આપના મિત્રો સાથે શેર કરો

Dhyan Ane Adhyatmik Jivan2020-11-12T12:30:57+00:00

ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.

બાળવાર્તા : ૨૨મા તીર્થંકર શ્રીનેમિનાથ : સંકલન

September 1, 2008|Tags: , , , |

(૧) રાજા સમુદ્રવિજય ગુજરાતના રાજા હતા. તેમનાં રાણીનું નામ શિવાદેવી હતું. એમણે પોતાના પુત્રનું નામ નેમિનાથ પાડ્યું હતું. (૨) રાજા ઉગ્રસેનની પુત્રી રાજમતિ અત્યંત સૌંદર્યવાન હતી. સમુદ્રવિજયે પોતાના પુત્ર નેમિનાથનાં[...]

સમાચાર દર્શન

September 1, 2008|Tags: , , |

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં ‘શ્રીમદ્‌ ભગવદ્‌ગીતા’ પર વિશેષ પ્રવચનો શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં મંદિર નીચેના હોલમાં ૯ ઓગસ્ટ, શનિવાર થી ૧૭ ઓગસ્ટ, રવિવાર સુધી દરરોજ સાંજે ૭.૪૫ વાગ્યે રામકૃષ્ણ મિશન આશ્રમ, રાયપુરના[...]

દિવ્યવાણી

October 1, 2008|Tags: , , , |

तामग्निवर्णां तपसा ज्वलन्तीं वैरोचनीं कर्मफलेषु जुष्टाम् । दुर्गां देर्वी‍ं शरणमहं प्रपद्ये सुतरसि तरसे नमः॥ २॥ હું મા દુર્ગાદેવીના શરણે આવ્યો છું. તમે તપને કારણે પ્રજ્વલિત અગ્નિસમાં અને સુવર્ણ જેવા તેજસ્વી[...]

શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : દક્ષિણેશ્વરમાં શ્રીરામકૃષ્ણ : શ્રીરામકૃષ્ણદેવ

October 1, 2008|Tags: , , , |

ઠાકુર શ્રીરામકૃષ્ણ દક્ષિણેશ્વરમાં કાલી-મંદિરની સન્મુખે ઓટલા ઉપર બેઠેલા છે. કાલી-પ્રતિમાની અંદર જગન્માતાનાં દર્શન કરે છે. પાસે માસ્ટર વગેરે ભક્તો બેઠા છે. આજ બુધવાર, ૨૬મી સપ્ટેમ્બર ઈ.સ. ૧૮૮૩. ભાદરવા વદ દશમ.[...]

વિવેકવાણી : અપૂર્વ માનવ શ્રીરામકૃષ્ણ : સ્વામી વિવેકાનંદ

October 1, 2008|Tags: , , , |

વિચારોની અદ્‌ભુત શક્તિને ઘણા થોડા લોકો સમજે છે. જો કોઈ મનુષ્ય કોઈ ગુફામાં પેસીને પોતાની જાતને પૂરી દઈને એકાંતમાં નિરંતર એકાગ્ર ચિત્તે કોઈ ગહન તથા ઉદાત્ત વિષય પર મનન કરતો[...]

સંપાદકીય : પ્રબળ વ્યક્તિત્વની આધારશિલાઓ-વિદ્યાર્થીઓ માટે દિશાનિર્દેશ : સ્વામી સર્વસ્થાનંદ

October 1, 2008|Tags: , , |

તમારા વ્યક્તિત્વને પ્રબળ અને ઉત્કટ જુસ્સાવાળું બનાવવા માટે સારી રીતે જીવન જીવવું એ જ એક માત્ર માર્ગ છે. સદ્‌ જીવન સદ્‌ વિચારથી શક્ય બને છે, કારણ કે બધી પ્રવૃત્તિઓમાં વિચાર[...]

શાસ્ત્ર : કઠોપનિષદ : સ્વામી લોકેશ્વરાનંદ

October 1, 2008|Tags: , , |

स त्वमग्निं स्वर्ग्यमध्येषि मृत्यो प्रब्रूहि त्वं श्रद्दधानाय मह्यम् । स्वर्गलोका अमृतत्वं भजन्त एतद् द्वितीयेन वृणे वरेण ॥ १३॥ मृत्‍यो, હે મૃત્યુદેવ; सः त्‍वम्‌, તે તમે; स्‍वर्ग्यम्‌, સ્વર્ગ તરફ લઈ જનારા;[...]

આપણાં આગમો-તંત્રો : એક અછડતી નજર-૨ : કેશવલાલ વિ. શાસ્ત્રી

October 1, 2008|Tags: , |

આવા બધા અર્થો છતાં મુદ્રાનો અર્થ ઘણું કરીને હાથ કે હાથોની આંગળીઓથી કરાતી વિશિષ્ટ સ્થિતિ પૂરતો જ થાય છે અને પૂજાવિધિ તેમજ ધ્યાનમાં એ પ્રયોજાય છે. આવી કેટલીક મુદ્રાઓ આ[...]

