આપના મિત્રો સાથે શેર કરો

Dhyan Ane Adhyatmik Jivan2020-11-12T12:30:57+00:00

ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.

દિવ્યવાણી

August 1, 2008|Tags: , , , |

वाणी गुणानुकथने श्रवणौ कथायां हस्तौ च कर्मसु मनस्तव पादयोर्नः । स्मृत्यां शिरस्तव निवासजगत्प्रणामे दृष्टिः सतां दर्शनेऽस्तु भवत्तनूनाम् ॥ અમારી જિહ્વા આપનાં નામ-ગુણ-કીર્તનમાં હંમેશ વ્યસ્ત રહે અને અમારા કર્ણો હંમેશા આપની[...]

શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : વિવિધભાવે શ્રીરામકૃષ્ણદેવ : શ્રીરામકૃષ્ણદેવ

August 1, 2008|Tags: , , , |

શ્રીરામકૃષ્ણ (માસ્ટરને)- મણિ મલ્લિકના દીકરાનો જમાઈ આવ્યો હતો. તેણે કોઈ કે ચોપડીમાં (John Stuart Mill's Autobiography, Mill, 1806-1873.) વાંચ્યું છે કે ઈશ્વર એવો જ્ઞાની કે સર્વજ્ઞ લાગતો નથી. જો હોય[...]

વિવેકવાણી : ભગવદ્‌ કૃપા : સ્વામી વિવેકાનંદ

August 1, 2008|Tags: , , , |

શિષ્ય : સ્વામીજી! શ્રીરામકૃષ્ણ કહેતા કે માણસ પહેલાં કામ અને કાંચનનો ત્યાગ ન કરે તો આધ્યાત્મિક અનુભૂતિમાં બહુ આગળ ન વધી શકે. જો એમ હોય તો પછી બિચારા ગૃહસ્થાશ્રમીઓની શી[...]

સંપાદકીય : વર્ગખંડમાં મૂલ્યશિક્ષણ આપવાનો અભિગમ – ૩ : સ્વામી સર્વસ્થાનંદ

August 1, 2008|Tags: , , , |

અગાઉ જણાવેલ દસ મૂલ્યોની માપનરીતિ પ્રમાણે જીવનનાં બીજાં કેટલાંક અગત્યનાં અને ઉદાત્ત મૂલ્યોને કે સદ્‌ગુણોને શાળામાં માપી શકાય છે. આવાં સત્યનિષ્ઠા, સારી રીતભાતો કે સદ્‌વ્યવહાર, નિયમિતતા, સમયની કીમત, સારી કાર્યક્ષમતા;[...]

શાસ્ત્ર : કઠોપનિષદ : સ્વામી લોકેશ્વરાનંદ

August 1, 2008|Tags: , , |

स होवाच पितरं तत कस्मै मां दास्यसीति । द्वितीयं तृतीयं तँ होवाच मृत्यवे त्वा ददामीति ॥ ४॥ सः ह उवाच, તે (નચિકેતા) કહેવા લાગ્યો; पितरम्‌, (એના) પિતાને; तत्‌ (तात), હે[...]

વૈશ્વિક એકતાના ઘડવૈયા : સ્વામી વિવેકાનંદ : સ્વામી રંગનાથાનંદ

August 1, 2008|Tags: , , |

પશ્ચિમમાંનું વિવેકાનંદનું કાર્ય પશ્ચિમ ભારતમાં ક્યાંક પોતાના ભ્રમણ સમયે, શિકાગોમાં ૧૮૯૩માં મળનારી વિશ્વધર્મ પરિષદ વિશે સાંભળ્યું. એમના કેટલાયે મિત્રોએ અને પ્રશંસકોએ એમને એ પરિષદમાં હાજરી આપવા પ્રોત્સાહિત કર્યા. કદાચ કન્યાકુમારી[...]

