ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
કાવ્યકુસુમ : જય! જય! ગરવી ગુજરાત! : નર્મદ
જય! જય! ગરવી ગુજરાત! જય! જય! ગરવી ગુજરાત! ધ્વજ પ્રકાશશે ઝળળ કસુંબી, પ્રેમશૌર્ય અંકિત, તું ભણવ ભણવ નિજ સંતતિ, સહુને પ્રેમભક્તિની રીત. ઊંચી તુજ સુંદર જાત, જય! જય! ગરવી ગુજરાત![...]
કાવ્યકુસુમ : હજીયે ન જાગે મારો આતમરામ : ‘શેષ’: રામનારાયણ વિ. પાઠક
હજીયે ન જાગે મારો આતમરામ! મારો આતમરામ! સમુંદર ઘૂઘવે છે દૂર, વાયુ સૂસવે ગાંડોતૂર, સમજું ન ભરતી કે આ તે આવે છે તૂફાન! હજીયે ન જાગે મારો આતમરામ! મારો આતમરામ![...]
કાવ્યકુસુમ : મંગલ મન્દિર ખોલો : નરસિંહરાવ દિવેટિયા
મંગલ મન્દિર ખોલો, દયામય! મંગલ મન્દિર ખોલો! જીવનવન અતિ વેગે વટાવ્યું, દ્વાર ઊભો શિશુ ભોળો; તિમિર ગયું ને જ્યોતિ પ્રકાશ્યો, શિશુને ઉરમાં લ્યો, દયામય! મંગલ મન્દિર ખોલો! નામ મધુર તમ[...]
કાવ્યકુસુમ : એક જ દે ચિનગારી, મહાનલ! : હરિહર ભટ્ટ
એક જ દે ચિનગારી, મહાનલ! એક જ દે ચિનગારી. ચકમક લોઢું ઘસતાં-ઘસતાં ખરચી જિંદગી સારી; જામગરીમાં તણખો ન પડ્યો ન ફળી મહેનત મારી. ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગી આભ અટારી;[...]
કાવ્યકુસુમ : વિશાળે જગવિસ્તારે : ઉમાશંકર જોશી
વિશાળે જગવિસ્તારે નથી એક જ માનવી: પશુ છે, પંખી છે પુષ્પો, વનોની છે વનસ્પતિ! વીંધાય છે પુષ્પ અનેક બાગનાં! પીંખાય છે પાંખ સુરમ્ય પંખીની! જીવો તણી કાય મૂંગી કપાય છે![...]
કાવ્યકુસુમ : ક્યાં હશે છુપાઈ : સુંદરમ્
ક્યાં હશે છુપાઈ ક્યાં કૃપાની કુંજ તારી ક્યાં હશે દટાઈ ક્યાં સુધાની સેર તારી શુષ્ક હ્રદય પાત્ર લઈ ઘેર-ઘેર યાચું જઈ ડુંગરો શા દાન મળ્યા રત્નકણી ન તારી આર્ત કરે[...]
કાવ્યકુસુમ : ને એ જ તું? : રાજેન્દ્ર શાહ
ને એ જ તું? એ તું જ? જેની હુથેલી નો નાગરવેલ કેરા કૉળેલ કોઈ નવ પર્ણ જેવી સ્પર્શી હતી શીતલ લાલિમા ભરી? ને એ જ તું? જે કાંટાળો લહુ આ[...]
કાવ્યકુસુમ : પારાવારના પ્રવાસી : બાલમુકુન્દ દવે
આપણે તે દેશ કેવા? આપણે વિદેશ કેવા? આપણે પ્રવાસી પારાવારના હે...જી. સંતરી સૂતેલા ત્યારે આપણે અખંડ જાગ્યા, કોટડાં કૂદીને ભાગ્યા, આપણે કેદી ના કારાગારના હે...જી. આપણે પંખેરું પ્યાસી ઊડિયાં અંધાર[...]
કાવ્યકુસુમ : ચરણ રુકે ત્યાં કાશી : હરીન્દ્ર દવે
જ્યાં ચરણ રુકે ત્યાં કાશી. ઝાકળના બિંદુમાં જોયો ગંગાનો જલરાશિ. જ્યાં પાય ઊઠે ત્યાં રાજમાર્ગ, જ્યાં તરતો ત્યાં મહાસાગર, જે ગમ ચાલું એ જ દિશા, મુજ ધ્રુવ વ્યાપે સચરાચર; થીર[...]
કાવ્યકુસુમ : આવો! : મકરન્દ દવે
અમે રે સૂકું રૂનું પૂમડું, તમે અત્તર રંગીલા રસદાર; તરબોળી દ્યોને તારેતારને, વીંધો અમને વ્હાલા, આરંપાર: આવો, રે આવો હો જીવણ, આમના. અમે, રે સૂના ઘરનું જાળિયું, તમે તાતા તેજના[...]