શિક્ષણ : મૂલ્યલક્ષી કેળવણીમાં માત-પિતા, વાલીઅને શિક્ષકની ભૂમિકા – ૧૫ : સંકલન

October 1, 2008|Tags: , , |

વિવિધ સ્પર્ધાઓનું આયોજન : તંદુરસ્ત સ્પર્ધા વિદ્યાર્થીના મનને કુશાગ્ર અને ઉત્કટતાવાળું રાખે છે. દર ત્રણ મહિને કે છ મહિને અહીં આપેલ સ્પર્ધાઓ જેવી વિવિધ સ્પર્ધાઓ યોજી શકાય : નિબંધ લેખન,[...]

શ્રીરામકૃષ્ણનાં વિવિધ સ્વરૂપો – ૨ : સ્વામી ચેતનાનંદ

October 1, 2008|Tags: , |

(ગતાંકથી ચાલું) ચાંદની ઓરડાના અંદરના ભાગને થોડો પ્રકાશિત કરે છે તેમ, ઠાકુરનો ઓરડો એમના દેહસૌંદર્યથી ચમકતો રહેતો. એમનો ચહેરો કૃપાવંત અને પ્રેમાળ હતો. શિષ્યો બેસતા તે જ જાજમ પર એ[...]

પ્રવાસ : સ્વામી વિવેકાનંદની મુંબઈ થઈને ખેતડીયાત્રા : સ્વામી વિદેહાત્માનંદ

October 1, 2008|Tags: , , |

મહેન્દ્રનાથના બે પત્રો એ સમય દરમિયાન મહારાજાએ (અજિતસિંહ) કોલકાતા સ્થિત સ્વામીજીના પરિવાર સાથે નિરંતર સંપર્ક રાખ્યો હતો. સ્વામીજીના નાના ભાઈ મહેન્દ્રનાથ દત્ત દ્વારા બધા સમાચાર મેળવતા અને બધાની આવશ્યકતાઓ પૂર્ણ[...]

પ્રાસંગિક : બેલુર મઠમાં દુર્ગાપૂજા : સંકલન

October 1, 2008|Tags: , , |

બેલુર મઠમાં ૧૯૦૧માં દુર્ગાપૂજાનું પ્રથમવાર આયોજન થયું હતું. ત્યાર પછીથી દર વર્ષે બેલુર મઠમાં દુર્ગાપૂજાનો મહોત્સવ ઉજવાય છે. ૧૯૦૧ના પ્રથમ મહોત્સવ પછી થોડાં વર્ષો સુધી પ્રતિમાપૂજા થતી નહિ. (આ સંદર્ભમાં[...]

અધ્યાત્મ : શ્રીરામકૃષ્ણ મહિમા-૧૩ : અક્ષયકુમાર સેન

October 1, 2008|Tags: , , |

એ તો બરાબર જ છે કે જ્ઞાન દ્વારા પણ ભગવાનની પ્રાપ્તિ થાય છે, અને ભક્તિ દ્વારા પણ થાય છે. પણ આ બંનેમાં તફાવત છે. ઠાકુર કહેતા હતા કે મોટા માણસના[...]

બાળવિભાગ : તારા : સંકલન

October 1, 2008|Tags: , , , |

હવે આપણે સત્તાધિકારી નારીઓની વાત કરીશું. તારામાં જન્મજાત પ્રતિભાશક્તિ હતી. એને લીધે તેઓ શાણપણભર્યા રાજનૈતિક નિર્ણયો લઈ શકતાં. તેઓ માનવ ઇતિહાસમાં એક મહાન માર્ગદર્શન બની શક્યાં. તારા સુષેણનાં પુત્રી હતાં.[...]

બાળવાર્તા : શ્રીગરુડને બોધપાઠ મળે છે : સંકલન

October 1, 2008|Tags: , , , |

(૧) ભગવાન વિષ્ણુ શ્રીરામ રૂપે અવતર્યા હતા. સીતાની મુક્તિ માટે શ્રીરામે લંકા પર આક્રમણ કર્યું. યુદ્ધમાં રાવણનો પુત્ર ઈંદ્રજિત રામ સામે ઊતર્યો. - આ તે કેવી નવાઈ? મેં ઈંદ્રને હરાવ્યો[...]

સમાચાર દર્શન

October 1, 2008|Tags: , , , |

વિવેકાનંદ આઈ કેર સેન્ટર - રોગી નારાયણની સેવા માટે ખુલ્લું મુકાયું શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા નવનિર્મિત વિવેકાનંદ આઈ કેર સેન્ટરનું મંગળ ઉદ્‌ઘાટન રામકૃષ્ણ મઠ-મિશનના ટ્રસ્ટી અને આસિસ્ટન્ટ સેક્રેટરી શ્રીમત્‌ સ્વામી[...]

