આપના મિત્રો સાથે શેર કરો

Dhyan Ane Adhyatmik Jivan2020-11-12T12:30:57+00:00

ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.

વિઘ્નોની પાર જઈ, વિસ્ફોટ : દુષ્યંતભાઈ પંડ્યા

June 1, 2009|Tags: , |

નરેન્દ્રનાથ શ્રીરામકૃષ્ણના સૌથી લાડકા અને અગ્રિમ શિષ્ય. ઈ.સ. ૧૮૮૨ના આરંભમાં નરેન્દ્રનાથ પહેલીવાર ઠાકુરને મળવા દક્ષિણેશ્વરને કાલીમંદિરે ગયા હતા તે જ દહાડે, બીજા સાથીઓથી જુદા પાડી ઠાકુર નરેન્દ્રને પોતાના ઓરડાની પાછળ[...]

ન્યૂટન પહેલાં ગુરુત્વાકર્ષણના નિયમના ભારતીય શોધકો : સંકલન

June 1, 2009|Tags: , , , |

(‘વિવેકાનંદ લાઈફ સ્કિલ્સ એકેડમી’ દ્વારા પ્રકાશિત અને જે.ચંદ્રશેખર અને એમ.ગંગાધર પ્રસાદે લખેલ ગ્રંથ ‘ઈટરનલી ટેલન્ટેડ ઈંડિયા - ૧૦૮ ફેક્ટ્‌સ’ માંથી શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. -[...]

શિક્ષણ : શૈક્ષણિક કારકિર્દી માર્ગદર્શન : એસ.જી. માનસેતા

June 1, 2009|Tags: , , |

(ફક્ત ધો.૧૨ સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે) પ્રિય વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ, ધો.૧૦-૧૨ બોર્ડની એકઝામ પૂરી થઈ. હવે પરિણામ પછી કારકિર્દીનું કયું ક્ષેત્ર પસંદ કરવું તે તમારા માટે મૂંઝવણનો સવાલ છે. સારી[...]

સમાચાર દર્શન

June 1, 2009|Tags: , , , |

ઇચ્છાપુર (પ.બં.)માં શ્રીરામકૃષ્ણદેવના નૂતન મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ભગવાન શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્‌ સંન્યાસી શિષ્ય સ્વામી રામકૃષ્ણાનંદજીના જન્મસ્થાન ઇચ્છાપુરમાં શ્રીરામકૃષ્ણદેવના નૂતન મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ રામનવમીના પાવનકારી દિવસે, ૩ એપ્રિલ, ૨૦૦૯ના રોજ સવારે ૭.૦૦[...]

લાખો હાથોને કામ આપતો એક અનન્ય માનવ : સંકલન

June 1, 2009|Tags: , , |

કદાચ ઘણા ભારતીયો એના નામથી અજાણ હશે. પરંતુ આ અનોખો આદમી નોબેલ પારિતોષિક વિજેતા અલગોરાના પર્યાવરણ સુધારણાના વિષયમાં રસરુચિ માટે જાણીતો બન્યો છે. આવા અનોખા આદમી ડોક્ટર અશોક ખોસલાએ ૨૦૧૮[...]

દિવ્યવાણી

July 1, 2009|Tags: , , |

ज्ञानशक्ति-समारूढस्तत्त्वमालाविभूषितः । भुक्तिमुक्तिप्रदाता तस्मै श्रीगुरवे नमः ॥ જ્ઞાન અને શક્તિથી સંપન્ન અને જ્ઞાનરૂપી માળાથી વિભૂષિત (થયેલ), મોક્ષ તેમજ ભોગોને આપનારા એવા તે સદ્‌ગુરુને નમસ્કાર હો! अनेक-जन्‍म-संप्राप्त कर्मेन्‍धनविदाहिने । आत्मज्ञानाग्निदानेन च[...]

શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : સંસારી આનંદો પાછળ છુપાયેલો વાઘ : શ્રીરામકૃષ્ણદેવ

July 1, 2009|Tags: , , |

જે માગે તે આપતા સ્વર્ગના કલ્પતરુ જેવો ભગવાન છે. માટે ધાર્મિક સાધનાઓથી મન વિશુદ્ધ થાય ત્યારે, બધી દુન્યવી ઇચ્છાઓના ત્યાગ બાબત મનુષ્યે કાળજી રાખવી જોઈએ. એક કથા સાંભળો. પ્રવાસે નીકળેલો[...]

વિવેકવાણી : ગુરુ : સ્વામી વિવેકાનંદ

July 1, 2009|Tags: , , , |

આધ્યાત્મિક ગુરુ દ્વારા થયેલ સંચરિત જ્ઞાન કરતાં વધુ ઉચ્ચ પવિત્ર અન્ય કાંઈ નથી. જો કોઈ મનુષ્ય પૂર્ણ યોગી બની ગયો હોય તો તે જ્ઞાન એની મેળે આવે છે; પુસ્તકોમાંથી એ[...]