કાવ્યકુસુમ : ચિતારો : જયન્ત પાઠક
અજબ મિલાવટ કરી ચિતારે રંગપ્યાલીઓ ભરી! એક લસરકે ઊગી નીકળ્યાં જંગલ જંગલ ઝાડ; ટપકે ટપકે ફૂટી નીકળ્યા ધરતી પરથી પ્હાડ! ઘટ્ટ નીલિમા નરી. જરાક ખંખેરી પીંછી ત્યાં ફૂલને લાગી છાંટ;[...]
કાવ્યકુસુમ : પ્રભાતાંકુર અને મન : ઉશનસ્
અંધારાના કાળમીંઢ, તોતીંગ તોળાયેલા ખડકો-ઘેરી ખીણમાં છેક તળિયે રોજની જેમ જ એક પ્રત્યૂષપુષ્પનો અંકુર નીકળી આવ્યો છે, એક ઝીણી તેજની ટશરમાં અહો, અદ્ભુત એનું રૂપ! અહો, કેટલી બધી આનંદદાયક છે[...]
કાવ્યકુસુમ : માયા : યૉસેફ મૅકવાન
નહિ તેજ કોઈ નહિ છાયા! અહીં હવામાં તરતી કેવળ ફલગંધની કાયા: તરુવર ફરકે લીલું જાણે પર્ણ-સરોવર છલકે, લળી જતી આ ડાળ ડાળ તે એક થવાને તલખે! નજર ભોળી ત્યાં સરતી[...]
કાવ્યકુસુમ : વિવેકાનંદજીના ગુજરાત-પ્રયાસની શતાબ્દીએ : ડૉ. યશવંત ત્રિવેદી
મારું મન થઈ ગયું છે ટ્રેનની બારી સમું- બારીમાંથી દેખાતા ઉધ્વસ્ત આકાશ સમું એક ધ્વસ્ત દેશ સમું તૃષિત તૃણો અને વૃક્ષોની જેમ દોડતું અનસ્ત તૃષામાં દોડતું મૃગજળોની જેમ વેરાન પથ્થરો[...]
કાવ્યકુસુમ : એક નવા વિવેકાનંદને! : પ્રા. જ્યોત્સ્ના ય. ત્રિવેદી
તે દિવસે ગંગાજીને કીનારે માની જેમ પ્રતીક્ષા કરતા બેઠા હતા શ્રી રામકૃષ્ણ પરમહંસદેવ એના તોફાની તરુણ વિવેકાનંદની ખોજમાં... વેદનાનાં ભૂરાં ફુલો વચ્ચે એમની આર્ષદૃષ્ટિ શોધતી હતી આનંદના શ્વેત-કેસરી પારિજાતનાં પુષ્પોને[...]
૨ ઑક્ટોબર, ગાંધી જયંતી નિમિતે : મહાત્મા ગાંધી : લાલજી મૂળજી ગોહિલ
“બ્રહ્મ સત્યં જગન્મિથ્યા”, - એવી વ્યોમવિહારિણી; મેધાવી તર્કની વાણી, ગર્જ્યા તત્ત્વશિરોમણિ વરસ્યા જ્ઞાનના મેઘો, ભીંજી ના ધરતી અહીં; વ્યવહારે“જગત્સત્યં, બ્રહ્મમિથ્યા” - વદી રહી. પછી તો ભક્તિની વર્ષા, જ્ઞાનનાં શિખરો તજી;[...]
દિપોત્સવી : કાકાસાહેબના ઘડતરમાં સ્વામી વિવેકાનંદનો ફાળો : યશવન્ત શુક્લ
મૂળ મહારાષ્ટ્રના, કોંકણના, એવા કાકાસાહેબ કાલેલકરને મહાત્મા ગાંધીજીએ‘સવાઈ ગુજરાતી’એવું બિરુદ આપેલું કેમકે, ગુજરાતમાં વસવું હોય તો ગુજરાતી શીખી લેવું જોઇએ એમ તરુણ કાલેલકરને ગાંધીજીએ કહેલું. ગાંધીજી સાથે સંધાઇ ગયા પછી[...]
દિપોત્સવી : સ્વામી વિવેકાનંદ-એક રાષ્ટ્રભક્ત : સ્વામી આત્મસ્થાનંદ
(શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના જનરલ સેક્રેટરી છે.) અર્થઘટન અને મૂલ્યાંકન અને પ્રશંસા ઘણું કરીને સમાલોચક, સમીક્ષક અને નિરીક્ષકની વ્યક્તિગત અભિરુચિ, શિક્ષણ, સંકલનશક્તિ, દૃષ્ટિ અને સમાજ ઉ૫૨[...]