દિવ્યવાણી

November 1, 2008|Tags: , , , |

निन्दन्तु नीतिनिपुणा यदि वा स्तुवन्तु । लक्ष्मीः समाविशतु गच्छतु वा यथेष्टम् ॥ अद्यैव वा मरणमस्तु युगान्तरे वा । न्याय्यात्पथः प्रविचलन्ति पदं न धीराः ॥ ‘વ્યવહારકુશળ માણસો ભલે નિંદા કરે કે[...]

શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : સંસારી જન શાસ્ત્રોનો નિર્બળ પ્રબોધક છે : શ્રીરામકૃષ્ણદેવ

November 1, 2008|Tags: , , , |

પોતાને ભાગવત સમજાવે તેવા ભાગવતના જાણકાર પંડિતની સેવા એક માણસ લેવા માગતો હતો. એના એક મિત્રે કહ્યું : ‘હું એક સારા પંડિતને જાણું છું પણ તેને ખેતીનું ખૂબ જ કામ[...]

વિવેકવાણી : આપણે આપણી જાતના ઘડવૈયા : સ્વામી વિવેકાનંદ

November 1, 2008|Tags: , , , |

મારો વિચાર એમ બતાવવાનો છે કે નીતિમત્તા અને નિઃસ્વાર્થતાનો સર્વોચ્ચ આદર્શ અધ્યાત્મિક વિચારની સાથે સાથે જ રહે છે, અને નીતિશાસ્ત્ર અને નીતિમત્તાએ પહોંચવા માટે તમારે તમારા વિચારને નીચે ઉતારવાની જરૂર[...]

સંપાદકીય : સ્વામી વિવેકાનંદ અને નીતિધર્મ : સ્વામી સર્વસ્થાનંદ

November 1, 2008|Tags: , , , |

નીતિશાસ્ત્રની આધારભૂમિકા : ધર્મ સ્વામી વિવેકાનંદ કહેતા કે જો નૈતિક સદાચારને ધર્મથી અલગ કરી દેવામાં આવે તો તે ટકી શકે નહીં. ઉપયોગિતા કે ફાયદા નુકસાનના માપદંડ કદીયે નીતિધર્મનો આધાર ન[...]

પ્રાસંગિક : શ્રીરામકૃષ્ણદેવ અને જીવનવ્યવહાર : દુષ્યંતભાઈ પંડ્યા

November 1, 2008|Tags: , , |

આપણી પ્રાચીન આશ્રમ વ્યવસ્થા અનુરૂપ વિવિધ આચારોનું પાલન આપણે કરવાનું હોય છે અને એ પાલનમાં સહાયરૂપ થાય અને માર્ગદર્શક બને તેવા નિયમો ઘડવામાં આવ્યા છે. દરેક આશ્રમ માટે નિયમો જુદા[...]

પ્રાસંગિક : પ્રભુની અદ્‌ભુત કૃતિ શ્રીમા શારદાદેવી : જ્યોતિબહેન થાનકી

November 1, 2008|Tags: , , |

એ મધુર મુખ, એ સ્નેહ નીતરતી આંખો, એ શ્વેત વસ્ત્રો અને પેલાં કંકણો બધું ય નજર સમક્ષ તરવરી રહ્યું. મા, તમે કેવાં તો સ્નેહથી છલકાતાં છો! તમારો સ્નેહ. અમારા સ્નેહની[...]

દિપોત્સવી : સૌને માટે અધ્યાત્મવિધા : સ્વામી રંગનાથાનંદ

November 1, 2008|Tags: , , |

જ્યારે આપણે અધ્યાત્મ અનુભવની વાત કરીએ છીએ ત્યારે એ કંઈક દૂરના જગતની રહસ્યમય ગૂઢ વિદ્યા હોવાનો આપણા મનમાં વિચાર આવે છે. આ ખરેખર સાવ ખોટું છે. જીવનના કોઈ પણ ક્ષેત્રમાં[...]

દિપોત્સવી : મા તો સૌથી છેલ્લે જ ખાય છે : સ્વામી વિમોક્ષાનંદ

November 1, 2008|Tags: , , , |

(સ્વામી વિમોક્ષાનંદજીએ એપ્રિલ ૨૦૦૮ના ‘પ્રબુદ્ધ ભારત’માં લખેલ મૂળ અંગ્રેજી લેખનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. - સં.) શ્રીમા સારદાદેવીનો ૧૫૦મો જન્મજયંતી મહોત્સવ ઉજવાઈ રહ્યો[...]

દિપોત્સવી : શું આ નૈતિક ગણાય? : સ્વામી ઈષ્ટાત્માનંદ

November 1, 2008|Tags: , , |

(સ્વામી ઈષ્ટાત્માનંદજીએ એપ્રિલ ૨૦૦૮ના ‘પ્રબુદ્ધ ભારત’માં લખેલ મૂળ અંગ્રેજી લેખનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. - સં.) ‘આજે ઘણા મહત્ત્વના વિષય ‘વેપાર ઉદ્યોગમાં નૈતિક[...]

Go to Top