આપના મિત્રો સાથે શેર કરો

Dhyan Ane Adhyatmik Jivan2020-11-12T12:30:57+00:00

ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.

સંપાદકીય : વર્ગખંડમાં મૂલ્યશિક્ષણ આપવાનો અભિગમ – ૧ : સ્વામી સર્વસ્થાનંદ

June 1, 2008|Tags: , , , |

બાળકના સર્વાંગીણ વ્યક્તિત્વ વિકાસ માટે આપણે એમનાં શારીરિક, બૌદ્ધિક, નૈતિક, સામાજિક, સાંસ્કૃતિક, કલાસૌંદર્યલક્ષી અને આધ્યાત્મિક પાસાંના વિકાસ માટે પૂરતું ધ્યાન અપાવું જોઈએ. મૂલ્યનિષ્ઠ વિચારોને આત્મસાત્‌ કરવા માટે મનની સુયોગ્ય કેળવણી[...]

શાસ્ત્ર : નારદીય ભક્તિસૂત્ર : સ્વામી ભૂતેશાનંદ

June 1, 2008|Tags: , , |

ઈત્યેવં વદન્તિ જનજલ્પનિર્ભયા: એકમતા: કુમાર - વ્યાસ - શુક - શાણ્ડિલ્ય - ગર્ગ - વિષ્ણુ - કૌણ્ડિન્ય - શેષોદ્વવારુણિ - બલિ - હનુમદ્‌ - વિભીષણાદયો ભક્ત્યાચાર્યા: ॥૮૩॥ (ઈતિ એવમ્‌ વદન્તિ,[...]

વૈશ્વિક એકતાના ઘડવૈયા : સ્વામી વિવેકાનંદ : સ્વામી રંગનાથાનંદ

June 1, 2008|Tags: , , |

ભારતમાં અર્વાચીન નવોત્થાન : પોતાનો અર્વાચીન ઇતિહાસ જેને આપણે કહીએ તેનાં પ્રથમ પૃષ્ઠો લખવાનો પ્રારંભ ભારતે ઓગણીસમી સદીમાં કર્યો. યુનાઈટેડ કિંગ્ડમ દ્વારા પશ્ચિમ સાથેના પોતાના સંપર્કે એ શક્ય બનાવ્યું. એ[...]

પૃથ્વી પરનું સ્વર્ગ – માયાવતી : સ્વામી નિખિલેશ્વરાનંદ

June 1, 2008|Tags: , |

‘માયાવતી’, નામ સાંભળતાં જ કોઈ અલૌક્કિ, રહસ્યમયી માયાથી ભરેલી સૃષ્ટિ કલ્પનામાં ખડી થઈ જાય છે! અને ખરેખર આ માયાવતી છે જ એવી! લોહાઘાટથી મોટર રસ્તે માયવતીના ઊંચા શૃંગ તરફ જેમ[...]

ઈતિહાસ : ભારતનું પ્રાચીન વાઙ્‌મય : કેશવલાલ વિ. શાસ્ત્રી

June 1, 2008|Tags: , , |

(ગતાંકથી આગળ) વેદ આગળ દર્શાવ્યા પ્રમાણે વિશ્વના સૌથી પ્રાચીન વાઙ્‌મય એક વેદનું બાદરાયણ વ્યાસે જુદા જુદા ચાર વેદોમાં વિભાજન કર્યા પછી એ વેદસંહિતાઓમાં સમય જતાં પાઠભેદો ઉત્પન્ન થયા, એને ‘શાખાઓ’[...]

માનવદેહ : એક અદ્‌ભુત સર્જન – ૧ : ડૉ. એલેક્સીસ કેરેલ

June 1, 2008|Tags: , |

(રિડર્સ ડાઈઝેસ્ટના ‘ધ બુક ઓફ હ્યુમન બોડી’) નામના ગ્રંથમાં ડૉ. એલેક્સીસ કેરેલે લખેલ ‘મેન : ધ અનનોન’ પુસ્તકના સારસંક્ષેપનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં.)[...]

શિક્ષણ : મૂલ્યલક્ષી કેળવણીમાં માત-પિતા, વાલી અને શિક્ષકની ભૂમિકા – ૧૧ : સંકલન

June 1, 2008|Tags: , , |

ચારિત્ર્ય ઘડતરના બે પ્રભાવક સાધન એટલે હાલરડાં અને વાર્તાકથન : બાળકના જન્મ પછી માતા હાલરડાં દ્વારા પ્રત્યક્ષ અને મોટો પ્રભાવ પાડી શકે છે. દુ:ખની વાત તો એ છે કે આજના[...]

