ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
સંસ્મરણ : યોગક્ષેમ : સ્વામી વિશુદ્ધાનંદ
બેલુર મઠ, બંગાબ્દ નૂતન વર્ષ, ૧૩૬૯, ૧૫-૪-૧૯૬૨, રવિવાર વહેલી સવારે પરમાધ્યક્ષશ્રીએ ખૂલે પગે સેવક સાધુ સાથે દરેક મંદિરે જઈને પ્રણામ કર્યા. રાજા મહારાજ (સ્વામી બ્રહ્માનંદ)ના મંદિરની ઉત્તરના વરંડામાંથી શ્રીશ્રી ભવતારિણીના[...]
મુંબઈ રેલવે વિકાસ કોર્પોરેશનનું સામાજિક ઉત્થાનકાર્ય : પી.સી.સેહગલ
મુંબઈની ઉપનગરીય રેલવે સૌથી વધુ જટિલ અને સૌથી વધુ યાત્રીઓને લઈ જનારી વ્યવસ્થા છે. અહીં વસતીની ઘનતા ઘણી મોટી છે. ૩૧૯ કીમી માર્ગના વિસ્તારમાં આ પ્રણાલી ફેલાયેલી છે. વિદ્યુતથી ચાલતી[...]
સમાચાર દર્શન
શ્રીરામકૃષ્ણ આશ્રમમાં શિવરાત્રી મહોત્સવ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ૨૩ ફેબ્રુઆરી, ૨૦૦૯, સોમવારે રાત્રે ૯ થી સવારના ૫.૩૦ સુધી શ્રીરામકૃષ્ણ મંદિરમાં વિશેષ પૂજા, ભજન, શિવનૃત્ય, હવન, વૈદિક મંત્રોચ્ચાર અને પ્રસાદ વિતરણનો[...]
દિવ્યવાણી
पुनरपि जननं पुनरपि मरणं पुनरपि जननी जठरे शयनम् । इह संसारे खलु दुस्तारे कृपयापारे पाहि मुरारे ॥ આ સંસાર જન્મોને લીધે તરવો મુશ્કેલ છે; તેમાં ફરી જન્મ, ફરી મરણ અને[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : કોળાકાપુ અદા : શ્રીરામકૃષ્ણદેવ
કુટુંબમાં રહેતો હોય અને બાળકોને રાજી રાખવા સદા તત્પર હોય તેવા ડોસાને તમે જોયો જ હશે. એ બહારની ઓસરીમાં બેસી હુક્કો ગગડાવતો હોય. કંઈપણ કામને અભાવે એ આળસુ જીવન ગુજારે[...]
વિવેકવાણી : કાર્ય એ જ પૂજન : સ્વામી વિવેકાનંદ
સર્વોચ્ચ માનવી કાર્ય ‘કરી શકે નહિ’. કારણ કે તેને બાંધનારું કશું તત્ત્વ, કશી આસક્તિ, કશું અજ્ઞાન તેનામાં નથી. કહેવાય છે કે એક વહાણ સમુદ્રની સપાટી નીચે ઢંકાઈ રહેલા એક લોહચુંબકના[...]
સંપાદકીય : સ્વામી વિવેકાનંદ અને ભારતમાં સંયોજિત ધર્મનું નવ પ્રભાત-૨ : સ્વામી સર્વસ્થાનંદ
આજના આધુનિક વ્યવસ્થાતંત્રમાં એક નવું ઊભરતું વલણ છે, સર્વંટ લીડરશીપનો વિચાર. આ વિભાવના સૌથી પહેલાં રોર્બટ ગ્રિનલિફ નામના વિદ્વાને રચી હતી અને લોકપ્રિય બનાવી હતી. આ જ વિભાવનાને સ્ટીફન કોવે,[...]
શ્રીરામકૃષ્ણનાં વિવિધ સ્વરૂપો : સ્વામી ચેતનાનંદ
કૃષ્ણ રૂપે શ્રીરામકૃષ્ણ પોતાના પિતા નવગોપાલ ઘોષે ઠાકુરમાં શ્રીકૃષ્ણ કેવા દેખાયા હતા તે સ્વામી અંબિકાનંદે વર્ણવ્યું છે; અમારું ઘર કોલકાતામાં બાદુરબાગાનમાં હતું. આ ગાળા દરમિયાન, ભક્તો પોતાને ઘેર ઉત્સવો ઉજવતા[...]
શાસ્ત્ર : કઠોપનિષદ : સ્વામી લોકેશ્વરાનંદ
श्रवणायापि बहुभिर्यो न लभ्यः शृण्वन्तोऽपि बहवो यं न विद्युः । आश्चर्यो वक्ता कुशलोऽस्य लब्धाऽऽ श्चर्यो ज्ञाता कुशलानुशिष्टः ॥ ७ ॥ यः, તે (એટલે આત્મા વિશે); बहुभिः, ઘણા (લોકો)ને (તો); श्रवणाय[...]