સંપાદકીય : સ્વામી વિવેકાનંદ અને ભારતમાં સંયોજિત ધર્મનું નવપ્રભાત-૪ : સ્વામી સર્વસ્થાનંદ

July 1, 2009|Tags: , , , , |

સંસ્થાના સભ્યોનું ચારિત્ર્ય કોઈ પણ સુધારણા આંદોલનની સંસ્થાની સફળતા અને તેના કાયમીપણાનો આધાર તેમના સભ્યોના ચારિત્ર્ય પર નિર્ભર રહે છે. પોતાના કાર્યકરો પૂર્ણ હોય એમ તેઓ ઇચ્છતા હતા. અનેક સ્થળે[...]

શાસ્ત્ર : કઠોપનિષદ : સ્વામી લોકેશ્વરાનંદ

July 1, 2009|Tags: , , |

तं दुर्दर्शं गूढमनुप्रविष्टं गुहाहितं गह्वरेष्ठं पुराणम् । अध्यात्मयोगाधिगमेन देवं मत्वा धीरो हर्षशोकौ जहाति ॥ १२ ॥ दुर्दर्शम्, મુશ્કેલીથી જોવાય તેવું (કારણ કે તે ઘણું સૂક્ષ્મ છે); गूढम्, સૂક્ષ્મ; अनुप्रविष्टं, (દરેક[...]

શ્રીરામકૃષ્ણનાં વિવિધ સ્વરૂપો : સ્વામી ચેતનાનંદ

July 1, 2009|Tags: , , |

અઘોરમણિના ગોપાલનાં દર્શનને શારદાનંદે વર્ણવ્યું છે : વસંતની એક સવારે ત્રણ વાગ્યે અઘોરમણિ (ગોપાલની મા) જપ કરવા બેઠાં. પછી તેઓ પ્રાણાયામ કરવા લાગ્યાં અને પોતાના જપનું ફળ પોતાના ઈષ્ટને અર્પણ[...]

ચિંતામુક્ત બનો : સ્વામી જગદાત્માનંદ

July 1, 2009|Tags: , |

વિશ્વાસથી ભય દૂર ભાગે છે જમીન પર રાખેલા એક ફૂટ પહોળા લાકડાના પાટિયા પર એક બાળકને ચાલવાનું કહો. તે નિર્ભય બનીને એના પર ચાલે છે. હવે એ જ પાટિયાને જમીનથી[...]

આપણી પ્રાચીન વર્ણવ્યવસ્થા અને આજની જ્ઞાતિપ્રથા : કેશવલાલ વિ. શાસ્ત્રી

July 1, 2009|Tags: , |

માનવ આ દુનિયામાં ભલે એકલો જ આવ્યો છે અને પાછો એકલો જ પોતાના પિતા પરમેશ્વર પાસે સ્વર્ગમાં જાય છે, પણ અહીં આવીને એ એકલો રહી તો શકતો જ નથી. એના[...]

ખેતડીમાં ત્રણ સપ્તાહ : સ્વામી વિદેહાત્માનંદ

July 1, 2009|Tags: , |

ખેતડીથી સ્વામીજીનો પત્ર ત્રણ સપ્તાહ સુધીના પોતાના ખેતડી પ્રવાસ દરમિયાન સ્વામીજીએ ત્યાંથી વિશેષ કરીને પોતાના મદ્રાસના શિષ્યો તથા અનુરાગીઓને કેટલાક પત્ર લખ્યા હતા અને તાર કર્યા હતા. આ બધા સાથે[...]

સંસ્મરણ : યોગક્ષેમ : સ્વામી વિશુદ્ધાનંદ

July 1, 2009|Tags: , , |

૧૯૦૨ની ૪ જુલાઈ, સવારે સ્વામીજી મઠના જૂના ઠાકુરમંદિરનાં બધાં બારીદરવાજાં બંધ કરીને ત્રણ કલાક સુધી ધ્યાન કરીને સીડીએથી નીચે ઊતર્યા અને આંબાના ઝાડની નીચે ચાલતાં ચાલતાં ગીત ગાતા હતા -[...]

શ્રીરામકૃષ્ણ અને ગૃહસ્થ ભક્તોના જીવનમાં આધ્યાત્મિકતા : આશા રેડ્ડી

July 1, 2009|Tags: , |

(અદ્વૈત આશ્રમ દ્વારા પ્રકાશિત ‘ધ સ્ટોરી ઓફ રામકૃષ્ણ મિશન’ નામના ગ્રંથમાં આશા રેડ્ડીએ લખેલ મૂળ અંગ્રેજી લેખનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલો અનુવાદ ભાવિકો સમક્ષ પ્રસ્તુત છે. - સં.) માનવ સમાજની[...]

ઠાકુર શ્રીરામકૃષ્ણનો સર્વધર્મ સમભાવ : દુષ્યંતભાઈ પંડ્યા

July 1, 2009|Tags: , |

દક્ષિણેશ્વરમાંના મા કાલીના મંદિરમાંની માતાજીની પૂજાભક્તિથી ઠાકુર શ્રીરામકૃષ્ણે પોતાના સાધનાજીવનનો આરંભ કર્યો હતો. આરાધના માટે આરાધકને મૂર્તિની કે પ્રતીકની આવશ્યકતા રહે તે સ્વાભાવિક છે. મંદિરમાંની માતાજીની પ્રતિમા ઠાકુરનાં ધ્યાનભક્તિનું કેન્દ્ર[...]

