આપના મિત્રો સાથે શેર કરો

Dhyan Ane Adhyatmik Jivan2020-11-12T12:30:57+00:00

ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.

સ્વામી વિવેકાનંદજીનાં સંસ્મરણો : મન્મથનાથ ગાંગુલી

September 1, 1992|Tags: , , , |

: પહેલી મુલાકાત : જ્યારે મેં સાંભળ્યું કે સ્વામીજી (સ્વામી વિવેકાનંદ) કલકત્તામાં આવ્યા છે ત્યારે તે લગભગ ઈ. સ. ૧૮૯૭ની સાલ હતી. હું તેમને મળવા બાગબજારમાં કે જ્યાં તેઓ શ્રી[...]

પ્રેરક પ્રસંગો : નિરાભિમાની સંત : સંકલન

September 1, 1992|Tags: , , |

“હું જપ કરું, સત્સંગ કરું, ધ્યાન ધરું - અને - મારા ચિત્તમાંથી અહંકાર, અભિમાન, મોટાઈનો ભાવ નિર્મૂળ ન થાય, તો મારી એ ઉપાસના મિથ્યા છે. હે પરમાત્મા, હું પ્રાર્થના કરું[...]

પુસ્તક સમીક્ષા : ખોલો દ્વાર સમૃદ્ધિનાં : સ્વેટ માર્ડન

September 1, 1992|Tags: , , |

ખોલો દ્વાર સમૃદ્ધિનાં: લે. સ્વેટ માર્ડન, રૂપાંતર યશરાય; પ્રકા. આર અંબાણી ઍન્ડ સન્સ, રાજકોટ, ૧૯૮૯, મૂ. રૂ. ૯/- ૬૮ પાનાંની અને ૬ પ્રકરણોની આ નાની પુસ્તિકા પ્રેરક વાચન પૂરું પાડે[...]

સમાચાર દર્શન

September 1, 1992|Tags: , , |

શ્રી રામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા રાહતકાર્ય કચ્છ જિલ્લાના નખત્રાણા, ભૂજ અને દયાપુર તાલુકાના પૂરમાં સપડાઈ ગયેલ ૧૩ ગામોના ૫૨૪ પરિવારોમાં નીચેની વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું: ૧,૯૫૦ કીલો ચોખા અને[...]

દિવ્યવાણી

November 1, 1992|Tags: , , , |

मूर्तमहेश्वरमुज्जवलभास्करमिष्टममरनरवंद्यम्। वन्दे वेदत्तनुमुज्झितगर्हितकांचनकामिनीबंधम्॥१॥ कोटिभानुकरदीप्तसिंहमहोकटितटकौपीनवन्तम्। अभीरभीहुंकारनादितदिङ्मुखप्रचण्डताण्डवनृत्यम्॥२॥ भुक्तिमुक्तिकृपाकटाक्षप्रेक्षणमघदलविदलनदक्षम्। बालचंद्रधरमिन्दु वंद्यमिह नौमि गुरुविवेकानन्दम्॥३॥ હે ઇષ્ટદેવ ! મહેશ્વરના મૂર્તસ્વરૂપ! સૂર્યની જેમ પ્રકાશવંત! દેવો તથા મનુષ્યોને વંદનીય! હે વેદમૂર્તિ, નિંદનીય કાંચન તથા કામિનીના બંધન-મુક્ત, તમને[...]

વિવેકવાણી : પ્રેમ એ જ જીવન છે : સ્વામી વિવેકાનંદ

November 1, 1992|Tags: , , , , |

સંસ્થાને આગળ ધપાવો. પ્રેમ, અંતરની સચ્ચાઈ અને ધીરજ સિવાય બીજું કંઈ જરૂરનું નથી. વિકાસ, એટલે કે વિસ્તાર અથવા પ્રેમ, એ સિવાય જીવન બીજું શું છે ? માટે સર્વ પ્રકારનો પ્રેમ[...]

સંપાદકીય : ધ્યાનનાં પ્રથમ સોપાનો (૭) : સ્વામી નિખિલેશ્વરાનંદ

November 1, 1992|Tags: , , , |

(ધ્યાનમાં મન કેમ લાગતું નથી ?) મોટા ભાગના સાધકોનો પ્રશ્ન હોય છે- “ધ્યાનમાં મન કેમ લાગતું નથી? મન કેમ એકાગ્ર થતું નથી?” જેઓને આ સમસ્યાનો સામનો નથી કરવો પડતો તેઓ[...]

દિપોત્સવી : આત્મપરિચયની સાધના : કાકા કાલેલકર

November 1, 1992|Tags: , , |

ભારતની સાધના આત્મપરિચયની છે. આત્મતત્ત્વના અધિકાધિક પરિચય વડે આપણી સંસ્કૃતિ સમૃદ્ધ થતી આવી છે. જયારે વિશ્વનો પરિચય આપણને એના આઘાતો દ્વારા થતો ગયો અને છતાં આ વિશ્વપરિચયને આપણે હજી આત્મસાત્[...]