સાંસારિક કર્તવ્ય અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
(શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના ભૂતપૂર્વ ઉપાધ્યાક્ષ અને વરિષ્ઠ સંન્યાસી બ્રહ્મલીન સ્વામી યતીશ્વરાનંદજીએ મૂળ અંગ્રેજીમાં લખેલ ‘મેડિટેશન એન્ડ સ્પિરિચ્યુઅલ લાઈફ’ના સ્વામી બ્રહ્મેશાનંદજીએ કરેલા હિન્દી અનુવાદ ‘ધ્યાન ઔર આધ્યાત્મિક સાધના’ ગ્રંથમાંથી એક[...]
ઠાકુરના સ્પર્શની લાક્ષણિકતા : દુષ્યંતભાઈ પંડ્યા
આપણે કોઈને મળીએ છીએ ત્યારે હસ્તધૂનન કરીએ છીએ. લગ્નવિધિ પૂરો થાય અને વરઘોડિયું લગ્ન કરીને લગ્નમંડપમાંથી બહાર આવે તે ભેગું જ. એ વડીલોને વંદન કરવાનું આરંભે અને દરેક વડીલ એ[...]
ચિંતામુક્ત બનો : સ્વામી જગદાત્માનંદ
મનની અસીમ શક્તિ આપણું મન કોઈ રોગને નીપજાવી પણ શકે અને એને તંદુરસ્ત પણ કરી શકે. ધૈર્ય, પ્રેમ, સહાનુભૂતિ, ઉદારતા, નિ:સ્વાર્થતા વગેરે ભાવાત્મક ગુણો માનવદેહ રૂપી આ યંત્રનાં બધાં અંગોને[...]
ભારતનું પુરાણ સાહિત્ય : પુરાણો અને ઉપપુરાણો : કેશવલાલ વિ. શાસ્ત્રી
‘પુરાણ’ શબ્દનો વાચ્યાર્થ તો ‘જૂનું’ એવો થાય છે. પરંતુ એને વાઙ્મયના પરિઘમાં જોઈએ, તો એનો અર્થ ‘જૂની પરંપરાથી ચાલતી આવેલી લોકવાર્તાઓ કે કિંવદન્તી’ એવો થાય છે. અથર્વવેદ, શતપથ બ્રાહ્મણ, ગોપથબ્રાહ્મણ[...]
પોતાના સ્વપ્નની દુનિયાને સાકાર કરવાની રીત : દેવાશિષ ચેટર્જી
(આઈ.આઈ.એમ. કોઝીકોડના નિયામક પ્રો.ડો.શ્રી દેવાશિષ ચેટર્જીએ લખનૌ, કોલકાતા અને હાર્વર્ડ બિઝનેસ સ્કુલમાં પોતાની સેવાઓ આપી છે. એમના ગ્રંથ ‘લાઈટ ધી ફાયર ઈન યોર હાર્ટ’ ના એક પ્રકરણના થોડા અંશનો ગુજરાતી[...]
‘પૃથ્વી ગોળ છે’ એ વિધાનના વિશ્વપ્રથમ જ્ઞાતા : સંકલન
(‘વિવેકાનંદ લાઈફ સ્કિલ્સ એકેડમી’ દ્વારા પ્રકાશિત અને જે.ચંદ્રશેખર અને એમ.ગંગાધર પ્રસાદે લખેલ ગ્રંથ ‘ઈટરનલી ટેલન્ટેડ ઈંડિયા - ૧૦૮ ફેક્ટ્સ’ માંથી શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. -[...]
સમાચાર દર્શન
‘મા સારદા ફિઝિયોથેરપિ અને સેરેબ્રલપાલ્સી રિહેબિલિટેશન સેન્ટર’નું મંગળ ઉદ્ઘાટન સંપન્ન શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના આરોગ્ય સેવાના નવપ્રયાણ રૂપે સુસંવર્ધિત ‘મા સારદા ફિઝિયોથેરપિ અને સેરેબ્રલપાલ્સી રિહેબિલિટેશન સેન્ટર’નું મંગળ ઉદ્ઘાટન ૩ એપ્રિલ, શુક્રવારે,[...]
શિક્ષણ : શૈક્ષણિક કારકિર્દી માર્ગદર્શન : એસ.જી. માનસેતા
(ફક્ત ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે) ધો. ૧૨ સાયન્સ પછી શું? ધો. ૧૦ પાસ વિદ્યાર્થીએ સાયન્સ લેવું કે કોમર્સમાં જવું કે ડિપ્લોમા કોર્સ કરી આગળ વધવું? - આવો નિર્ણય લેતી[...]
