શ્રીરામકૃષ્ણ જ્યોતમાં છપાયેલ બધાં લેખોનો સંગ્રહ
🪔 સ્વામી વિવેકાનંદ ગુજરાત પરિભ્રમણ
ગોપાલલાલ હવેલી, પોરબંદર ખાતે સ્વામીજીની મુલાકાત
✍🏻 શ્રી અજય વ્રજલાલ ઠક્કર
(સ્વામી વિવેકાનંદજી અંગેની માહિતી લેખકને એમનાં કાકી શ્રીમતી ઉષાબહેન પુરોહિત તથા અતિથિરૂપે રહેલા વયોવૃદ્ધ ભક્ત હરકિશન કંસારા (હકા[...]
September 2025
🪔 સ્વામી ભૂતેશાનંદજી મહારાજનાં સંસ્મરણો
અલૌકિક જીવનની ઝલક
✍🏻 સ્વામી લોકેશ્વરાનંદ
(શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના બારમા પરમાધ્યક્ષ હતા. (૧૯૮૯ થી ૧૯૯૮) અને શ્રીરામકૃષ્ણ આશ્રમ,[...]
September 2025
🪔 પ્રશ્નોત્તરી
ધર્મ–જિજ્ઞાસા
✍🏻 સ્વામી આત્માનંદ
(રામકૃષ્ણ મિશન, વિવેકાનંદ આશ્રમ રાયપુરના ભૂતપૂર્વ સચિવ અને પ્રખર વક્તા બ્રહ્મલીન સ્વામી આત્માનંદજી મહારાજના હિન્દી પુસ્તક ‘ધર્મ-જિજ્ઞાસા’ના શ્રી[...]
September 2025
🪔 પ્રાસંગિક
શ્રીમા શારદાદેવી—નવ દુર્ગારૂપે
✍🏻 ડૉ. સીમાબહેન માંડવિયા
(કુ. સીમાબેન માંડવિયા, નિવૃત્ત પ્રાધ્યાપક, અંગ્રેજી, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, ચાલીસ વર્ષ અંગ્રેજી શીખવી હવે બાળકો, યુવાનો તથા બહેનોની[...]
September 2025
🪔 પ્રાસંગિક
પોતાના પગ પર ઊભા થાઓ
✍🏻 શ્રી હરેશભાઈ ધોળકિયા
(લેખક શ્રી હરેશભાઈ ધોળકિયા 25 વર્ષો સુધી શિક્ષણકાર્ય સાથે જોડાયેલા હતા. તેઓ ગુજરાતી સાહિત્યના સુપ્રસિદ્ધ લેખક છે. શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ[...]
September 2025
🪔 સંપાદકની કલમે
સ્વામી વિવેકાનંદ, શિકાગો ધર્મપરિષદ અને ગુજરાત
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
‘અમેરિકાનાં બહેનો અને ભાઈઓ’ આ સંબોધન સાથે સ્વામી વિવેકાનંદે ૧૧ સપ્ટેમ્બર, ૧૮૯૩ના રોજ શિકાગોની વિશ્વ ધર્મ પરિષદમાં પોતાનું[...]
September 2025
🪔 મંગલાચરણ
મંગલાચરણ
✍🏻 સંકલન
रौद्रायै नमो नित्यायै गौर्यै धात्र्यै नमो नमः। ज्योत्स्नायै चेन्दुरुपिन्यै सुखायै सततं नमः॥ સંહાર કરનાર શક્તિરૂપ રૌદ્રા, દેશકાલાદિકથી અવિચ્છિન્ન[...]
September 2025
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ શ્રીજગન્નાથ રથયાત્રા ઉત્સવ રાજકોટ આશ્રમ દ્વારા ૨૭ જૂનના રોજ સાંજે ૫:૩૦ વાગ્યે આશ્રમ પ્રાંગણમાં ભગવાન[...]