ઈતિહાસ : રામકૃષ્ણ આશ્રમ, શ્રીનગર (જમ્મુ-કાશ્મીર)નો સંક્ષિપ્ત ઈતિહાસ : સંકલન

July 1, 2009|Tags: , , , |

રામકૃષ્ણ આશ્રમ, શિવાલય, શ્રીનગરનો સંક્ષિપ્ત ઈતિહાસ ૧૯૫૫ થી ૧૯૫૭માં વર્ષોના પ્રયાસોથી રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાને વરેલા કાશ્મીરના ભક્તજનોએ શ્રીનગરમાં રામકૃષ્ણ-વિવેકાનંદ સેવાસદનની સ્થાપના કરી. શ્રી આઈ.કે.કોલ (બુઝુ) અને એમના પરિવારજનો શ્રી એસ.એન. ભાણ,[...]

સમાચાર દર્શન

July 1, 2009|Tags: , , , |

રામકૃષ્ણ મિશન-વિવેકાનંદ મેમોરિયલ, વડોદરા ચતુર્થ વાર્ષિક મહોત્સવ રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, દિલારામ બંગલો, સર્કિટ હાઉસ સામે, આર. સી. દત્ત રોડ, અલકાપુરી, વડોદરા દ્વારા આશ્રમનો ચતુર્થ વાર્ષિકોત્સવ તા. ૧૩ થી ૨૮[...]

જપયજ્ઞ : સાધક રૂપે થયેલ અનુભવો : પ્રકાશ દિ. હાથી

July 1, 2009|Tags: , |

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા જપયજ્ઞ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા તા. ૨૪-૫-૦૯ થી તા. ૩૦-૫-૦૯ દરમ્યાન વિશેષ જપયજ્ઞનું આયોજન ૫૫ સાધકોની હાજરીમાં થઈ ગયું. પ્રથમ અનુભવ, કેવું હશે? શું થશે? કંટાળો[...]

દિવ્યવાણી

August 1, 2009|Tags: , , |

नरातङ्कोट्टङ्कोः शरणशरणो भ्रान्तिहरणो घनश्यामो वामो व्रजशिशुवयस्योऽर्जुनसखः । स्वयंभूर्भतानां जनक उचिताचारसुखदः शरण्यो लोकेशो मम भवतु कृष्णोऽक्षिविषयः ॥ જે પ્રભુ મનુષ્યોના ભયનો ઉચ્છેદ કરે છે, જે શરણનું પણ અંતિમ શરણ છે -[...]

શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : માત્ર એક કૌપીન માટે : શ્રીરામકૃષ્ણદેવ

August 1, 2009|Tags: , , |

પોતાના ગુરુના માર્ગદર્શન હેઠળ, માણસ વસવાટથી દૂર, એક સાધુ એ પોતાને માટે છાજથી પાયેલી એક નાની ઝૂંપડી બાંધી. આ કુટિરમાં એ પોતાનાં જપ તપ કરવા લાગ્યો. રોજ સવારે નાહ્યા પછી,[...]

વિવેકવાણી : વર્તમાન ભારત : સ્વામી વિવેકાનંદ

August 1, 2009|Tags: , , , |

પશ્ચિમમાં ધ્યેય છે. વ્યક્તિસ્વાતંત્ર્ય, તેની ભાષા છે પૈસા પ્રાપ્ત કરાવનારી વિદ્યા, તેનું સાધન છે. રાજકારણ. જ્યારે ભારતમાં ધ્યેય છે મુક્તિ, તેની ભાષા છે વેદો, તેનું સાધન છે ત્યાગ. આધુનિક ભારત[...]

સંપાદકીય : આધ્યાત્મિક પત્રિકાઓને સ્વામી વિવેકાનંદે આપેલ માર્ગદર્શક સિદ્ધાંતો : સ્વામી સર્વસ્થાનંદ

August 1, 2009|Tags: , , , |

સ્વામી વિવેકનંદની પ્રતિભા બહુમુખી હતી. તેઓ ભારતમાં આધ્યાત્મિક સામયિકોના પ્રકાશનમાં સર્વપ્રથમ પ્રેરકોમાંના એક ગણી શકાય. પોતાના જીવનકાળ દરમિયાન એમનાં પ્રત્યક્ષ પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ ત્રણ સામયિકો શરૂ થઈ ચૂક્યાં હતાં.[...]

અધ્યાત્મ : શ્રીરામકૃષ્ણ મહિમા : અક્ષયકુમાર સેન

August 1, 2009|Tags: , , |

છેલ્લી વાત એ છે કે જે સાકારમાં છે, તે જ નિરાકારમાં છે. જેમનું સાકાર, તેમનું જ નિરાકાર. તેઓ જ છે, સાકાર અને નિરાકાર બંને. આ બે સિવાય પણ બીજું વધારે[...]

Go to Top