ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
પ્રવાસ : મારું ગુજરાત પરિભ્રમણ – ૪ : સ્વામી જપાનંદ
(ફેબ્રુ. ૦૮ થી આગળ) ત્રણ રાત ત્યાં વીતાવી અને પછી સમુદ્ર કિનારે આવેલ બાલાચડી ગયો. ગામની પાસે ખૂલી જગ્યા છે. ત્રણ માઈલ દૂર જામસાહેબનો મહેલ અને એક જૂનું વિશ્રામગૃહ છે.[...]
ભારતનું પ્રાચીન વાઙ્મય : શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી
(૧) વેદો : કેવળ ભારતનું જ નહિ, પણ વિશ્વનું પ્રાચીનતમ સાહિત્ય ‘વેદ’ છે, એમ સૌ નિ:સંદેહપણે માને છે. આ ‘વેદ’ શબ્દ ‘વિદ્=જાણવું’ એ ધાતુ પરથી ઊતરી આવ્યો છે. ભારતના પ્રાચીન[...]
સંસ્મરણ : યોગક્ષેમ : સ્વામી વિશુદ્ધાનંદ
(ગતાંકથી આગળ) બેલૂર મઠ, ૨૧-૩-૬૨ સાંજના દર્શનાર્થીઓ માટેનો સમય થઈ ગયો. પરમાધ્યક્ષશ્રી (સ્વામી વિશુદ્ધાનંદજી મહારાજ) બીજા માળના ગંગાભિમુખ વરંડામાં આવીને બેઠા. ભાગીરથીનું નયનાભિરામ દૃશ્ય જોઈને પોતાની નજીકના સેવકસાધુને કહ્યું: ‘નૌકાનો[...]
પ્રવાસ : સ્વામી વિવેકાનંદનું રાજસ્થાન પરિભ્રમણ : સ્વામી વિદેહાત્માનંદ
(ફેબ્રુ.૦૮થી આગળ) સ્વામીજીનો મદ્રાસથી લખેલો પત્ર મદ્રાસ ૧૫ ફેબ્રુઆરી, ૧૮૯૩ મહારાજ, હું આપને બે વાત સુચિત કરી રહ્યો છું - પહેલી કુંભકોણમ ગામમાં જોયેલી એક ઘણી વિચિત્ર ઘટના છે અને[...]
બાળવિભાગ : સીતા : સંકલન
સીતા એ આપણા મહાકાવ્ય રામાયણનું અનન્ય પાત્ર છે. રામ તો કદાચ ઘણા હોઈ શકે પણ સીતા માતા તો એક જ અને અનન્ય હતાં, એમ સ્વામી વિવેકાનંદે કહ્યું છે. સીતા તો[...]
એકસો સોળ વર્ષનું સ્વપ્ન સાકાર : દુષ્યંતભાઈ પંડ્યા
સ્વામી વિવેકાનંદના ગુરુભાઈ સ્વામી અખંડાનંદ ઈ.સ. ૧૮૯૨માં સ્વામીજીને શોધતા ગુજરાત દોડી આવ્યા હતા અને લીંબડી, જૂનાગઢ, દ્વારકા, કચ્છ-માંડવી, નારાયણ સરોવર, એમ બધે ભટક્યા પછી માંડવીમાં એ સ્વામીજીને મળી શક્યા. પણ[...]
દિવ્યવાણી
વિવેકો દક્ષિણે યસ્ય, વામે ચ સારદામ્બિકા સુભક્તાઃ સાધકઃ પાદે રામકૃષ્ણ હરિં નુમઃ । જેની દક્ષિણ બાજુએ વિવેકાનંદ છે, જેની ડાબી બાજુએ સારદા અંબિકા છે, જેને ચરણે સાધકરૂપે ભક્તો છે, તે[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : એક સિદ્ધ તોફાન રોકે છે : શ્રીરામકૃષ્ણદેવ
એક વાર એક સિદ્ધ સમુદ્રતટે બેઠો હતો ત્યાં મોટું તોફાન ચડી આવ્યું. એનાથી ખૂબ વ્યથિત થઈ એ સિદ્ધ બોલ્યોઃ ‘તોફાન, બંધ થઈ જા!’ અને એના શબ્દો સાચા પડ્યા. એ જ[...]
વિવેકવાણી : વિચારવા જેવી બાબત : સ્વામી વિવેકાનંદ
એક ભક્ત દેવનાંદર્શન કરીને કૃતાર્થ થવા માટે મંદિરમાં આવ્યો. દર્શનથી તેનામાં આનંદ અને ભક્તિનો ઊભરો આવ્યો. એ ઊભરાનો જાણે બદલો વાળવો હોય તેમ તેણે ફૂટેલાં ડબલાં જેવો તંબૂરો તથા ખોખરા[...]