August 2025
🪔 બાળ ઉદ્યાન
મહાભારત
✍🏻 સ્વામી રાઘવેશાનંદ
(રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી સ્વામી રાઘવેશાનંદ રામકૃષ્ણ મઠ, ઊટીના અધ્યક્ષ છે. એમના પુસ્તક ‘સચિત્ર મહાભારત’નું શ્રી નલિનભાઈ મહેતાએ[...]
August 2025
🪔 સ્વામી પ્રેમેશાનંદજી મહારાજનાં સંસ્મરણો
સારગાછિની સ્મૃતિ
✍🏻 સ્વામી સુહિતાનંદ
(સ્વામી પ્રેમેશાનંદજી મહારાજ રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી હતા. તેમણે શ્રીમા શારદાદેવી પાસેથી મંત્રદીક્ષા મેળવી હતી. રામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ[...]
August 2025
🪔 માનવતાની ઝાંખી
કાનકટિયો દરિદ્ર-નારાયણનો સેવક બન્યો
✍🏻 સ્વામી જપાનંદ
(રામકૃષ્ણ મઠ, નાગપુર દ્વારા પ્રકાશિત સ્વામી જપાનંદજી કૃત ‘માનવતા કી ઝાંકી’ હિન્દી પુસ્તકના એક પ્રકરણનો શ્રી હિતેષભાઈ ગઢવીએ[...]
August 2025
🪔 કથોપકથન
શ્રી ‘મ.’ દર્શન
✍🏻 સ્વામી નિત્યાત્માનંદ
(‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ના લેખક શ્રી મહેન્દ્રનાથ ગુપ્ત ‘મ’ના અંતેવાસી સ્વામી નિત્યાત્માનંદજીએ માસ્ટર મહાશયે શ્રીઠાકુર અંગે કરેલી વાતોની નોંધ ‘શ્રી[...]
August 2025
🪔 સાહિત્ય
શ્રી હરેશભાઈ ધોળકિયા પર શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાનો પ્રભાવ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
શ્રી હરેશભાઈ ધોળકિયાનો જન્મ ગુજરાત રાજ્યના વિસ્તારની દૃષ્ટિએ સૌથી મોટા જિલ્લા કચ્છમાં ૩૦મી જૂન, ૧૯૪૬ના રોજ થયો. ૧૯૬૬માં[...]
August 2025
🪔 સ્વામી વિવેકાનંદ ગુજરાત પરિભ્રમણ
માનનીય રેવાશંકર સાથે પોરબંદરમાં મુલાકાત
✍🏻 કુસુમબહેન આર. પરમાર
(રાજકોટનાં ભક્ત સ્વ. કુમારી કુસુમબહેન પરમારને તા. ૭-૧૨-૧૯૭૫ના રોજ મેરી લૂઈ બર્ક સાથે રેવાશંકર દવેને પોરબંદર ખાતે મળવાનું[...]
August 2025
🪔 અધ્યાત્મ
પ્રેમમૂર્તિ ભરત
✍🏻 શ્રી રામકિંકર ઉપાધ્યાય
(પ્રખર રામાયણી શ્રી રામકિંકર ઉપાધ્યાય લિખિત અત્યંત વિલક્ષણ કૃતિ ‘प्रेम मूर्ति भरत’નો ડૉ. ભાનુકુમાર નાયકે ગુજરાતી અનુવાદ કર્યો[...]
August 2025
🪔 સ્વામી ભૂતેશાનંદજી મહારાજનાં સંસ્મરણો
શ્રીરામકૃષ્ણની પ્રતિમૂર્તિ
✍🏻 સ્વામી આત્મસ્થાનંદ
(શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના બારમા પરમાધ્યક્ષ હતા. (૧૯૮૯ થી ૧૯૯૮) અને શ્રીરામકૃષ્ણ આશ્રમ,[...]