ભારતની સન્નારીઓ : સંકલન

June 1, 2008|Tags: , , , |

શબરી ગુરુ પ્રત્યેની અચળ ભક્તિથી પૂર્ણતાને પામી શકાય, તેનું ઉદાહરણ શબરીના જીવનમાંથી જોવા મળે છે. તેઓ જંગલમાં વસતી આદિવાસી જાતિનાં નારી હતાં. તેઓ પંપા નદીના કિનારે આવેલ દંડકારણ્યમાં મહાન અને[...]

બાળવાર્તા : શિવભક્ત વિદ્યાપતિ : સંકલન

June 1, 2008|Tags: , , , |

(૧) મહાશિવરાત્રીની રાત હતી. શિવમંદિરમાં ભક્તો ઊમટી રહ્યા હતા. રાજ દરબારના પંડિત વિદ્યાપતિ રાજા શિવસિંઘે રચેલ ભક્તિગીતો મધુર કંઠે ગાતા હતા. રાજા અને મહારાણી લક્ષ્મીદેવી આ ભજનો સાંભળતાં હતાં. થોડી[...]

સમાચાર દર્શન : સંકલન

June 1, 2008|Tags: , , , |

રામકૃષ્ણ મિશન, લીંબડી રામકૃષ્ણ મિશન, લીંબડીની જલધારા પરબનું ૪૧મું સોપાન મંડાય છે. રામકૃષ્ણ મિશન, લીંબડી દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાની રુખીસૂકી ભૂમિની અને ગ્રામ્યજનોની કાયમી તરસ છીપે એવા આ યુગના અત્યંત ઉપકારી[...]

દિવ્યવાણી

July 1, 2008|Tags: , , , |

त्यक्त्वा गृहे रतिमधोगतिहेतुभूताम् आत्मेच्छयोपनिषदर्थरसं पिबन्तः। वीतस्पृहा विषयभोगपदे विरक्ता धन्याश्चरन्ति विजनेषु विरक्तसङ्गाः॥ ३॥ ‘અધોગતિનું કારણ બનેલી ઘર માટેની પ્રીતિને ત્યજીને આત્મા (જાણવાની) ઇચ્છાથી ઉપનિષદના અર્થના રસનું પાન કરનારા, (કોઈ પણ પ્રકારની)[...]

શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : આવા લોકો પણ હોય છે : શ્રીરામકૃષ્ણદેવ

July 1, 2008|Tags: , , , |

ઈશ્વર મનુષ્ય દેહ ધારણ કરી શકે એ એમના ‘સાયન્સ’માં લખ્યું નથી; પછી એ લોકો એ વાત કેમ માને. ‘આવા લોકો પણ હોય છે.’ એક કથા સાંભળો. એક માણસે પોતાના મિત્રને[...]

વિવેકવાણી : વેદમૂર્તિ શ્રીરામકૃષ્ણ : સ્વામી વિવેકાનંદ

July 1, 2008|Tags: , , , |

શ્રીરામકૃષ્ણનું જીવન તો એક અસાધારણ પ્રકાશ સમાન હતું. એના તેજ દ્વારા હિન્દુ ધર્મના સમસ્ત ક્ષેત્રને સાચી રીતે સમજવા મનુષ્ય સમર્થ બને છે. એ તો શાસ્ત્રોમાં બોધેલા તમામ સૈદ્ધાંતિક જ્ઞાનના દૃષ્ટાંતરૂપ[...]

સંપાદકીય : વર્ગખંડમાં મૂલ્યશિક્ષણ આપવાનો અભિગમ – ૨ : સ્વામી સર્વસ્થાનંદ

July 1, 2008|Tags: , , , |

ગયા સંપાદકીયમાં આપણે કોઈ પણ બાળક કોઈ ઉત્તમ વિચાર કે મૂલ્ય વર્ગખંડમાં, પોતાના ઘરે કે સમાજમાં ઉતારતાં શીખતો હોય ત્યારે તેને છ ક્રમિક પ્રક્રિયાઓમાંથી સભાનપણે પસાર થવું પડે છે તેની[...]

વૈશ્વિક એકતાના ઘડવૈયા : સ્વામી વિવેકાનંદ : સ્વામી રંગનાથાનંદ

July 1, 2008|Tags: , , |

બે મહા ચિત્તનું મિલન શાંત અને ભવ્ય એવા ભારતના સનાતન આત્માનું પ્રતિનિધિત્વ રામકૃષ્ણ કરતા હતા, વિલ ડયુરાંના શબ્દોમાં, ‘જીવમાત્ર પ્રત્યે એ એકત્વ અને શાંતિ સ્થાપના હતા.’ શ્રીરામકૃષ્ણની જીવનકથાના પોતાના પુરોવચનમાં[...]

ઈતિહાસ : પ્રાચીન ભારતમાં શિક્ષણ : કેશવલાલ વિ. શાસ્ત્રી

July 1, 2008|Tags: , , |

સારાપણાનો આધાર વસ્તુની પુરાતનતા કે અદ્યતનતા પર હોઈ ન શકે. વિવેકશીલ જનો બન્નેનું નિરીક્ષણ-પરીક્ષણ કરીને યોગ્ય વસ્તુને અપનાવે છે. એટલે સારગ્રાહકો જૂની-નવી કેળવણીનું તારતમ્ય કરી શકે એ હેતુથી આ લેખનો[...]