સંપાદકીય : મનનો નિગ્રહ : કેળવણીમાં એનું મહત્ત્વ-૪ : સ્વામી સર્વસ્થાનંદ
આપણે અગાઉના સંપાદકીયમાં જોઈ ગયા કે શ્વાસોચ્છ્વાસનાં તાલબદ્ધ કંપન અથવા પ્રાણાયામ દ્વારા કેવી રીતે શરીરની બીજી બધી પ્રક્રિયાઓને નિયંત્રિત કરી શકાય છે. આ પ્રાણાયામની પ્રક્રિયા એકાગ્રતા અને ધ્યાનની પૂર્વ તૈયારી[...]
શાસ્ત્ર : નારદીય ભક્તિસૂત્ર : સ્વામી ભૂતેશાનંદ
(ગતાંકથી આગળ) ભક્તિ આવાં વિવિધ પ્રકારનાં સ્વરૂપો ધારણ કરી શકે છે. અથવા એમ કહીએ કે ભક્ત આવાં સ્વરૂપોમાંથી ગમે તે સ્વરૂપનો પોતાનામાં વિકાસ કરી શકે. આ બધાં સ્વરૂપો એકબીજાં સાથે[...]
વૃદ્ધાવસ્થામાં પરમ આનંદ પ્રાપ્ત કરવાનો માર્ગ : સ્વામી રંગનાથાનંદ
જલંધરમાં મારા યજમાન હતા શ્રી જગન્નાથ ટંડન; તેમનાં પત્નીનું નામ હતું માયાદેવી. તેમના ભાઈ શ્રી બી. આર. ટંડન, આઈ.સી.એસ. ભારત સરકારમાં અધિકારી હતા, તેમના પુત્રનું નામ સુભાષ ટંડન હતું. તેઓ[...]
અધ્યાત્મ : શ્રીરામકૃષ્ણ મહિમા – ૯ : અક્ષયકુમાર સેન
(ગતાંકથી આગળ) મનુષ્યનું મન પાંચમા પડદા પર જેવું મન આવે છે. ત્યારે જીવનો પૂર્વ સ્વભાવ લગભગ બદલાઈ જાય છે. હવે તેને જોતાં તે પહેલાંનો મનુષ્ય નથી જણાતો. હવે તે કામ-કાંચન[...]
પ્રવાસ : સ્વામી વિવેકાનંદનું રાજસ્થાન પરિભ્રમણ : સ્વામી વિદેહાત્માનંદ
(ગતાંકથી આગળ) યાત્રામાં વિઘ્ન - આદેશની પ્રતીક્ષા રામનદના નરેશે પોતાનો વિચાર બદલ્યો સ્વામીજીએ ૧૫ ફેબ્રુઆરી (૧૮૯૩)ના પત્રમાં રાજા અજિતસિંહને લખ્યું કે તેઓ આગામી બે-ત્રણ સપ્તાહમાં જ યુરોપ માટે રવાના થઈ[...]
શિક્ષણ : મૂલ્યલક્ષી કેળવણીમાં માત-પિતા, વાલી અને શિક્ષકની ભૂમિકા – ૧૦ : સંકલન
(માર્ચ ૨૦૦૮થી આગળ) સત્યનિષ્ઠ બનવું : આપણા શાસ્ત્રો દૃઢપણે ઉચ્ચારે છે કે અંતે સત્યનો જ જય થાય છે. આપણો રાષ્ટ્રિય આદર્શ ‘સત્યમેવજયતે’ આ સત્યની આપણને યાદ અપાવે છે. શ્રીમા કાલીનો[...]
ધમ્મપદ : બુદ્ધની વાણી : કેશવલાલ વિ. શાસ્ત્રી
વૈશાખી પૂર્ણિમા એટલે ભગવાન બુદ્ધની જન્મતિથિ અને બુદ્ધત્વપ્રાપ્તિની તિથિ છે. આ મહાન આત્માએ પ્રબોધેલ ધર્મની માર્ગોપદેશિકા એટલે ધમ્મપદ (ધર્મપદ). કર્યા હશે. ભારતીય વિદ્યામાં એનું આગવું સ્થાન છે. એને વિશે થોડુંક[...]
