निन्दन्तु नीतिनिपुणा यदि वा स्तुवन्तु ।
लक्ष्मीः समाविशतु गच्छतु वा यथेष्टम् ॥
अद्यैव वा मरणमस्तु युगान्तरे वा ।
न्याय्यात्पथः प्रविचलन्ति पदं न धीराः ॥

‘વ્યવહારકુશળ માણસો ભલે નિંદા કરે કે પ્રશંસા કરે, લક્ષ્મી તેની મરજી હોય તો આવે અગર ચાલી જાય, મરણ આજે આવે કે હજા૨ો વ૨સ પછી આવે, પરંતુ જ્ઞાની પુરુષી ન્યાય માર્ગેથી એક ડગલું સરખુંય વિચલિત થતા નથી.’

(નીતિશતક-ભર્તૃહરિ)

Total Views: 212

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.