આપના મિત્રો સાથે શેર કરો

Dhyan Ane Adhyatmik Jivan2020-11-12T12:30:57+00:00

ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.

વિવેકવાણી : મહાન ભારત : સ્વામી વિવેકાનંદ

January 1, 2009|Tags: , , , |

માણસને ઈચ્છા થાય કે પોતાનાં વ્યક્તિત્વનો સમષ્ટિમાં લય કરી દે; માણસ ત્યાગ કરે, સંસારથી દૂર નાસી જાય અને ભૂતકાળના શરીરના સર્વ સંસર્ગોથી પોતાની જાતને અલગ કરી નાખવાનો પ્રયાસ કરે, પોતે[...]

સંપાદકીય : હે પરંતપ (અર્જુન), ઊઠ! જાગ્રત થા અને યુદ્ધ માટે તૈયાર થા! : સ્વામી સર્વસ્થાનંદ

January 1, 2009|Tags: , , |

ક્લૈબ્યં માસ્મ ગમ: પાર્થ નૈતત્ત્વય્યુપપદ્યતે । ક્ષુદ્રં હૃદયદૌર્બલ્યં ત્યક્ત્વોત્તિષ્ઠ પરંતપ ॥ ‘હે પાર્થ, નપુંસકતા કે નિર્બળતાને વશ ન થા, આ તને (તારા જેવા યોદ્ધા માટે) છાજતું નથી. તું વીરપુરુષ છે,[...]

યુવાનોની વિલક્ષણતા : સ્વામી બુધાનંદ

January 1, 2009|Tags: , , |

(બ્રહ્મલીન સ્વામી બુધાનંદજી મહારાજના ‘વેદાંત કેસરી’ ડિસેમ્બર ૨૦૦૫માં પ્રસિદ્ધ થયેલ અંગ્રેજી લેખનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ ભાવિકોના લાભાર્થે અત્રે પ્રસ્તુત છે. - સં.) યુવાનોની વિપરીત અવસ્થા માનવજાતના ભાવિને[...]

મારું ભારત મારા લોકો – ભગિની નિવેદિતા : પ્રવ્રાજિકા આત્મપ્રાણા

January 1, 2009|Tags: , |

(પ્રવાજિકા આત્મપ્રાણાએ લખેલ ‘માઈ ઈંડિયા માઈ પિપલ-સિસ્ટર નિવેદિતા’ પુસ્તકના હિંદી અનુવાદ ‘મેરા ભારત મેરે લોગ’ના બીજા પ્રકરણનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ ભાવિકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. - સં.)[...]

નેતાજી સુભાષચંદ્રના પ્રેરણાપુરુષ સ્વામી વિવેકાનંદ : સ્વામી વિદેહાત્માનંદ

January 1, 2009|Tags: , , |

(અદ્વૈત આશ્રમ, કોલકાતા દ્વારા પ્રકાશિત સ્વામી વિદેહાત્માનંદજીની હિંદી પુસ્તિકા ‘નેતાજી સુભાષ કે પ્રેરણાપુરુષ સ્વામી વિવેકાનંદ’નો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે.-સં.) સ્વામીજીની ભાવમૂર્તિ પાશ્ચાત્ય દેશોમાં ભારતીય સંસ્કૃતિની ધવલ[...]

શાસ્ત્ર : કઠોપનિષદ : સ્વામી લોકેશ્વરાનંદ

January 1, 2009|Tags: , , |

देवैरत्रापि विचिकित्सितं पुरा न हि सुविज्ञेयमणुरेष धर्मः । अन्यं वरं नचिकेतो वृणीष्व मा मोपरोत्सीरति मा सृजैनम् ॥ २१ ॥ अत्र, આ વિષયમાં; देवैः अपि पुरा विचिकित्सितम्, પ્રાચીનકાળમાં દેવોએ પણ શંકાઓ[...]

વરિષ્ઠ સંન્યાસીઓનાં સંસ્મરણો – ૨ : સ્વામી સુહિતાનંદ

January 1, 2009|Tags: , , |

(ગતાંકથી આગળ) એક વખત શાંતાનંદજી મહારાજે મને પૂછ્યું: ‘કેટલાય દિવસોથી વિરજાનંદજી મહારાજને જોયા નથી. અત્યારે તેઓ ક્યાં છે?’ મેં કહ્યું: ‘તેઓ તો ઘણા દિવસો અગાઉ શ્રીઠાકુર પાસે ચાલ્યા ગયા છે.’[...]

પ્રેરણાસ્રોત સ્વામી વિવેકાનંદ : સંકલન

January 1, 2009|Tags: , , , |

સારાભાઈ કુટુંબનાં ધનવાન છતાં વિનમ્ર, અદના સેવક જેવાં ઋજુ અને સામાન્ય જનમાં ભળી જવાની અદ્‌ભુત સહજ-સરળતા ધરાવતાં અનસૂયાબહેનના પ્રેરણાસ્રોત હતા સ્વામી વિવેકાનંદ. સત્તરેક વર્ષની વયે એમના હાથમાં સ્વામી વિવેકાનંદનું પુસ્તક[...]