August 2025
🪔 પ્રશ્નોત્તરી
ધર્મ–જિજ્ઞાસા
✍🏻 સ્વામી આત્માનંદ
(રામકૃષ્ણ મિશન, વિવેકાનંદ આશ્રમ રાયપુરના ભૂતપૂર્વ અધ્યક્ષ અને પ્રખર વક્તા બ્રહ્મલીન સ્વામી આત્માનંદજી મહારાજના હિન્દી પુસ્તક ‘ધર્મ-જિજ્ઞાસા’ના શ્રી[...]
August 2025
🪔 પ્રાસંગિક
ભારત વિશ્વગુરુ 2025ના વૈશ્વિક પરિવર્તન માટેનું સ્વપ્ન
✍🏻 ડૉ. આર. બાલાસુબ્રમણ્યમ્
(ડૉ. આર. બાલાસુબ્રમણ્યમ્ ‘સ્વામી વિવેકાનંદ યુથમુવમેન્ટ’ના સ્થાપક તથા ‘Capacity Building Commission of India’ના મેમ્બર એચ.આર. છે. તેમના અંગ્રેજી[...]
August 2025
🪔 એક અમેરિકન વેદાંતીનાં સંસ્મરણો
સ્વામી તુરીયાનંદ મહારાજના સંગમાં
✍🏻 સ્વામી અતુલાનંદ
(અદ્વૈત આશ્રમ દ્વારા પ્રકાશિત અને સ્વામી અતુલાનંદ (ગુરુદાસ મહારાજ) દ્વારા લિપિબદ્ધ મૂળ અંગ્રેજી પુસ્તક ‘With the Swamis in[...]
August 2025
🪔 પ્રાસંગિક
ગોકુળમાં ભગવાનનો જન્મોત્સવ
✍🏻 સ્વામી ગુણેશાનંદ
(સ્વામી ગુણેશાનંદજી મહારાજ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ સંપાદકીય સહકાર સમિતિના સભ્ય છે. – સં.) નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ[...]
August 2025
🪔 સંપાદકની કલમે
સ્વામી વિવેકાનંદજીએ ભાખેલું ભારતનું સોનેરી ભવિષ્ય
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
સ્વામી વિવેકાનંદ ભવિષ્યવેત્તા નહોતા, પણ યુગદ્રષ્ટા હતા. એક વખત સાંજે તેઓ બેલુર મઠમાં ગહન ધ્યાન કર્યા પછી ગુરુભાઈઓ[...]
August 2025
🪔 મંગલાચરણ
મંગલાચરણ
✍🏻 સંકલન
समस्तलोकशङ्करं निरस्तदैत्यकुञ्जरं दरेतरोदरं वरं वरेभवक्त्रमक्षरम्। कृपाकरं क्षमाकरं मुदाकरं यशस्करं मनस्करं नमस्कृतां नमस्करोमि भास्वरम्॥ સઘળા લોકોનું કલ્યાણ કરનાર, ગજાસુરનો[...]
August 2025
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ ફલહારિણી કાલીપૂજા તા. ૨૬ મેના રોજ આશ્રમના શ્રીમંદિરમાં ફલહારિણી કાલીપૂજા નિમિત્તે સંધ્યા-આરતી પછી પૂજાવિધિ, મા-કાલી-કીર્તન[...]
July 2025
🪔 બાળ ઉદ્યાન
મહાભારત
✍🏻 સ્વામી રાઘવેશાનંદ
(રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી સ્વામી રાઘવેશાનંદ રામકૃષ્ણ મઠ, ઊટીના અધ્યક્ષ છે. એમના પુસ્તક ‘સચિત્ર મહાભારત’નું શ્રી નલિનભાઈ મહેતાએ[...]
July 2025
🪔 સ્વામી પ્રેમેશાનંદજી મહારાજનાં સંસ્મરણો
સારગાછિની સ્મૃતિ
✍🏻 સ્વામી સુહિતાનંદ
(સ્વામી પ્રેમેશાનંદજી મહારાજ રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી હતા. તેમણે શ્રીમા શારદાદેવી પાસેથી મંત્રદીક્ષા મેળવી હતી. રામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ[...]