અધ્યાત્મ : શ્રીરામકૃષ્ણ મહિમા-૧૨ : અક્ષયકુમાર સેન

August 1, 2008|Tags: , , |

પાઠક : જેઓ ભગવાનને પ્રાપ્ત કરે છે, તેમની અવસ્થા કેવી હોય છે? ભક્ત : બાફેલાં બટેટાં-રીંગણાંની જે સ્થિતિ હોય છે એવી સ્થિતિ, ભગવાનની પ્રાપ્તિ કરનાર મનુષ્યની હોય છે. ભગવાનની પ્રાપ્તિ[...]

પ્રાસંગિક : પુરુષોત્તમ શ્રીકૃષ્ણ : : કેશવલાલ વિ. શાસ્ત્રી

August 1, 2008|Tags: , , |

ભારતની સંસ્કૃતિ વ્યક્તિનિરપેક્ષ હોવા છતાં એની ગોદમાં કેટકેટલાં અદ્‌ભુત-રમણીય વ્યક્તિત્વો પાંગર્યાં છે! વ્યક્તિત્વોની એ નક્ષત્રમાળામાં રામ અને કૃષ્ણ ભારતીય જનતાનાં હૈયામાં જડાયેલાં છે. હજારો વર્ષોથી ઇતિહાસમાં સુવર્ણાક્ષરે લખાતાં આવતાં આ[...]

શિક્ષણ : મૂલ્યલક્ષી કેળવણીમાં માત-પિતા, વાલીઅને શિક્ષકની ભૂમિકા – ૧૩ : સંકલન

August 1, 2008|Tags: , , |

સ્વામી વિવેકાનંદ પ્રેરક આદર્શ રૂપે : એક અનંત પ્રેરણાદાયી આદર્શ રૂપ મહામાનવ અને એમના મનના સ્વાભાવિક મહાનાયક રૂપે ભારતના લાખો યુવાનો માટે આજે પણ સ્વામી વિવેકાનંદ ઊભરી આવે છે. તેમનું[...]

પ્રવાસ : સ્વામી વિવેકાનંદ અને રાજસ્થાન : સ્વામી વિદેહાત્માનંદ

August 1, 2008|Tags: , , |

મદ્રાસના લાંબાકાળના પ્રવાસનું કારણ ૧૮૯૨ના ડિસેમ્બરમાં જ રામનદના રાજા ભાસ્કર સેતુપતિએ સ્વામીજીને યુરોપ અને અમેરિકાની યાત્રા માટે રૂપિયા દસ હજાર આપવાનો પ્રસ્તાવ કર્યો હતો, તેમ છતાં પણ સ્વામીજીએ માર્ચ (૧૮૯૩)માં[...]

શ્રીમદ્‌ ભાગવતકથા – કાલિયાનાગનું દમન : સ્વામી ગીતાનંદ

August 1, 2008|Tags: , , |

શુકદેવજી બોલ્યા : હે મહારાજ! એક વખત વૃંદાવનવિહારી શ્રીકૃષ્ણ મિત્રો સાથે યમુના નદી પર ગયા. આ વખતે તેમની સાથે બલરામ ન હતા. ત્યાં ઉનાળાના તાપથી વ્યાકુળ અને તૃષાતુર થઈને ગાયો[...]

બાળવાર્તા : જ્યોતિર્લિંગ ત્ર્યંબકેશ્વર : સંકલન

August 1, 2008|Tags: , , , |

(૧) મહર્ષિ ગૌતમ અને એમનાં ધર્મપત્ની અહલ્યા બ્રહ્મગિરિ પર્વતની તળેટીમાં પોતાના આશ્રમમાં રહેતાં હતાં. વર્ષોનો દુષ્કાળ આ વિસ્તારના લોકોને ઘેરી વળ્યો. વરુણરાજાની મહેરથી સારો વરસાદ વરસે એવી ઇચ્છાથી આ ઋષિદંપતીએ[...]