દિપોત્સવી : સ્વામી વિવેકાનંદનું ગુજરાત ૫રિભ્રમણ (સચિત્ર) : સ્વામી નિખિલેશ્વરાનંદ
ગરવી ગુજરાત! ગુણવંતી ગુજરાત! ગુજરાતની અસ્મિતા. સંસ્કૃતિ, તેની શૌર્યભરી ગાથાઓ, ભક્તિની અમ૨ગાથા તેમજ સ૨વાણીએ કેટલાંયની પ્રશંસા મેળવી છે. ગુજરાતના ગૌરવભર્યાં ઇતિહાસે, અહીંના મિલનસાર સરળ લોકોએ કેટલાય મહાપુરુષોનાં દિલ જિત્યાં છે.[...]
દિપોત્સવી : પરિભ્રમણની પાંખે : ક્રાંતિકુમાર જોષી
(સ્વામી વિવેકાનંદના ગુજરાત પરિભ્રમણની શતાબ્દી પ્રસંગે લખાયેલ વિશિષ્ટ લેખ-સં.) છેલ્લાં પંદ૨ વ૨સોમાં ગુજરાતની પ્રજાને જેટલા પ્રમાણમાં પ્રવાસ વર્ણનો પ્રાપ્ય બન્યાં છે, એટલાં કદાચ એ પહેલાં ક્યારેય પ્રાપ્ત નહીં બન્યાં હોય.[...]
દિપોત્સવી : સ્વામી વિવેકાનંદ મણિલાલ દ્વિવેદીની મુલાકાતે : ડૉ. ધીરુભાઇ ઠાક૨
ત૨ણાની ઓથે ડુંગર ઢંકાઇને પડ્યો હોય તેમ કેટલીક ઘટનાઓ ઇતિહાસમાં ઢંકાઇને પડી હોય છે. સો વર્ષ પહેલાં સ્વામી વિવેકાનંદ ભારત દર્શને નીકળ્યા, ત્યારે નડિયાદમાં તેમણે ગુજરાતના સમર્થ સાહિત્યકાર અને વિચક્ષણ[...]
દિપોત્સવી : વહીવટીતંત્રમાં ભારતીય શીલાચાર અને સ્વામી વિવેકાનંદ : કેશવલાલ વિ. શાસ્ત્રી
કોઈપણ કાર્ય કરતી વખતે આપણે બધા બહુધા કાર્ય કરવાની રીતનો જેટલો વિચાર કરીએ છીએ તેટલો વિચાર કાર્યના લક્ષ્ય પરત્વે ભાગ્યે જ કરતા હોઈએ છીએ. પણ ભારતીય ચિંતકોએ પોતાનાં સર્વ જીવનકાર્યોમાં[...]
દિપોત્સવી : હોલિસ્ટિક વિજ્ઞાન અને સ્વામી વિવેકાનંદ : ડૉ. ચેતના માંડવિયા
‘હોલિસ્ટિક’ શબ્દ અંગ્રેજી શબ્દ ‘હોલ’ -whole ઉ૫૨થી આવ્યો છે. ૨૦મી સદીના વિજ્ઞાનને ‘હોલિસ્ટિક વિજ્ઞાન’ કહેવામાં આવે છે કા૨ણ કે આજનું વિજ્ઞાન એવા વિશ્વના ચિત્રને વધુને વધુ સ્પષ્ટ કરતું જાય છે,[...]
દિપોત્સવી : મનીષિઓની દૃષ્ટિએ સ્વામી વિવેકાનંદ : સંકલન
એક જ પૂર્ણ ૫૨માત્મા તત્ત્વ સમસ્ત બ્રહ્માંડમાં વિલસી રહ્યું છે એવા નિરપેક્ષ એકેશ્વ૨વાદનું સુયોગ્ય અર્થઘટન ક૨વું હોય તો મ૨મી થઈ જાઓ, ૨હસ્યવાદી બની જાઓ. ચિત્તની રહસ્યવાદી અવસ્થાઓ જે ઇતિહાસે જુદીજુદી[...]
દિપોત્સવી : પરિવ્રાજક સંન્યાસી : સંકલન
સ્વામી વિવેકાનંદના પરિવ્રાજક જીવનનું વિહંગાવલોકન ૧૮૮૮થી ૧૮૯૩ સુધીના સ્વામી વિવેકાનંદના ભારત પરિભ્રમણના મહત્ત્વના ઘટના પ્રસંગોના સીમાસ્તંભો: પથવિહીન વાટે ધપજે પથિક સિંહ શો નિર્ભય રહીને નિર્લેપ બનીને ફરી વળજે ભમજે ભૂમિ[...]




