શ્રીરામકૃષ્ણ મઠ-મિશન, પશ્ચિમ બંગાળનાં રાહત સેવાકાર્યો

પશ્ચિમ બંગાળ : તાજેતરમાં પશ્ચિમ બંગાળમાં આવેલાં ભયંકર પૂરને કારણે થયેલી તારાજીથી પીડિત લોકોને રામકૃષ્ણ સંઘના ૨૧ કેન્દ્રો દ્વારા ૯ જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં ૧૬ ઑકટોબર સુધી નીચે પ્રમાણે પ્રાથમિક રાહત સેવાકાર્યો કરવામાં આવ્યાં હતાં.

 

ક્રમશાખા-કેન્દ્રરાહત સેવામાં આવરેલ જિલ્લાજિલ્લાના પેટા વિસ્તારોરોજના લાભાર્થીઓની સંખ્યા
પૌઆ, ગોળ, બ્રેડ, દાળ, ચોખા-વગેરેરાંધેલ ખીચડીઆરોય દર્દી સંખ્યા
1મુખ્ય મથકહુગલીબાલાગાર (એક્તારપુર)૩૧,૪૪૦૬૪,૧૨૦૮૦૦
2મુખ્ય મથકહાવરાઆમતા૯, ૧૯૯
3આંટપુરહુગલીજંગીપાડા, ખાનાકુલ-૧-૨, હરિપાલ વ.૨૪,૨૨૦૧૪,૪૯૬
4આસાનસોલબર્દવાનબર્દવાન સદર, કટવા, ગુશકારા૧૫,૬૭૩૭૬,૩૯૨
5વરાહનગરવીરભૂમબોલપુર, રામપુરહાટ૧૮,૦૦૦
6વરાહનગરહુગલીસિંગુર, હરીત, અમનાન૧૬,૫૦૦૪૯,૫૦૦
7બારાસાતઉત્તર ચોવિસ પરગણાચાંદપાડા૭૦,૦૦૦૯૩,૦૦૦૪,૦૮૫
8બારાસાતઉત્તર ચોવિસ પરગણાગોબરદંગા૨૭,૦૦૦૧,૦૨,૮૦૦૪૯૫
9બેલઘરિયાનાદિયાચાફદાહ, કલ્યાણી વ.૭૬,૧૬૮૧,૦૭૧
10બેલઘરિયાઉત્તર ચોવિસ પરગણાસિંદરાણી, નાતાર્બરિયા૬૦,૨૫૮૩૫,૧૯૦૧,૧૫૧
11ઇચ્છાપુરહુગલીકિશોરપુર ૧-૨, ઘોષપુર, ઠાકુરાણી ચોક આંચલ૪૫,૫૦૦૧,૪૩,૪૦૨૬૫૪
12ઇચ્છાપુરમીદનાપુરઘાટલ૨૦,૭૨૦
13જયરામવાટીબાંકુરાકોઆલપાડા, શિહાર આંચલ૧૦,૮૬૫
14કામારપુકુરહુગલીકામારપુકુર આંચલ, પુરસુરા બ્લોક૯,૮૪૧
15માલદામુર્શિદાબાદસુતિ બ્લોક૫૧,૫૯૫
16મિદનાપુરમિદનાપુરઘાતાલ૪૨,૨૦૮
17નરેન્દ્રપુરમુર્શિદાબાદબેહમપુર, બેલદંગા, નૌડા, કાન્ડી વગેરે૬,૨૯૮
18નરેન્દ્રપુરનાદિયાહંસખલી, રાણાઘાટ ૧-૨૭૫,૦૦૦30,000૫૫૮
19રહરાનાદિયારાણાઘાટ વ.૧,૧૩,૦૪૮૫,૮૧૧
20રાહરાઉત્તર ચોવિસ પરગણાનૈહાટી, ગારિફા બ્લોક૧,૯૦૦૪,૯૫૫
21રામહિરપુરબાંકુરાસોમસાર૬૬૮
22શારદાપીઠહુગલીખાનાકુલ વ.૭૨,૯૭૬
23શારદાપીઠહુગલી ઝિરાત૧૫,૪૬૦
24સારગાચ્છીમુર્શિદાબાદમોહુલા ૧-૨, ભાકરી ગ્રામ પંચાયત૧૪,૪૦૦૬૬,૦૦૦
25સેવાપ્રતિષ્ઠાનઉત્તર ચોવિસ પરગણાસ્વરૂપનગર, ગઈગાટા બ્લોક૨૮૮
26સીકરાકુલીનગ્રામઉત્તર ચોવિસ પરગણાચારઘાટ – બાદુરીયા બ્લોક૭૦,૦૦૦
27સીકરાકુલીનગ્રામઉત્તર ચોવિસ પરગણાચાત્ર, બાદુરીયા પી.એસ.૭,૦૦૦૩૦,૦૦૦
28સીકરાકુલીનગ્રામઉત્તર ચોવિસ પરગણાસ્વરૂપનગર,૬,૪૨૧
29ટાંકીઉત્તર ચોવિસ પરગણારામચંદ્રપુર આંચલ, બાદુરીયા બ્લોક૧૩,૫૦૦
કુલ૮,૨૯,૨૪૦૮,૦૦,૬૨૫૨૧,૨૧૧

 

ઓરિસ્સા પુનર્વસવાટકાર્ય

શ્રીરામકૃષ્ણ મઠ-મિશનદ્વારા ઓરિસ્સાના જગતસિંધપુર જિલ્લાના એરસામાં બ્લોક્ના કાનાગુલી ગામમાં વાવાઝોડાથી બચી શકનારાં બંધાતાં ૧૮૪ મકાનોમાંથી ૪૧ મકાનો પૂર્ણ થયાં છે. ૨૬ મકાનો છત સુધી બંધાય છે, ૧૦૭ મકાનો બારસાખ સુધી બંધાયા છે અને ૫ મકાનો પ્લીન્થ લેવલ સુધી તૈયાર થયા છે. ૭ બોરવેલ તૈયાર થઈ ગયા છે. રામકૃષ્ણ મઠ પુરી દ્વારા પુરી જિલ્લાના કોટાંગ ગામમાં બંધારણના ૩ શાળા અને વાવાઝોડામાં આશ્રય લઈ શકાય તેવાં મકાનોનું બાંધકામ ચાલુ છે.

Total Views: 280

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.