નાટક : પુત્રનાં લક્ષણ પારણામાં : કુસુમબહેન પરમાર

January 1, 2009|Tags: , , |

(કોલકાતાના સિમલા વિસ્તારમાં ભુવનેશ્વરીદેવી પોતાના ઘરમાં રોજ શંકર ભગવાનની પૂજા કરે છે. ભુવનેશ્વરીદેવી શિવલિંગની પૂજા કરે છે.) ભુવનેશ્વરીદેવી : હે ભોળાનાથ! હે આશુતોષ! આપની કૃપાથી મને એક પુત્ર પ્રાપ્ત થયો[...]

મધુસંચય : સંકલન

January 1, 2009|Tags: , , , |

ગ્રામજનો - અદ્‌ભુત શક્તિસ્રોત મહાત્મા ગાંધીજીનું સ્વપ્ન ગ્રામોદયનું હતું. ગ્રામોદય દ્વારા તેઓ સર્વોદય લાવવા માગતા હતા. સ્વામી વિવેકાનંદની જેમ તેઓ સમગ્ર ભારતવર્ષને ખૂંદી વળ્યા હતા. ગામડે ગામડે ફરીને એમણે પ્રજાજનોની[...]

અહંને અવગણો અને એને દૂર કરો : દેવાશિષ ચેટર્જી

January 1, 2009|Tags: , |

(પ્રો. દેવાશિષ ચેટર્જી વિશ્વમાં મોબાઈલ બિઝનેસ ક્લાસ લેનારા નિષ્ણાત અધ્યાપક છે. એમના પુસ્તક ‘લાઈટ ધ ફાયર ઈન યોર હાર્ટ’માંની એક વાર્તાનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે.)[...]

શ્રીઠાકુરના સંન્યાસી શિષ્યોના કર્મ વિશે વિચારો : સ્વામી બ્રહ્માનંદ

January 1, 2009|Tags: , |

* આનંદ પછી દુ:ખ આવે છે. દરેક કર્મ તેનો પોતાનો પ્રતિભાવ લાવે છે. * નામ અને કીર્તિ લાવનારાં મહાન કાર્ય કરવાં સરળ છે, પરંતુ માનવીના દૈનંદિન નાનાં કર્મ દ્વારા એમના[...]

સમાચાર દર્શન

January 1, 2009|Tags: , , , |

સ્વામી વિવેકાનંદ જન્મજયંતી મહોત્સવ-સ્પર્ધાઓ સ્વામી વિવેકાનંદની જન્મજયંતીના ઉપલક્ષ્યમાં દર વર્ષે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં ૧૦ થી ૧૬ ડિસેમ્બર સુધી મુખપાઠ, વક્તૃત્વ, નિબંધ લેખન, ચિત્ર, નાટ્યસ્પર્ધા, દેશભક્તિ અને સમૂહગાન જેવી સ્પર્ધાઓમાં રાજકોટ[...]

અહેવાલ : રામકૃષ્ણ મિશનનો ૨૦૦૭-૦૮નો અહેવાલ : સંકલન

January 1, 2009|Tags: , , , |

રામકૃષ્ણ મિશનની ૯૯મી વાર્ષિક સામાન્ય સભા બેલૂર મઠમાં ૭ ડિસેમ્બર, ૨૦૦૮ના રોજ બપોર પછી ૩.૩૦ વાગ્યે યોજાઈ હતી. આ વર્ષે જમ્મુ અને કાશ્મીરના શ્રીનગર કેન્દ્રનો શુભારંભ થયો હતો. શિક્ષણ સેવા[...]

દિવ્યવાણી

February 1, 2009|Tags: , , |

मतिहीनजनाश्रयपादमिदं सकलागमभाषितभिन्नपदम् । परिपूरितविश्वमनेकभवं तव नौमि सरस्वति पादयुगम् ॥ परिपूर्णमनोरथधामनिधिं परमार्थविचारविवेकविधिम् । सुरयोषितसेवितपादतलं तव नौमि सरस्वति पादयुगम् ॥ મતિહીન અને જડ લોકોના આશ્રયસ્થાન, બધા વેદોમાં વિવિધ રૂપે વર્ણવાયેલ, વિવિધ પ્રકારે[...]

શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : તૃષ્ણાની કોઠી કદી ન ભરાય : શ્રીરામકૃષ્ણદેવ

February 1, 2009|Tags: , , |

ભૂતના નિવાસવાળા એક ઝાડ નીચેથી પસાર થતા એક વાળંદને એક અવાજ સંભળાયો : ‘સોનું ભરેલી સાત કોઠીઓ તારે જોઈએ છે?’ વાળંદે આસપાસ જોયું પણ એને કોઈ દેખાયું નહીં. પણ સોનાની[...]

વિવેકવાણી : અમર સંદેશ : સ્વામી વિવેકાનંદ

February 1, 2009|Tags: , , , |

હું તમને ફરીથી યાદ આપું કે કર્મણ્યે વાધિકારસ્તે મા ફલેષુ કદાચન । “કેવળ કર્મમાં જ તારો અધિકાર છે, ફળમાં નહિ.” ખડકની જેમ અડગ ઊભા રહો. સત્યનોહંમેશાં જય થાય છે.. આપણાં[...]