July 2025
🪔 માનવતાની ઝાંખી
સમર્પિત ભક્ત શ્રી જગજીવન રામ
✍🏻 સ્વામી જપાનંદ
(રામકૃષ્ણ મઠ, નાગપુર દ્વારા પ્રકાશિત સ્વામી જપાનંદજી કૃત ‘માનવતા કી ઝાંકી’ હિન્દી પુસ્તકના એક પ્રકરણનો શ્રી હિતેષભાઈ ગઢવીએ[...]
July 2025
🪔 કથોપકથન
શ્રી ‘મ.’ દર્શન
✍🏻 સ્વામી નિત્યાત્માનંદ
(‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ના લેખક શ્રી મહેન્દ્રનાથ ગુપ્ત ‘મ’ના અંતેવાસી સ્વામી નિત્યાત્માનંદજીએ માસ્ટર મહાશયે શ્રીઠાકુર અંગે કરેલી વાતોની નોંધ ‘શ્રી[...]
July 2025
🪔 કાવ્યો
લઘુકાવ્યો (વિકલાંગ)
✍🏻 શ્રી મનોજભાઈ જે. પટેલ
(કવિ શ્રી મનોજભાઈ જે. પટેલ પાટણ જિલ્લાના પીપળ ગામના વતની છે. અંગ્રેજી વિષય સાથે પ્રથમ વર્ગમાં સ્નાતક થયેલ[...]
July 2025
🪔 સાહિત્ય
શ્રી પ્રસાદ બ્રહ્મભટ્ટ પર શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાનો પ્રભાવ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
શિક્ષણવિદ્ હોવા ઉપરાંત એક સાહિત્યકાર તરીકે ખ્યાતિ પામનાર શ્રી પ્રસાદ મૂળજીભાઈ બ્રહ્મભટ્ટનો જન્મ ૧૯૫૧ની સાલમાં આઠમી ઑક્ટોબરે ઉત્તર[...]
July 2025
🪔 સ્વામી વિવેકાનંદ ગુજરાત પરિભ્રમણ
મારું ગુજરાત ભ્રમણ
✍🏻 સ્વામી અભેદાનંદ
(સ્વામી અભેદાનંદજી મહારાજ સ્વામી વિવેકાનંદના ગુરુભાઈ હતા. રામકૃષ્ણ વેદાંત મઠ, કલકત્તા દ્વારા પ્રકાશિત પુસ્તક ‘Complete Works of Swami[...]
July 2025
🪔 અધ્યાત્મ
પ્રેમમૂર્તિ ભરત
✍🏻 શ્રી રામકિંકર ઉપાધ્યાય
(પ્રખર રામાયણી શ્રી રામકિંકર ઉપાધ્યાય લિખિત અત્યંત વિલક્ષણ કૃતિ ‘प्रेम मूर्ति भरत’નો ડૉ. ભાનુકુમાર નાયકે ગુજરાતી અનુવાદ કર્યો[...]
July 2025
🪔 સ્વામી ભૂતેશાનંદજી મહારાજનાં સંસ્મરણો
એક બળ, એક ભરોસો
✍🏻 સ્વામી સ્મરણાનંદ
(શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના બારમા પરમાધ્યક્ષ હતા. (૧૯૮૯ થી ૧૯૯૮) અને શ્રીરામકૃષ્ણ આશ્રમ,[...]
July 2025
🪔 પ્રશ્નોત્તરી
ધર્મ–જિજ્ઞાસા
✍🏻 સ્વામી આત્માનંદ
(રામકૃષ્ણ મિશન, વિવેકાનંદ આશ્રમ રાયપુરના ભૂતપૂર્વ અધ્યક્ષ અને પ્રખર વક્તા બ્રહ્મલીન સ્વામી આત્માનંદજી મહારાજના હિન્દી પુસ્તક ‘ધર્મ-જિજ્ઞાસા’ના શ્રી[...]