દિપોત્સવી : આધુનિક વિશ્વના ઘડવૈયા સ્વામી વિવેકાનંદ : એ.એલ.બાશામ

November 1, 1992|Tags: , , |

આજે પણ, નરેન્દ્રનાથ દત્ત—જેઓ પાછળથી સ્વામી વિવેકાનંદ બન્યા—ના જન્મનાં સો વરસ પછી પણ, વિશ્વ ઇતિહાસના પન્ને તેમનું મહત્ત્વ આંકવાનું ઘણું મુશ્કેલ છે. આ મહત્ત્વ કોઈપણ પાશ્ચાત્ય ઇતિહાસકાર કે મોટાભાગના ભારતીય[...]

દિપોત્સવી : સ્વામી વિવેકાનંદ અને રાષ્ટ્રીય કેળવણી : સી. સુબ્રમણ્યમ્

November 1, 1992|Tags: , , , |

રાષ્ટ્રના આર્થિક, સામાજિક અને રાજકીય - એમ સર્વાંગી વિકાસમાં શિક્ષણ કેવો મહત્ત્વનો ભાગ ભજવે છે તે વિશે રાષ્ટ્રવ્યાપી જાગૃતિ આવી છે. સ્વામી વિવેકાનંદે લગભગ ૧૦૦ વર્ષ પૂર્વે રાષ્ટ્રના વિકાસ માટે[...]

દિપોત્સવી : પશ્ચિમી દેશોને સ્વામી વિવેકાનંદે આપેલા સંદેશના બે આયામો (૧) : મેરી લુઈ બર્ક

November 1, 1992|Tags: , , , |

(મિસ મેરી લુઈ બર્ક દ્વારા રચિત ‘સ્વામી વિવેકાનંદ ઈન ધ વેસ્ટ’ (૬ ભાગોમાં) વિશ્વવિખ્યાતિ પામેલાં છે. આ પુસ્તકના છઠ્ઠા ભાગમાંથી થોડા અંશો વાચકોના લાભાર્થે રજૂ કરીએ છીએ. મેરી લુઈ બર્કને[...]

દિપોત્સવી : સ્વામી વિવેકાનંદ અને તરુણ ભારત : ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્

November 1, 1992|Tags: , , , |

(કલકત્તામાં એક સ્થાને ચાળીસના દાયકાના આરંભના ભાગમાં અપાયેલા વ્યાખ્યાનના અહેવાલોને આધારે ‘પ્રબુદ્ધ ભારત’ના એક જૂના અંકમાં છપાયેલ લેખનો અનુવાદ. એમણે પચાસ વર્ષ પહેલાં જે કહ્યું હતું તે આજે પણ આપણા[...]

દિપોત્સવી : સ્વામી વિવેકાનંદના સંદેશનું મહત્ત્વ : ભગિની નિવેદિતા

November 1, 1992|Tags: , , , |

સ્વામી વિવેકાનંદના ગ્રંથોની આ આવૃત્તિ ચાર ખંડમાં થવાની છે.* તેમાં જગતની સર્વસાધારણ પ્રજા માટે ઉપદેશ છે એટલું જ નહીં, પણ હિંદનાં પોતાનાં સંતાનો માટે પણ તે એક અધિકારયુક્ત વાણીમાં કરેલો[...]

દિપોત્સવી : સ્વામી વિવેકાનંદ એટલે શ્રીરામકૃષ્ણદેવે પ્રકટાવેલો દિવ્ય ચૈતન્ય પ્રદીપ : વિમલા ઠકાર

November 1, 1992|Tags: , , , |

નરેન્દ્ર હતો અણખૂટ સંભાવનાઓથી સળવળતો સાહસી અમૃતપુત્ર. શ્રીરામકૃષ્ણ દેવની નાનીશી આંગળીઓ નરેન્દ્રની કાયાને અડી કે ન અડી, ત્યાં તો અમૃતપુત્રનો અમૃતકુંભ છલકવા માંડ્યો. શ્રી ઠાકુરે “શિવો ભૂત્વા શિવં યજેત્” કહ્યું[...]

દિપોત્સવી : સ્વામી વિવેકાનંદ અને વેદાંત : સ્વામી ભૂતેશાનંદ

November 1, 1992|Tags: , , , |

(શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ છે.) એ તો હવે સૌને વિદિત છે કે સ્વામી વિવેકાનંદ એક અતિ ઉચ્ચ કોટિના વેદાન્તી હતા. બ્રહ્મ કે આત્મા રૂપે[...]

દિપોત્સવી : સ્વામી વિવેકાનંદનો અમર સંદેશ (૧) : સ્વામી રંગનાથાનંદ

November 1, 1992|Tags: , , , |

(૧૯૯૦ના જાન્યુઆરીની ૧૮મી તારીખે, સ્વામી વિવેકાનંદની જન્મતિથિએ, હૈદરાબાદના રામકૃષ્ણ મઠમાં, રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ, સ્વામી રંગનાથાનંદજી મહારાજે આપેલું પ્રવચન.) સ્વામી વિવેકાનંદ અને ‘ગીતા’જેવા વિષયો તો સમાજમાં કાર્યરત હોય[...]

