Tags: , , , , |

વિશ્વધર્મ પરિષદ: સ્થળ: શિકાગો, ૧૧મી સપ્ટેમ્બર, ૧૮૯૩ અમેરિકાવાસી બહેનો અને ભાઈઓ, તમે આપેલા ભાવભર્યા અને સહૃદય સ્વાગતનો પ્રત્યુત્તર આપવા ઊભા થતાં મારા હૃદયમાં આજે અવર્ણનીય આનંદ ઊભરાય છે. જગતના અતિ[...]

સંપાદકીય : જ્યારે ઇતિહાસમાં એક સોનેરી પાનું ઉમેરાયું : સ્વામી નિખિલેશ્વરાનંદ

November 1, 1993|Tags: , , , |

‘અમેરિકાનાં બહેનો અને ભાઈઓ’ આ સંબોધન સાથે સ્વામી વિવેકાનંદજીએ ૧૧ સપ્ટેમ્બર, ૧૮૯૩ના રોજ શિકાગોની વિશ્વધર્મ-મહાસભામાં પોતાનું ભાષણ પ્રારંભ કર્યું અને તુરત જ મંચ પર બેઠેલા વિશ્વના વિદ્વાનો અને આર્ટ ઈન્સ્ટિટ્યુટના[...]

દિપોત્સવી : હિંદુ ધર્મ : સ્વામી વિવેકાનંદ

November 1, 1993|Tags: , , , |

(૧૯મી સપ્ટેમ્બર, ૧૮૯૩ના રાજ શિકાગા વિશ્વધર્મ મહાસભામાં સ્વામી વિવેકાનંદે રજૂ કરેલ નિબંધમાંથી સંકલિત અંશો.) ઇતિહાસકાળ પહેલાંથી ચાલ્યા આવતા ત્રણ ધર્મો આજે જગતમાં પ્રચલિત છે - હિંદુ ધર્મ, જરથોસ્તી ધર્મ અને[...]

દિપોત્સવી : વર્તમાન યુગના મહાન આચાર્ય : શ્રી વિનોબા ભાવે

November 1, 1993|Tags: , , |

આજે સ્વામી વિવેકાનંદની શતાબ્દી - જન્મ જયંતી છે. એમના જન્મને આજે સો વર્ષ પૂરાં થયાં. તેઓ જીવ્યા તો બહુ ઓછું. ૪૦ વર્ષ પૂરાં નહોતાં થયાં પણ એટલા અલ્પ આયુષ્યમાં પણ[...]

દિપોત્સવી : યુગપુરુષ સ્વામી વિવેકાનંદ : કાકાસાહેબ કાલેલકર

November 1, 1993|Tags: , , , |

સ્વામી વિવેકાનંદ આજના યુગના એક અદ્ભુત પ્રભાવશાળી ધર્મ-પુરુષ હતા. તેઓ જીવ્યા જ કેટલું? ચાળીસ વર્ષ પૂરા કરી ન શક્યા. છતાં એમણે ભારતની સંસ્કૃતિ ઉપર યુગાનુકૂલ કાયમી છાપ પાડી. અમેરિકા અને[...]

દિપોત્સવી : સ્વામી વિવેકાનંદનો સંદેશ : શ્રી જયપ્રકાશ નારાયણ

November 1, 1993|Tags: , , , |

સ્વામી વિવેકાનંદ સમર્થ સત્યદ્રષ્ટા હતા. એમની બુદ્ધિપ્રતિભા અસાધારણ હતી. પરંતુ એથી પણ ઉચ્ચતર એમનું હૃદય હતું. એમણે એક વખત બેલુરમઠના શિષ્યવૃંદને કહેલું કે કવચિત્ જો બુદ્ધિ અને હૃદય વચ્ચે વિસંવાદ[...]

દિપોત્સવી : રાષ્ટ્રચેતના જગાવીએ: એકતા અને એકાત્મતા દૃઢ બનાવીએ : પી. વી. નરસિંહરાવ

November 1, 1993|Tags: , , |

(સ્વામી વિવેકાનંદની ભારત પરિક્રમા અને એમણે શિકાગોમાં કરેલા ઉદ્બોધનની શતાબ્દીની ઊજવણી નિમિત્તે પ્રધાનમંત્રી શ્રી પી. વી. નરસિંહરાવે ૨૮મી ડિસેમ્બર 1992ના દિવસે કન્યાકુમારીમાં આપેલું ઉદ્દબોધન.) રાષ્ટ્રચેતના વર્ષના ઉદ્ઘાટનની ઊજવણી માટે આ[...]

દિપોત્સવી : પ્રભાવનું રહસ્ય : યશવન્ત શુક્લ

November 1, 1993|Tags: , , |

39 વર્ષની નાની વયે જેમણે દેહ છોડ્યો હતો એવા સ્વામી વિવેકાનંદ સમગ્ર ભારતની ચેતના ઉપર છવાઈ ગયા હતા અને આજે લગભગ નવ દાયકા થવા આવ્યા હોવા છતાં ભારત રાષ્ટ્રની મૂલ્યસૃષ્ટિનો[...]

દિપોત્સવી : શિકાગો ધર્મમહાસભાના એક જ્યોતિર્ધર – શ્રી વીરચંદ ગાંધી : ડૉ. ગુણવંત શાહ

November 1, 1993|Tags: , , |

સો વરસ પહેલાની આ વાત છે. બહુ સૂકલડો નહિ તેમજ બહુ સ્થૂળકાય નહિ, મધ્યમ કદના બાંધાનો એક માનવી માથે જાડો ને ઘેરો એવો વીંટીયો વીંટી, લાંબો ડગલો પહેરી, કેડે ખેસની[...]

દિપોત્સવી : કન્યાકુમારીથી શિકાગો : જ્યોતિબહેન થાનકી

November 1, 1993|Tags: , , |

ચારે બાજુ શાશ્વતીનું ગાન સંભળાવતો નીલરંગી સાગર લહેરાતો હતો અને ઉપર નીલરંગી આકાશ પોતાના અસીમ વિસ્તારની પ્રતીતિ કરાવતું ઝળુંબી રહ્યું હતું. આ અનંતતાની વચ્ચે એક ખડક પર બેઠેલા એક યુવાન[...]

Go to Top