સમાચાર દર્શન

August 1, 2008|Tags: , , |

રામકૃષ્ણ મિશન, લીંબડીની શ્રીમા સારદા-ગાયદાન યોજના રામકૃષ્ણ મિશન, લીંબડી દ્વારા રોગીનારાયણ સેવા, દરિદ્ર નારાયણ સેવા, આપત્તિ પીડિત નારાયણ સેવા, શ્રીરામકૃષ્ણ જલધારા યોજના જેવાં સામાન્ય જનોના યોગક્ષેમને ધ્યાનમાં રાખીને થતાં અને[...]

દિવ્યવાણી

September 1, 2008|Tags: , , , |

यो मां सर्वेषु भूतेषु सन्तमात्मानमीश्वरम् । हित्वार्चां भजते मौढयाद्भस्मन्येव जुहोति सः ॥ સર્વભૂતની અંદર હું નિત્ય અંતર્યામીરૂપે રહું છું, મારા પરમાત્મારૂપને ન જોઈને માત્ર મૂર્તિઓ વગેરેમાં જેઓ ઉપાસના કરે છે,[...]

શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : સાધનાની આવશ્યકતા : શ્રીરામકૃષ્ણદેવ

September 1, 2008|Tags: , , , |

પંડિત વેદ વગેરે શાસ્ત્રો ભણ્યા છે અને જ્ઞાન-ચર્ચા કરે. ઠાકુર નાની પાટ પર બેઠા બેઠા તેમને જુએ છે, અને વાતને મિષે તેમને વિવિધ પ્રકારનો ઉપદેશ આપે છે. શ્રીરામકૃષ્ણ (પંડિતને)- વેદ[...]

વિવેકવાણી : ધર્મ એટલે અનુભૂતિ : સ્વામી વિવેકાનંદ

September 1, 2008|Tags: , , , |

ભક્તિ બે પ્રકારમાં વહેંચાયેલી છે. એક પ્રકારને વૈધી કહે છે; એટલે કે અનુષ્ઠાનવાળી; બીજા પ્રકારને કહે છે મુખ્યા કે પરા ભક્તિ. ઉપાસનાના હલકામાં હલકા પ્રકારથી માંડીને જીવનના ઉચ્ચતમ સ્વરૂપને ભક્તિ[...]

સંપાદકીય : વર્ગખંડમાં મૂલ્યશિક્ષણ આપવાનો અભિગમ-૪ : સ્વામી સર્વસ્થાનંદ

September 1, 2008|Tags: , , , |

શાળામાં કેવી રીતે મૂલ્યશિક્ષણ આપવું? વર્તમાન શિક્ષણપદ્ધતિ ભલે ઊણપોભરી હોય અને મૂલ્યલક્ષી શિક્ષણ માટે અનુચિત પણ લાગે; વળી તે સાવ ઔપચારિક અને પરીક્ષાલક્ષી પણ હોય તોયે મૂલ્યોનું વિદ્યાર્થીઓમાં સંક્રમણ કરવું[...]

શાસ્ત્ર : કઠોપનિષદ : સ્વામી લોકેશ્વરાનંદ

September 1, 2008|Tags: , , |

तिस्त्रो रात्रीर्यदवात्सीगृहे मेऽनश्नन्ब्रह्मन्नतिथिर्नमस्यः नमस्तेऽस्तु ब्रह्मन् स्वस्ति मेऽस्तु तस्मात् प्रति त्रीन् वरान् वृणीष्व ॥९॥ ब्रह्मन्‌, હે બ્રાહ્મણ; अतिथि, અતિથિ એવા તમે; नमस्‍यः પ્રણામ કરવા યોગ્ય (એટલે કે સન્માન કરવા યોગ્ય); यत्‌[...]

વૈશ્વિક એકતાના ઘડવૈયા : સ્વામી વિવેકાનંદ : સ્વામી રંગનાથાનંદ

September 1, 2008|Tags: , |

ભારતના આત્માને વિવેકાનંદ ઢંઢોળે છે પોતે ભારત પાછા ફરશે ત્યારે લોકો તરફથી પોતાને જે ભવ્ય આવકાર મળશે તેનો કંઈક ખ્યાલ સ્વામીજી અમેરિકામાં હતા ત્યારે પણ એમને હતો. ડેટ્રોઈટનાં પોતાનાં કેટલાંક[...]