દિપોત્સવી : લીંબડીમાં સ્વામી વિવેકાનંદ (એકાંકી) : સ્વામી જિતાત્માનંદ

November 1, 1992|Tags: , , , |

સ્વામીજી: આ વળી કઈ જગ્યા હશે? આવડું મોટું પ્રાંગણ! પણ આમાં કોઈ માણસ તો ક્યાંય નજરે પડતું નથી. અહીં તો એક વિચિત્ર રહસ્ય સમી શાન્તિ પથરાયેલી છે! આ જગ્યાએ ક્યાંક[...]

દિપોત્સવી : ભારતીય સંસ્કૃતિના સંદેશવાહક : ડૉ. રમણલાલ જોષી

November 1, 1992|Tags: , , |

સ્વામી વિવેકાનંદ જેવી વિશ્વવિભૂતિ વિશે એટલું બધું લખાયું છે ને લખાયે જાય છે કે એ બધાનો સંગ્રહ એ એક નાનકડું પુસ્તકાલય થઈ રહે. સ્વામી વિવેકાનંદનું વ્યક્તિત્વ એટલું બધું બહુરંગી છે[...]

દિપોત્સવી : એક અનોખું પ્રેમબંધન (૧) : જ્યોતિબહેન થાનકી

November 1, 1992|Tags: , , |

“મા, મા, તું એને મારી પાસે મોકલ. એને જોયા વગર મારા હૃદયમાં દારુણ દુ:ખ થાય છે. ઓહ! અહીં આવ્યો એને કેટલો વખત થઈ ગયો? એ તો અહીં આવતો જ નથી.[...]

દિપોત્સવી : અન્નં બ્રહ્મ! : ગુણવંત શાહ

November 1, 1992|Tags: , , |

ક્યારેક એવો પ્રશ્ન થાય કે: પોતાને હિંદુ કહેવડાવતા લોકોમાંથી કેટલા ભણેલાગણેલા લોકોએ ઉપનિષદ પરનો એકાદ ગ્રંથ પણ જોયો હશે ખરો? હું જોવાની વાત કરું છું, વાંચવાની નથી કરતો. વેદો આપણા[...]

શ્રી દુર્ગાષ્ટમી પ્રસંગે : શ્રી મહિષાસુરમર્દિનીસ્તોત્રમ્ : સંકલન

November 1, 1992|Tags: , , , |

अयि गिरिनन्दिनि नन्दितमेदिनि विश्वविनोदिनि नन्दनुते गिरिवरविन्ध्यशिरोऽधिनिवासिनि विष्णुविलासिनि जिष्णुनुते। भगवति हे शितिकंठकुटुंबिनि भूरिकुटुम्बिनि भूरिकृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते||१|| હે ગિરિરાજપુત્રી, પૃથ્વીને આનંદિત કરનારી, વિશ્વને વિનોદ કરાવનાર, નંદપુત્રી, ગિરિરાજ વિન્ધ્યના[...]

કાવ્યકુસુમ : અખિલ બ્રહ્માંડમાં : નરસિંહ મહેતા

November 1, 1992|Tags: , , , |

અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહિર, જૂજવે રૂપે અનંત ભાસે; દેહમાં દેવ તું, તેજમાં તત્ત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે. પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા! વૃક્ષ થઈ ફૂલી[...]

કાવ્યકુસુમ : આજ આનંદ : અખો

November 1, 1992|Tags: , , , |

આજ આનંદ મારા અંગમાં ઊપજ્યો, પરિબ્રહ્મની મુંને ભાળ લાંધી; ગૂંગાની સાનમાં સામો સમજે નહિ, અદબદ મૂઠડી રહી રે બાંધી. કોઈ તીરથ અડસઠ કરે, દેવદેરાં ફરે, ખટ મારગમાં રે જોગ સાધી;[...]

કાવ્યકુસુમ : બોલ મા, બોલ મા : મીરાંબાઈ

November 1, 1992|Tags: , , , |

(રાગ ઝિંઝોટી - તીન તાલ) બોલ મા, બોલ મા, બોલ મા, રે રાધા-કૃષ્ણ વિના બીજું બોલ મા. ધ્રુ૦ સાકર શેરડીનો સ્વાદ તજીને કડવો લીમડો ઘોળ મા રે. ૧ ચાંદા સૂરજનું[...]

કાવ્યકુસુમ : હિરનો મારગ છે શૂરાનો, : પ્રીતમ

November 1, 1992|Tags: , , , |

હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને; પરથમ પહેલું મસ્તક મૂકી, વળતી લેવું નામ જોને. સુત વિત દારા શીશ સમરપે, તે પામે રસ પીવા જોને; સિંધુ મધ્યે મોતી લેવા[...]

Go to Top