ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
પ્રાસંગિક : ભારતીય દર્શનોના પરિપ્રેક્ષ્યમાં ઘડાયેલા માનવજીવનના નીતિધર્મો : કેશવલાલ વિ. શાસ્ત્રી
‘દર્શન’ શબ્દનો પારિભાષિક અર્થ, જીવ-જગત-ઈશ્વરનું સાચું સ્વરૂપ અને એ ત્રણેયનો પારસ્પરિક સંબંધ સમજવાની એક પદ્ધતિ - એવો થાય છે. આ પદ્ધતિ આપણા રોજબરોજના જીવનને, દર્શને દર્શાવેલા સાચા સ્વરૂપ સાથે ક્યાંક[...]
દિપોત્સવી : રામાયણમાં ઉપદેશેલ ધર્મ : સ્વામી મૃડાનંદ
(સ્વામી મૃડાનંદ ‘પ્રબુદ્ધ કેરલમ્’ના તંત્રી અને રામાયણના પ્રકાંડ પંડિત છે. એમણે ‘ધ વેદાંત કેસરી’ના નવેમ્બર-ડિસેમ્બર, ૧૯૮૪ના અંકમાં ‘ધર્મ ઈન ધ રામાયણ’નો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે અહીં[...]
દિપોત્સવી : એકતા, સંવાદિતા અને શાંતિ માટે કેવી રીતે કાર્ય કરવું? : સ્વામી બુધાનંદ
(રામકૃષ્ણ મઠ, દિલ્હીના ભૂતપૂર્વ અધ્યક્ષ બ્રહ્મલીન સ્વામી બુધાનંદજીએ જુલાઈ-ઓગસ્ટ ૧૯૭૬ના ‘પ્રબુદ્ધ ભારત’માં લખેલ મૂળ અંગ્રેજી લેખનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. - સં.) બૌદ્ધધર્મ[...]
દિપોત્સવી : ચિંતામુક્ત રહેતાં શીખો : સ્વામી જગદાત્માનંદ
(પુનમ પેટના અધ્યક્ષ સ્વામી જગદાત્માનંદજીએ મૂળ અંગ્રેજીમાં લખેલ પુસ્તક ‘લર્ન ટુ લીવ’ના અદ્વૈત આશ્રમ, માયાવતી દ્વારા પ્રસિદ્ધ થયેલ હિંદી અનુવાદ ‘જીને કી કલા’માંથી શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ વાચકોના[...]
દિપોત્સવી : દૃષ્ટિકોણ-ભેદ : સ્વામી સત્યરૂપાનંદ
(સંતોષકુમાર ઝા (હાલના શ્રીમત્ સ્વામી સત્યરૂપાનંદજી મહારાજે મહાભારતનાં મોતીના રૂપે) ‘વિવેકજ્યોતિ’ના ૧૯૬૯ના ત્રીજા અંક (પૃ.૩૬૬)માં હિંદીમાં લખેલ લેખનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. -[...]
શિક્ષણ : સદાચારી માતપિતાનાં કર્તવ્યો : સ્વામી નિખિલેશ્વરાનંદ
(રામકૃષ્ણ મિશન-વિવેકાનંદ મેમોરિયલ, વડોદરાના સચિવ સ્વામી નિખિલેશ્વરાનંદજીએ વલ્લભ વિદ્યાનગરની સેમકોમ કોલેજમાં માતપિતાની શિબિરમાં આપેલ પોતાના અંગ્રેજી વ્યાખ્યાન અને વ્યાખ્યાન પછી થયેલી પ્રશ્નોત્તરીની નોંધ વાચકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે - સં.)[...]
દિપોત્સવી : માનવ-સંસ્કારોનો પાયો – નીતિમત્તા : ચંદુભાઈ ઠકરાલ
માણસ એ ઈશ્વરનું સૌથી શ્રેષ્ઠ સર્જન માનવામાં આવેલ છે. પરંતુ કેટલીક વાર મીઠી મૂંઝવણ થાય છે કે આ શ્રેષ્ઠ સર્જન હોવા છતાં કેમ કનિષ્ઠની પેઠે વર્તન કરે છે! સાધારણ રીતે[...]
દિપોત્સવી : મહાત્મા ગાંધી : જીવનના કલાકાર : રમેશભાઈ સંઘવી
મહાત્મા ગાંધી ભારતીય સંસ્કૃતિ અને પરંપરાના પૂર્ણ વિકસિત પુષ્પ સમાન હતા. તેમના પ્રત્યેક વિચાર અને વ્યવહારમાં ધર્મ અને નીતિ, શીલ અને સદાચારની સોડમ ઊઠતી હતી. તેઓ યુગપુરુષ હતા. સમગ્ર યુગનાં[...]