દિવ્યવાણી
परब्रह्मापीड: कुवलयदलोत्फुल्लनयनो निवासी निलाद्रौ निहितचरणोऽनन्तशिरसि । रसानन्दो राधासरसवपुरालिङ्गनसुखो जगन्नाथः स्वामी नयनपथगामी भवतु मे ॥ પરાત્પર બ્રહ્મ પણ જેની યોગ્યતા સમક્ષ ઓછા ઊતરે, જેમનાં નયનો પ્રફુલ્લિત નીલકમલનાં પર્ણ જેવાં વિશાળ છે,[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : દરેક ચીજની જરૂર છે : શ્રીરામકૃષ્ણદેવ
એક વેળા એક જમીનદારીના ગણોતિયાઓ માથાભારે થઈ ગયા. જમીદારે ગુંડા ગોલક ચૌધરીને મોકલવો પડ્યો. એ એવો તો આકરો વહીવટદાર હતો કે એનું નામ સાંભળતાં ગણોતિયાઓ ફફડતા. બધી બાબતોની આવશ્યકતા છે.[...]
વિવેકવાણી : સાચી આધારશિલા : સ્વામી વિવેકાનંદ
સ્વામીજી : વાહ, જે વ્યક્તિ થોડીએક પરીક્ષાઓ પાસ કરે અને સારાં ભાષણો આપે તેને તમે કેળવાયેલી ગણો છો. જે કેળવણી જનતાને જીવનના સંઘર્ષ સામે ઝઝૂમવાની તાકાત આપતી નથી, જે ચારિત્ર્યબળને[...]
સંપાદકીય : સ્વામી વિવેકાનંદ અને ભારતમાં સંયોજિત ધર્મનું નવપ્રભાત-૩ : સ્વામી સર્વસ્થાનંદ
સંન્યાસીઓનો સંઘ પોતાના પરિવ્રાજક જીવન દરમિયાન સ્વામીજીએ જોયું કે આખો દેશ તમસમાં ડૂબી ગયો છે. લોકોના હૃદયમાં સાહસ અને ખંતનો સાવ અભાવ છે. શારીરિક રીતે નિર્બળ અને દૂબળા-પાતળા ભારતના લોકોને[...]
સાંસારિક કર્તવ્ય અને આધ્યાત્મિક જીવન – ૨ : સ્વામી યતીશ્વરાનંદ
‘બધા માનવ સમાન છે’ આવું અમેરિકાના સ્વાધીનતા-ઘોષણાપત્રમાં કહેવામાં આવ્યું છે. હવે આપણે જાણીએ છીએ કે બાહ્ય જીવન તથા આંતરિક સંરચનામાં કોઈ પણ બે વ્યક્તિ એકસમાન નથી. એટલે એ બધા સમાન[...]
ચિંતામુક્ત બનો : સ્વામી જગદાત્માનંદ
સમાજમાં સહયોગ અને મિત્રતાના સ્થાને નાદુરસ્ત સ્પર્ધા અને ઈર્ષ્યાને પ્રોત્સાહન આપવામાં જ એમના સુખનો માર્ગ રહેલો હોય છે એવા દૃઢ વિશ્વાસનો પુરસ્કાર આપણને હિંસાવૃદ્ધિના રૂપે મળે છે. સ્પર્ધાની ભાવનાથી આક્રમકતા[...]
સંસ્મરણ : યોગક્ષેમ : સ્વામી વિશુદ્ધાનંદ
બેલુર મઠ, ૨૦-૪-૧૯૬૨ આજે ગુડફ્રાઈડેની રજા છે. સવારે લગભગ પચાસ દર્શનાર્થી આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. આજે બે વરિષ્ઠ સંન્યાસીઓની વિશેષ મુલાકાતને લીધે દર્શનનો સમય નિર્ધારિત સમય કરતાં એક કલાક[...]
ભારતનું પ્રાચીન વાઙ્મય – વેદ અને સરસ્વતી નદી : કેશવલાલ વિ. શાસ્ત્રી
ભારતનું પ્રાચીન વાઙ્મય સાગર જેટલું વિશાળ, વૈવિધ્યભર્યું અને સમૃદ્ધ છે. વેદો, બ્રાહ્મણગ્રંથો, આરણ્યકો, ઉપનિષદો, પુરાણો, મહાકાવ્યો, વેદાંગો વગેરે અનેક એમાં સમાવિષ્ટ છે. એનાથી પરિચિત થવાની દરેક ભારતીયની જવાબદારી છે. આપણે[...]