સંપાદકીય : શ્રીરામકૃષ્ણની અપૂર્વ જન્મલીલા : સ્વામી સર્વસ્થાનંદ

February 1, 2009|Tags: , , , |

ભગવાન શ્રીરામકૃષ્ણદેવનો આવિર્ભાવ થયો અને આ સદીના વિવિધ પરિતાપોથી પીડાતા વિશ્વના બધા લોકોને એક સર્વધર્મસમભાવ, સમન્વય અને દિવ્યશાંતિનો સંદેશ પણ મળ્યો એ વાત નિર્વિવાદ છે. એમના અવતરણથી સમગ્ર વિશ્વ માટે[...]

નેતાજી સુભાષચંદ્રના પ્રેરણાપુરુષ સ્વામી વિવેકાનંદ : સ્વામી વિદેહાત્માનંદ

February 1, 2009|Tags: , , |

(ગતાંકથી આગળ) આ ઉદ્ધરણોમાં આપણને જોવા મળે છે કે સુભાષબાબુ મહદંશે શ્રીરામકૃષ્ણની જ વાણીને પોતાના શબ્દોમાં દોહરાવી રહ્યા છે. શ્રીરામકૃષ્ણે એ દિવસોમાં એમના હૃદય પર કેવો અધિકાર જમાવી દીધો હશે[...]

મારું ભારત, મારા લોકો : ભગિની નિવેદિતા : પ્રવ્રાજિકા આત્મપ્રાણા

February 1, 2009|Tags: , |

આપણા રાષ્ટ્રિય શિક્ષણના યોગક્ષેમમાં ભગિની નિવેદિતાનું પ્રદાન શિક્ષણના ક્ષેત્રમાં વિચારક અને કાર્યકર્તાના રૂપે ભગિની નિવેદિતાનું યોગદાન મહાન હતું. એ વિશે એમના લેખ ઘણા વિચારપ્રેરક છે. આજે પણ એ લેખોનો ઉપયોગ[...]

શ્રીરામકૃષ્ણનાં વિવિધ સ્વરૂપો : સ્વામી ચેતનાનંદ

February 1, 2009|Tags: , , |

શિવ અને કાલી સ્વરૂપે શ્રીરામકૃષ્ણ ઠાકુર કહેતા કે : ‘બ્રહ્મ અને શક્તિ એક જ છે.’ અગ્નિ અને તેની બાળવાની શક્તિ એક જ છે તેમ, શિવ અને શક્તિ એક અને અભિન્ન[...]

શ્રીકૃષ્ણનો નીતિધર્મ : કેશવલાલ વિ. શાસ્ત્રી

February 1, 2009|Tags: , |

મહાભારતના યુદ્ધાન્તે પાંડવ વંશનું નિકંદન કાઢવા ઝનૂની બનેલા અશ્વત્થામાએ જ્યારે ઉત્તરાના ગર્ભમાં રહેલા અભિમન્યુના બાળક ઉપર પણ બ્રહ્માસ્ત્ર છોડ્યું અને એને ચોતરફથી (परि) ઘાયલ (क्षित्‌) કરી મારી નાખ્યો ત્યારે કૃષ્ણે[...]

ધર્મ અને ધર્મનીતિ : ગદાધરસિંહ રાય

February 1, 2009|Tags: , , |

(શ્રીગદાધરસિંહ રાયનો ‘ઉદ્‌બોધન’ સામયિકમાં બંગાળી ભાષામાં પ્રસિદ્ધ થયેલ મૂળ લેખ ‘ધર્મ ઓ ધર્મનીતિ’નો સ્વામી પરપ્રેમાનંદ અને શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે - સં.) ધર્મ[...]

ભક્ત સંમેલન : સ્વામી સુહિતાનંદ

February 1, 2009|Tags: , |

(રામકૃષ્ણ મઠ-મિશનના આસિસ્ટંટ સેક્રેટરી અને ટ્રસ્ટી પરમ પૂજ્ય શ્રીમત્ સ્વામી સુહિતાનંદજી મહારાજે તા. ૨૮ સપ્ટેમ્બર, ૨૦૦૮ના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના મંદિરમાં યોજાયેલ ભક્ત સંમેલનમાં હિન્દીમાં આપેલ પ્રવચન-માર્ગદર્શનનો ભાવનગરના શ્રી સુરમ્યભાઈ[...]

સંસ્મરણ : યોગક્ષેમ : સ્વામી વિશુદ્ધાનંદ

February 1, 2009|Tags: , , |

પરમાધ્યક્ષશ્રી એમના અતિ પ્રિય ‘ગૃહસ્થ ઘરના નોળિયા’નું ઉદાહરણ આપીને કહે છે: “શ્રીઠાકુરે બંકીમ બાબુને કહ્યું છે - ‘સાચું મોતી પ્રાપ્ત કરવા માટે જળમાં ડૂબકી મારવી પડે.’ બંકિમબાબુએ કહ્યું - ‘મહાશય,[...]

Go to Top