દિપોત્સવી : આવતીકાલના ભારતીય વ્યાપાર ઉદ્યોગ અને નેતૃત્વમાં ભારતીય નૈતિક મૂલ્યો : ડૉ. મૃત્યુંજય અથ્રેય
(વ્યવસ્થાપનતંત્રના સુખ્યાત વિદ્વાન ડૉ. મૃત્યુંજય અથ્રેયે રામકૃષ્ણ મિશન- સ્વામી વિવેકાનંદ એન્સેસ્ટ્રલ હાઉસ એન્ડ કલ્ચર સેન્ટરના વાર્ષિક કાર્યક્રમની ઉજવણીમાં યોજાયેલ મેનેજમેન્ટની શિબિરમાં આપેલા મુખ્ય વ્યાખ્યાનનો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. -[...]
વાર્તા : સતી મદાલસા : સુનીલભાઈ માલંવકર
આદર્શ વિદુષિ, સતી તથા આદર્શ માતા મદાલસા ગંધર્વરાજ વિશ્વાવસુકીની પુત્રી હતી. તેના લગ્ન રાજા શત્રુજીતના પુત્ર ઋતુધ્વજની સાથે થયા હતા. સમય જતા સતી મદાલસાને ત્યાં પુત્રનો જન્મ થયો. રાજાએ તેનું[...]
દિવ્યવાણી
वेदान्तवेद्यपरतत्त्वसुमूर्तरूपा आद्यन्तमध्यरहिता श्रुतिसारभूता । एकाऽद्वया हि परमा प्रकृतिस्त्वमाद्या मातर्विराज सततं मम हृत्सरोजे ॥ मायामनुष्यतनुधारिणि विश्ववन्द्ये लीलाविलासकरि चिन्मयदिव्यरूपे । सृष्टिस्थितिप्रलयकारिणि विश्वशक्ते मातर्विराज सततं मम हृत्सरोजे ॥ વેદાંત શાસ્ત્ર દ્વારા જાણી શકાય[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : સાંસારિકતાની અસહ્ય બદલો : શ્રીરામકૃષ્ણદેવ
એક વેળા એક માછીમારની સ્ત્રી એક માળીને ઘેર મહેમાન બની. બધી માછલીઓ વેંચી દીધા પછી, પોતાની ખાલી સૂંડલી લઈને એ આવી હતી. ફૂલ હતાં તે ઓરડામાં એને સૂવાનું કહેવામાં આવ્યું.[...]
વિવેકવાણી : નારી-જાગરણ : સ્વામી વિવેકાનંદ
શિષ્ય : સ્વામીજી! આજે આ દેશમાં ગાર્ગી, ખના કે લીલાવતી જેવી શિક્ષિત અને સદ્ગુણી સ્ત્રીઓ ક્યાંથી મળે? સ્વામીજી : શું તમે એમ માનો છો કે એવી સ્ત્રીઓ આજે આ દેશમાં[...]
સંપાદકીય : સ્વામી વિવેકાનંદ અને નીતિધર્મ – ૨ : સ્વામી સર્વસ્થાનંદ
(ગતાંકથી આગળ) નૈતિકપૂર્ણની સિદ્ધિ માટેના ઉપાયો આપણે અગાઉના સંપાદકીયમાં જોઈ ગયા કે ઉચ્ચ આદર્શવાદિતા હોવા છતાં સ્વામી વિવેકાનંદ કેવળ નીતિશાસ્ત્રના જ ત વજ્ઞ કે નીતિનાં જ ઉપદેશક ન હતા. તેઓ[...]
શાસ્ત્ર : કઠોપનિષદ : સ્વામી લોકેશ્વરાનંદ
त्रिणाचिकेतस्त्रिभिरेत्य सन्धि त्रिकर्मकृत् तरति जन्ममृत्यू । ब्रह्मयज्ञं देवमीड्यं विदित्वा निचाय्येमां शान्तिमत्यन्तमेति॥१७॥ त्रिभिः, ત્રણ સાથે (અર્થાત્, માતા, પિતા અને ગુરુ સાથે); सन्धिम्, ઘનિષ્ઠ સંબંધ; एत्य, પ્રાપ્ત કરીને; (त्रिभिः सन्धिम् एत्य- પહેલાં[...]
શ્રીરામકૃષ્ણનાં વિવિધ સ્વરૂપો – ૩ : સ્વામી ચેતનાનંદ
કાલી સ્વરૂપે શ્રીરામકૃષ્ણ નરેન્દ્ર સાકાર ઈશ્વરમાં માનતા ન હતા એટલે, આરંભમાં એ કાલીનો અસ્વીકાર કરતા. આ ખ્યાલ બાબત એણે પોતાના ગુરુ શ્રીરામકૃષ્ણ સાથે કેટલાંક વર્ષો સંઘર્ષ કર્યો હતો. પણ ઠાકુરે[...]