July 2025
🪔 પ્રાસંગિક
સ્વામી રામકૃષ્ણાનંદ મહારાજની અદ્ભુત ભક્તિ
✍🏻 સ્વામી ચેતનાનંદ
(તા. ૨૨ જુલાઈના રોજ શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્ સંન્યાસી શિષ્ય સ્વામી રામકૃષ્ણાનંદજી મહારાજની જન્મતિથિ છે. તે નિમિત્તે આ લેખ વાચકોના[...]
July 2025
🪔 એક અમેરિકન વેદાંતીનાં સંસ્મરણો
સ્વામી તુરીયાનંદ મહારાજના સંગમાં
✍🏻 સ્વામી અતુલાનંદ
(અદ્વૈત આશ્રમ દ્વારા પ્રકાશિત અને સ્વામી અતુલાનંદ (ગુરુદાસ મહારાજ) દ્વારા લિપિબદ્ધ મૂળ અંગ્રેજી પુસ્તક ‘With the Swamis in[...]
July 2025
🪔 સંપાદકની કલમે
ગુરુપૂર્ણિમા અને ગુરુ મહિમા
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
અષાઢ મહિનાની પૂનમના દિવસે ગુરુપૂર્ણિમાનો મહોત્સવ સમસ્ત દેશમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસને ‘વ્યાસપૂર્ણિમા’ કહેવાય છે, કારણ[...]
July 2025
🪔 મંગલાચરણ
મંગલાચરણ
✍🏻 સંકલન
षडङ्गादि वेदो मुखे शास्त्रविद्या कवित्वादि गद्यं सुपद्यं करोति। मनश्चेन्न लग्नं गुरोरङ्घ्रिपद्मे ततः किं ततः किं ततः किं ततः[...]
July 2025
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા સમર કેમ્પનું આયોજન દર વર્ષની જેમ આ વર્ષે રાજકોટ આશ્રમ દ્વારા[...]
June 2025
🪔 બાળ ઉદ્યાન
મહાભારત
✍🏻 સ્વામી રાઘવેશાનંદ
(રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી સ્વામી રાઘવેશાનંદ રામકૃષ્ણ મઠ, ઊટીના અધ્યક્ષ છે. એમના પુસ્તક ‘સચિત્ર મહાભારત’નું શ્રી નલિનભાઈ મહેતાએ[...]
June 2025
🪔 સંસ્મરણ
સારગાછીની સ્મૃતિ
✍🏻 સ્વામી સુહિતાનંદ
(રામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી સુહિતાનંદજીના ‘ઉદ્બોધન’ માસિક પત્રિકામાં પ્રસિદ્ધ થયેલ લેખમાળાનો સ્વ. કુસુમબહેન પરમારે કરેલ ગુજરાતી અનુવાદ[...]
June 2025
🪔 સાધુઓના પાવન પ્રસંગ
સ્વામી ધીરેશાનંદજીનાં સંસ્મરણો
✍🏻 સ્વામી ચેતનાનંદ
(હિન્દી માસિક ‘વિવેક જ્યોતિ’ના જુલાઈ, ૨૦૨૩ના અંકમાં પ્રકાશિત સ્વામી ચેતનાનંદજી સંકલિત (મૂળ બંગાળી પુસ્તક-પ્રાચીન સાધુદેર કથા) સ્વામી ધીરેશાનંદ[...]
June 2025
🪔 સંશોધન
ભારતીય સમાચારપત્રોમાં સ્વામી વિવેકાનંદ
✍🏻 શ્રી શાંતિકુમાર જે. ભટ્ટ
(‘મુંબઈ સમાચાર’માં સ્વામી વિવેકાનંદ વિશે આજથી ૧૨૫ વર્ષ પહેલાં પ્રકાશિત થયેલ લખાણોનું એક સંશોધન-સંકલન ‘મુંબઈ સમાચાર’ના શ્રી શાંતિકુમાર[...]
