ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
સમાચાર દર્શન
શ્રીરામકૃષ્ણ મઠ, નાગપુરના હિરક મહોત્સવ પ્રસંગે વિવેકાનંદ વિદ્યાર્થી ભવનનું મંગલ ઉદ્ઘાટન ૩ જાન્યુઆરી, શનિવારે રામકૃષ્ણ સંઘના ટ્રસ્ટી અને રામકૃષ્ણ મઠ, મુંબઈના અધ્યક્ષ શ્રીમત્ સ્વામી વાગીશાનંદજી મહારાજના વરદ્ હસ્તે નવનિર્મિત વિવેકાનંદ[...]
દિવ્યવાણી
अहं राष्ट्री संगमनी वसूनां चिकितुषी प्रथमा यज्ञियानाम् । तां मा देवा व्यदधुः पुरुत्रा भूरिस्थात्रां भूर्या वेशयन्तीम् ॥ હું જ સમગ્ર વિશ્વની સામ્ર્રાજ્ઞી છું. મારા જ ઉપાસકો ઐશ્ચર્ય પ્રાપ્ત કરે છે.[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : શેઠ બધાંનો, ગુલામ વાસનાનો : શ્રીરામકૃષ્ણદેવ
નોકરીની શોધ કરનાર એક માણસ એક ઓફિસના મેનેજરને ત્યાં ધક્કા ખાઈ કંટાળી ગયો. તોય એને નોકરી ન મળી. મેનેજરે એને કહ્યું, ‘હમણાં ખાલી જગ્યા નથી. પછી આવજો.’ આમ ઘણો સમય[...]
વિવેકવાણી : એકાગ્રતાનો સતત અભ્યાસ એ જ શક્તિ : સ્વામી વિવેકાનંદ
જ્યારે ધ્યાન ઊંડું હોય ત્યારે માણસ ઘણી અદ્ભુત વસ્તુઓ જુએ છે. વરાહનગરમાં ધ્યાન કરતાં કરતાં એક દિવસ મેં ઇડા અને પિંગલા નાડીઓ જોઈ. થોડા જ પ્રયત્નથી આ નાડીઓ જોઈ શકાય[...]
સંપાદકીય : સ્વામી વિવેકાનંદનું બહુમુખી વ્યક્તિત્વ : સ્વામી સર્વસ્થાનંદ
સ્વામી વિવેકાનંદનું વ્યક્તિત્વ બહુમુખી હતું. તેઓ એક આધ્યાત્મિક વિભૂતિ હતા, છતાંયે એમને પોતાની આધ્યાત્મિક પ્રગતિથી સંતોષ ન હતો. તેઓ સર્વના કલ્યાણ માટે ઉત્કટતાથી ઝઝૂમતા રહ્યા. તેમણે જે કંઈ કર્યું અને[...]
અધ્યાત્મ : શ્રીરામકૃષ્ણ મહિમા : અક્ષયકુમાર સેન
પાઠક : શક્તિ સંચયની વાત મને સમજાઈ નહીં, એ જરા સ્પષ્ટતાથી સમજાવોને. જે માર્ગે જતાં મહાબળવાન બળહીન બની જાય છે, એમાં જવાથી જોર કે શક્તિ વધે કેવી રીતે? ભક્ત :[...]
શાસ્ત્ર : કઠોપનિષદ : સ્વામી લોકેશ્વરાનંદ
न वित्तेन तर्पणीयो मनुष्यो लप्स्यामहे वित्तमद्राक्ष्म चेत्त्वा । जीविष्यामो यावदीशिष्यसि त्वं वरस्तु मे वरणीयः स एव ॥ २७ ॥ न, નથી; वित्तेन, ધનસંપત્તિથી; तर्पणीयः, સંતુષ્ટ થાય તેવો; मनुष्यः, માણસ; लप्स्यामहे,[...]
ચિંતામુક્ત બનો : સ્વામી જગદાત્માનંદ
અંગ્રેજી સાહિત્યના સુખ્યાત વિવેચક ડો.સેમ્યુઅલ જોનસનની જીવનકથા લખનાર બોસવેલનું એક વખત એક મિત્રે અપમાન કર્યું. આ ઘટનાથી બોસવેલ ઉદ્વિગ્ન બન્યા અને ડો. જોનસનને એ વિશે ફરિયાદ કરી. એના પ્રત્યુત્તરમાં ડો.[...]
