(બંગાળી ભજન)

સકલિ તોમારી ઈચ્છા, ઈચ્છામયી તારા તુમિ,
તોમાર કર્મ તુમિ કરો મા, લોકે બોલે કરી આમિ…
પંકે બદ્ધ કરો કરી, પંગુરે લંઘાઓ ગિરિ,
કારે દાઓ મા! બ્રહ્મપદ, કારે કરો અધોગામી….
આમિ જન્ત્ર તુમિ જન્ત્રી, આમિ ઘર તુમ ઘરની,
આમિ રથ તુમિ રથી, જેમોન ચાલાઓ તેમની ચાલી…

(ગુજરાતી અનુવાદ)

સકળ તમારી ઈચ્છા, ઈચ્છમયી તારા તમે,
તવ કર્મ તમે કરો, લોકો બોલે કરીએ અમે…
પંકમાંહી બાંધો હાથી, પંગુથી ઓળંગાવો ગિરિ;
કોઈને આપો બ્રહ્મપદ; કોઈને કરો અધોગામી…
અમે યંત્ર, તમે ચાલક, અમે ઘર, તમે માલિક,
અમે રથ, તમે રથી; ચલાવો જેમ, તેમ ચાલી…

 (‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ માંથી)

Total Views: 362

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.