June 2025
🪔 કથોપકથન
શ્રી ‘મ.’ દર્શન
✍🏻 સ્વામી નિત્યાત્માનંદ
(‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ના લેખક શ્રી મહેન્દ્રનાથ ગુપ્ત ‘મ’ના અંતેવાસી સ્વામી નિત્યાત્માનંદજીએ માસ્ટર મહાશયની શ્રીઠાકુર અંગે કરેલી વાતોની નોંધ ‘શ્રી[...]
June 2025
🪔 સાહિત્ય
શ્રી રઘુવીર ચૌધરી પર શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાનો પ્રભાવ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
એક સાહિત્યકાર, શિક્ષણવિદ્, નવલકથાકાર, કવિ, કટારલેખક વગેરે બહુવિધ ક્ષેત્રે ખ્યાતિપ્રાપ્ત શ્રી રઘુવીરભાઈ ચૌધરી ૫ ડિસેમ્બર, ૧૯૩૮ના દિવસે ગાંધીનગરના[...]
June 2025
🪔 સ્વામી વિવેકાનંદ ગુજરાત પરિભ્રમણ
ગુજરાતમાં સ્વામી વિવેકાનંદના પગલે પગલે
✍🏻 સ્વામી અખંડાનંદ
(સ્વામી અખંડાનંદજી મહારાજ સ્વામી વિવેકાનંદના ગુરુભાઈ હતા. શ્રી રામકૃષ્ણ મઠ ચેન્નાઈ દ્વારા પ્રકાશિત તેમના પુસ્તક ‘From Holy Wanderings[...]
June 2025
🪔 અધ્યાત્મ
પ્રેમમૂર્તિ ભરત
✍🏻 શ્રી રામકિંકર ઉપાધ્યાય
(પ્રખર રામાયણી શ્રી રામકિંકર ઉપાધ્યાય લિખિત અત્યંત વિલક્ષણ કૃતિ ‘प्रेम मूर्ति भरत’નો ડૉ. ભાનુકુમાર નાયકે ગુજરાતી અનુવાદ કર્યો[...]
June 2025
🪔 સંસ્મરણ
બાળપણની યાદો
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
(શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના બારમા પરમાધ્યક્ષ હતા. (૧૯૮૯ થી ૧૯૯૮) અને શ્રીરામકૃષ્ણ આશ્રમ,[...]
June 2025
🪔 પ્રશ્નોત્તરી
ધર્મ–જિજ્ઞાસા
✍🏻 સ્વામી આત્માનંદ
(રામકૃષ્ણ મિશન, વિવેકાનંદ આશ્રમ રાયપુરના ભૂતપૂર્વ અધ્યક્ષ અને પ્રખર વક્તા બ્રહ્મલીન સ્વામી આત્માનંદજી મહારાજના હિન્દી પુસ્તક ‘ધર્મ-િજજ્ઞાસા’ના શ્રી[...]
June 2025
🪔 પ્રાસંગિક
શ્રીમા શારદાદેવીનું અદ્ભુત નેતૃત્વ (૩)
✍🏻 ડૉ. લતાબહેન દેસાઈ
(લેખિકા શ્રીરામકૃષ્ણ ભાવધારાને વરેલાં છે. તેઓ સેવારુરલ, ઝઘડિયામાં વર્ષોથી એકનિષ્ઠ સેવા આપે છે. તેઓશ્રી આ અલભ્ય સેવા માટે[...]
June 2025
🪔 સંપાદકની કલમે
યોગ અને શાંતિ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
યુનાઇટેડ નેશન્સ દ્વારા ૨૧મી જૂનને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિન’ રૂપે ઊજવવાની જાહેરાત ૨૦૧૪માં થયા પછી સ્વાભાવિક રીતે સમસ્ત વિશ્વના[...]
June 2025