શ્રીશારદામણિદેવી : શ્રીરામકૃષ્ણની પ્રતિચ્છાયા : કુસુમબહેન પરમાર
માતાજી રામકૃષ્ણની અભિન્ન શક્તિ : શ્રીશારદામણિ અને શ્રીરામકૃષ્ણ અવતારશક્તિ સ્વરૂપે અભિન્ન હતા. બ્રહ્માંડની ઉત્પત્તિ નિર્ગુણ બ્રહ્મની ચૈતન્યશક્તિથી થઈ છે. સર્જનહાર અને સર્જનશક્તિ અભિન્ન છે. સૃષ્ટિની સુંદર સ્થિતિ અને લયબદ્ધ સંગીતનું[...]
સમરાંગણમાં સર્જાયેલું સંવાદી સંગીત : ગીતા : કેશવલાલ વિ. શાસ્ત્રી
ભલે પેલા ‘सर्वोपनिषदो गावो दोग्धा गोपालन्नदनः’ વાળા સુપ્રસિદ્ધ શ્લોકમાં કહેવાયું હોય કે ગીતા ઉપનિષદોનું સારતત્ત્વ છે. ભલે એને એક ઉપનિષદ ગણીને વેદાંતની પ્રસ્થાનત્રયીમાં સ્થાન પણ પ્રાપ્ત થયું હોય, છતાં એ[...]
વિવેકી નર સદા સુખી : સંતોષકુમાર ઝા
(સંતોષકુમાર ઝા (હાલના શ્રીમત્અઅ સ્વામી સત્યરૂપાનંદજી મહારાજે મહાભારતનાં મોતીના રૂપે) ‘વિવેકજ્યોતિ’ના ૧૯૭૧ના પ્રથમ અંક (પૃ.૯૯)માં હિંદીમાં લખેલ લેખનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. -[...]
વ્યવહાર અને પરમાર્થ : આચાર્ય આનંદશંકર બાપુભાઈ ધ્રુવ
(‘આપણો ધર્મ’ પુસ્તકમાંથી ગુજરાતના સુપ્રસિદ્ધ સાક્ષર, પંડિત અને તત્ત્વજ્ઞ આચાર્ય આનંદશંકર બાપુભાઈ ધ્રુવનો પ્રસ્તુત લેખ વાચકોના લાભાર્થે લેવામાં આવેલ છે.) ધર્મ, અર્થ અને કામ એ ત્રિવર્ગ પુરુષાર્થમાં ધર્મનું સ્થાન ક્યાં[...]
ધર્મ અને ધર્મનીતિ : ગદાધરસિંહ રાય
(શ્રીગદાધરસિંહ રાયનો ‘ઉદ્બોધન’ સામયિકમાં બંગાળી ભાષામાં પ્રસિદ્ધ થયેલ મૂળ લેખ ‘ધર્મ ઓ ધર્મનીતિ’નો સ્વામી પરપ્રેમાનંદ અને શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે - સં.) ધૃ+મ=ધર્મ.[...]
વરિષ્ઠ સંન્યાસીઓનાં સંસ્મરણો : સ્વામી સુહિતાનંદ
(તા. ૨૦-૯-૨૦૦૮ ને શનિવારના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના મંદિર નીચેના હોલમાં ‘વરિષ્ઠ સંન્યાસીના સંભારણા’ વિષય પર સ્વામી સુહિતાનંદજી મહારાજે આપેલ હિંદી પ્રવચનનો કુસુમબહેન પરમારે કરેલ ભાવાનુવાદ આપવામાં આવેલ છે. -[...]
અધ્યાત્મ : શ્રીરામકૃષ્ણ મહિમા-૧૪ : અક્ષયકુમાર સેન
જે પુરુષ છે, તે જ પ્રકૃતિ છે. એક જ બે બન્યા છે. પરંતુ બંનેમાં કોઈ તફાવત નથી. બંને મળીને એક જ છે. ફક્ત લીલા કે સૃષ્ટિ માટે તેઓ એકમાંથી બે[...]
દિવ્યવાણી
किन्नाम रोदिषि सखे त्वयि सर्वशक्ति: आमन्त्रयस्व भगवन् भगदं स्वरूपम् । त्रैलोक्यमेतदखिलं तव पादमूले आत्मैव हि प्रभवते न जडः कदाचित् ॥ ‘હે મિત્ર! શા માટે રડે છે? તારામાં જ બધી શક્તિ[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : આ જ તો સંસાર છે! : શ્રીરામકૃષ્ણદેવ
હૃદયે એકવાર અહીં એક વાછડો ખરીદ્યો. મેં એક દહાડે જોયું કે એણે એ વાછડાને વાડીમાં એ દોરડાથી બાંધ્યો હતો જેથી એ ત્યાં ચરી શકે. મેં એને પૂછ્યું, ‘હૃદય, આ વાછડાને[...]