એકમેવાદ્વિતીયમ્ : સ્વામી અપૂર્વાનંદ
એક દિવસ શંકરાચાર્ય શિષ્યો સાથે ગંગા સ્નાન કરવા જઈ રહ્યા હતા. મણિકર્ણિકાની નિકટ આવતા એમણે જોયું તો સામેથી એક કુરૂપ ભીષણમૂર્તિ ચાંડાલ સાંકળે બાંધેલ ચાર કૂતરાને લઈને ઉદ્દંડતાથી ચાલ્યો આવતો[...]
પ્રેરક પ્રસંગ : ભગવાન બુદ્ધનો પ્રેરક પ્રસંગ : સંકલન
આદર્શ ગૃહિણી કોણ? એક વખત ગૌતમ બુદ્ધ અનાથ પીંડક નામના એક શેઠજીને ઘરે ગયા. એમની સાથે વાતચીત કરતા હતા ત્યારે ઘરની અંદર કલહકંકાસનો અવાજ આવ્યો. તથાગતે એમને પૂછતાં શેઠજીએ જણાવ્યું[...]
બાળવાર્તા : સોમનાથ મહાદેવની ચંદ્રે કરેલ પૂજા : સંકલન
(૧) દક્ષ રાજા હિમાલયના રાજા હતા. એમને પચાસ પુત્રીઓ હતી. એમાંની ૨૭ ચંદ્રને પરણાવી હતી. - હે ચંદ્રરાજ, તમારે મારી ૨૭ પુત્રીઓને એક સરખો પ્રેમ આપવાનો છે. હું આપને આશીર્વાદ[...]
શ્રીરામકૃષ્ણદેવની બોધકથા : માનવી નિર્ધારે ને પ્રભુ પાર ઉતારે : સંકલન
ઠાકુર (પ્રતાપચંદ્ર મઝુમદાર ને) : ‘તમે ભણેલા અને બુદ્ધિશાળી છો તેમજ ઊંડા વિચારક પણ છો. કેશવ અને તમે, ગૌર અને નિતાઈની માફક, બે ભાઈઓ જેવા હતા. પ્રવચનો, વિવાહો, ખટરાગો –[...]
શ્રીરામ-શ્રીરામકૃષ્ણ : સ્વામી સુખાનંદ
નરેન્દ્રનાથ જ્યારે કાશીપુરમાં શ્રીરામકૃષ્ણના સાંનિધ્યમાં હતા ત્યારે તેમના મનમાં એક સંશય આવ્યો હતો. શ્રીરામકૃષ્ણ કેન્સરની બિમારીથી પીડાતા હતા. તેમને એમ થયું કે બધા શ્રીરામકૃષ્ણને અવતાર કહે છે, છતાં પણ તેઓને[...]
સમાચાર દર્શન : સંકલન
રામકૃષ્ણ મિશન-વિવેકાનંદ મેમૉરિયલ, વડોદરા ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ રામકૃષ્ણ મિશન-વિવેકાનંદ મેમોરિયલની મુલાકાતે ૩૦ માર્ચના રોજ પધાર્યા હતા. ધ્યાનખંડ, શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદનું ચિત્રપ્રદર્શન, પુસ્તકાલયની મુલાકાત લીધી હતી. ચર્ચા કરતાં કરતાં એમણે પોતાના પુસ્તક[...]
દિવ્યવાણી
કિન્નામ રોદષિ સખે ત્વયિ સર્વશક્તિઃ આમન્ત્રયસ્વ ભગવન્ ભગદં સ્વરૂપમ। ત્રૈલોક્યમતદખિલં તવ પાદમૂલે આત્મૈવ હિ પ્રભવતે ન જડઃ કદાચિત્॥ ‘હે મિત્ર! શા માટે રડે છે? તારામાં જ બધી શક્તિ છે. ઓ[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : સંસારનો ખજાનો સદાયનો નથી : શ્રીરામકૃષ્ણદેવ
એક મોટા માણસના રખેવાળને એના શેઠની જાગીર સંભાળવાની જવાબદારી આવી. ‘આ મિલકત કોની છે?’ એમ એને કોઈએ પૂછતાં એ કહેતો : ‘અરે શેઠ, આ બધી મિલકત મારી છે; આ બધાં[...]
વિવેકવાણી : માનવજાતનું અને દુનિયા આખીનું ભલું કરો : સ્વામી વિવેકાનંદ
તમારે કલ્યાણ સાધવું હોય તો, તમારી ક્રિયાવિધિઓ ફેંકી દો અને જીવતા ઈશ્વરને કે માનવ-ઈશ્વરને ભજો; માનવશરીરધારી દરેક જીવને પૂજો. ઈશ્વરના વિશ્વરૂપ તેમ જ માનવરૂપમાં તેને ભજો. તેનું વિશ્વરૂપ એટલે આ[...]