શ્રી સ્વામી વિવેકાનંદના કેળવણી વિષયક વિચારો : રૂપલબહેન એમ. કુબાવત
પ્રથમ નજરે જોતાં જ પ્રભાવિત થઈ જવાય એવું ભવ્ય - મોભાદાર - પ્રભાવશાળી વ્યક્તિત્વ, તીવ્ર બુદ્ધિ, ગહન શિક્ષણ તેમજ ઊંડી સમજ-દૂરંદેશી ધરાવતા એવા સ્વામી વિવેકાનંદ જ્યારે માત્ર ત્રીસ વર્ષના હતા[...]
ભગવાન ચૈતન્યદેવ : રમણલાલ સોની
બંગાળના નવદ્વીપ (નદિયા) નામે નગરમાં જગન્નાથ મિશ્ર નામે એક બ્રાહ્મણ પંડિત રહેતા હતા. તેમનાં પત્નીનું નામ શચીદેવી હતું. તે દિવસે ફાગણની પૂનમ હતી. આકાશમાં ચંદ્ર પૂર્ણકળાએ ખીલ્યો હતો. તેવામાં ધીરે[...]
સંસ્મરણ : યોગક્ષેમ : સ્વામી વિશુદ્ધાનંદ
બેલુર મઠ, ૧૧-૪-૧૯૬૨ એ ઘર (શ્રીમત્ સ્વામી વિશુદ્ધાનંદજી રામકૃષ્ણ સંઘના ઉપાધ્યક્ષ હતા ત્યારે ગિરિશભવનના અથિતિગૃહના બીજા માળે રહેતા) કરતાં આ ઘર (બેલુર મઠ)નું કેટલું મોટું માહાત્મ્ય! અહીં તો સ્વામીજી રહ્યા[...]
સમર્પિત જીવન : સ્વામી જપાનંદ
(‘માનવતા કી ઝાંકી’ નામના બ્રહ્મલીન સ્વામી જપાનંદજી મહારાજના પુસ્તકના એક લેખનો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે.) ફરિદપુર બંગાળનું એક નાનું શહેર હતું. અત્યારે એ બાંગ્લાદેશમાં આવેલ છે.[...]
ખેતડીમાં ત્રણ સપ્તાહ : સ્વામી વિદેહાત્માનંદ
જગમોહનલાલને નામે રાજાનો પત્ર આબુરોડમાં પોતાના બે ગુરુભાઈઓને વિદાય આપીને સ્વામીજી જગમોહનલાલ સાથે જયપુર તથા રેવાડી થઈને ૨૧ એપ્રિલ, ૧૮૯૩ના રોજ ખેતડી પહોંચ્યા. રેવાડીમાં રાજાનો એક પત્ર એમની પ્રતિક્ષા કરતો[...]
સમાચાર દર્શન
રામકૃષ્ણ મિશન, પોરબંદરમાં પારિતોષિક વિતરણ સમારંભ રાષ્ટ્રિય યુવાદિનના ઉપલક્ષ્યમાં પોરબંદરની શાળા-કોલેજનાં ભાઈ-બહેનો માટે વક્તૃત્વ, નિબંધ સ્પર્ધા, વિચાર-પ્રચાર પરીક્ષા અને ધો. ૪ થી ૭નાં બાળકો માટે મુખપાઠ સ્પર્ધાનું આયોજન થયું હતું.[...]
વર્ણાનુક્રમ સૂચિ : શ્રીરામકૃષ્ણ જ્યોતની વર્ણાનુક્રમ સૂચિ : સંકલન
(વર્ષ ૧૭ : એપ્રિલ ૨૦૦૮ થી માર્ચ ૨૦૦૯) (પાના નંબરની સાથે કૌંસમાં અંકનંબર દર્શાવેલ છે) દિવ્યવાણી : ૩(૧), ૪૮(૨), ૯૧(૩), ૧૩૫(૪), ૧૮૧(૫), ૨૨૭(૬), ૨૭૫(૭), ૩૨૨(૮), ૪૦૧(૯), ૪૪૭(૧૦), ૪૯૩(૧૧), ૫૩૯(૧૨) નાટક[...]
દિવ્યવાણી
नमामि भक्तवत्सलं कृपालु-शील-कोमलम् । भजामि ते पदाम्बुजम् अकामिनां स्वधामदम् ॥ ભક્તવત્સલ, સ્વભાવથી કૃપાળુ એવં કોમળ ચરિત્રવાળા એવા આપને હું નમસ્કાર કરું છું; (સંસારની) આસક્તિરહિતોને શરણ આપનાર તમારાં ચરણકમળને હું ભજું[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : ધાર્મિક તરીકે જાતને ખપાવતા ધૂતારાઓ : શ્રીરામકૃષ્ણદેવ
એક સોનીની ઘરેણાંની દુકાન હતી. એ મોટો ભક્ત હોય તેવો દેખાતો, ગળામાં માળા પહેરતો અને કપાળમાં તિલક કરતો. સ્વાભાવિક રીતે લોકો એનો વિશ્વાસ કરતા અને એની દુકાને દાગીના ઘડાવવા જતા.[...]