આપણાં આગમો – તંત્રો : એક અછડતી નજર : કેશવલાલ વિ. શાસ્ત્રી

September 1, 2008|Tags: , |

વિશ્વના પ્રત્યેક મુખ્ય ધર્મોને પોતાનો કોઈ એક વિશિષ્ટ દૃષ્ટા કે પયગંબર જોવા મળે છે. દરેક ધર્મને પોતાનો એક ખાસ શાસ્ત્રગ્રંથ પણ જોવા મળે છે. તેમજ દરેકને પોતાનું એક વિશિષ્ટ ધાર્મિક[...]

શિક્ષણ : મૂલ્યલક્ષી કેળવણીમાં માત-પિતા, વાલી અને શિક્ષકની ભૂમિકા – ૧૪ : સંકલન

September 1, 2008|Tags: , , |

ઔપચારિક મૂલ્યલક્ષી કેળવણીનું પૂર્વ પગલું : બાલક સંઘ આપણા સમાજમાં અને આંતરરાષ્ટ્રિય ક્ષેત્રે સર્વત્ર મૂલ્યનિષ્ઠ કેળવણીની આવશ્યકતાની જબરી જાગૃતિ ઉદ્‌ભવી છે, એ આપણા માટે એક પુન: આશ્વાસનની વાત છે. આને[...]

પ્રવાસ : મારું ગુજરાત પરિભ્રમણ – ૫ : સ્વામી જપાનંદ

September 1, 2008|Tags: , , |

આ વખતે પણ આબુમાં વાઘનો ઉત્પાત મચ્યો. એક દિવસ સંધ્યા સમયે હું તથા વૈષ્ણવ સંપ્રદાયના આચાર્ય સાધુ બેસીને વાતચીત કરતા હતા. એટલામાં જ બહારથી વાઘે એકદમ નજીક આવીને ઘૂર્રાટી મારી.[...]

શ્રીરામકૃષ્ણનાં વિવિધ સ્વરૂપો : સ્વામી ચેતનાનંદ

September 1, 2008|Tags: , |

વિવિધ સ્વરૂપો આજે અસંખ્ય લોકો શ્રીરામકૃષ્ણને પોતાના ઈષ્ટ તરીકે અને ધ્યાનના દેવ તરીકે માને છે. ધ્યાનની રીતો અનેક છે. આપણે દિવ્ય રૂપનું, દિવ્ય ગુણોનું, દિવ્ય કાર્યો કે ઘટનાઓનું, જગદ્‌ગુરુઓના સંદેશોનું,[...]

સંસ્મરણ : યોગક્ષેમ : સ્વામી વિશુદ્ધાનંદ

September 1, 2008|Tags: , , |

(એપ્રિલ ૦૮થી આગળ) બેલુર મઠ, ૧-૪-૬૨ સાંજે પ્રબુદ્ધભારતના નવા તંત્રી સ્વામી ચિદાત્માનંદજી મહારાજે આવીને એમણે સંપાદિત કરેલ પ્રથમ અંક પરમ પૂજ્ય અધ્યક્ષશ્રી વિશુદ્વાનંદજી મહારાજના કરકમળમાં અર્પણ કર્યો. પત્રિકા મુખપૃષ્ઠનું સૌષ્ઠવ[...]

બાળવિભાગ : મંદોદરી : સંકલન

September 1, 2008|Tags: , , , |

લંકાના રાજા રાવણનાં ધર્મપત્નીનું નામ મંદોદરી હતું. રામાયણમાં તેમનો ઉલ્લેખ એક પવિત્ર ચારિત્ર્યશીલ અને અનન્ય ગુણસંપત્તિ ધરાવનાર નારી રૂપે થયો છે. તેઓ ભવ્ય, ઉદાત્ત, શાંત અને સંપૂર્ણપણે પતિવ્રતા હતાં. લંકામાં[...]

Go to Top