नास्था धर्मे न वसुनिचये नैव कामोपभोगे
यद् भाव्यं तद् भवतु भगवन्! पूर्वकर्मानुरूपम्।
एतत्प्रार्थ्यं मम बहुमतं जन्मजन्मान्तरे ऽपि
त्वत्पादाम्भोरुहयुगगता निश्चला भक्तिरस्तु॥

 

હે પ્રભુ, મને કહેવાતાં પુણ્યકાર્યો પર આસ્થા નથી, ધનસંચય કરવાની કોઈ ખેવના નથી. વૈભવ વિલાસની કોઈ તમા નથી; મારાં પૂર્વકર્મો અનુસાર થવાનું હોય તે ભલે થાય. પણ મારી એક ખૂબ મોટી માગણી એ છે કે જન્મજન્માંતરમાં પણ તમારાં ચરણકમળ- યુગલમાં મારી નિશ્ચલ ભક્તિ હો.

-કુલશેખરકૃત મુકુન્દમાલા, ૭

Total Views: 370

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.