વિવેકવાણી : ઊઠો! જાગો! : સ્વામી વિવેકાનંદ
દેહ સાથેનું તાદાત્મ્ય ત્યજી દો અને ઉન્નત બનો! ‘અસ્તિ’ ‘અસ્તિ’(‘બધું છે’, ‘બધું છે’) કહો; રચનાત્મક વિચારો કેળવો. ‘નાસ્તિ’ ‘નાસ્તિ’ (‘નથી’ ‘નથી’) એવા નિષેધવાદમાં માનવાથી આખા દેશનો વિનાશ થઈ રહ્યો છે![...]
સંપાદકીય : સ્વામી વિવેકાનંદ અને ભારતમાં સંયોજિત ધર્મનું નવ પ્રભાત : સ્વામી સર્વસ્થાનંદ
પ્રાસ્તાવિક પ્રાગૈતિહાસિક કાળથી હિંદુધર્મના સંન્યાસીઓ એકલા કે સમૂહમાં સમગ્ર ભારત ખંડમાં ઘૂમતા રહેતા. એમને માટે સંઘ કે સુસંગઠિત સંસ્થાનો વિચાર પ્રતિકૂળ કે પરાયા જેવો હતો. ભારતના આ મહાન ઉપખંડમાં સર્વત્ર[...]
અધ્યાત્મ : શ્રીરામકૃષ્ણ મહિમા : અક્ષયકુમાર સેન
પાઠક : જીવ પ્રત્યે ભગવાનની આટલી બધી દયા છે, તો પછી લોકો રોગ, દુ:ખ, દરિદ્રતાથી આટલા બધા પીડાઈ રહ્યા છે, તેમને કેમ મુક્ત કરી દેતા નથી? ભક્ત : જો તમે[...]
શાસ્ત્ર : કઠોપનિષદ : સ્વામી લોકેશ્વરાનંદ
श्रेयश्च प्रेयश्च मनुष्यमेत- स्तौ सम्परीत्य विविनक्ति धीरः । श्रेयो हि धीरोऽभि प्रेयसो वृणीते प्रेयो मन्दो योगक्षेमाद् वृणीते ॥ २ ॥ श्रेयः च प्रेयः च, શુભ અને પ્રિયભોગો (એટલે કે આધ્યાત્મિક[...]
પ્રાસંગિક : માનસ-રોગ : પંડિત રામકિંકર ઉપાધ્યાય
(રામકૃષ્ણ મિશન-વિવેકાનંદ આશ્રમ, રાયપુરમાં સ્વામી વિવેકાનંદ જન્મજયંતી મહોત્સવમાં રામાયણના પંડિત શ્રીરામકિંકર ઉપાધ્યાયે ‘રામચરિત માનસ’ પર આપેલ પ્રવચનનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે.) માનસ-રોગ પ્રકરણના પ્રારંભમાં જ[...]
ચિંતામુક્ત બનો : સ્વામી જગદાત્માનંદ
દુ:ખ અને મૃત્યુ તો પછી આ મૃત્યુ છે શું? શું મૃત્યુ એ એક ભયંકર ઘટના નથી? આ પ્રશ્નના ઉત્તરમાં ઋષિઓ ‘હા’ પણ કહે છે અને ‘ના’ પણ કહે છે. એ[...]
ભારતનાં બે મહાકાવ્યો : રામાયણ અને મહાભારત : કેશવલાલ વિ. શાસ્ત્રી
રાષ્ટ્રની અસ્મિતાને અને ઐતિહાસિક વિભાવનાઓને મૂર્ત કરતાં વર્ણનાત્મક પદ્યબંધોને ‘મહાકાવ્ય’ કહેવામાં આવે છે. એમાં રાષ્ટ્રની સ્વકીય સિદ્ધિઓનું બયાન હોય છે આપણા ભારતનાં એવાં બે મહાકાવ્યો છે : રામાયણ અને મહાભારત.[...]
યુવાનોની વિલક્ષણતા – ૨ : સ્વામી બુધાનંદ
(જાન્યુઆરી ૦૯ થી આગળ) પોતાની આ ગુલામીમાં પણ ગર્વ અનુભવીને યુવાનો કોઈ પોતાની નવી ઓળખાણ શોધી કાઢી હોય એમ માનતા થઈ જાય છે અને આ નવી ઓળખાણને બધી પ્રણાલીગત વફાદારીઓને[...]