શિક્ષણ : મૂલ્યલક્ષી કેળવણીમાં માત-પિતા, વાલીઅને શિક્ષકની ભૂમિકા – ૧૨ : સંકલન

July 1, 2008|Tags: , , , |

તમારા બાળકની સરખામણી બીજા સાથે ન કરો : તમારા બાળકને તેના મિત્ર કે ભાઈબહેન સાથે સરખાવવાનું બંધ કરવું. દરેક બાળક પોતાના વલણ રુચિ અને સામર્થ્યમાં અનન્ય હોય છે. બાળકની એ[...]

ભારતની સન્નારીઓ : સંકલન

July 1, 2008|Tags: , , , |

અહલ્યા ગૌતમ ઋષિનાં અનુપમ સુંદર પત્નીનું નામ અહલ્યા હતું. તેઓ બંને ઊંડી તપોમય સાધના સાથે પવિત્ર જીવન જીવતાં હતાં. અહલ્યાના સૌંદર્યથી ઈંદ્ર અંજાઈ ગયો. એને એમ લાગ્યું કે એ પોતે[...]

અધ્યાત્મ : શ્રીરામકૃષ્ણ મહિમા-૧૧ : અક્ષયકુમાર સેન

July 1, 2008|Tags: , , |

(ગતાંકથી આગળ) પાઠક : આપે પહેલાં તો કહ્યું કે ‘હું’ નામની જે વસ્તુ છે તે ‘હું’ નથી પણ તેઓ છે. તો પછી પાછા આ ‘હું’ને આપ દુષ્ટ ‘હું’ કહો છો,[...]

સાચી ધર્મપરાયણતા : ડૉ. એ.પી.જી. અબ્દુલ કલામ

July 1, 2008|Tags: , |

(સ્વામી હર્ષાનંદજી મહારાજે લખેલ ‘એનસાઈક્લોપિડિયા ઑન હિંદુઈઝમ’નું વિમોચન કરીને ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સન્માનનીય ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામે રામકૃષ્ણ મઠ, બેંગલોરમાં ૩૧ મે, ૨૦૦૮ના રોજ આપેલ વક્તવ્યનો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત[...]

પ્રવાસ : સ્વામી વિવેકાનંદનું રાજસ્થાન પરિભ્રમણ : સ્વામી વિદેહાત્માનંદ

July 1, 2008|Tags: , , |

(મે ’૦૮થી આગળ) આદેશ અને યાત્રાની તૈયારી (૧૮૯૧માં સ્વામી વિવેકાનંદ ઉત્તર પશ્ચિમ ભારતના પરિભ્રમણ દરમ્યાન તેઓ ત્યાંના અનેક લોકો વિશેષ કરીને ખેતડી નરેશ રાજા અજિતસિંહજીના ઘનિષ્ઠ સંપર્કમાં આવ્યા. ત્યાર પછી[...]

શાસ્ત્ર : કઠોપનિષદ : સ્વામી લોકેશ્વરાનંદ

July 1, 2008|Tags: , , |

(બ્રહ્મલીન સ્વામી લોકેશ્વરાનંદજી મહારાજે અંગ્રેજીમાં આપેલ ‘કઠોપનિષદ’ના શંકર ભાષ્ય પર આધારિત સરળ પ્રવચનોનો શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રીએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં.) પ્રથમ અધ્યાય પહેલી વલ્લી ॐ[...]

બાળવાર્તા : નારાયણ તીર્થ : સંકલન

July 1, 2008|Tags: , , , |

(૧) ભગવાન શ્રીકૃષ્ણની કૃપાથી એમના એક ભક્ત દંપતીને પુત્રરત્ન સાંપડ્યું. તેમણે એનું નામ નારાયણ પાડ્યું. નાનપણથી જ નારાયણ પોતાનાં માતપિતા સાથે જ્યાં જ્યાં ભજનો ગવાતાં ત્યાં ત્યાં જતો. પોતાની જાતને[...]

સમાચાર દર્શન

July 1, 2008|Tags: , , , |

રામકૃષ્ણ મિશન, પોરબંદરની ગ્રીષ્મ બાલ-સંસ્કાર શિબિર ૧ મે થી ૭ જૂન, ૨૦૦૮ સુધી રામકૃષ્ણ મિશન-વિવેકાનંદ મેમોરિયલ, પોરબંદરમાં સતત ત્રીજે વર્ષે તૃતીય બાલસંસ્કાર શિબિરનું આયોજન થયું હતું. આ બાલ શિબિરનો ૭૦[...]

Go to Top